Back

ⓘ ઔષધીય વનસ્પતિઓ - અસીમા ચેટર્જી, રાજપીપલા, કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન, સોમેશ્વર બીચ, અંબાડી, વનસ્પતિ, મુખપૃષ્ઠજ્ઞાનજૂથ, મુખપૃષ્ઠટ્રાયલ ૨૦૧૫ ..                                               

અસીમા ચેટર્જી

અસીમા ચેટર્જી એક ભારતીય કાર્બનિક રસાયણશાસ્ત્રી હતાં, જે કાર્બનિક રસાયણશાસ્ત્રી અને ફાયટોમેડિસિનના ક્ષેત્રમાં કામ માટે જાણીતા હતાં. તેમના સૌથી નોંધપાત્ર કાર્યમાં વિંઝા આલ્કલોઇડ્સ પર સંશોધન, એન્ટિ-એપીલેપ્ટીક દવાઓના વિકાસ અને એન્ટી મેલેરિયલ દવાઓનો વિકાસ શામેલ છે. તેમણે ભારતીય ઉપખંડની ઔષધીય વનસ્પતિઓ પરના નોંધપાત્ર કાર્યની રચના પણ કરી. ભારતીય વિશ્વવિદ્યાલયમાંથી ડોકટરેટ ઑફ સાયન્સ મેળવનારા તે પ્રથમ મહિલા હતાં.

                                               

રાજપીપલા

રાજપીપલા અથવા રાજપીપળા ગુજરાત રાજ્યના મધ્યપૂર્વ ભાગમાં આવેલા તેમ જ વનાચ્છાદિત ડુંગરાળ પ્રદેશ ધરાવતા નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકામાં આવેલું નગર છે, જે નાંદોદ તાલુકાનું તથા નર્મદા જિલ્લાનું મુખ્ય મથક પણ છે.

                                               

કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન

કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યમાં આવેલા બસ્તર જિલ્લામાં આવેલું એક જંગલ છે. પ્રકૃતિએ કાંગેર ઘાટીને એવી સંપદા આપી છે, જ્યાં વનશ્રી પોતાના પૂરા શ્રૃંગારમાં સજીને, મંત્રમુગ્ધ કર દેનારી દૃશ્યાવલીઓને સમેટીને, ભૂમિગાર્ભિત ગુફાઓને છાતી સાથે વળગાડીને એવી રીતે ઊભી હોય છે કે જાણે માનો આપના આગમનનો ઇંતેજાર કરી રહી હોય. કાંગેર ઘાટીનું દર્શન એક સંતોષપ્રદ, અવર્ણનીય તથા બેજોડ પ્રાકૃતિક અનુભવનું ઉદાહરણ છે.

                                               

સોમેશ્વર બીચ

સોમેશ્વર બીચ એક દરિયાકિનારે આવેલ બીચ છે, જે ઉલાલ, મેંગલોર, ભારત ખાતે આવેલ છે. સોમેશ્વર બીચ નામ આ દરિયાકિનારે આવેલ ભગવાન સોમેશ્વરના મંદિપર થી આવ્યું છે, કારણ કે સોમનાથ મંદિર કેટલીક સદીઓ આ સમુદ્ર કિનારા પર ઉભું છે. અનંત સુવર્ણ રેતીનો પટ ચાલવા તથા સૂર્યસ્નાન માટે આદર્શ છે. અહીં પાણીમાં સંતાયેલા પથ્થરો અને આ કિનારાની ભૌગોલિક રચના અને વેગીલા જળપ્રવાહને કારણે આ કિનારે તરવું હિતાવહ નથી. દર વર્ષે અહીંના સમુદ્રમાં તરણ માટે ગયેલા તરવૈયાઓ પૈકી પાણીના પ્રવાહમાં ખેંચાઈ જઈને જીવન ખોઈ બેસવાના બનાવો બન્યા છે. આ બીચની બિલકુલ નજીકમાં એક ટેકરી છે, જેને ઓટ્ટીનેને ટેકરી Ottinene hill કહેવાય છે. આ ટેકરીની ટોચ પ ...

                                               

અંબાડી (વનસ્પતિ)

અંબાડી એ ભારતમાં ઉગતી એક આયુર્વેદિક ઔષધીનો છોડ છે. અંબાડીના પર્ણનું શાક બનાવવામાં આવે છે. અંબાડીના છોડને ઉખેડી નાખ્યા પછી તેના મૂળ પકડી ઝૂડી નાંખવાથી તેની છાલમાંથી રેષા છૂટા પડે છે અને તેમાંથી દોરડાં બનાવવામાં આવે છે.

                                               

મુખપૃષ્ઠ/જ્ઞાનજૂથ

મુખપૃષ્ઠ/ટ્રાયલ ૨૦૧૫
                                               

મુખપૃષ્ઠ/ટ્રાયલ ૨૦૧૫

આ પાનું અહીં હાલમાં બદલાવાયેલા મુખપૃષ્ઠના દેખાવને વધુ સુંદર અને વધુ ઉપયોગી બનાવવાના પ્રયાસરૂપે-પ્રયોગાત્મક કાર્ય માટે, અસંરક્ષિત છે. કામ પત્યે આ પાનું ડિલિટ કરાશે

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →