Back

ⓘ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓ. અહીં એ મહાનુભાવોની યાદી છે જેઓ આંધ્ર પ્રદેશ રાજ્યનાં મુખ્યમંત્રી પદે રહ્યા હોય. આ યાદીમાં જુના આંધ્ર રાજ્ય, જે પછીથી, હૈદરાબાદ રાજ્ ..



આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓ
                                     

ⓘ આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓ

અહીં એ મહાનુભાવોની યાદી છે જેઓ આંધ્ર પ્રદેશ રાજ્યનાં મુખ્યમંત્રી પદે રહ્યા હોય. આ યાદીમાં જુના આંધ્ર રાજ્ય, જે પછીથી, હૈદરાબાદ રાજ્યનો તેલંગાણા પ્રદેશ તેમાં ભળતા, આંધ્ર પ્રદેશ તરીકે ઓળખાયું, અને જુના હૈદરાબાદ રાજ્યના મુખ્યમંત્રી પદે કારભાર સંભાળનાર મહાનુભાવોના નામ પણ સામેલ છે.

                                     

1. હૈદરાબાદ રાજ્યના મુખ્યમંત્રીઓ

હૈદરાબાદ રાજ્ય, તેલંગાણાનાં નવ તેલુગુ જિલ્લાઓ, ગુલબર્ગ ક્ષેત્રનાં ચાર કન્નડ જિલ્લાઓ અને ઔરંગાબાદ ક્ષેત્રના ચાર મરાઠી જિલ્લાઓ સહીત. રંગારેડ્ડી જિલ્લો ૧૯૭૮માં હૈદરાબાદ જિલ્લાથી અલગ થયેલો.

                                     

2. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓ

૧૯૫૬માં, હૈદરાબાદના ગુલબર્ગ અને ઔરંગાબાદ જિલ્લાઓ અનુક્રમે મૈસુર રાજ્ય અને બોમ્બે રાજ્યમાં ભેળવી દેવાયા. હૈદરાબાદ રાજ્યનો બાકીનો પ્રદેશ અને તેલંગાણા પ્રદેશ આંધ્ર રાજ્યમાં ભેળવી અને આંધ્ર પ્રદેશ રાજ્યની રચના કરાઈ.

  • વતન અર્થાત એ વિસ્તાર જ્યાંથી મુખ્યમંત્રી આવતા હોય. જેમ કે, જન્મ, ઉછેર અને એ મતક્ષેત્ર જેનું તે પ્રતિનિધિત્વ કરતા હોય.
  • જલગામ વેન્ગલ રાવનો જન્મ શ્રીકાકુલમ જિલ્લામાં થયેલો અને ઉછેર કોસ્તા વિસ્તારમાં. તેઓ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમનો મત વિસ્તાર ખમ્મમ જિલ્લામાં આવેલો હતો.
  • Konijeti Rosaiah is the MLC who became Chief Minister of Andhra Pradesh apart from Bhavanam Venkatarami Reddy.
  • એન.ચંદ્રાબાબુ નાયડુ આંધ્ર પ્રદેશના અત્યાર સુધીના સૌથી લાંબો સમય પદભાર સંભાળનાર મુખ્યમંત્રી રહ્યા.
  • કિરણ કુમાર રેડ્ડીનું કુટુંબ ચિત્તૂરનું છે. તેના પિતા ચિત્તૂર મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓનો જન્મ અને ઉછેર હૈદરાબાદમાં થયેલો કેમકે તેનાં પિતા ધારાસભ્ય અને પ્રધાન તરીકે ત્યારે રાજ્યની રાજધાની હૈદરાબાદમાં વસતા હતા. તેઓએ પિતાનાં અવસાન પછી પિતાનાં મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ સંભાળ્યું.
                                     

3. બાહ્ય કડીઓ

  • Worldstatesmen.org પર યાદી
  • List on Andhra Pradesh State Governments Web Site
  • આંધ્રપ્રદેસ સરકારની અધિકૃત વેબસાઈટ
  • મુખ્યમંત્રીની સત્તાવાર વેબસાઈટ
  • Andhra Pradesh Chief Minister 2004-2009 YS Rajasekhar Reddy Telugu Quiz
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →