ⓘ Free online encyclopedia. Did you know? page 8                                               

હલીમ

હલીમ એ ભારતીય ઉપખંડ ઉપરાંત મધ્ય પૂર્વ અને મધ્ય એશિયામાં ખવાતી એક માંસાહારી રસાદાર વાનગી છે. આ વાનગી એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં જુદીજુદી હોય છે, તેમાં માંસની સાથેસાથે વૈકલ્પિક રીતે ઘઉં અથવા જવ અને વિવિધ દાળોનો સમાવેશ કરવામાં આવે છે.

                                               

અષ્ટમંગળ

અષ્ટમાંગલિક ચિન્હોના સમુદાયને અષ્ટમંગળ કહેવાય છે. આઠ પ્રકારના મંગળ દ્રવ્ય અને શુભકારક વસ્તુઓને અષ્ટમંગળ તરીકે ઓળખાય છે. સાંચીના સ્તૂપ ખાતે તોરણ સ્તંભના ઉત્કૃષ્ટ શિલ્પ પર કોતરેલી બે માળાઓ અંકિત છે. જે પૈકી એકમાં ૧૧ ચિહ્ન - સૂર્ય, ચક્ર, પદ્યસર, અંક ...

                                               

ઈન્દિરા એકાદશી

હિંદુ ધર્મમાં એકાદશીનું વ્રત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પ્રત્યેક વર્ષ દરમ્યાન ચોવીસ એકાદશીઓ હોય છે, જ્યારે અધિક માસ આવે છે ત્યારે તેની સંખ્યા વધીને છવ્વીસ હોય છે. આ પૈકી ભાદરવા માસના વદ સમયે આવતી એકાદશી ઈન્દિરા એકાદશી તરીકે ઓળખાય છે.

                                               

ઉચિત વપરાશ

વિકિપીડિયા પર શું ઉચિત વપરાશ ગણાઇ શકે છે અને શું નહી તે અંગેની સામાન્ય માહિતી માટે વિકિપીડિયા:ઉચિત વપરાશ જુઓ. ઉચિત વપરાશ નો સિદ્ધાંત તે સંયુક્ત રાજ્ય ના પ્રકાશનાધિકાર કાયદાનો એ ભાગ છે જે કૉપીરાઇટ ધરાવતી વસ્તુઓનો તેના માલિકની પરવાનગી વિના ઉપયોગ કર ...

                                               

કન્ફ્યુશિયસ

કુન્ગ ફુત્સુ અથવા કન્ફ્યુશિયસ કન્ફયુસીયસ ધર્મના સ્થાપક હતા. તેઓ તત્વજ્ઞાની હતા. તેમનો જન્મ ઈ.સ. પુર્વે ૫૫૦માં થયો હતો. ચીનના સૌથી પ્રાચીન ધર્મને તેઓએ એક મુખ્ય ધર્મનું સ્વરૂપ આપ્યું, તેઓએ પ્રાચીન ધર્મની ધણીબધી માન્યતાઓનો અંગીકાર કર્યો. લોકોમાં એની ...

                                               

કાલિદાસ

કાલિદાસ સંસ્કૃત ભાષાના એક પ્રખર કવિ હતા. તેઓને મહાકવિ કાલિદાસ નું બિરુદ આપવામાં આવ્યું છે. કાલિદાસે કુલ સાત રચનાઓનું સર્જન કર્યું હોવાનું માનવામાં આવે છે. આ રચનાઓ પૈકીના ચાર મહાકાવ્યો તથા ત્રણ નાટકો છે. તેમની રચનાઓમાં "મેઘદૂતમ્", "ઋતુસંહારમ્", "ક ...

                                               

ક્ષત્રિય

ક્ષત્રિય એ હિંદુ વર્ણાશ્રમ મુજબના ચાર વર્ણોમાંનો એક વર્ણ છે. તે વેદ અને મનુસ્મૃતિમાં વર્ણવ્યા મુજબ પારંપારીક વૈદિક હિંદુ સમાજવ્યવસ્થામાં રાજકર્તા, યોદ્ધા અને રક્ષક તરીકેનું સ્થાન ધરાવે છે. શ્રી રામ, શ્રી કૃષ્ણ, શ્રી બુદ્ધ અને શ્રી મહાવીર આ બધાજ ક ...

                                               

ગુજરાતી લોકો

પશ્ચિમ ભારતમાં આવેલું ગુજરાત રાજ્ય જે વ્યક્તિઓની માતૃભૂમિ છે, તેવા લોકોને ગુજરાતી કહેવામાં આવે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તો જે લોકો ગુજરાતી ભાષા બોલે છે, તેમને ગુજરાતી કહેવામાં આવે છે. ગુજરાતી લોકો પોતાની રહેણી કરણી, ભાષા, ખોરાક, રીત-રિવાજો, વગ ...

                                               

ઘંટી

ઘંટી એ ધાન્ય અનાજ હાથ વડે દળવા માટે વપરાતું પરંપરાગત સાધન છે. તેનો મુખ્ય ઉપયોગ ઘઉં, બાજરી, જુવાર વગેરેને દળીને લોટ તૈયાર કરવા માટે થાય છે. જોકે અત્યારના સમયમાં ઘંટીનું સ્થાન વિદ્યુત ઘંટીએ લઇ લીધું છે. તેમ છતાંય થોડા પ્રમાણમાં ગામડાંઓમાં હજુ સુધી ...

                                               

જરી મંદિર

જરી મંદિર સ્વાધ્યાય પરિવારમાં જોડાયેલા સભ્યો દ્વારા કરવામાં આવતા વૃક્ષમંદિર, યોગેશ્વર કૃષિ જેવા પ્રયોગો પૈકીનો એક પ્રયોગ છે. આ પ્રયોગના વિચારને સુરત ખાતે જરી ઉદ્યોગ સાથે સંકળાયેલા તેમજ સ્વાધ્યાય પરિવારમાં જોડાયેલા સભ્યો આચરણમાં મુકી રહ્યા છે. આ પ ...

                                               

તમિલ લોકો

દક્ષિણ ભારતનાં ૪ દક્ષિણભાષી રાજ્યો પૈકીના એક એવા તમિલનાડુ રાજ્યનાં રહેવાસી અથવા તો તમિલ ભાષા બોલનારા લોકોને તમિલ તરિકે ઓળખવામાં આવે છે. વળી ઉત્તર શ્રીલંકામાં તથા મલેશીયા, સિંગાપુર, મોરેશિયસ, સાઉથ આફ્રિકા, કેનેડા, યુ.કે. વગેરે દેશોમાં પણ તમિલ લોકો ...

                                               

પંચામૃત

ભારતના બધા ભાગોમાં પૂજા-પાઠના સમયે ભગવાનને અર્પણ કર્યા બાદ પંચામૃત બધાને વહેંચવામાં આવે છે. તહેવારોના દિવસોમાં પંચામૃતનું મહત્વ વિશેષ હોય છે, જ્યારે મંદિરોમાંથી પણ પૂજાપાઠ કર્યા બાદ પંચામૃત વહેંચવામાં આવે છે. ભગવાનને અભિષેક કરાવવા દરમ્યાન આ પાંચ ...

                                               

પતંજલિ ચિકિત્સાલય

પતંજલિ ચિકિત્સાલય એ પાંડુરંગ શાસ્ત્રી આઠવલેની પ્રેરણાથી સ્થપાયેલા સ્વાધ્યાય પરિવાર દ્વારા કરવામાં આવતા સમાજોપયોગી સેવાના કેટલાક પ્રયોગો પૈકીનો એક અનોખો પ્રયોગ છે. આ પ્રયોગમાં પરિવારના સભ્યમાંથી જે ડૉકટરનો વ્યવસાય કરતા હોય, તેઓ પોતાનો કિંમતી સમય ન ...

                                               

પબ્લિક ડોમેન

પબ્લિક ડોમેન અથવા જાહેર સંપદા માં એ તમામ જ્ઞાન તથા રચનાત્મકતા નો સમાવેશ થાય છે જેની ઉપર કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા પોતાની ખાનગી માલિકી જાહેર ન કરી શકે. આ જ્ઞાન અને રચનાત્મકતાના ગણને માનવતાનો સાંસ્કૃતિક તથા બૌદ્ધિક વારસો ગણવામાં આવે છે જેને સામાન્ય ...

                                               

પુષ્કર

પુષ્કર રાજસ્થાન રાજ્યમાં આવેલું એક વિખ્યાત તીર્થસ્થળ છે. પુષ્કર રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. અહીં બ્રહ્માનું મંદિર આવેલું છે.

                                               

બોલી

બોલી એ કોઇપણ પ્રદેશની ભાષાનું શુદ્ધ અથવા અશુદ્ધ રૂપ છે. બોલીનું કોઇ લીખીત સ્વરૂપ એટલે કે લિપિ હોતી નથી. બોલીઓ મોટે ભાગે પ્રદેશ આધારીત અથવા ચોક્કસ જાતિ આધારીત સમુદાયના લોકો પરંપરાગત રીતે બોલતા હોય છે. સામાન્ય રીતે બોલી એ કોઇ એક મુખ્ય ભાષા ને બોલવા ...

                                               

મોહેં-જો-દડો

અહીંનાં મકાનોને પૂર તથા ભેજથી બચાવવા ઊંચા ઓટલા પર બાંધવામાં આવતાં હતાં. શ્રીમંત લોકોનાં મકાનો બે માળનાં અને પાંચથી સાત ઓરડાવાળાં હતાં, જ્યારે નીચલા વર્ગના લોકોનાં મકાનો એક માળનાં અને બેથી ત્રણ ઓરડાવાળાં હતાં. મકાનોના દરવાજા મુખ્ય રસ્તાઓ ઉપર પડવાન ...

                                               

રાજસ્થાની

રાજસ્થાની એટલે એવી વ્યક્તિ કે જે રાજસ્થાનમાં જન્મી હોય કે જેનું મૂળ રાજસ્થાનમાં હોય. રાજસ્થાની લોકોની માતૃભાષા રાજસ્થાની, મારવાડી કે હિંદી હોઇ શકે છે. રાજસ્થાન રણ પ્રદેશ હોવાથી ત્યાં વનસ્પતિનું વૈવિધ્ય ઓછું છે. તેની ક્ષતિ પૂર્તિ તેમણે રંગબેરંગી પ ...

                                               

રામકૃષ્ણ મિશન

સ્વામી વિવેકાનંદ પોતાના અભિપ્રાય થકી સમગ્ર વિશ્વને હલાવી દેવાની શક્તિ તેઓમાં હતી. તેમણે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી, જે આજે પણ સક્રીય રીતે કામગીરી બજાવે છે.સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસજીનાં સુયોગ્ય શિષ્ય હતા.

                                               

સિંધી લોકો

સિંધી એટલે હાલમાં પાકિસ્તાન આવેલા સિંધ પ્રાંતમાંથી આવેલા લોકો. આ સમુદાય સિંધી ભાષા બોલે છે, અને તેમના ઈષ્ટદેવ ઝૂલેલાલ છે. તેઓનો મુખ્ય તહેવાર ચેટીચંડ છે, જે ચૈત્ર સુદ પડવેના દિવસે ઉજવવામાં આવે છે. ભારતમાં મોટે ભાગે સિંધી પ્રજાને ધંધા સાથે જોડવામાં ...

                                               

સોંગ્ક્રણ (થાઇલેન્ડ)

સોંગ્ક્રણ એ દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલા થાઇલેન્ડ દેશમાં ઉજવવામાં આવતો એક તહેવાર છે. આ તહેવાર ત્યાંના નવા વર્ષ નિમિત્તે ઉજવવામાં આવે છે. અહીંના લોકો નવા વર્ષે મળે ત્યારે એકબીજાને પાણી છાંટી નવડાવી દે છે, ત્યારબાદ નવા વર્ષની વધાઈ આપે છે. આ કારણે આ ...

                                               

સ્વાધ્યાય પરિવાર

સ્વાધ્યાય પરિવાર પુજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દ્વારા સ્થપાયેલ એક સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પરિવાર છે. સ્વાધ્યાય કાર્યની શરૂઆત મુંબઇ સ્થિત માધવબાગ પાઠશાળાથી થઇ અને હજુ પણ તે સ્વાધ્યાય કાર્યના કેન્દ્ર સ્થાને છે. સ્વાધ્યાય પરિવાર આજે ૩૫ જેટલા દેશોમ ...

                                               

હીરા મંદિર

હીરા મંદિર સ્વાધ્યાય પરિવારમાં જોડાયેલા સભ્યો દ્વારા કરવામાં આવતા વૃક્ષમંદિર, યોગેશ્વર કૃષિ જેવા પ્રયોગો પૈકીનો એક પ્રયોગ છે. આ પ્રયોગના વિચારને સુરત ખાતે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા તેમજ સ્વાધ્યાય પરિવારમાં જોડાયેલા સભ્યો આચરણમાં મુકી રહ્યા છે. આ ...

                                               

હોળી

હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને દોલયાત્રા કે વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુ ...

                                               

કથક

કથક એ આઠ ભારતીય શાસ્ત્રીય નૃત્ય શૈલિઓમાંની એક છે. આ શિલિનુમ્ ઉદ્ગમ ઉત્તર ભારતના હાલના પાકિસ્તાન હેઠળના ક્ષેત્રોમાં થયું. આ નૃત્યના મૂળ પ્રાચીન કાળના ઉત્તર ભારતની કથક કે કથા કહેનારા વણજારાઓની ટોળી સુધી જાય છે. આ વણઝારા ગામડાઓના ચોકમાં, મંદિરોના પ્ ...

                                               

કથકલી

કથકલી એ એક અત્યંત લાલિત્ય પૂર્ણ ભારતીય શાસ્ત્રીય નૃત્ય-નાટિકાનો પ્રકાર છે. આ નૃત્ય તેના નર્તકોના આકર્ષક શૃંગાર, વિસ્તૃત વેશભૂષા, સૂક્ષ્મ હાવભાવ અને સંગીત સાથે તાલ મેલ મેળવતી ખાસ વ્યાખ્યાયિત શારીરિક મુદ્રાઓ માટે પ્રસિદ્ધ છે. આ નૃત્યની શરુઆત ૧૭મી સ ...

                                               

મોહિનીયટ્ટમ

મોહિનીયટ્ટમ કે મોહિનીઅટ્ટમ, એ કેરળમાં વિકસીત એક પારંપારિક દક્ષિણ ભારતીય નૃત્ય છે. ભારતના આઠ પારંપારિક શાસ્ત્રીય નૃત્યો માંનો આ એક નૃત્ય છે. આનૃત્ય એન ખૂબ લાલિત્ય પૂર્ણ નૃત્ય છે અને તેને સ્ત્રીઓ દ્વાર જ એકલ નૃત્ય તરીકે પ્રસ્તુત કરાય છે. મોહિનીયટ્ટ ...

                                               

રાસ

રાસ અથવા દાંડિયા રાસ ભારતના ગુજરાત અને રાજસ્થાન રાજ્યોના લોકનૃત્યોનો એક પ્રકાર છે, અને હોળી અને રાધા-કૃષ્ણની વૃંદાવનની રાસલીલાઓ સાથે સંબંધ ધરાવે છે. નવરાત્રી દરમિયાન ગરબાની સાથે રાસ નૃત્ય પણ કરવામાં આવે છે.

                                               

લોકનૃત્ય

ગરબો: ગરબો શબ્‍દ ‘ગર્ભદીપ’ ઉપરથી બન્‍યો છે. ગુજરાતમાં શકિતપૂજા પ્રચલિત થઇ ત્‍યારથી ગરબો લોકપ્રીય છે. ગરબામાં માટલીમાં છિદ્રો રાખીને દીવો ગોઠવવામાં આવે છે. આ ગરબાને માથા ઉપર લઇને નવરાત્રીમાં સ્‍ત્રીઓ આદ્યશકિત અંબિકા, બહુચરા વગેરેના ગરબા ગાય છે. રા ...

                                               

સનેડો

સનેડો એ ગુજરાતી લોકસંગીત નો એક ભાગ છે, જે ૨૦૦૪-૨૦૦૫ની સાલમાં મણિરાજ બારોટ નામના કલાકારના ગીતોથી ગુજરાતમાં લોકપ્રિય બન્યો હતો. સનેડો નૃત્ય કરતાં કરતાં ડાકલીના તાલે ગવાય છે. આ ભાતિગળ નૃત્ય સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં પરંપરાગત પ્રચલિત છે. વરઘોડો, ગ ...

                                               

કિસ્સા કુર્સી કા

કિસ્સા કુર્સી કા ૧૯૭૭ની ભારતીય સાંસદ અમૃત નહાટા દ્વારા નિર્દેશિત અને બદ્રી પ્રસાદ જોષી વડે રજૂ થયેલી હિન્દી ફિલ્મ છે. આ ફિલ્મ ઈન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધીના રાજકારણ પરનો ઉપહાસ હતી અને તેના પર ભારત સરકાર વડે કટોકટી સમયગાળા દરમિયાન પ્રત ...

                                               

ગુજરાતી સિનેમા

ગુજરાતી સિનેમા, સામાન્ય રીતે ઢોલીવૂડ કે ગોલીવૂડ તરીકે ઓળખાવાય છે, માં પ્રારંભકાળથી અત્યાર સુધીમાં ૧૦૦૦ કરતાં વધુ ચલચિત્રો નિર્માણ પામ્યા છે. ભારતીય સિનેમા ઉદ્યોગનો પ્રાદેશિક અને સ્થાનિક ભાષાના મોટા સિનેમા ઉદ્યોગમાંનો એક એવો ગુજરાતી ભાષા સાથે જોડા ...

                                               

જેક સ્પૅરો

જેક સ્પૅરો એ હોલિવુડનાં ચલચિત્ર પાઇરેટ્સ ઓફ ધ કેરીબિયનનું એક પાત્ર છે, કે જેના અત્યાર સુધીમાં ત્રણ ભાગ રિલિઝ થઈ ચુક્યા છે. ત્રીજો ભાગ: પાઇરેટ્સ ઓફ ધ કેરીબિયન - એટ વર્લ્ડ્સ એન્ડ બીજો ભાગ: પાઇરેટ્સ ઓફ ધ કેરીબિયન - ડેડ મેન્સ ચેસ્ટ પહેલો ભાગ: પાઇરેટ્ ...

                                               

જેમ્સ બોન્ડ

                                               

ડેની બોયલ

ડેની બોયલ એક પ્રસિદ્ધ અંગ્રેજ ફિલ્મ નિર્દેશક, નિર્માતા, સ્ક્રીનપ્લે લેખક તેમ જ થિયેટર નિર્દેશક છે. તેમનું ૨૦૦૮ના વર્ષમાં બનાવેલ સ્લમડોગ મિલિયોનર ચલચિત્ર અત્યંત પ્રસિદ્ધ થયું હતું.

                                               

તુમ્બાડ

તુમ્બાડ હિંદી ભાષાની વર્ષ ૨૦૧૮ની એક ઐતિહાસિક પૃષ્ઠભુમી ધરાવતી હોરર ફિલ્મ છે, જે દિગ્દર્શક રાહિ અનિલ બર્વે દ્વારા નિર્દેશીત છે, અનિલ ગાંધી પણ આ ફિલ્મ સાથે સહ-નિર્દેશક તરીકે જોડાયેલા છે. સોહમ શાહ, મુકેશ શાહ, અનિલ રાય અને અમિતા શાહ દ્વારા સહ-નિર્મીત ...

                                               

ધ ગુડ રોડ

ધ ગુડ રોડ એ વર્ષ ૨૦૧૩ની ગ્યાન કોર્રિઆ દ્વારા લિખિત અને દિગ્દર્શિત ભારતીય ડ્રામા ફિલ્મ છે. તેને ૮૬મા એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મની શ્રેણી માટેના ભારતીય દાવેદાર તરીકે પસંદ કરવામાં આવી હતી, પરંતુ તેને નામાંકન પ્રાપ્ત થયું નહોતું. ...

                                               

મુવિટોન ધ્વનિ પ્રણાલી

મુવિટોન ધ્વનિ પ્રણાલી એ કચકડાની ફિલ્મની પટ્ટી પર ધ્વનિમુદ્રણ કરવાની ચોક્કસાઇ ભરેલી પધ્ધતી છે, જે આધુનિક ચલચિત્ર બનાવવા માટે જરુરી છે. આ પધ્ધતીથી ખાસતો ફિલ્મની પટ્ટી પર થતું દ્રશ્ય અને શ્રાવ્ય સંકેતોનાં મુદ્રણમાં સમકાલિકતા રહે છે. આ પધ્ધતિને થીયોડ ...

                                               

સ્પિરિટેડ અવે (ચલચિત્ર)

સ્પિરિટેડ અવે એ વર્ષ ૨૦૦૧માં હાયાઓ મિયાઝાકી દ્વારા દિગ્દર્શિત કાલ્પનિક જાપાની એનિમેટેડ ફિલ્મ છે જેનું એનિમેશન તોકુમા શોતેન, નિપ્પોન ટેલિવિઝન નેટવર્ક, દેન્ત્સુ, બ્યુએના વિસ્ટા હોમ એન્ટરટેન્મેન્ટ, તોહોકુશિંશા ફિલ્મ અને મિત્સુબિશી માટે સ્ટુડિયો ઘીબ્ ...

                                               

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીઓ

                                               

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીઓ

અહીં એ મહાનુભાવોની યાદી છે જેઓ આંધ્ર પ્રદેશ રાજ્યનાં મુખ્યમંત્રી પદે રહ્યા હોય. આ યાદીમાં જુના આંધ્ર રાજ્ય, જે પછીથી, હૈદરાબાદ રાજ્યનો તેલંગાણા પ્રદેશ તેમાં ભળતા, આંધ્ર પ્રદેશ તરીકે ઓળખાયું, અને જુના હૈદરાબાદ રાજ્યના મુખ્યમંત્રી પદે કારભાર સંભાળન ...

                                               

આંબેડકર નેશનલ કોંગ્રેસ

આંબેડકર નેશનલ કોંગ્રેસ એ ભારત દેશમાંનો એક રાજકીય પક્ષ છે. આ પક્ષ દલિતોના હક્કોના રક્ષણ માટે કાર્ય કરે છે. મોહમ્મદ કાઝમ અલી ખાન આં.ને.કોં.ના સ્થાપક તેમ જ પ્રમુખ છે.

                                               

આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી એ ભારતનો એક રાજકીય પક્ષ છે, જેની સ્થાપના ૨૬ નવેમ્બર ૨૦૧૨ના રોજ થઇ હતી. હાલમાં આ પક્ષ દિલ્હીમાં સત્તા પર છે. પક્ષની સ્થાપના અરવિંદ કેજરીવાલ અને અણ્ણા હઝારે વચ્ચેના મતભેદ સાથે થઇ હતી. ભષ્ટ્રાચાર સામેની લડાઇને રાજનૈતિક રુપ આપવું કે નહ ...

                                               

ઑલ ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન

એઆઇએમએમ એટલેકે ઑલ ઇંડીયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન ભારત દેશ અને ખાસ કરીને તેલંગાણા રાજ્યનો મહત્વનો રાજકીય પક્ષ છે. પક્ષની મુખ્ય કચેરી હૈદરાબાદના જૂના શહેરમાં આવેલી છે. તે પક્ષના મૂળ 1927માં બ્રિટિશ ભારતનાં હૈદરાબાદ રજવાડુંમાં સ્થાપિત મજલિસ-એ-ઇ ...

                                               

ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ

મુસ્લિમ લીગ બ્રિટિશ ભારતમાં એક રાજનૈતિક દળ હતું જેના પ્રયાસ થકી ઈ. સ. ૧૯૪૭માં ભારતના ભાગલા અને ઇસ્લામિક રાષ્ટ્ર પાકિસ્તાનની સ્થાપના થઈ. ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગની સ્થાપના ઈ. સ. ૧૯૦૬માં ઢાકા શહેરમાં થઈ હતી. મુસ્લિમ લીગની સથાપના ઢાકાના નવાબ સલીમઉલ્લહ ...

                                               

કમાલ મુસ્તફા અતાતુર્ક

કમાલ મુસ્તફા ૧૯૨૩થી તેમનાં મૃત્યુ સુધી તુર્કીના પ્રથમ પ્રમુખ હતા. તેઓ તુર્કીને બીજાં દેશોથી મુક્ત કરાવનાર, તેમજ બાદમાં તુર્કીમાં સુધારા લાવી તેને પશ્ચિમી સંસ્કૃતિ - મોટાં ભાગે, યુરોપ અને અમેરિકાની સમકક્ષ અને આધુનિક બનાવનાર તરીકે જાણીતાં છે.

                                               

કેરળના મુખ્યમંત્રીઓ

અહીં ભારતનાં કેરળ રાજ્યના, ૧૯૪૭થી અત્યાર સુધીના બધાં જ મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે. સને-૧૯૫૬માં ’ત્રાવણકોર-કોચિન’ રાજ્યના નામફેર દ્વારા હાલનું કેરળ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.

                                               

ગણપતસિંહ વેસ્તાભાઈ વસાવા

ગણપતસિંહ વેસ્તાભાઈ વસાવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનો વહીવટ સંભાળતી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ છે. તેઓ સુરત જિલ્લામાં આવેલી માંગરોળ વિધાનસભા વિસ્તારમાંથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. તેઓ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ...

                                               

ગૃહમંત્રી

ગૃહમંત્રી એ ભારત સરકારમાં વડાપ્રધાન પછીનું પ્રથમ સૌથી મહત્વપુર્ણ પદ છે. રાષ્ટ્રિય મંત્રીમંડળમાં ટોચના પદોમાં શામેલ ગૃહમંત્રીના પદભાર સંભાળનાર વ્યક્તિ પાસે દેશની આંતરિક સુરક્ષા અને સામાજીક સુરક્ષાની જવાબદારી હોય છે. હાલમાં દેશના ગૃહમંત્રાલયનો પદભા ...

                                               

ગોઆના મુખ્યમંત્રીઓ

અહીં ભારતનાં ગોઆ રાજ્યનાં મુખ્યમંત્રીઓની યાદી અપાયેલી છે. ગોઆમાં ૧૯૬૧માં પોર્ટુગીઝ શાસનના અંત પછી ૧૯૬૩માં પ્રથમ ચૂંટણી થઈ જેમાં મહારાષ્ટ્રવાદી ગોમાન્તક પક્ષ સાંકડી બહુમતથી ચુંટાઈ આવ્યો અને તેના દયાનંદ બંદોડકર, જેઓ વ્યવસાયે ખાણ માલિક હતા, ગોઆનાં પ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →