Back

ⓘ નેતિ એ શટ્કર્મ, જે શરીર સફાઇ માટેની યોગીક પદ્ધતિ છે, એનો એક અગત્યનો હિસ્સો છે. નેતિનો મુખ્ય હેતુ નાક અને ગળા માં શ્વાસ ની અવરજવર ની પ્રક્રિયા સરળતા પુર્વક ચાલી ..



                                               

બૃહદારણ્યક ઉપનિષદ

બૃહદરણ્યક ઉપનિષદ એ શુક્લ યજુર્વેદ સાથે જોડાયેલ એક્ ઉપનિષદ છે. વિશ્વના અતિપ્રાચીન ગ્રંથો પૈકીના એક્ એવા આ ગ્રંથમાં જીવ, બ્રહ્માંડ, અને ઇશ્વર વિષે લખવામાં આવ્યું છે. દાર્શનિક રુપે મહત્વપૂર્ણ આ ઉપનિષદ પર આદિ શંકરાચાર્યએ પણ ટીકા લખી છે. આ શતપથ બ્રાહ્મણ ગ્રંથનો એક્ ખંડ પણ છે. બ્રાહ્મણો દ્વારા બોલવામાં આવતા અને અતિ લોકપ્રિય પુરુષસૂક્ત અને તે ઉપરાંત અશ્વમેઘ, અસતમાં સદ્દગમય, નેતિ-નેતિ વગેરે તેના મુખ્ય વિષયો છે. તેમાં ઋષિ મૈત્રેયી અને યાજ્ઞવલ્ક્ય વચ્ચેનો સંવાદ છે જે ક્રમબદ્ધ અને યુક્તિપૂર્ણ છે.

                                               

હઠ યોગ

હઠ યોગ, ને હઠ વિદ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે.આ એક ખાસ પ્રકારનો યોગ છે જેને ૧૫મી સદીમાં યોગી સ્વાતરામ દ્વારા હઠ યોગ પ્રદીપીકામાં બતાવાયું. આ પુસ્તિકામાં તેમણે હઠ યોગને રાજયોગની સીડી કહેલ છે. આમ આ આધ્યાત્મીક ઊંચાઈઓ પામવા શરીર શુદ્ધી કરવાનું આ એક સાધન છે. રાજ યોગના આસનો અને પ્રાણાયમ એ યોગીઓ દ્વારા લાંબા સમયની સાધના માટે વાપરતાં. આ માટે તેઓ શરીરને તૈયાર કરતાં જેને ષટ કર્મ કહેવાય છે. હઠ શબ્દ હ અને ઠ આ બે શબ્દના યોગથી બન્યો છે જેનો અર્થ સૂર્ય અને ચંદ્ર એવો થાય છે. આનો સંદર્ભ પ્રાણ અને અપ્રાણ અને તે નામે બે મુખ્ય નાડી સાથે પણ છે. ધ્યાન પ્રાપ્તિ અને સમાધિ માટે આ બન્ને નાડી ઓ નું સક્રીય હોવું જરૂર ...

                                     

ⓘ નેતિ

નેતિ એ શટ્કર્મ, જે શરીર સફાઇ માટેની યોગીક પદ્ધતિ છે, એનો એક અગત્યનો હિસ્સો છે. નેતિનો મુખ્ય હેતુ નાક અને ગળા માં શ્વાસ ની અવરજવર ની પ્રક્રિયા સરળતા પુર્વક ચાલી શકે એ માટે સ્વછતા કરવાનો છે. હઠયોગ પ્રદિપિકા અને યોગ્ મેગેઝિન જેવા અન્ય સ્ત્રોતો નેતીને શરીર, મન અને વ્યક્તીત્વ મટે પણ ખુબજ ફાયદાસકારક જણાવે છે.

નેતિ બે પ્રકારે થઇ શકે છે:

                                     

1. જલ નેતિ

આ પદ્ધતિમાં, હૂંફાળુ મીઠાવાળુ પાણી નાકમાં એક તરફથી નાખી બીજી તરફથી કાઢવામાં આવે છે. આ પ્રક્રિયા બંને તરફથી કર્યા પછી નાકને આગળ ઝુકીને અને ઝડપી શ્વાસોછ્વાસ દ્વરા કોરુ કરવામાં આવે છે.

નાક દ્વારા પાણી અંદર લઈ તેને મોં વાટે બહાર કાઢી શકાય છે અને અન્ય વધુ વિકસીત નેતિમાં પાણી મોં વાટે લઈ નાક વાટે બહાર કઢાય છે.

                                     

2. સૂત્ર નેતિ

સૂત્ર સૂતર નેતિમાં, એક લાંબો અને ભીનો દોરો અથવા સર્જીકલ ટ્યુબીંગ ને ધ્યાન પૂર્વક એક નાસિકામાં નાખીને મોં માંથી પસાર કરવામાં આવે છે. પછી તેના બંને છેડા હાથેથી પકડી ઉપર નીચે ખેંચવામાં આવે છે. આનો ઉપયોગ નાકની સફાઈ અને કચરો કાઢવા થાય છે.

સૂત્રનેતિ એઅ સફાઈ કર્મની બહુ વિશિષ્ટ પદ્ધતિ છે અને તે શીખવા માટે એક અનુભવી શિક્ષકની જરૂર હોય છે. આમ કરતા મૂંઝારો, ઉબકા કે કમજોરી આદિ નો અનુભવ થઈ શકે છે. જો જલ નેતિ પછી પણ અવરોધ કાયમ રહેલો હોય તો વૈદકીય સલાહ પછી જ સૂત્ર નેતિ ચાલુ કરવી.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →