ⓘ Free online encyclopedia. Did you know? page 7                                               

૪૮ કડવા પાટીદાર

૪૮ કડવા પાટીદાર સમાજ એ પાટીદાર સમાજનો એક સમુહ છે. જે અમદાવાદની નજીક આવેલા માંડલ વિસ્તારનાં ૪૮ ગામોનો બનેલો છે. પહેલાંના સમયમાં વાહન વ્યવહાર, રસ્તાઓ કે અન્ય ભૌતિક સગવડો ઓછા પ્રમાણમાં હતી ત્યારે નજીકનાં ગામોમાં જ લગ્ન વ્યવહાર થાય તો વહેવાર સાચવવાની ...

                                               

૭૨ કડવા પાટીદાર (ચુંવાળ સમાજ)

૭૨ કડવા પાટીદાર સમાજ એ પાટીદાર સમાજ નો એક સમુહ છે. પહેલાંના સમયમાં વાહન વ્યવહાર, રસ્તાઓ કે અન્ય ભૌતિક સગવડો ઓછા પ્રમાણમાં હતી ત્યારે નજીકનાં ગામોમાં જ લગ્ન વ્યવહાર થાય તો વહેવાર સાચવવાની સવલત રહે તેવા હેતુથી કડવા પાટીદાર સમાજના લોકોએ અમુક ગામોમાં ...

                                               

આમટી

આમટી માટે કડાઈમાં અથવા તપેલીમાં, તેલ લઈ તેમાં રાઈ જીરાનો વઘાર કરો.રાઈ તડતડે કે તેમાં હળદર, મરચું, અને બાફેલા તુવેર કે મગનું પાણી ઉમેરી દો. જેટલી પાતળી આમટી જોઈએ તેટલું પાણી ઉમેરો. તેમાં મીઠું, આમલીનો ઘોળ કે આમચૂર, ગોળ, લીલું નારિયેળ, અને અન્ય ભાવ ...

                                               

ઈદડાં

ઈદડાં એટલે સફેદ ઢોકળાં. આ ઢોકળાં ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવે છે.આ એક બાફેલું ફરસાણ છે. ખાવામાં સ્વાદિષ્ટ અને પચવામાં હલકાં હોય છે. આ ઢોકળાં બનાવવામાં ઘણી પૂર્વ તૈયારીની જરૂર પડે છે.

                                               

ઊંધિયું

ઊંધિયું એ એક મિશ્ર શાકની વાનગી છે, કે જે ગુજરાત રાજ્યમાં બનાવવામાં આવતી ક્ષેત્રીય વાનગી છે. આ વાનગીનું નામ ગુજરાતી શબ્દ ઊંધુ પરથી પડ્યું છે. પારંપારિક રીતે ઊંધિયું માટીના વાસણને જમીનમાં ઊંધુ દાટીને ઉપરથી દેવતા સળગાવીને બનાવવામાં આવતું. આજે પણ દક્ ...

                                               

કઢી

કઢી એ દહીં કે છાશમાંથેએ બનતી સૂપ કે દાળ જેવી તરલ વાનગી છે. કઢી સંપૂર્ણ ભારતમાં બનાવવામાં આવે છે. તેને ખીચડી સાથે ખવાય છે. ગુજરાતી ભોજન કે ગુજરાતી થાળીમાં કઢી અવશ્ય હોય છે. ઉત્તર ભારતમાં,ખાટા દહીંને તેમાં સ્વાદ ઉમેરવામાં આવે છે. તેઓ ક્યાંક તો બાફે ...

                                               

કપકેક

કપકેક એ એક વ્યક્તિ દ્વારા ખાવા માટે બનાવેલી નાની કેક છે. તે સામાન્ય રીતે નાનાં પાતળાં કાગળમાં અથવા એલ્યુમિનિયમ કપમાં તૈયાર કરવામાં આવે છે. મોટી કેકની જેમ, તેમાં શણગાર કરવામાં આવે છે.

                                               

કાવો (કાશ્મીરી ચ્હા)

કાવો, એ એક પીણું છે, જે ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા કાશ્મીર ખીણના લોકો રોજબરોજ પીએ છે. તેને ક્‌હાવો, કાહ્‌વો અથવા કાહવો પણ કહેવાય છે. રશિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન જેવા દેશોના પર્વતીય ક્ષેત્રોના લોકો પણ આ પીણાનો ઉપયોગ કરે છે. ભારતમાં પણ કાશ્મીર ...

                                               

કોથમીર-મરચાંની ચટણી

મિક્સરમાં ધોઈને સાફ કરેલી કોથમીર, સમારેલાં લીલા મરચાં, શિંગદાણા, દાળીયા, આદું, હળદર, જીરું, મીઠું નાંખી પીસી લો. જરૂર પ્રમાણે પાણી ઉમેરવું. ઝીણી વટાઈ જાય એતલે તેમાં લીંબુનો રચ નીચોવો.

                                               

ખજૂર આમલીની ચટણી

ખજૂર આમલીની ચટણી ચાટ કે ચટપટી ભારતીય વાનગીઓમાં ખૂબ જરુરી છે. આ ચટણીને સ્વાદિષ્ટ બનાવવા એમાં ખટાશનો ભાગ પણ ઉમેરાય છે. ચટણીમાં મીઠાશ લાવવા ખજૂર અને ગોળ વપરાય છે. ખટાશ ઉમેરવી એ વૈકલ્પિક છે, તે માટે આમલી, લીંબુ, કોકમ, આમચૂર પાવડર વપરાય છે. આમલીનો ઉપય ...

                                               

ખીર

ખીર ખીરી, ઉર્દૂ: کھیر) આને પાયસમ, બંગાળી:પાયેશ, મલયાલમ: പായസം, કન્નડ: ಪಾಯಸ, તેલુગુ:పాయసం) પણ કહેવાય છે. આ એક ચોખામ અને દૂધ માંથી બનતી મીઠાઈ છે. દક્ષિણ એશિયા આ મીઠાઈ ખૂબ પ્રસિદ્ધ છે. ચોખા સિવાય આને ઘઉંના ફાડિયામાં થી પણ બનાવવામાં આવે છે. તેમાં દૂધ ...

                                               

ગુલાબ જાંબુ

ગુલાબ જાંબુ એ ભારતીય ઉપમહાદ્વીપના દેશો જેવાકે ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોની એક લોકપ્રિય મીઠાઈ છે. આને મેંદો, માવો માંથી બનાવવામાં આવે છે. આને ઘી માં તળીને ચાસણીમાં બોળીને બનાવવામાં આવે છે. આમાં એલચી, ગુલાબજળ, કેવડા ક ...

                                               

ગોટા

ગોટા કે મેથીના ગોટા એક પ્રકારનું ગુજરાતી ફરસાણ છે, જેમાં મેથીની લીલી ભાજીનો ઉપયોગ કરવામાં આવે છે. આ વાનગી ભોજન સાથે ફરસાણ તરીકે પણ ખવાય છે અને ક્યારેક અલ્પાહાર રૂપે એકલી પણ ખાવામાં આવે છે. મેથીના ગોટા સાથે વિવિધ પ્રકારની ચટણીનો ખાવામાં ઉપયોગ થાય ...

                                               

ઘારી

ઘારી એક જાતની મિઠાઈનો પ્રકાર છે. ઘારી વિશેષ કરીને સુરતી મિઠાઈ છે. ઘારીનો ઉદભવ અને પ્રસાર સુરતમાં થયો હતો. ઘારી મુખ્યત્વે દૂધનાં માવામાંથી બનતી મિઠાઈ છે, તે ઉપરાંત ઘી, રવો, મેંદો તેમજ સુકો મેવો પણ ઘારી બનાવવામાં વાપરવામાં આવે છે.

                                               

ચટણી

ચટણી એ એક ભારતીય વાનગી છે, જે કોઈપણ ખાદ્ય પદાર્થને વાટીને કે પીસીને બનાવવામાં આવે છે, જે ખાવામાં ચટાકેદાર હોય છે. એમાં એક કે તેથી વધુ જાતના ખાદ્ય પદાર્થ તેમ જ મીઠું, મરચું ભેળવવામાં આવે છે. ચટણી સીગદાણા, તલ, આદુ, મરચાં, દ્રાક્ષ, ફુદીનો, ધાણાજીરૂં ...

                                               

ચોળાફળી

ચોળાફળી એ ચણાનો લોટ, મગનો લોટ, અડદનો લોટ, મઠનો લોટ જેવા લોટને મિશ્ર કરીને બનાવાતું એક તળેલું ફરસાણ છે. તેનો દેખાવ કઠોળ આદિની ફળી જેવો હોવાથી તેને ફળી કહેવાતી હશે. જોકે તેમાં ચોળાનો લોટ વપરાતો નથી. આ ફરસાણ પર મરચું અને સંચળ ભભરાવીને પણ ખવાય છે. ગુ ...

                                               

છૂંદો

છૂંદો એક ભારતીય અથાણું છે જેને કાચી કેરી અને ખાંડમાંથી બનાવવામાં આવે છે. આને રોટલી, થેપલા સાથે અથવા તો ફરસાણ સાથે ચટણી જેમ ખાવામાં આવે છે. આની બનાવટમાં અન્ય શાક આદિ પણ વાપરી શકાય છે. છુંદો આમતો ગુજરાતની વાનગી છે પણ સમગ્ર ભારતમાં ખવાય છે. કાચી કેર ...

                                               

જલેબી

ઈમરતી અને જલેબી એ ભારતીય ઉપમહાદ્વીપના દેશોમાં જેવા કે ભારત, પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશમાં મિઠાઈ છે. તેને ખીરાને તળી તેને સાકરની ચાસણીમાં બોળીને બનાવાય છે. આને ગરમ કે ઠંડી એમ બંને રીતે ખાઈ શકાય છે. આ અમુક હદે ચવાય એવી હોય છે જેની બહારની સપાટી ...

                                               

જસુબેન પિઝા

જસુબેન પિઝા એ ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલ પિઝાની દુકાન છે. તે લૉ ગાર્ડન વિસ્તારમાં આવેલી છે અને તેની શરૂઆત જસુબેન શાહ દ્વારા ખોલવામાં આવી હતી. જ્યારે તેઓ ૧૯૭૬માં લગ્ન પછી પુણેથી અમદાવાદ સ્થાયી થયા હતા. સફળતા મળ્યા બાદ તેમણે બીજી ૬ શાખાઓ શહેરમાં ...

                                               

થાલીપીઠ

મીઠું હળદર ધાણા ચૂર્ણ/ જીરા ચૂર્ણ/ કાળો મસાલો/ મિરપુડ સ્વાદ પ્રમાણે કાંદાડુંગળી/ મેથી/ પાલખ/ મૂળા/ લીલા મરચાં/ આદુ સર્વ ઐચ્છિક મરચું તેલ ઘઉંનો લોટ કરકરો

                                               

થેપલા

થેપલા અથવા ઢેબરા એ વિશ્વભરમાં પ્રસિદ્ધ એવી ગુજરાતી વાનગી છે, જેનો દેખાવ ભાખરી જેવો હોય છે. તે ઘઉંના લોટમાં મસાલા ભેળવીને, તેને વેલણની મદદથી ભાખરીની જેમ વણીને તેલમાં શેકીને તૈયાર કરાય છે. થેપલા બે પ્રકારનાં બને છે, ૧. નરમ થેપલા અને ૨. કડક થેપલા. ન ...

                                               

દાબડા

બટેટાના દાબડા ઉપર પ્રમાણે બનાવવા. બટેટાને બાફવાની જરૂર નથી.

                                               

દાબેલી

દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્‌ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં બાફેલા બટેટાના મસાલાને પાંઉને કાપીને તેના બે ફાડીયાની વચ્ચે મૂકીને બનાવાય છે. સ્વાદ માટે તેમાં ...

                                               

દાલ બાટી

લોટમાં દહીં, બેસન, ઘી, અજમો તથા જરૂરીયાત અનુસાર પાણી નાખીને નરમ ગુંદી લો. લીંબુ જેવા આકારના ગોળા બનાવી લેવા. તેને ઢાંકીને એક કલાક માટે મુકી રાખવા. ત્યારબાદ ગરમ કોલસા પર વારાફરતી સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકી લેવા. પછી ગરમ ઘીમાં ડુબાડી રાખવા.

                                               

દાળ

દાળ એ ગુજરાતી ખોરાકનો એક અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, દાળ, ભાત અને શાક નું હોય છે. દાળ વિવિધ પ્રકારના કઠોળોમાંથી બનેલી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે તુવેરની દાળ દરરોજ ખવાય છે ...

                                               

દાળવડાં

દાળવડાં એ મોટાભાગે ગુજરાતમાં વરસાદની મોસમ વખતે ખાવામાં આવતો નાસ્તો છે. મગની ફોતરાંવાળી દાળ અને ફોતરાં ઉતારેલી દાળ ભેગી કરીને, પલાળીને વાટી લેવામાં આવે છે. તેને થોડો સમય આથો આવવા માટે રાખવામાં આવે છે. આ ખીરામાં લીલા મરચાં, આદું, કોથમીર, વગેરે નાખી ...

                                               

દુધીનો હલવો

જે લોકો તબિયતના કારણે ઘી ન ખાય કે કેલેરી પ્રત્યે સજાગ હોય તેવા લોકો માટૅ ઘી વિના પણ આ હલવો બનાવી શકાય છે. હલવો થાળી કે બાઉલમાં કાઢી, ગમે તો ગોળ પાપડીની જેમ દાબી દો. અને તેના પર બદામની કાતરી ઉમેરો. દૂધીને રંધાવા દો. એક કડાઈમાં દૂધ લઈ ગરમ કરવા મૂકો ...

                                               

ધાનશાક

ધાનશાક એ એક પ્રખ્યાત ભારતીય વાનગી છે જેને ખાસ કરીને પારસી સમાજ દ્વારા ખાવામાં આવે છે. આ વાનગી ઈરાની અને ગુજરાતી રાંધણના ગુણો ધરાવે છે. પારસી ઘરોમાં પારંપારિક રીતે રવિવારે બનાવાય છે. કેમકે આને રાંધતા ઘણો સમય લાગે છે.

                                               

નાળિયેરની ચટણી

નાળિયેરની ચટણી અથવા કોપરાંની ચટણી એ એક મૃદુ અને સ્વાદિષ્ટ ચટણી છે. તે મોળા ફરસાણ સાથે સારી લાગે છે. દક્ષિણ ભારતના નાસ્તામાં તેનું વિશેષ સ્થાન છે. મોટાં ભાગના દક્ષિણ ભારતીય ફરસાણ સાથે તેને સંભાર સાથે પીરસાય છે.

                                               

નિહારી

નિહારી, ભારતીય ઉપખંડમાં ખાવામાં આવતી એક માંસાહારી વાનગી છે. આ વાનગી રસાદાર શાક જેવી હોય છે જે મોટાભાગે કુટેલા માંસમાંથી બનાવવામાં આવે છે હોય છે જેમાં ભેંસ/ગાય, ઘેટા કે બકરાનું માંસ અથવા કુકડા/મરઘીના ધીમા રાંધેલા માંસનો સમાવેશ થાય છે અને ક્યારેક અ ...

                                               

પંડોળી

પંડોળી એ એક પારંપારિક ગુજરાતી વાનગી છે. શહેરી વાતાવરણમાં વિવિધ રૂપી ખાદ્ય પદાર્થોની ભરમાળમાં તે નામશેષઃ થતી જાય છે. આ વાનગી મગની દાળમાંથી બને છે અને પચવામાં હલકી ગણાય છે. માંદા માણસને પણ આપી શકાય તેવી છે. તેને બનાવવા માટે પાંદડા નો ઉપયોગ થતો હોવા ...

                                               

પકોડી

પકોડી એ એક ઉત્તર ભારતીય વાનગી છે. આ શીધ્ર બનતી વાનગી છે. તે દહીં સાથે સ્વાદિષ્ટ લાગે છે, માટે તેને દહીં પકોડી પણ કહેવાય છે. પકોડા પરથી આ નામ ઉતરી આવ્યું છે. પકોડા કરતાં પકોડી પ્રમાણમાં નાનકડી હોવાથી પકોડી કહેવાય છે.

                                               

પરોઠા

પરોઠા એ એક ભારતીય ચપટી રોટી છે જેનો ઉદ્ગમ ભારત ઉપમહાદ્વીપમાં થયો. પરાઠા એ બે શબ્દોનો જોડ છે પરત અને આટા જેનો શબ્દીક અર્થ થાય છે પકવેલા લોટના સ્તર કે પડ. આ ભારતની આથા વિનાની એક સૌથી લોકપ્રિય અને પ્રખ્યાત ચપટી રોટી છે આને તવા પર શેકીને આખા લોટમાંથી ...

                                               

પાણીપૂરી

પાણીપૂરી કે પકોડીપૂરી, આ સિવાય અન્ય નામો ગોલ ગપ્પા, પુચકા, બતાશા કે ગુપ ચુપ એ ભારતીય ઉપમહાદ્વીપમાં ગલીએ ગલીએ મળતો એક નાસ્તો છે. આમાં એક ગોળ ઉપસેલી પોકળ તળીને કરકરી બનાવેલ પૂરી હોય છે જેમાં કાણું પાડી, ફુદીનાનું મસાલેદાર પાણી, ચણા-બટેટાં ભરીને ખવા ...

                                               

પાનકી

પાનકી એ એક પારંપારિક ગુજરાતી વાનગી છે. શહેરી વાતાવરણમાં વિવિધ રૂપી ખાદ્ય પદાર્થોની ભરમાળમાં તે નામશેષઃ થતી જાય છે. આ વાનગીને મળતી આવતી એક અન્ય વાનગી પંડોળી પણ ગુજરાતનાં અમુક ભાગોમાં પ્રચલિત છે. બંને વાનગીઓમાં ફરક એટલો છે કે, પંડોળી મગની દાળમાંથી ...

                                               

પૌંઆ

પૌંઆ એ પોલીશ કર્યા વગરના ચોખાને ચપટા કરીને બનાવાતો એક ખાદ્ય પદાર્થ છે. તેને પ્રવાહીમાં પલાળતાંં તે ફૂલી જાય છે. તે કાગળ જેટલા પાતળાથી લઈને ચોખા કરતાં ચાર ગણા જાડા હોઈ શકે છે. કાચા ચોખાનું આ પચવામાં સૌથી સરળ રૂપ છે અને તે નેપાળ, ભારત અને બાંગ્લાદે ...

                                               

ફરસી પૂરી

ફરસી પૂરી એ એક તેલમાં તળીને તેમ જ મેંદાના લોટમાંથી બનાવવામાં આવતી વાનગી છે. આ પૂરી શિખંડ સાથેના ભોજનમાં પીરસવામાં આવે છે. આ વાનગીનો ઉપયોગ દરરોજ બે વાર કે તેથી વધુ વાર લેવાતી ચા સાથે લેવાતા નાસ્તા તરીકે પણ થાય છે. સામાન્ય રીતે પૂરી નરમ હોય છે, પરં ...

                                               

ફાફડા

ફાફડા એ ચણાના લોટમાંથી બનતું ફરસાણ છે, જે મોટાભાગે જલેબી સાથે ખવાય છે. ફાફડા ચણાના લોટ ઉપરાંત અડદની દાળના લોટમાં પણ બનાવવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં આને તાણેલા ગાંઠીયા પણ કહેવાય છે. ફાફડાને સ્વાદીષ્ટ બનાવવા તેમાં અજમો ઉમેરવામાં આવે છે. ગુજરાતી લોકો ...

                                               

બરફી

બરફી એ એક ભારતીય ઉપમહાદ્વીપની મિઠાઈ છે. સાદી બરફી માવા માંથી બનેલી હોય છે. તેને સાકર સાથે મેળવીકડક બને ત્યાં સુધી ગરમ કરીને બનાવાય છે બરફીના ઘણાં પ્રકાર છે જેમકે, "બેસન બરફી", ચોકલેટ બરફી", "કાજુ બરફી" અને "પિસ્તા બરફી" વિગેરે. આનું નામ બરફ શબ્દ ...

                                               

બાલુશાહી

બાલુશાહી એ ઉત્તર ભારતીય, પાકિસ્તાની, નેપાળી ખાનપાનની એક પારંપારિક મીઠાઈ છે. આ મીઠાઈ અમિરિકન ગ્લેઝ્ડ ડોનટ ને મળતી આવે છે. દક્ષીણ ભરતમાં આના એક અલગ સંસ્કરણને "બાદુશાહ" કહે છે.

                                               

ભાખરવડી

ભાખરવડી પરંપરાગત મરાઠી વાનગી છે, જે સ્વાદમાં મીઠી અને મસાલેદાર છે. ભાખરવડી મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનમાં લોકપ્રિય છે, અને પુણેના બજારોમાં વ્યાપકપણે પ્રાપ્ત છે. તે નારિયેળ, ખસખસના બીજ અને તલનાં બીજના મિશ્રણથી ભરેલા ગોળના લોટમાંથી બનાવવામાં આવ ...

                                               

ભાખરી

ભાખરી એ ઘઉં ના લોટમાંથી બનતી વાનગી છે. આ વાનગી માટે ઘઉંનો લોટ થોડો કરકરો, જાડો દળેલો હોય છે, તેમાં તેલનું મોણ નાખી, મીઠું નાખી અને કઠણ લોટ બાંધવામાં આવે છે. તેને રોટલી કરતાં થોડી જાડી વણવામાં આવે છે, અને તાપ પર તાવડી કે લોઢીમાં શેકવામાં આવે છે. ભ ...

                                               

ભેળપૂરી

ભેળ એ એક અમુક પદાર્થો અને ચટણીઓને મિશ્ર કરી બનાવાતી વાનગી છે. જે વાનગી વસ્તુઓની ભેળવણી કરવાથી તૈયાર થઈ જાય તે ભેળ. ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટેટા અને ચટણીઓ વાપરીને બને છે. તેના ચટપટા સ્વાદને કારણે તે ચાટ શ્રેણીના ખાદ્ય પદાર્થમાં આવે છે. ભેળપ ...

                                               

મકાઈના વડાં

મકાઈના વડાં એક ભારતીય વાનગી છે. તે સમગ્ર ભારતમાં જ્યાં મકાઈની ખેતી થતી હોય એવા વિસ્તારોમાં પ્રચલિત છે. આ વાનગી મકાઈના દાણામાંથી બને છે અને તે તળેલી વાનગી હોવાથી તે પચવામાં ભારે હોય છે. આ વડા ગોળ હોય છે.

                                               

મગજના લાડુ

સૌપ્રથમ એક કપ કકરા બેસનને શેકો એટલે કે બે મિનિટ માઈક્રોવેવમાં રાખો. હવે ચારથી પાંચ ચમચી ઘી નાખો અને સતત ચલાવતા રહો. બેસન જ્યાં સુધી એ સોનેરી રંગનું ન થઈ જાય. ત્યં સુધી શેકો. બેસન બળે નહી તેનું ધ્યાન રાખજો. તેને સાતથી આઠ મિનિટ માઈક્રોવેવમાં મૂકો. ...

                                               

મગની દાળનો શીરો

મગની દાળનો શીરો એ મગની દાળને પલાળીને ઘી, ખાંડ આદિ ઉમેરીને બનતી વાનગી છે. આ શિરો ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ અને સ્વાસ્થય માટે પૌષ્ટિક છે. તે પચવામાં ભારે હોય છે. તેને બનાવવામાં ખૂબ સમય લાગે છે અને તે ઘણી કડાકૂટ ભર્યું કામ છે.

                                               

મઠિયા

મઠિયા કે મઠિયાં એ ગુજરાત રાજ્યના લોકોને પ્રિય વાનગી છે, જે મઠના લોટમાંથી તેલમાં તળીને બનાવવામાં આવે છે. દિવાળીના તહેવારમાં બધા ગુજરાતી લોકો પોતાના ઘરે મઠિયા બનાવે છે. આ ઉપરાંત પણ લોકો દરરોજ બેથી વધુ વખત પીવાતી ચા સાથેના નાસ્તા તરીકે લેવાતા સુકા ફ ...

                                               

મિસળ

મિસળ, અર્થાત્ "મિશ્રણ", એ મહારાષ્ટ્રની એક સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી સવારના નાસ્તામાં કે બપોરના ભોજમમાં પણ ખવાય છે. આ વાનગી બનાવવામાં સરળ છે, સસ્તી છે અને પૌષ્ટીક છે. મિસળનો સ્વાદ મધ્યમ તીખો થી અત્યંત તીખો હોઈ શકે છે. ખાણીપીણી બજારમાં પણ મિસળ એ ...

                                               

મુરબ્બો

મુરબ્બો એ એક ભારતીય અથાણું છે જેને ફળ અને ખાંડમાંથી બનાવવામાં આવે છે. આને રોટલી, થેપલા સાથે અથવા તો ફરસાણ સાથે ચટણી જેમ ખાવામાં આવે છે. આની બનાવટમાં ફળ સિવાય અન્ય શાકભાજી પણ વાપરી શકાય છે. મુરબ્બો આમ તો ભારતીય ઉપખંડની વાનગી છે પણ ગુજરાત સહિત સમગ્ ...

                                               

મૂઠિયાં

મૂઠિયાં એક ગુજરાતી વાનગી છે જે ચા સાથે નાસ્તામાં તથા જમવામાં ખવાય છે. મૂઠિયાં અનેક પ્રકારના બને છે. તેને તળીને કે બાફીને બનાવાય છે. ખાસ કરીને ગુજરાતી, કચ્છી, મારવાડી અને જૈન લોકોમાં મૂઠિયાં ખૂબ લોકપ્રિય છે. સુરતી ઉંધીયુ મૂઠિયાં વગર અધુરું ગણાય છે ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →