ⓘ Free online encyclopedia. Did you know? page 5                                               

એપ્રિલ ૬

૧૯૦૯ - રોબર્ટ પિયરી અને મેથ્યુ હેન્સન માન્યતા મુજબ ઉત્તર ધ્રુવ પર પહોંચ્યા. ૧૮૬૯ - કચકડા Celluloidની પેટન્ટ એકાધિકાર લેવામાં આવી. ૧૯૯૮ - પાકિસ્તાને મધ્યમ દુરીનાં પ્રક્ષેપાત્રનું પરિક્ષણ કર્યું,જે ભારતને લક્ષ્ય બનાવવાની ક્ષમતા ધરાવે છે. ૧૯૩૦ - મહા ...

                                               

માર્ચ ૧૬

                                               

નવેમ્બર ૧૬

                                               

ઓક્ટોબર ૩

                                               

ત્રિશંકુ (પુસ્તક)

ત્રિશંકુ ભારતીય લેખક સચ્ચિદાનંદ વાત્સ્યાયન અજ્ઞેય દ્વારા હિંદી ભાષામાં લખાયેલ ચિંતનાત્મક નિબંધોનો સંગ્રહ છે; જે ૧૯૪૫માં પ્રગટ થયો હતો. આ સંગ્રહના નિબંધોમાં મોટેભાગે ભારતીય અને પાશ્ચાત્ય કાવ્યમીમાંસાની ચર્ચા કરવામાં આવેલ છે.

                                               

પુસ્તક પરબ

ગુજરાતી ભાષામાં પરબ શબ્દનો એક અર્થ તરસ્યાને પાણી આપવા માટે ઉભો કરેલી વ્યવસ્થા એવો થાય છે. અહીં "પુસ્તક પરબ" એટલે જ્ઞાનપિપાસા, વાચન, પુસ્તકોની તૃપ્તિ કરાવતું અભિયાન. પુસ્તકાલયોમાંથી પુસ્તકો પ્રાપ્ત કરવા એ બધાને માટે સહજ કામ નથી હોતું. પુસ્તક પરબ બ ...

                                               

પ્રકટીકરણનું પુસ્તક

પ્રભુ ઇસુના અનુયાયીઓ પૈકી એક યોહાન પણ હતો. ઇસુનાં વધ બાદ તેણે ઇશ્વરનો ઘણો પ્રચાર કર્યો હતો જેનાં ફળસ્વરૂપે તેને પાત્મસ નામના બેટ પર બંદીવાન તરીકે રાખવામાં આવ્યો હતો. તે બંદીવાસ દરમ્યાન પણ પ્રભુ ભક્તિ કરતોજ રહ્યો. ત્યાં તેને સ્વર્ગમાંથી પ્રભુ ઇસુન ...

                                               

પંખીજગત (પુસ્તક)

પંખીજગત એ ગુજરાતમાં જોવા મળતા પક્ષીઓની ખાસીયતો વિષેની રેખાચિત્રો સહિતની માહિતિ આપતું પ્રદ્યુમ્ન કંચનરાય દેસાઈનું ગુજરાતી ભાષાનું પુસ્તક છે, જે પક્ષીવિદો અને અભ્યાસુઓમાં સંદર્ભગ્રંથ તરીકે કામમાં લેવાય છે. પુસ્તકના મુખપૃષ્ઠ પર નર અને માદા દૂધરાજ અં ...

                                               

ક્લાન્ત કવિ (પુસ્તક)

ક્લાન્ત કવિ એ ગુજરાતી કવિ બાલાશંકર કંથારીયા ની કવિતાઓનો સંગ્રહ છે જે ૧૯૪૨માં ઉમાશંકર જોશી દ્વારા સંપાદિત કરી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ પુસ્તકમાં કવિના અગાઉ પ્રગટ થયેલ - ક્લાન્ત કવિ, સૌંદર્યલહરી, હરિપ્રેમ પંચદશી - એ ત્રણે કૃતિઓ ઉપરાંત બીજી પ્ર ...

                                               

ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર

ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ બુક નંબર એ પુસ્તકોની ઓળખ માટે દસ આંકડાનો બનેલો વ્યવસાયિક ઐક્ય ક્રમાંક છે. આ માનાંકને આંતરરાષ્ટ્રીય ઉપયોગ માટે પ્રસ્તાવિત તથા ઓક્ટોબર ૧૯૬૯ના પૂર્ણ અધિવેશનમાં સ્વીકૃત કરવામાં આવ્યો હતો. ૧૯૭૦માં બધા જ સંગઠનો દ્વારા તેના ઉપયોગ મ ...

                                               

રાસમાળા

રાસમાળા એ અંગ્રેજ અધિકારી એલેકઝાન્ડર ફાર્બસ દ્વારા લખાયેલ ગુજરાત પ્રાંતનો ઈતિહાસ રજૂ કરતું ઐતિહાસિક પુસ્તક છે. અંગ્રેજીમાં લખાયેલ આ પુસ્તક ૧૮૫૬માં પ્રકાશિત થયું હતું.

                                               

એપ્રિલ ૨૩

૧૯૩૦ – પેશાવરમાં હાલ પાકિસ્તાનમાં રમખાણો ફાટી નિકળ્યા, જેમાં એક બ્રિટિશર સહિત ૨૦ વ્યક્તિઓનાં મોત. ૧૯૮૭ – સર્વોચ્ચ અદાલતનાં ચુકાદામાં હિંદુ વિધવાને સંપત્તિનો પુરેપુરો હક્ક આપવામાં આવ્યો હિંદુ વારસા ધારો ૧૯૫૭. ૧૫૯૭ – વિલિયમ શેક્સપિયરનું નાટક The Me ...

                                               

મુસલમાન

મુસ્લિમ કે મુસલમાન લોકો કે જેને અંગ્રેજીમાં ક્યારેક મોસ્લેમ તરીકે પણ બોલાય છે, તેઓ ઇસ્લામ અનુયાયી, એકેશ્વરવાદમાં માનતા, કુરાન પર આધારીત ઇબ્રાહિમ સ્થાપિત ધર્મને અનુસરે છે અને હઝરત મુહમ્મદ મુસ્તફા ને અલ્લાહના પયગંબર માને છે. અરબીમાં "મુસ્લિમ"નો અર્ ...

                                               

મચ્છુ નદી

મચ્છુ નદી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાઓમાં વહેતી મહત્વની નદી છે. ૧૩૦ કિલોમીટર જેટલી લંબાઇ ધરાવતી આ નદી મોટે ભાગે મોરબી જિલ્લામાં પોતાનો પંથ કાપે છે. માર્ગમાં મચ્છુ નદીમાં બ ...

                                               

પીપર (તા. લખપત)

પીપર ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ, તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં ...

                                               

હિંદ સ્વરાજ

હિંદ સ્વરાજ અથવા ઇન્ડિયન હોમ રૂલ મોહનદાસ કે. ગાંધી દ્વારા ૧૯૦૯માં લખાયેલું એક પુસ્તક છે. તેમાં તેમણે સ્વરાજ, આધુનિક સભ્યતા, યાંત્રિકીકરણ વગેરે અંગેના પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. પુસ્તક પર ૧૯૧૦માં અંગ્રેજો દ્વારા પ્રતિબંધ મૂકાયો હતો.

                                               

હાઉ વિકિપીડિયા વર્ક્સ

હાઉ વિકિપીડિયા વર્ક્સ, એ ફોએબ આયર્સ, ચાર્લ્સ મેથ્યુઝ અને બેન યેટ્સનું પુસ્તક છે. તે વિકિપીડિયા વિશ્વકોશનો કેવી રીતે ઉપયોગ કરવો તેમજ યોગદાન આપવું તે સંબંધિત "વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, રોજિંદા વિશેષજ્ઞો અને પ્રશંસકો" પર કેન્દ્રિત પુસ્તક છે. તે શિક્ષક ...

                                               

ધ વિકિપીડિયા રિવોલ્યુશન

વિકિપીડિયા રિવોલ્યુશન: હાઉ અ બંચ ઑફ નોબડીઝ ક્રિએટેડ ધ વર્લ્ડસ ગ્રેટેસ્ટ એન્સાયક્લોપિડિયા એ ૨૦૦૯નું વેબ મીડિયા સંશોધક અને લેખક એન્ડ્રુ લિહનું લોકપ્રિય ઇતિહાસ પુસ્તક છે. તેના પ્રકાશન સમયે તે ઓનલાઇન જ્ઞાનકોશ અંગ્રેજીમાં વિકિપીડિયાનું "એકમાત્ર વર્ણન" ...

                                               

ધ વર્લ્ડ એન્ડ વિકિપીડિયા

ધ વર્લ્ડ અને વિકિપીડિયા: હાઉ વી આર એડીટીંગ રિયાલિટી એ એક બ્રિટિશ ભાષાશાસ્ત્રી એન્ડ્રુ ડાલ્બી દ્વારા લખાયેલું પુસ્તક છે અને ૨૦૦૯ માં સિદૂરી બુક્સ દ્વારા પ્રકાશિત થયું હતું. લેખક વિશાળ જ્ઞાનકોશની પરંપરાની તપાસ દ્વારા વિકિપીડિયાના જન્મ અને વૃદ્ધિ મા ...

                                               

ઓક્ટોબર ૧૨

                                               

પરિયોજના: વિકિપીડિયા એશિયન મહિનો ૨૦૧૫/આકારણી

                                               

પરિયોજના: વિકિપીડિયા એશિયન મહિનો ૨૦૧૫

                                               

વુમેન ઇન રેડ

વુમેઇન રેડ વિકિપીડિયા સામગ્રીમાં વર્તમાન લિંગ પક્ષપાતને સંબોધિત કરતો એક વિકિ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ મહિલા જીવનચરિત્ર, મહિલા કાર્યો અને મહિલા સમસ્યાઓ સંબંધિત સામગ્રી બનાવવા પર કેન્દ્રિત છે. પ્રોજેકટનું નામ હાલના વિકિપીડિયા લેખોમાં હાયપરલિંક્સ પ ...

                                               

સ્ટીવન પ્રુઇટ

સ્ટીવન પ્રુઇટ એક અમેરિકન વિકિપીડિયા સંપાદક છે જે અંગ્રેજી વિકિપીડિયા પર સૌથી વધુ સંપાદનો ધરાવે છે. ૩૦ લાખથી વધુ સંપાદનો અને ૩૫,૦૦૦થી વધુ લેખો બનાવ્યા હોવાથી તેને ૨૦૧૭માં ટાઇમ મેગેઝિન દ્વારા ઇન્ટરનેટ પરના ૨૫ સૌથી મહત્વપૂર્ણ પ્રભાવક વ્યક્તિ તરીકે પ ...

                                               

વિકિમીડિયા ફાઉન્ડેશન

વિકિમીડિયા ફાઉન્ડેશન એ સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા, સંયુક્ત રાજ્ય અમેરિકા માં આવેલી એક નફારહિત સંસ્થા છે. આ સંસ્થા વિવિધ ઑન-લાઇન પરિયોજનાઓ ચલાવે છે, જેમકે વિકિપીડિયા, વિકિસોર્સ, વિકિ પુસ્તક વગેરે.

                                               

જિમ્મી વેલ્સ

જિમ્મી વેલ્સ હુંતિવલી, અલબામા ખાતે જન્મ્યા હતા. એમણે એક નાની ખાનગી શાળામાં અભ્યાસ કરી, પછી એક યુનિવર્સિટીમાં સ્નાતક, અને ત્યારબાદ વાણિજ્ય શાખામાં અનુસ્નાતકની પદવી મેળવી. ત્યારબાદ વેલ્સ એક વાણિજ્ય કંપનીમાં નોકરી કરવા લાગ્યા અને ત્યારબાદ કેટલાક વર્ ...

                                               

અઠવાડિયું

અઠવાડિયું કુલ સાત દિવસનું હોય છે. બુધવાર એ અઠવાડિયાનો ચોથો દિવસ છે. મંગળવાર એ અઠવાડિયાનો ત્રીજો દિવસ છે. રવિવાર એ અઠવાડિયાનો પહેલો દિવસ છે. શુક્રવાર એ અઠવાડિયાનો છઠ્ઠો દિવસ છે. શનિવાર એ અઠવાડિયાનો સાતમો તેમ જ છેલ્લો દિવસ છે. ગુરુવાર એ અઠવાડિયાનો ...

                                               

અજંતાની ગુફાઓ

અજંતા ગુફાઓ મહારાષ્ટ્ર, ભારત સ્થિત મોટા પથ્થરો વડે બનેલા ડુંગરોમાં કોતરકામ કરીને બનાવવામાં આવેલી સ્થાપત્ય ગુફાઓ છે. આ સ્થળ દ્વિતીય શતાબ્દી ઈ.પૂ.ના સમયમાં બની હોવાનું મનાય છે. અહીં બૌદ્ધ ધર્મથી સંબંધિત ચિત્રકામ તેમ જ શિલ્પકારીના ઉત્કૃષ્ટ નમૂનાઓ જો ...

                                               

ઇલોરાની ગુફાઓ

ઈલોરા એક પુરાતાત્વિક સ્થળ છે, જે ભારત દેશમાં ઔરંગાબાદ, મહારાષ્ટ્ર થી ૩૦ કિ.મિ. જેટલા અંતરે આવેલું છે. આ ગુફાઓને રાષ્ટ્રકૂટ વંશે બનાવડાવી હતી. પોતાની સ્મારક ગુફ઼ાઓ માટે પ્રસિદ્ધ ઈલોરા યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહર સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવેલું છે. ...

                                               

ઈંટ

ઈંટ એ માટીમાંથી બનાવવામાં આવતો ચોક્કસ આકાર હોય છે, જેનો ઉપયોગ મકાનની દીવાલ ચણવા માટે કરવામાં આવે છે. તે દિવાલ ચણવા માટે પથ્થર સિવાયનું શ્રેષ્ઠ માધ્યમ છે. પ્રાચીન સમયનાં મકાનો અને કિલ્લાઓ પથ્થર કે ઈંટ વડે જ બનાવવામાં આવ્યા હતા. મકાનો બાંધવાનું કામ ...

                                               

કુતુબ મિનાર

કુતુબ મીનાર ભારતમાં દિલ્હી શહેરના દક્ષિણ ભાગમાં આવેલા મહરૌલી વિસ્તારમાં સ્થિત, ઈંટથી બનેલ વિશ્વનો સૌથી ઊઁચો મિનારો છે. આની ઊઁચાઈ ૭૨.૫ મીટર અને વ્યાસ ૧૪.૩ મીટર છે, જે ઊપર જઈ શિખર પર ૨.૭૫ મી. થઈ જાય છે. કુતુબ મિનાર મુળ રૂપથી સાત માળનો હતો પણ હવે તે ...

                                               

કૂવો

કૂવો અથવા કૂઈ અથવા કૂપ જમીન ખોદીને બનાવવામાં એક માળખું છે, જે જમીનના તળમાં રહેલા પાણીને પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવે છે. તે ખોદકામ અથવા શારકામ દ્વારા બનાવવામાં આવે છે. મોટા કદના કૂવાઓમાંથી ડોલ કે ઘડા જેવા અન્ય વાસણ દ્વારા હાથ વડે ખેંચીને પાણી ...

                                               

કો-તક-ઇન

કો-તક-ઇન એ જાપાનના કાનાગાવા રાજ્યના કામાકુરા નગરમાં આવેલ જોદો-શુ સંપ્રદાયનું બૌદ્ધ મંદિર છે. આ મંદિર તેના "વિશાળ બુદ્ધ" અર્થાત "દાઈબુત્સુ"大仏, Daibutsu, જે એક કાંસાની વિશાળ અમિતાભ બુદ્ધની પ્રતિમા છે, માટે જાણીતું છે. ખુલ્લા પરિસરમાં આવેલી આ પ્રત ...

                                               

ખૂલ્લો હાથ સ્મારક

ખૂલ્લો હાથ સ્મારક ચંડીગઢ, ભારતમાં આવેલું સાંકેતિક સ્મારક છે, જે સ્થપતિ લિ કોર્બુઝિયર દ્વારા બનાવવામાં આવ્યું છે. આ સ્મારક ચંડીગઢ સરકારનું પ્રતિક છે જે "શાંતિ, સમૃદ્ધિ, અને એકતા આપવા અને સ્વિકારવા માટેનો હાથ" દર્શાવે છે.} આ શિલ્પ લિ કોર્બુઝિયરના આ ...

                                               

ગુજરાતમાં વાવનો ઇતિહાસ

વાવ પગથિયાંવાળા પાણીના કૂવા છે. તે સૌથી વધારે પશ્ચિમી ભારતમાં જોવા મળે છે. ખાસ કરીને ગુજરાતમાં કુલ ૧૨૦થી વધુ વાવ જોવા મળે છે. વાવની ઉત્પત્તિ સિંધુ સભ્યતાના ધોળાવીરા અને મોહેં-જો-દડો જેવા શહેરોના જળાશયોની રચનામાં જોઈ શકાય છે. ગુજરાતના દક્ષિણી–પશ્ચ ...

                                               

પાળિયા

પાળિયા, પાળિયો અથવા ખાંભી પશ્ચિમ ભારત અને ખાસ કરીને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળતા સ્મારકનો એક પ્રકાર છે. પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં પણ પાળિયા જોવા મળે છે. તે મોટે ભાગે મૃત્યુ પામેલી વ્યક્તિઓની યાદમાં હોય છે. પથ્થરનાં ...

                                               

પેટ્રોનાસ જોડિયા ટાવર

પેટ્રોનાસ જોડિયા ટાવર કે જે પેટ્રોનાસ ટ્વીન ટાવર્સ તરીકે પણ ઓળખાય છે, તે મલેશિયા દેશની રાજધાનીના શહેર કુઆલાલમ્પુર ખાતે આવેલી એક પ્રસિદ્ધ આધુનિક ઈમારત છે. આ ઈમારતની ગણના વિશ્વની સૌથી ઊંચી ઈમારતો પૈકીની એક છે. આ ઈમારતના નિર્માણ કાર્યમાં લગભગ ત્રણ વ ...

                                               

બીબીનો મકબરો

બીબીના મકબરા નું નિર્માણ મોગલ બાદશાહ ઔરંગઝેબના શહેઝાદા આઝમશાહ દ્વારા, સત્તરમી સદીમાંના અંતિમ ભાગમાં થયું હતું. આ મકબરો આઝમશાહની મા અને ઔરંગઝેબની બેગમ, દિલરાસ બાનો બેગમની યાદમાં બનાવેલ મકબરો છે. આ તાજ મહેલની આકૃતિ પર આધારિત છે. આ મકબરો ઔરંગાબાદ, મ ...

                                               

ભમ્મરીયો કૂવો,મહેમદાવાદ

ભમ્મરીયો કૂવો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદ તાલુકાનાં મુખ્યમથક એવા મહેમદાવાદ ખાતે આવેલું એક પ્રાચીન સ્થાપત્ય છે. આ કૂવાનું નિર્માણ ૧૫મી સદીમાં મહેમુદશાહ બેગડા નામના બાદશાહે કરાવ્યું હતું. આ સ્થાપત્ય ...

                                               

ભારત આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર

ભારત આંતરરાષ્ટ્રીય વેપાર કેન્દ્ર અંગ્રેજી: India International Trade Centre ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના પાટનગર મુંબઈ ખાતે બાંધવામાં આવનાર એક ગગનચુંબી સૂચિત ઇમારતનું આયોજન છે. આ ૭૨ મજલાની ઇમારતની કુલ ઊંચાઈ ૩૨૦ મીટર જેટલી રાખવાનું આયોજિત કરવામાં ...

                                               

માઉન્ટ રશમોર નેશનલ મેમોરિયલ

માઉન્ટ રશમોર નેશનલ મેમોરિયલ એ સંયુક્ત રાજ્ય અમેરિકામાં દક્ષિણ ડાકોટા ખાતે કીસ્ટોન નજીકના ગ્રેનાઈટના પથ્થરો વડે બનેલા પર્વત પર કોતરકામ કરી બનાવવામાં આવેલ સ્મારક છે. આ સ્મારક ખાતે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન, થોમસ જેફરસન, થિયોડોર રૂ ...

                                               

રણજીત વિલાસ પેલેસ

ભારતના ગુજરાત રાજ્યમાં અમદાવાદથી ૨૧૦ કી.મી. અને રાજકોટથી ૬૦ કી.મી. દૂર આવેલા વાંકાનેર નગરમાં આવેલો રણજીત વિલાસ પેલેસ ઇ.સ. ૧૯૦૭ માં વાંકાનેર રજવાડાના રાજા અમરસિંહે બંધાવેલો. મહેલ ૨૨૫ એકરમાં પથરાયેલો છે. સ્થાપત્ય અને કલાની દ્રષ્ટિએ આ મહેલ બેનમૂન છે ...

                                               

રાજાબાઇ ટાવર

રાજાબાઇ ટાવર દક્ષિણ મુંબઈમાં આવેલો ઘડિયાળ ટાવર છે. તે મુંબઈ યુનિવર્સિટીના ફોર્ટ પ્રાંગણમાં આવેલો છે. તેની ઊંચાઇ ૮૫ મીટર છે. આ મિનારાનો સમાવેશ મુંબઈના વિશ્વ ધરોહર સ્થળમાં થાય છે.

                                               

સમાનતાની મૂર્તિ

સમાનતાની મૂર્તિ ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨ એકર વિસ્તારમાં 137.3 metres ઉંચી પ્રસ્તાવિત પ્રતિમા છે જે મુંબઈ, મહારાષ્ટ્રમાં બનાવવાની યોજના છે.આ પ્રતિમા ભારતના પ્રથમ કાનુન મંત્રી અને ભારતીય સંવિધાન સમિતિના પ્રમુખ ડૉ. ભીમરાવ રામજી આંબેડકર સાહેબ માટે ...

                                               

સીદીસૈયદની જાળી

સીદી સૈયદની જાળી એ અમદાવાદ શહેરમાં લાલ દરવાજા પાસે આવેલી સીદી સૈયદ મસ્જિદની એક દીવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે. આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી કોતરવામાં આવી છે. આ જાળી નક્શીકામનો બેજોડ નમૂનો ગણાય છે. મસ્જિદમાં આવી કુલ ૪ જા ...

                                               

સ્વતંત્રતાનું બાવલું

સ્ટેચ્યુ ઑફ લિબર્ટી કે સ્વતંત્રતાનું બાવલું, જેને સત્તાવાર રીતે લિબર્ટી એનલાઈટનીંગ ધ વર્લ્ડ નામ આપવામાં આવ્યું છે, તે યુનાઇટેડ સ્ટેટ્સનું પ્રતીક છે. આ પ્રતિમા ન્યુ યોર્ક સિટી હાર્બરના પ્રવેશદ્વાર પાસે મૂકવામાં આવી છે. આ પ્રતિમા યુનાઇટેડ સ્ટેટ્સની ...

                                               

હરિ નિવાસ મહેલ

હરિ નિવાસ મહેલ ભારત દેશના જમ્મુ અને કાશ્મીર રાજ્યના જમ્મુ ખાતે આવેલ એક વિશાળ ઇમારત છે. આ મહેલની એક બાજુ પર તવી નદીનો કિનારો અને બીજી બાજુ ત્રિકુટની પહાડીઓ આવેલ છે. આ મહેલ જમ્મુ અને કાશ્મીરના છેલ્લા રાજા હરિસિંહ દ્વારા વીસમી સદીના પ્રારંભિક સમયમાં ...

                                               

હાતગઢ

નાસિક જિલ્લામાં આવેલ સુરગાણા તાલુકામાં સહ્યાદ્રી પર્વતમાળાના પૂર્વ દિશામાંથી ડુંગરોની શરુઆતના થાય છે, જેને સાતમાળના ડુંગરો તરીકે ઓળખાય છે. આ ડુંગરોની ઉપશાખા પર એક હાતગઢ નામથી ઓળખાતો નાનો પર્વતીય કિલ્લો આવેલ છે.

                                               

ઇ-મેઇલ

ઇ-મેઇલ કે વિજાણુ પત્ર એક પત્ર વ્યવહારની આધુનિક અને ઝડપી પધ્ધતી છે. જેમાં કોમ્પ્યુટર દ્વારા દુનિયાના કોઇ પણ ભાગમાં ક્ષણોમાં જ સંદેશો, ચિત્ર કે અન્ય કોઇ પણ પ્રકારનો દસ્તાવેજ મોકલી શકાય છે. આ પધ્ધતિમાં દરેક વપરાશકર્તાનું આપણાં હાલનાં ટપાલ સરનામાં જે ...

                                               

આંજણી (રોગ)

આંજણી એ એક આંખનો રોગ છે. આ રોગમાં આંખોની પાંપણ પર ફોડલી થાય છે, જે દાણા રુપે હલ્કા લાલાશ પડતો રંગમાં ઉભરે છે. આમ તો આ મોટો રોગ નથી, પરંતુ આંજણી થાય ત્યારે દર્દીને ઘણી તકલીફ થતી હોય છે. આંખની પાંપણો પર આવેલા વાળના મૂળમાં બારીક તૈલી સ્ત્રાવ ગ્રંથિઓ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →