Back

ⓘ ૧૭મી લોકસભા ના સભ્યો ૨૦૧૯ લોકસભા નિર્વાચન દ્વારા નિર્વાચિત થયા છે. ભારતીય નિર્વાચન આયોગ દ્વારા એપ્રિલ ૧૧ ૨૦૧૯ થી મે ૧૯ ૨૦૧૯ દરમિયાન ૭ તબક્કામાં નિર્વાચન પ્રક્રિ ..



૧૭મી લોકસભા
                                     

ⓘ ૧૭મી લોકસભા

૧૭મી લોકસભા ના સભ્યો ૨૦૧૯ લોકસભા નિર્વાચન દ્વારા નિર્વાચિત થયા છે. ભારતીય નિર્વાચન આયોગ દ્વારા એપ્રિલ ૧૧ ૨૦૧૯ થી મે ૧૯ ૨૦૧૯ દરમિયાન ૭ તબક્કામાં નિર્વાચન પ્રક્રિયા યોજાઈ હતી. પરિણામ મે ૨૩ ૨૦૧૯ના રોજ જાહેર કરવામાં આવ્યા હતા, કુલ ૫૪૫માંથી ૩૦૩ બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી વિજેતા રહી છે.

                                     

1. સભ્યો

  • પ્રોટેમ સ્પિકર: વીરેન્દ્ર કુમાર ખટીક, ભાજપ
  • વિરોધ પક્ષાધ્યક્ષ: નિમણુંક અશક્ય
  • સેક્રેટરી-જનરલ: સ્નેહલતા શ્રીવાસ્તવ
  • સ્પિકર: અઘોષિત, ભાજપ
  • ઉપ-સ્પિકર: અઘોષિત, YSR કોંગ્રેસ પાર્ટી
  • ગૃહાધ્યક્ષ: નરેન્દ્ર મોદી, ભાજપ
Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →