Back

ⓘ સંસ્કૃતિ - સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ, ફ્રાન્સ, ઈન્કા સંસ્કૃતિ, મધ્ય ગુજરાત, હૈદરાબાદ, ગુજરાતની હસ્તકળાઓ, ચાડિયો ..                                               

સંસ્કૃતિ

સંસ્કૃતિ કે સભ્યતા કેટલાક સંજોગોમાં વિવાદિત શબ્દ છે જેને એકબીજા સાથે સંકળાયેલા કેટલાક સંદર્ભોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. શરૂઆતમાં, માનવ સંસ્કૃતિઓના ઉલ્લેખના સંદર્ભમાં આ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો જે ટેકનોલોજી, રાજનીતિ અને સમાજમાં લોકોની કામગીરીના વિભાગો સાથે વધુ સંબંધ ધરાવે છે. આવી સંસ્કૃતિઓ સામાન્યપણે શહેરીકૃત થઈ ગઈ છે. પ્રાચીન સંદર્ભોમાં સુસંસ્કૃત લોકોને "જંગલી" લોકોથી વિપરિત ગણવામાં આવતા હતા જ્યારે શરૂઆતના આધુનિક સંદર્ભોમાં સુસંસ્કૃત લોકોને "જૂનવાણી" લોકોથી વિપરિત ગણવામાં આવે છે. જોકે, આજની આધુનિક ચર્ચાઓમાં સામાન્યપણે કોઈપણ માનવ સમુદાય ઉદાહરણ તરીકે જોઈએ તો" પ્રાચીન ગ્રીક સંસ્કૃતિ” ક ...

                                               

સિંધુ ખીણની સંસ્કૃતિ

સિંધુ ખીણની સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન નદીકાંઠાની સંસ્કૄતિઓ પૈકીની એક છે. પત્રિકા નેચર માં પ્રકાશિત શોધ અનુસાર આ સભ્યતા ઓછામાં ઓછા ૮૦૦૦ વર્ષ જૂની છે. તે હડપ્પીય સંસ્કૃતિ અને અને સિંધુ-સરસ્વતી સભ્યતા ના નામે પણ ઓળખાય છે. તેનો વિકાસ સિંધુ અને પ્રાચીન સરસ્વતી નદીના કિનારે થયો હતો. મોહેં-જો-દડો, કાલીબંગા, લોથલ, ધોળાવીરા, રાખીગઢી અને હડપ્પા તેના પ્રમુખ કેન્દ્રો હતા. ડિસેમ્બર ૨૦૧૪માં ભિર્દાનાને અત્યાર સુધીમાં શોધાયેલા પ્રાચીન નગરોમાં સૌથી જૂનું નગર માનવામાં આવે છે. બ્રિટીશકાળમાં થયેલા ખોદકામના આધારે પુરાતત્વવિદ્દોનો એવો મત છે કે આ અત્યંત વિકસિત સભ્યતા હતી અને તેના શહેરો અનેક વખત વસ્યા અને ઉજડ ...

                                               

ફ્રાન્સ

ફ્રાન્સ યુરોપ ખંડના નૈઋત્ય ખૂણામાં આવેલો એક દેશ છે. આ દેશની રાજધાની પૅરિસ ખાતે આવેલી છે. ફ્રાન્સ દેશ તેની કલા સંસ્કૃતિ તથા ખાણી-પીણીની સંસ્કૃતિ માટે જગતભરમાં જાણીતો છે. દરવર્ષે અસંખ્ય પર્યટકો આવે છે.

                                               

ઈન્કા સંસ્કૃતિ

ઈન્કા સંસ્કૃતિ દક્ષિણ અમેરીકાના મૂળ નિવાસીઓ ની એક ગૌરવશાળી ઉપજાતિ હતી. ઈન્કા પ્રશાસનના સંબંધમાં વિદ્વાનોનો એવો મત છે કે એમના રાજ્યમાં વાસ્તવિક રાજકીય સમાજવાદ હતો તથા સરકારી કર્મચારીઓનું ચરિત્ર અત્યંત ઉજ્વળ હતું. ઈન્કા લોકો કુશળ કૃષક હતા. આ લોકોએ પહાડો પર સીડીદાર ખેતરો બનાવીને ભૂમિના ઉપયોગનું અનુપમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. એમના શાસનમાં આદાન - પ્રદાનનું માધ્યમ દ્રવ્ય ન હતું, પરંતુ સરકારી કરનું ભુગતાન શિલ્પની વસ્તુઓ તથા કૃષિ ઉત્પાદનોમાં કરવામાં આવતું હતુ. આ લોકો ખાણોમાંથી સોનું પણ કાઢતા હતા, પરંતુ તેનો મંદિરો વગેરેમાં સજાવટ કરવા માટે જ ઉપયોગ કરતા હતા. આ લોકો સૂર્યના ઉપાસક હતા અને ઈશ્વરમાં ...

                                               

મધ્ય ગુજરાત

મધ્ય ગુજરાત એ ભૌગોલિક રીતે ભારતના ગુજરાતના મધ્ય ભાગમાં આવેલો પ્રદેશ છે. તેના તમામ જિલ્લાઓ લગભગ સમાન બોલી, સંસ્કૃતિ અને વારસો ધરાવે છે. તેમાં નીચેના જિલ્લાઓનો સમાવેશ થાય છે: દાહોદ અમદાવાદ છોટાઉદેપુર આણંદ ચરોતર તરીકે ઓળખાય છે નર્મદા વડોદરા પંચમહાલ ખેડા

                                               

હૈદરાબાદ

હૈદરાબાદ દક્ષિણ ભારતના તેલંગાણા અને આંધ્ર પ્રદેશ રાજ્યનું સરકારી પાટનગર છે. હૈદરાબાદ આ રાજ્યના તેલંગાણા વિસ્તારમાં આવેલું છે. હૈદરાબાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ, હવાઈ માર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા દેશના અન્ય ભાગો સાથે જોડાયેલ હોવાથી અહીં પહોંચવા માટે વિવિધ પ્રકારની અદ્યતન સેવાઓ મળી રહે છે. હૈદરાબાદ નગર તેની પ્રાચિન સંસ્કૃતિ માટે જાણીતું છે.

ગુજરાતની હસ્તકળાઓ
                                               

ગુજરાતની હસ્તકળાઓ

ગુજરાત વિવિધ પ્રકારની હસ્તકળાઓ માટે પ્રખ્યાત છે. નીચે કેટલીક હસ્તકળાનાં નામ દર્શાવેલ છે. ઘરેણા ભરતગુંથણ કામ બીડ વર્ક વારલી ચિત્રકળા કાષ્ટકામ માટીકામ પટોળા જરીકામ બાંધણી

ચાડિયો
                                               

ચાડિયો

ચાડિયો નામ ગામ માં ઉછરેલા લોકો માટે નવું નથી. પરંતુ આધુનિક સમયમાં દરેક જગ્યાનું શહેરી કરણ થયા પછી કદાચ આ નામ સાથે લોકો પરીચય પણ નહીં હોય. ચાડિયો ખેતરમાં મોલ આવવાની શરુઆત થાય ત્યારે પશુ પક્ષીઓને ડરાવવા માટે ઉભો કરવામાં આવે છે, જેને જોઇ પશુ-પક્ષીઓને એવું લાગે છે કે અહીં માણસ હાજર છે, આથી તેઓ ખેતરની નજીક આવતા નથી અને એના કારણે ઉભા પાકને થતા નુકસાનમાંથી બચી જવાય છે. ચાડિયો ઘાસના પુળામાંથી બનાવી એને જુનાં કપડાં પહેરાવી તેમ જ એના માથા તરીકે ઊંધું માટલું મુકી ખેતરમાં ઉભો કરવામાં આવે છે.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →