Back

ⓘ 1911 Britannica ..



                                               

એપ્રિલ ફૂલ્સ ડે

એપ્રિલ ફૂલ્સ ડે અથવા ઓલ ફૂલ્સ ડે તરિકે જાણીતો આ દિવસ, રજાનો દિવસ કે કોઈ પ્રખ્યાત તહેવાર ના હોવા છતાં ભારત સહિત ઘણા દેશોમાં પહેલી એપ્રિલનાં દિવસે બહોળા પ્રમાણમાં અલાયદી રીતે ઉજવવામાં આવે છે. આજના દિવસે લોકો પોતાના મિત્રો, કુટુંબીજનો, પડોશીઓ અને ક્યારેક દુશ્મનો સાથે રમૂજભરી ટિખળ કરે છે. સામાન્ય રીતે આ ટિખળમાં સામી વ્યક્તિને મૂર્ખ બનાવવાનો કે છોભી પાડવાનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે. પારંપરિક રીતે કેટલાક દેશોમાં આવી મજાક-મસ્તીનો દોર ફક્ત બપોર સુધી જ ચાલે છે: જેમકે, યુ.કે., ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને કેનેડા, જો કોઇ બપોર પછી આવી રમૂજ કરે તો તેનેજ "એપ્રિલ ફૂલ" કહેવામાં આવે છે. પરંતુ બીજા દેશોમાં અને ...

                                               

એમિથિસ્ટ

એમિથિસ્ટ એ દાગીનામાં વપરાતો વાદળી રંગનો ક્વાર્ટ્ઝ છે. આ નામ પ્રાચીન ગ્રીક શબ્દ ἀ a- અને μέθυστος મેથ્યુસ્ટોસ પરથી આવ્યું છે. તે એવી માન્યતાનો ઉલ્લેખ કરે છે કે આ પત્થર તેને ધારણ કરનારને દારૂના નશાથી બચાવે છે; પ્રાચીન ગ્રીકવાસીઓ અને રોમન એમિથિસ્ટ પહેરતા હતા અને એવી માન્યતા સાથે તેની પીવાની નળીઓ બનાવી હતી કે તે તેમને કેફથી બચાવશે.

                                               

તંજાવુર

તંજાવુર), તંજાઇ) કે એંગ્લિસિઝમ પ્રમાણે તાંજોર તરીકે જાણીતું છે, ભારતના રાજ્ય તમિલ નાડુમાં તંજાવુર જિલ્લાના મુખ્યમથકો અને એક નગરપાલિકા આવેલા છે. જેની જનસંખ્યા 221.190 છે. તંજાવુર નામ હિંદુ પૌરાણિક કથાના પ્રસિદ્ધ અસુર "તંજાન" પરથી આવ્યું છે. તંજાવુર ભારતના સૌથી જૂના શહેરોમાંથી એક છે, અને તેના ઇતિહાસ એટલો વિસ્તૃત અને વિવિધતા સભર છે કે તેની તારીખો આપણને સંગમ સમય સુધી લઇ જાય છે. જ્યારે તે ચોલા રાજ્યની રાજધાની બની ત્યારે ઉત્તરકાલીન ચોલા વંશના શાસનથી આ શહેરની પ્રખ્યાતિમાં વધારો થયો. ચોલાઓના પતન બાદ, આ શહેર પંડ્યા, વિજયનગર સામ્રારાજ્ય, મધુરાઇ નાયકો, તંજાવુર નાયકો, તંજાવુર મરાઠાઓ અને બ્રિટિશ લોકો દ ...

                                               

તજ

તજ વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થતો તેજાનો છે. આ એક નાનું સદાહરિત વૃક્ષ છે જે લોરેસી કુળનું સભ્ય છે, અને મૂળ શ્રીલંકાનું વતની છે. તે ઘણીવાર અન્ય સમાન તેજાનાઓ સાથે ભેળવવામાં આવે છે અને તેમાંથી મસાલાઓ બને છે, જેવા કે કેસીઆ અને સિનેમોમમ બર્માની, જેને ઘણીવાર સિનેમોન/સિનેમન પણ કહે છે. આથામાં કોષ વૃદ્ધિના દરને તજ ઘટાડે છે.

                                               

સ્ફટિક

સ્ફટિક અથવા સ્ફટિકીય ઘન એક એવો ઘન પદાર્થ છે જેના ઘટક અણુ અથવા આયન સુનિયોજિત રીતે પુનરાવર્તન પેટર્નમાં ગોઠવાયેલા હોય અને તે ત્રણ અવકાશીય પરિમાણોમાં સુધી ફેલાયેલા હોય. સ્ફટિક અથવા સ્ફટિક નિર્માણના વૈજ્ઞાનિક અભ્યાસને ક્રિસ્ટલોગ્રાફી કહે છે. સ્ફટિક વૃદ્ધિ મારફતે સ્ફટિક નિર્માણની પ્રક્રિયાને સ્ફટિકીકરણ અથવા ઘનીકરણ કહેવાય છે. સ્ફટિક શબ્દ પ્રાચીન ગ્રીક શબ્દ polytonicκρύσταλλος પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ છે. "ખડક-સ્ફટિક" અને polytonic પરથી "બરફ", "બરફીલો ઠંડો, હીમ". એક સમયે ક્વાર્ટ્ઝ કાચમણિ, અથવા "ખડક સ્ફટિક"નો ઉલ્લેખ કરવા તેનો ઉપયોગ થતો હતો. દૈનિક જીવનમાં ઉપયોગમાં લેવાતી મોટા ભાગની ધાતુઓ બહુસ્ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →