Back

ⓘ ક્રિષ્નામાચારી શ્રીકાંત ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ શરુઆતના ક્રમના બેટધર તરીકે ભારતીય ટીમમાં સ ..



ક્રિષ્નામાચારી શ્રીકાંત
                                     

ⓘ ક્રિષ્નામાચારી શ્રીકાંત

ક્રિષ્નામાચારી શ્રીકાંત ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ શરુઆતના ક્રમના બેટધર તરીકે ભારતીય ટીમમાં સામેલ થયા હતા. તેમની રમતશૈલીના કારણે તેઓ અત્યંત આક્રમક બેટધર તરીકે વિશ્વભરમાં જાણીતા બન્યા હતા. આ ઉપરાંત તેઓ તક મળ્યે ધીમી ગતિની ગેંદબાજી પણ કરી શકતા હતા. એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.

તેઓ વિશ્તેવકપ ૧૯૮૩માં કપિલ દેવના સુકાનીપણા હેઠળ વિજયી બનેલી ભારતીય ટીમના એક સદસ્ય હતા. ઓ વિશ્વકપ ૧૯૮૩માં કપિલ દેવના સુકાનીપણા હેઠળ વિજયી બનેલી ભારતીય ટીમના એક સદસ્ય હતા.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →