Back

ⓘ સંદેશાવ્યવહાર - જુલાઇ ૨૭, ઓગસ્ટ ૧૨, જુલાઇ ૧૦, જુલાઇ ૨૫, એપલ, ઉપગ્રહ, એપ્રિલ ૧૩ ..                                               

જુલાઇ ૨૭

                                               

ઓગસ્ટ ૧૨

૧૯૭૭ – અવકાશ યાન એન્ટરપ્રાઇઝનું પ્રથમ મુક્ત ઉડાન યોજાયું. ૧૯૮૧ – આઇ.બી.એમ. કંપનીએ પ્રથમ પર્સનલ કોમ્પ્યુટર બજારમાં મુક્યું. ૧૯૬૦ – ઇકો ૧ નામક પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહનું પ્રક્ષેપણ કરાયું. ૧૮૫૧ – ઇશાક સિંગર Isaac Singerને સિલાઇ મશીનનાં પેટન્ટ અધિકારો પ્રાપ્ત થયા. ૧૮૩૩ – અમેરિકાનાં શિકાગો શહેરનો પાયો નંખાયો.

                                               

જુલાઇ ૧૦

૧૯૧૩ – અમેરિકાનાં કેલિફોર્નિયામાં આવેલ ડેથ વેલી Death Valleyમાં અમેરિકાનું અત્યાર સુધીનું સર્વોચ્ચ તાપમાન, ૧૩૪ °ફે.૫૬.૭ °સે. નોંધવામાં આવ્યું. ૧૯૭૩ – પાકિસ્તાનની રાષ્ટ્રીય ધારાસભાએ, બાંગ્લાદેશનેં માન્યતા આપી. ૧૮૦૬ – વેલ્લોર બળવો Vellore Mutinyથી ઓળખાયેલો, ભારતીય સૈનિકો દ્વારા બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની British East India Company સામે થયેલો આ પ્રથમ બળવો સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. ૧૯૬૨ – ટેલસ્ટાર, વિશ્વના પ્રથમ સંદેશાવ્યવહાર ઉપગ્રહનું ભ્રમણકક્ષામાં પ્રક્ષેપણ કરાયું.

                                               

જુલાઇ ૨૫

૧૯૭૮ – લુઇસ બ્રાઉન Louise Brown, વિશ્વનું પ્રથમ ટેસ્ટ ટ્યુબ બાળકનો જન્મ થયો. ૧૯૨૦ – દુરસંદેશાવ્યવહાર:પ્રથમ વખત, એટલાન્ટીક પાર, દ્વિમાર્ગી રેડિયો સંદેશાવ્યવહાર પ્રસારીત કરાયો. ૧૯૭૩ – સોવિયેત માર્સ ૫ અવકાશી પ્રોબનું પ્રક્ષેપણ કરાયું. ૧૯૮૪ – સેલ્યુત ૭ની અવકાશ યાત્રી સ્વેત્લાના સ્વિત્સકાયા Svetlana Savitskaya, અવકાશમાં ચાલનાર Space walkપ્રથમ મહિલા બની. ૨૦૦૭ - પ્રતિભા પાટીલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા. ૧૯૯૭ - કે.આર.નારાયણન, ભારતના દશમાં રાષ્ટ્રપતિ બન્યા, આ પદ પર આવનાર તેઓ પ્રથમ દલિત હતા.

                                               

એપલ (ઉપગ્રહ)

એપલ સી-બેન્ડ ટ્રાન્સપોન્ડર સાથેનો પ્રાયોગીક સંદેશાવ્યવહાર ઉપગ્રહ હતો,જેને ઇસરોએ તા=૧૯ જુન,૧૯૮૧ ના રોજ યુરોપિયન સ્પેશ એજન્સી નાં એરિયાન રોકેટ દ્વારા ફ્રેન્ચ ગુઆના ના મથકેથી પ્રક્ષેપીત કરવામાં આવેલ. આ ભારતનો પ્રથમ ત્રિધરીય પ્રાયોગીક શ્થિરભ્રમણકક્ષીય સંદેશાવ્યવહાર ઉપગ્રહ હતો.તા=૧૬ જુલાઇ,૧૯૮૧ નાં રોજ ઉપગ્રહને ૧૦૨°પૂ.રેખાંશ પર શ્થિર કરવામાં આવ્યો.૩૫૦ કિલો વજન ધરાવતો આ ઉપગ્રહ ભારતીય દુરસંદેશા વ્યવહાર માટેની પ્રયોગશાળા સમાન હતો.તે ઘણા ટેલિવિઝન અને રેડિયો પ્રસારણ નાં પ્રાયોગીક કાર્યોમાં વપરાયેલ.આ ઉપગ્રહ નળાકાર ૧.૨ મી.વ્યાસ અને ૧.૨ મી.ઉંચાઇ ધરાવતો તથા ૦.૯ મી.ની એન્ટેના તકતી સાથે જોડાયેલ બે ૬/૪ ગીગા ...

                                               

એપ્રિલ ૧૩

૧૯૭૪ – વેસ્ટર્ન યુનિયને, નાસા તથા હ્યુજીસ એરક્રાફ્ટ સાથે સહયોગમાં, યુ.એસ.નો પ્રથમ ભુશ્થિર સંદેશાવ્યવહાર ઉપગ્રહ,વેબસ્ટાર ૧ નું પ્રક્ષેપણ કર્યું. ૧૯૮૪ – અવકાશ યાન "ચેલેન્જરે",ઉપગ્રહને પુનઃપ્રાપ્તિ,રીપેરીંગ અને પુનઃસ્થાપિત કરી ઉતરાણ કર્યું. ૧૭૯૬ – યુ.એસ.માં પ્રથમ હાથી જોવા મળ્યો,જે ભારતથી લાવવામાં આવ્યો. ૧૯૩૯ – ભારતમાં, હિંદુસ્તાની લાલ સેના Hindustani Lal Sena Indian Red Army ની રચના થઇ,જે બ્રિટિશરો સામે સશસ્ત્ર સંઘર્ષમાં સામેલ થઇ. ૧૯૭૦ – એપોલો ૧૩Apollo 13 જ્યારે ચંદ્ર તરફ જતું હતું ત્યારે તેની ઓક્સિજન ટાંકી ફાટી, અને ગંભીર નુકશાનને કારણે ચાલકદળ જીવલેણ આપત્તિમાં સપડાયું. ૧૯૧૯ – જલિયાવાલા બાગ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →