Back

ⓘ કોથમીર-મરચાંની ચટણી. મિક્સરમાં ધોઈને સાફ કરેલી કોથમીર, સમારેલાં લીલા મરચાં, શિંગદાણા, દાળીયા, આદું, હળદર, જીરું, મીઠું નાંખી પીસી લો. જરૂર પ્રમાણે પાણી ઉમેરવું. ..



કોથમીર-મરચાંની ચટણી
                                     

ⓘ કોથમીર-મરચાંની ચટણી

મિક્સરમાં ધોઈને સાફ કરેલી કોથમીર, સમારેલાં લીલા મરચાં, શિંગદાણા, દાળીયા, આદું, હળદર, જીરું, મીઠું નાંખી પીસી લો. જરૂર પ્રમાણે પાણી ઉમેરવું. ઝીણી વટાઈ જાય એતલે તેમાં લીંબુનો રચ નીચોવો.

                                     

1. નોંધ

  • આ ચટણીને ચટણીઓની રાણી કહી શકાય છે. આ ચટણી ભેળ, સેવપુરી, કેનેપ્સ, સેંડવીચ જેવી વાનગીઓમાં વપરાય છે. આ ચટણી થેપલાં, ઢોકળાં, મૂઠિયાં ઈત્યાદિ ફરસાણ સાથે પણ ખાઈ શકાય છે.
  • જેટલું તીખું પસંદ હોય તે પ્રમાણે કોથમીર-મરચાંનું પ્રમાણ લેવું.
  • તીખી ચટણીમાં પણ થોડો મીઠો સ્વાદ લાવવા માટે વાટતી વખતે તેમાં સહેજ ખાંડ ઉમેરી શકાય.
  • જો ખાતા હોવ તો ચટણીને વાટતી વખતે લીલું લસણ ઝીણું સમારીને નાંખી શકાય.
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →