Back

ⓘ એપ્રિલ ૧૪. ૧૮૨૮ – નોહ વેબસ્ટરે પોતાના પ્રથમ અંગ્રેજી શબ્દકોષનાં સર્વહક્કકોપીરાઇટ નોંધાવ્યા. જે હજુ વેબસ્ટરર્સ ડિક્શનરી થી પ્રખ્યાત છે. ૧૯૧૨ – બ્રિટિશ યાત્રી જહા ..



                                     

ⓘ એપ્રિલ ૧૪

  • ૧૮૨૮ – નોહ વેબસ્ટરે પોતાના પ્રથમ અંગ્રેજી શબ્દકોષનાં સર્વહક્કકોપીરાઇટ નોંધાવ્યા. જે હજુ "વેબસ્ટરર્સ ડિક્શનરી" થી પ્રખ્યાત છે.
  • ૧૯૧૨ – બ્રિટિશ યાત્રી જહાજ ટાઇટેનિક,ઉત્તર એટલાન્ટીક મહાસાગરમાં,રાત્રે ૧૧:૩૫ વાગ્યે બરફની શિલા સાથે ટકરાયું અને સવાર પડતામાં ડુબ્યું,જેમાં ૧,૫૧૭ લોકોની જાનહાની થઇ.
  • ૧૮૯૪ – થોમસ આલ્વા એડિસને કાઇનેટોસ્કોપ kinetoscopeનું નિદર્શન કર્યું, જેમાં એક નાનાં કાણા મારફત ચિત્રોની હારમાળા પ્રદર્શિત કરી હલનચલનનો આભાસ ઉત્પન કરાતો હતો.આ સાધન ચલચિત્રનું પુર્વજ ગણાયું.
  • ૧૮૬૦ – પ્રથમ પોની એક્સપ્રેસ Pony Express સવાર સેક્રેમેન્ટો,કેલિફોર્નિયા પહોંચ્યો.અમેરિકાની આ શરૂઆતી ટપાલ સેવા હતી જેમાં ટટ્ટુ,નાનો અશ્વ,સવાર દ્વ્રારા પત્રો મોકલાતા.
  • ૧૬૯૯ – ખાલસા Khalsa: ખાલસા પંથનો જન્મ, શીખ ધર્મમાં ભાઈચારો, નાનકશાહી પંચાંગ પ્રમાણે Nanakshahi calendar.
  • ૧૯૪૪ – મુંબઇ વિસ્ફોટ ૧૯૪૪ Bombay Explosion 1944): મુંબઇનાં બંદરમાં ભયાનક વિસ્ફોટને કારણે ૩૦૦ લોકો માર્યા ગયા અને લગભગ ૨ કરોડ પાઉન્ડ હાલના આશરે ૧.૫ અબજ રૂપિયાનું આર્થિક નુકશાન થયું.
  • ૨૦૦૩ – માનવ રંગસુત્રિય પરિયોજના Human Genome Project પૂર્ણ કરાઇ.જેમાં ૯૯% માનવ રંગસુત્રો genomeને, ૯૯.૯૯% ચોક્કસતા સાથે ચોક્કસ ક્રમાંકમાં ઓળખી કાઢવામાં આવ્યા.
  • ૧૯૫૬ – શિકાગો,અમેરિકામાં, પ્રથમ વિડિયોટેપનું નિદર્શન કરાયું.
  • ૧૮૬૫ – અમેરિકાનાં પ્રમુખ અબ્રાહમ લિંકનની,ફોર્ડ થિએટરમાં,જોહન વિલ્ક્સ બૂથ દ્વારા ગોળી મારી હત્યા કરાઇ.
  • ૧૯૮૬ – બાંગ્લાદેશનાં ગોપાલગંજ જિલ્લામાં ૧ કિ.ગ્રા. વજનના કરા hailstone પડ્યા,જેનાથી ૯૨ લોકોનાં મૃત્યુ થયા. આ અત્યાર સુધીમાં નોંધાયેલ સૌથી મોટા કરા છે.
                                     

1. તહેવારો અને ઉજવણીઓ

  • ભારતમાં - રાષ્ટ્રીય અગ્નિશમન સેવા દિન
  • ભારતમાં - વૈશાખી Vaisakhi.
  • ભારતમાં - આંબેડકર જયંતિ.
  • આસામ,ભારતમાં - રોંગાલી બિહુ Rongali Bihu.
  • બિસુ Bisu,તુલુ નવવર્ષ તરીકે, કાંઠાળ કર્ણાટકમાં.
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →