Back

ⓘ એશિયા - એશિયા, દક્ષિણ એશિયા, એર એશિયા ઇન્ડિયા, ૨૦૧૮ એશિયા કપ, કુવૈત, કીડીયાનગર, જેઇટા ગ્રોટો, લેબેનોન ..                                               

એશિયા

એશિયા યુરેશિયા ખંડનો ભાગ છે. યુરેશિયા ખંડમાંથી યુરોપને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ એશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથા આફ્રિકાને સુએઝ નહેર જુદા પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, કાળો સમુદ્ર, કૉકસ પર્વતમાળા, કૅસ્પિયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે. દુનિયાની આશરે ૬૦ ટકા વસ્તી એશિયામાં છે.

                                               

દક્ષિણ એશિયા

દક્ષિણ એશિયા, અંગ્રેજીમાં સધર્ન એશિયા તરીકે પણ ઓળખાય છે અને તે એશિયા ખંડનું દક્ષિણનું ક્ષેત્ર છે. જેમાં હિમાલયની આસપાસ આવેલા દેશો, કેટલીક સત્તાઓ અને પૂર્વ અને પશ્ચિમ પર આવેલા પડોશી દેશોનો સમાવેશ થાય છે. સ્થાનિક ભૂગોળની દ્રષ્ટિએ તેમાં ભારતીય પ્લેટનું મહત્વ છે અને તે દરીયાના સ્તરથી ઉંચે જતા હિમાલય અને હિન્દુ કુશના દક્ષિણમાં આવેલા ભારતીય ઉપખંડ તરીકે ઓળખાય છે. દક્ષિણ એશિયાની આસપાસ આવેલા ક્ષેત્રોમાં પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા, પૂર્વીય એશિયા, અગ્નિ એશિયા અને હિન્દ મહાસાગરનો સમાવેશ થાય છે. દક્ષિણ એશિયા બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, માલદીવ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાનું બનેલું છે. કેટલીક વ્યાખ્યાઓ અફઘ ...

                                               

એર એશિયા ઇન્ડિયા

એર એશિયા ઇન્ડિયા ભારતીય-મલેશિયન દ્વારા ન્યુંમ્તમ મૂલ્યની વાહક સેવા છે. આ એર એશિયાની સયુંકત સેવા છે જે એશિયાની સૌથી મોટી ઓછા મુલ્યો વાળી સેવા છે. ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૩ ના રોજ એવી ઘોષણા કરવામાં આવી છે કે, આ એર લાઈનનું સંચાલન ટાટા સન્સ અને એર એશિયા દ્વારા સયુંકત રૂપમાં કરવામાં આવશે, જેમાં એર એશિયાની માલિકીનો ભાગ ૪૯% રહેશે અને ટાટા સન્સની માલિકીનો ભાગ ૩૦% રહેશે તદુપરાંત બાકીના શેષ ૨૯% ભાગની માલિકી અમિત ભાટિયાની રહેશે. આ સયુંકત કાર્ય ટાટાના ઉડ્ડયન ઉદ્યોગમાં ૬૦ વર્ષ પછી પુનરાવર્તનના રૂપમાં જોવા મળી શકશે. એર ઇન્ડિયા પ્રથમ એવી વિદેશી એર લાઇન છે જેના સયુંકત સેવાના કાર્યની સ્થાપના ભારતમાં કરવામાં આવી છે.

                                               

૨૦૧૮ એશિયા કપ

૨૦૧૮ એશિયા કપ એ એક દિવસીય આંતરાષ્ટ્રિય ક્રિકેટ પ્રતિયોગીતા છે જેનું આયોજન સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન સંયુક્ત આરબ અમિરાતમાં કરાયું છે. એશિયા કપનું આ ૧૪મું સંસ્કરણ છે. સંયુક્ત આરબ અમિરાતમાં આ ૩જી વખત એશિયા કપનું આયોજન થયું છે, આ પહેલા વર્ષ ૧૯૮૪ અને ૧૯૯૫માં એશિયા કપ ક્રિકેટનું આયોજન સંયુક્ત આરબ અમિરાતમાં કરાયું હતું. ૨૦૧૬ એશિયા કપ પ્રતિયોગીતામાં ભારત વિજેતા થયું હતું. એશિયન ક્રિકેટ પરિષદના પાંચ પૂર્ણ સભ્યો આ પ્રતિયોગીતામાં ભાગ લેશે: અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન અને શ્રી લંકા. જેમની સાથે હોંગ કોંગ જોડાશે, કે જે એશિયા કપ ક્વોલિફાયરનું વિજેતા છે.

                                               

કુવૈત

                                               

કીડીયાનગર

કીડીયાનગર એ એશિયા ખંડના ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજયના કચ્છ જિલ્લાના રાપર તાલુકાનું ગામ છે. કીડીયાનગર ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

જેઇટા ગ્રોટો (લેબેનોન)
                                               

જેઇટા ગ્રોટો (લેબેનોન)

જેઇટા ગ્રોટો એ લેબેનાન ખાતે આવેલી એક કુદરતી ગુફા છે. આ ગુફા એક ઉપર એક ગોઠવાયેલા બે ખડકોમાંથી બનેલી છે. આ ગુફામાંથી એક નદી પણ વહે છે. અહીં નદીવાળી ગુફાઓ પર માળ ચણેલો હોય તે રીતે અનેક ગુફાઓ રચાઈ છે, જેની હારમાળા જોવા મળે છે. આ ગુફાઓ ૬૦ થી ૧૨૦ મીટર જેટલી ઊંચાઈની છે.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →