ⓘ Free online encyclopedia. Did you know? page 42                                               

તારક મહેતા

તારક જનુભાઈ મહેતા ‍‍ પ્રખ્યાત ગુજરાતી નાટ્યલેખક અને હાસ્યલેખક હતા. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ૧૯૪૫માં મૅટ્રિક પાસ કર્યા બાદ ૧૯૫૬માં ખાલસા કૉલેજમાંથી શિક્ષણ લીધું હતું અને મુંબઈથી ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૫૮ માં ભવન્સ કૉલેજ, મુંબઈથી એ જ વિષય ...

                                               

તારિણી દેસાઈ

તેમનો જન્મ ૨૨ ડિસેમ્બર ૧૯૩૫ ના દિવસે વડોદરામાં સુધાબેન અને રૂદ્રપ્રતાપ મુનશીને ઘેર થયો હતો. તેમનો પરિવાર પેટલાદનો વતની હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વડોદરામાં પૂર્ણ કરી તેમણે ૧૯૫૭માં એમ. એસ. યુનિવર્સિટીમાંથી ફિલોસોફી અને મનોવિજ્ઞાન વિષય ...

                                               

ત્રિકમ સાહેબ

ત્રિકમ સાહેબ એ ભારત દેશનાં ગુજરાત રાજયનાં કચ્છ જિલ્લાનાં ચિત્રોડ ગામે કબીર પરંપરાનાં એક મહાન, તેજસ્વી અને ચમત્કારીક સંત થઈ ગયાં. તેઓ એ પોતાનાં જીવનકાળ દરમિયાન ઘણા બધા ભાવવાહી ભજનોની રચનાઓ કરી હતી. તેમની ભજનવાણીમાં નિર્ગુણ બ્રહ્મ ઉપાસના, રહસ્યાત્મ ...

                                               

થિઓડોર હોપ

સર થિયોડોર ક્રાકાફ્ટ હોપ KCSI CIE જેઓ ઘણી વખત ટી. સી. હોપ તરીકે ઓળખાય છે, બ્રિટિશ શાસન સમયે ભારતના એક સરકારી અધિકારી અને એંગ્લિકન ચર્ચ સાથે સંકળાયેલા હતા.

                                               

દક્ષા પટ્ટણી

દક્ષા વિજયશંકર પટ્ટણી એ ભારતના એક ગુજરાતી શિક્ષણવિદ અને લેખિકા હતા. તેઓ મહાત્મા ગાંધી અથવા ગાંધીવાદ વિષયના જાણીતા વિદ્વાન છે; ગાંધીજીના તત્ત્વચિંતન પરનું તેમનું ૧૭૯૬નું ડોક્ટરલ થિસિસ પાછળથી છ ભાગમાં પ્રકાશિત થયો હતો.

                                               

દક્ષા વ્યાસ

તેમનો જન્મ વ્યારામાં થયો હતો. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વ્યારામાં પૂર્ણ કર્યા પછી તેમણે ૧૯૬૨માં સુરતથી બી.એ., ૧૯૬૫માં એમ.એ. અને ૧૯૭૮માં પીએચ.ડી.ની પદવીઓ મેળવી. ૧૯૬૭થી ૧૯૭૩ સુધી ગુરુકૂળ મહિલા કૉલેજ, પોરબંદરમાં અને ૧૯૭૩થી વ્યારા કૉલેજમાં ગુજરાતીમાં ...

                                               

દયાનંદ સ્વામી

                                               

દાદા ભગવાન

દાદા ભગવાન ગુજરાત, ભારતના એક આધ્યાત્મિક નેતા હતા. તેઓને દાદાશ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે અક્રમ વિજ્ઞાન ચળવળની સ્થાપના કરી હતી. તેઓ નાનપણથી જ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. ૧૯૫૮ માં "આત્મ-અનુભૂતિ" પ્રાપ્ત કરતા તેમણે બોમ્બેમાં ડ્રાય ડોક્સમાં રખ ...

                                               

દિનકરરાય કેશવલાલ વૈદ્ય

મીન પિયાસી. મૂળ નામ દિનકરરાય કેશવલાલ વૈદ્ય. જેઓ તેમના ઉપનામ મીનપિયાસી વડે વધુ જાણીતાં છે, ગુજરાતી ભાષાના કવિ અને પક્ષીવિદ્ હતા. મીનપિયાસી કવિ,પક્ષીવિદ્, ખગોળવિદ્, થિયોસોફિસ્ટ હતાં. તેઓ પ્રકૃતિપ્રેમી હતાં. તેમનો નળ સરોવરના પક્ષીઓનો અભ્યાસ ઘણો જાણી ...

                                               

દિલીપ ઝવેરી

ઝવેરીનો જન્મ ૩ એપ્રિલ ૧૯૪૩ના રોજ મુંબઇ, ભારતમાં મનુભાઈ ઝવેરીને ત્યાં થયો હતો. તેઓ કોલકાતા સ્થિત દ્વિભાષી બંગાળી અને અંગ્રેજી પત્રિકા, કોબિતા રિવ્યુ ના સંપાદકીય મંડળમાં સેવા આપે છે, અને હૈદરાબાદ સ્થિત મ્યુઝ ઈન્ડિયા પત્રિકામાં ગુજરાતી ભાષાનું યોગદા ...

                                               

દિલીપ રાણપુરા

તેમનો જન્મ ૧૪ નવેમ્બર ૧૯૩૨ના દિવસે ધંધુકામાં થયો હતો. ૧૯૫૦માં તેમણે વર્નાક્યુલર ફાઈનલ કર્યા પછી ૧૯૫૯માં જુનિયર પી.ટી.સી.નો અભ્યાસ પૂર્ણ કર્યો અને શરૂમાં સર્વોદય યોજનામાં જોડાયા પછી શિક્ષણ વ્યવસાયમાં આવ્યા. જુદી જુદી જગ્યાએ પ્રાથમિક શાળાઓમાં શિક્ષ ...

                                               

દીપક બારડોલીકર

દીપક બારડોલીકર ગુજરાતી કવિ, લેખક અને પત્રકાર હતા. તેમનો જન્મ ૨૩ નવેમ્બર ૧૯૨૫ના રોજ ગુજરાતના બારડોલીમાં થયો હતો. તેમનું જન્મનું નામ મૂસાજી હાફિઝજી હતું. બાદમાં તેઓ પાકિસ્તાનના કરાચીમાં સ્થાયી થયા હતા. પકિસ્તાનના જાણીતા દૈનિક અખબાર ડૉનના ગુજરાતી આવ ...

                                               

દીપક મહેતા

તેમનો જન્મ ૨૬ નવેમ્બર ૧૯૩૯ના રોજ મુંબઈમાં થયો હતો. ૧૯૫૭માં મુંબઈની ન્યુ ઈરા સ્કૂલમાંથી મૅટ્રિક કર્યા પછી ૧૯૬૧માં તેમણે ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. અને ૧૯૬૩ માં એમ.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યો. ૧૯૬૩ થી ૧૯૭૪ સુધી કે.જે. સો ...

                                               

દેવાનંદ સ્વામી

દેવાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ હતા. તેમની પદ્ય રચનાઓ ઉપદેશ પ્રધાન હતી. જ્યારે કોઇ ધ્યાન દઇને તેમની રચનાઓ સાંભળે છે, ત્યારે તે વ્યક્તિને સંસાર અસાર લાગે છે. આજે પણ તેમની કવિતા- ભજનો સ્વામિનારાયણ સંપ્રદાયનાં પ્રત્યેક મંદિરોમાં ખુબ જ ગવા ...

                                               

ધનસુખલાલ મહેતા

ધનસુખલાલ કૃષ્ણલાલ મહેતા, ‘દીન’, ‘નર્મદાશંકર વ્યાસ’, ‘ભરથરી’ ગુજરાતી હાસ્યકાર, વાર્તાલેખક અને નાટ્યકાર હતા. તેમનો જન્મ વઢવાણ જિ. સુરેન્દ્રનગરમાં. વતન સુરત થયો અને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ વઢવાણ, પાલીતાણા અને સુરતમાં થયું. મુંબઈની વિકટોરિયા જ્યુબિલ ...

                                               

ધીરા પ્રતાપ બારોટ

તેમનો જન્મ ઈ.સ. ૧૭૫૩ના વર્ષમાં વડોદરા જિલ્લાના સાવલી નજીક આવેલા ગોઠડા ગામે થયો હતો. તેમના પિતાનું નામ પ્રતાપ બારોટ અને માતાનું નામ દેવબા હતું. ધીરા ભગતનું મન નાનપણથી ભક્તિ તરફ વળ્યું હતું. સાધુ-સંન્યાસીઓની સેવા કરતાં એમણે જુદા જુદા શાસ્ત્રોનો પણ ...

                                               

ધીરેન્દ્ર મહેતા

તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ભુજની ઑલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી ૧૯૬૧માં મૅટ્રિક કર્યા પછી તેમણે ૧૯૬૬માં ગુજરાતી વિષય સાથે બી.એ.ની પદવી મેળવી. ૧૯૬૮માં ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાંથી એમ.એ. અને ૧૯૭૬માં ગુજરાતી નવલકથાનો ઉપેયલક્ષી અભ્યા ...

                                               

ધ્રુવ ભટ્ટ

ધ્રુવ ભટ્ટનો જન્મ ૮ મે, ૧૯૪૭ના રોજ ભાવનગર જિલ્લાના નીંગાળામાં થયો હતો. તેમનો અભ્યાસ વિવિધ જગ્યાએ થયો. તેઓએ જાફરાબાદમાં ૧ થી ૪ ધોરણ અને કેશોદમાંથી મેટ્રિકનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે વાણિજ્યમાં બીજા વર્ષ સુધીના અભ્યાસ બાદ વધુ અભ્યાસ પડતો મૂ ...

                                               

ધ્વનિલ પારેખ

ધ્વનિલ પારેખ એ ગુજરાતી ભાષાના કવિ, વિવેચક અને નાટ્યલેખક છે. તેમની નોંધપાત્ર કૃતિઓમાં દરિયો ભલેને માને, અંતિમ યુધ્ધ અને સંકેત નો સમાવેશ થાય છે. તેમને ૨૦૧૧ માં તેમની કૃતિ અંતિમ યુધ્ધ માટે સાહિત્ય અકાદમી નવી દિલ્હી દ્વારા યુવા પુરસ્કારથી સન્માનિત કર ...

                                               

નંદકુમાર પાઠક

પાઠક નંદકુમાર જેઠાલાલ: નાટ્યકાર, કવિ, વિવેચક. જન્મ ગોઠ માં. ૧૯૩૮માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૩૯ થી ૧૯૪૩ સુધી સેન્ટ્રલ ન્યુઝ ઓર્ગેનિઝેશન, દિલ્હીમાં અનુવાદક તથા પ્રવક્તા. ૧૯૪૪ થી ૧૯૭૩ સુધી આકાશવાણીનાં વિવિધ કેન્દ્ ...

                                               

નગીનદાસ પારેખ

નગીનદાસ પારેખ ગુજરાતી સાહિત્યકાર હતા. તેમણે મુખ્યત્વે વિવેચક, સંપાદક તેમજ અનુવાદક તરીકે યોગદાન આપ્યુ હતુ. એમનો જન્મ તથા પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં આવેલાં વલસાડ શહેરમાં થયો હતો.

                                               

નટવરલાલ વીમાવાળા

તેમનો જન્મ ૩૦, સપ્ટેમ્બર ૧૯૦૦ ના દિવસે થયો હતો. અમુક સંદર્ભો તેમના જન્મની તારીખ ૧૦ સપ્ટેમ્બર ૧૯૦૦ દર્શાવે છે. તેમની મૂળ અટક મહેતા હતી. તેમની માતાનું નામ વિજયાલક્ષ્મી તથા પિતાનું નામ મૂળચંદ હતું, પિતાના વીમાના વ્યવસાયના કારણે તેઓ વીમાવાળા તરીકે જા ...

                                               

નલિન રાવળ

રાવળ નલિન ચંદ્રકાન્ત: કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ અમદાવાદમાં. વતન વઢવાણ. પ્રાથમિક શિક્ષણ કાળુપુરની શાળા નં. ૭માં. માધ્યમિક શિક્ષણ ન્યૂ ઍજ્યુકેશન હાઈસ્કૂલમાં. ૧૯૫૪માં મૅટ્રિક. ૧૯૫૬માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૫૯માં ગુજરાતી-અંગ્રેજી વિષ ...

                                               

નારાયણ દેસાઈ

મહાત્મા ગાંધીના અંગત સેક્રેટરી અને જીવનવૃત્તાંત લેખક મહાદેવ દેસાઈના પુત્ર એવા, નારાયણ દેસાઈનો જન્મ વલસાડ, ગુજરાત ખાતે ૨૪ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ થયો હતો. ગાંધીજીના સાબરમતી આશ્રમ, અમદાવાદ અને વર્ધા નજીક સેવાગ્રામ આશ્રમ ખાતે મોટા થયેલા તેમણે પોતાના પિત ...

                                               

નારાયણ હેમચંદ્ર

નારાયણ હેમચંદ્ર દીવેચા જેઓ નારાયણ હેમચંદ્ર તરીકે વધુ જાણીતા છે, એક ગુજરાતી લેખક, અનુવાદક અને કવિ હતાં. તેમના જીવનનો ગાંધીજી પર પ્રભાવ હતો. ગાંધીજી તેમને ઇંગ્લેન્ડમાં મળ્યા હતાં અને તેમને વિચિત્ર દેખાવ અને વિચિત્ર પોષાક ધારણ કરનાર તરીકે વર્ણવ્યા હ ...

                                               

નિત્યાનંદ સ્વામી

નિત્યાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના વ્યાસ તરીકે ઓળખાય છે. તેમણે શાસ્ત્રાર્થ કરી કરીને આ સંપ્રદાયની વૈદિકતા સિદ્ધ કરવા ખુબ મોટુ યોગદાન આપ્યું છે. તેમનું મુળનામ દિનમણી શર્મા હતું.વિક્રમ સંવત્ ૧૮૪૯ ચૈત્ર શુક્લ ૯ રામ નવમીના પવિત્ર દિવસે આ ધરતી પ ...

                                               

નિરંજન ભગત

તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ અમદાવાદની કાલુપુર શાળા નં. ૧માં અને માધ્યમિક શિક્ષણ પ્રોપ્રાઇટરી તથા નવચેતન હાઈસ્કૂલમાં કર્યા પછી ૧૯૪૨ની સ્વાતંત્ર્યચળવળમાં તેમણે અભ્યાસ છોડ્યો હતો. ૧૯૪૪માં મૅટ્રિક કર્યા બાદ તેમણે ૧૯૪૪-૪૬ દરમિયાન અમ ...

                                               

નિર્મિશ ઠાકર

તેમનો જન્મ ૧૮ માર્ચ, ૧૯૬૦ના દિવસે, ઉત્તર ગુજરાતના કલોલ ખાતે થયો હતો. શરૂઆતમાં નાની-મોટી નોકરી કર્યા પછી તેઓ સુરતનાં ગુજરાત કેસરી માં કાર્ટૂનિસ્ટ તરીકે કામ કરીને ઓએનજીસીમાં જોડાયા જ્યાં સામાન્ય પદેથી તેઓ ક્લાસ વન ઓફિસર સુધી પહોંચ્યા.

                                               

નિષ્કુળાનંદ સ્વામી

નિષ્કુળાનંદ સ્વામી ગુજરાતી ભાષાનાં ભક્તિમાર્ગના કવિ હતાં. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી હ્તાં. તેમની ત્યાગ ન ટકે રે વૅરાગ્ય વિના, કરિએ કોટી ઉપાયજી" આશ્રમ ભજનાવલિમાં નોંધાયુ છે. તેમની અનેક ભજન રચનાઓ આજે સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ખુબજ ...

                                               

નીતા રામૈયા

નીતા રામૈયાનો જન્મ ૧૪ જુલાઈ ૧૯૪૧ ના દિવસે મોરબી હાલ ગુજરાત, ભારત ખાતે થયો હતો. તેમણે ૧૯૫૭ માં મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો. ૧૯૬૦માં તેમણે અંગ્રેજી વિષયમાં બી.એ. અને ૧૯૬૨ માં એમ.એ. નો અભ્યાસ પૂર્ણ કર્યો. ૧૯૬૨ થી ૧૯૬૬ દરમિયાન તેમણે મુંબઈના એમ. જી. ...

                                               

નીરવ પટેલ

નીરવ પટેલ ગુજરાતી અને અંગ્રેજી ભાષાના કવિ, અનુવાદક અને સંપાદક હતા; જેઓ મુખ્યત્વે ગુજરાતી દલિત સાહિત્યમાં તેમના યોગદાન માટે જાણીતા છે, જેમાં બર્નિંગ ફ્રોમ બોથ ધ એન્ડ્સ, વોટ ડીડ આઇ ડુ ટૂ બી બ્લેક એન્ડ બ્લુ અને બહિષ્કૃત ફુલો મુખ્ય છે. તેમણે ગુજરાતીમ ...

                                               

પન્નાલાલ પટેલ

પન્નાલાલ નાનાલાલ પટેલ ગુજરાતી સાહિત્યકાર હતા. તેમણે ૨૦થી વધુ ટૂંકી વાર્તા સંગ્રહો, જેવા કે સુખના સાથી અને વાત્રકને કાંઠે, અને ૨૦ કરતાં વધુ સામાજીક નવલકથાઓ, જેવી કે મળેલા જીવ, માનવીની ભવાઇ અને ભાંગ્યાના ભેરુ, અને અનેક ધાર્મિક નવલકથાઓ લખી છે. તેમને ...

                                               

પિંગળશી બ્રહ્માનંદ ગઢવી

તેમણે વિવિધ પ્રકારોનું લોકસાહિત્ય લખ્યું હતું અને ગુજરાતી ટેલિવિઝન ચેનલો અને રેડિયો કાર્યક્રમોમાં તે લોકસાહિત્ય નિયમિત પ્રસારિત કરવામાં આવતું હતું. ૩૧ મે ૧૯૯૮ ના દિવસે ગુજરાતના જામનગર ખાતે તેમનું અવસાન થયું.

                                               

પ્રકાશ ન. શાહ

પ્રકાશ ન.શાહ ગુજરાત ભારતના સંપાદક, પત્રકાર અને લેખક છે. તેઓ ‘નિરીક્ષક’ પખવાડિકના તંત્રી તરીકે જાણીતા છે. વર્તમાનમાં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ છે.

                                               

પ્રફુલ્લ રાવલ

પ્રફુલ્લ રાવલ એ એક ગુજરાતી શિક્ષક, કવિ, નિબંધકાર અને લઘુકથા લેખક છે. તેઓ કવિલોક અને કુમારના સહ-સંપાદક અને ગુજરાતી સાહિત્ય પરિષદના મહામંત્રી તરીકે કાર્ય કરે છે. તેમને ૧૯૮૨ માં કુમાર સુવર્ણ ચંદ્રક મળ્યો હતો.

                                               

પ્રવીણ દરજી

પ્રવીણ શનિલાલ દરજી, કવિ, વિવેચક, સંપાદક. જન્મ પંચમહાલ જિલ્લાના મહેલોલમાં. ૧૯૬૧ માં એસ.એસ.સી. ૧૯૬૫માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૬૭માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૭૩માં પીએચ.ડી. ૧૯૬૫ થી ૧૯૬૭ સુધી મોડાસા કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૭ થી લુણાવાડા કૉલેજમાં ...

                                               

પ્રવીણ પંડ્યા

પ્રવીણ પંડ્યા એ ગુજરાતી ભાષાના કવિ, લેખક અને નાટ્યલેખક છે. તેમના મહત્ત્વપૂર્ણ યોગદાનોમાં અજવાસનાં મત્સ્ય, ઈન્ડિયા લોજ, હાથીરાજા અને બીજા નાટકો અને બરડાના ડુંગર મુખ્ય છે. રંગમંચ પરની સક્રિયતા તેમજ હિન્દી કવિ સમશેર બહાદુરના નાટકીય રુપાંતરો એ તેમના ...

                                               

પ્રસાદ બ્રહ્મભટ્ટ

પ્રસાદ બ્રહ્મભટ્ટનો જન્મ ૮ ઓક્ટોબર ૧૯૫૧ના રોજ મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે થયો હતો. તેઓએ ઇડરની આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે ફરજ બજાવી. ૧૯૮૦માં તેમણે રાજેન્દ્ર–નિરંજનયુગની કવિતા એ વિષય પર શોધનિબંધ લખી પીએચ.ડી.ની પદવી મેળવી. ...

                                               

પ્રિયકાંત મણિયાર

તેમનો જન્મ ૨૪ જાન્યુઆરી, ૧૯૨૭ ના રોજ અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે થયો હતો. તેમણે ફક્ત ૯ ધોરણ સુધી અભ્યાસ કરેલો. તેમનું અવસાન ૨૫ જૂન, ૧૯૮૫ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.

                                               

પ્રીતિ સેનગુપ્તા

તેમનો જન્મ થયો ૧૭ મે ૧૯૪૪ના રોજ અમદાવાદમાં રમણલાલ અને કાંતાગૌરીને ત્યાં થયો હતો. તેમણે એસ.એસ.સી.નો અભ્યાસ શેઠ સી.એન. વિદ્યાલયમાં ૧૯૬૧માં પૂર્ણ કર્યો અને પછી ૧૯૬૫માં અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.એ.ની પદવી મેળવી. ૧૯૬૭માં તેમણે ગુજરાત યુનિ ...

                                               

પ્રેમાનંદ

પ્રેમાનંદ અથવા પ્રેમાનંદ કૃષ્ણરામ ભટ્ટ મધ્યકાલીન ગુજરાતી કવિ અને માણભટ્ટ આખ્યાનકાર હતા, જેઓ તેમની અખૈયા રચનાઓ માટે જાણીતા છે. લોકોએ તેમને "કવિ શિરોમણી" ની ઉપાધિથી નવાજ્યા છે. પ્રેમાનંદ માણભટ્ટ પરંપરાનાં કવિ મનાય છે. માણ ઉપર હાથથી તાલ આપીને કથાપ્ર ...

                                               

પ્રેમાનંદ સ્વામી

તેમનો જન્મ ઇ.સ. ૧૭૮૪ માં ખંભાત પાસે સેવલિયા ગામના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમનું બાળપણનું નામ હાથી હતું. તેમના પિતાનું નામ સેવકરાય અને માતાનું નામ સુનંદાદેવી હતું. જન્મ પશ્ચાત તેમના પિતા દ્વારા તેમનો ત્યાગ કરવામાં આવતાં તેમનો ઉછેર ડોસાભાઇ નામ ...

                                               

ફૂલચંદ ગુપ્તા

ફૂલચંદ ગુપ્તા એ ભારતીય હિંદી અને ગુજરાતી ભાષાના કવિ, લેખક અને અનુવાદક છે. તે ભારતના ગુજરાત રાજ્યના હિંમતનગરના રહેવાસી છે. ગુજરાતી દલિત સાહિત્યમાં તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. રાજ્યની હિંદી સાહિત્ય અકાદમીએ તેમને તેમના પુસ્તક ખ્વાબ્વાગાહોં કી ...

                                               

બંસીલાલ વર્મા

બંસીલાલ વર્માનો જન્મ ૨૩ નવેમ્બર ૧૯૧૭ના રોજ તારંગા મહેસાણા જિલ્લો નજીક આવેલા ચોટીયા ગામમાં જમનાગૌરી અને ગુલાબરાયને ત્યાં થયો હતો. તેમનું કુટુંબ વડનગરનું વતની હતું, જ્યાં તેમણે મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેઓ રાજા રવિ વર્માથી પ્રભાવિત હતા અને ...

                                               

બચુભાઇ રાવત

બચુભાઇ રાવતનો જન્મ ૨૭ ફેબ્રુઆરી ૧૮૯૮ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલ ખાતે પૂર્ણ કર્યું. તેમણે ૧૯૧૪માં ત્યાંથી જ મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમણે ૧૯૧૫ થી ૧૯૧૯ દરમિયાન સંગ્રામજી હાઇ સ્કૂલ, ગોંડલ ખાતે શિક્ષક તરી ...

                                               

બરકત વિરાણી

બરકતઅલીનો જન્મ ૨૫ નવેમ્બર ૧૯૨૩ના રોજ ભાવનગર જિલ્લાના સિહોર નજીક ઘાંઘળી ગામમાં થયો હતો. તેઓ બાળપણથી સાહિત્યમાં રસ ધરાવતા હતા અને ૧૪ વર્ષની વયે તેમણે પ્રથમ ગઝલ લખી હતી. ભાવનગરમાંથી તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. કિસ્મત કુરેશીએ તેમ ...

                                               

બહેચરભાઈ પટેલ

બહેચરભાઈ પટેલનો જન્મ ૨૧ જુલાઈ ૧૯૩૬ના રોજ કઠલાલમાં થયો હતો. ૧૯૫૫માં એસ.એસ.સી. થયા બાદ તેમણે ૧૯૫૯માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે બી.એ. અને ૧૯૬૧માં એ જ વિષયોમાં એમ.એ.ની ડીગ્રીઓ મેળવી. તેમણે ૧૯૬૬માં સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી કાશીસુત શેઘજી – એક અ ...

                                               

બાપુલાલ નાયક

બાપુલાલ નાયક એ એક ભારતીય રંગમંચ અભિનેતા, પ્રારંભિક ગુજરાતી રંગભૂમિના દિગ્દર્શક અને વ્યવસ્થાપક હતા. પરંપરાગત લોક નાટક કલાકારોના કુટુંબમાં જન્મેલા બાપુલાલ નાની ઉંમરે મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં નામની થિયેટર કંપનીમાં જોડાયા. તેમના અભિનયની શરૂઆતની ભૂ ...

                                               

બાપુસાહેબ યશવંતરાવ ગાયકવાડ

બાપુસાહેબ ગાયકવાડ ગુજરાતી કવિ હતા. એમણે ભક્ત કવિ ધીરા ભગતને પોતાના ગુરુ માની અનેક ભક્તિ પદોની રચના કરી હતી. એમના સમયમાં શુદ્ધ ગુજરાતી ભાષામાં કાવ્યસર્જન માટે તેઓ જાણીતા હતા. એમનો જન્મ સંવત ૧૮૩૫ ઇ.સ. ૧૭૭૯માં થયો હતો. તેઓ વડોદરા જિલ્લામાં આવેલા સાવ ...

                                               

બાલાશંકર કંથારીયા

અભ્યાસ બાદ થોડોક સમય સરકારી નોકરી કરી હતી પરંતુ અલગારી સ્વભાવને કારણે તેઓક્યાંય ઠરીઠામ ન થયા. ભારતી ભૂષણ, ઇતિહાસ માળા, કૃષ્ણ મહોદય જેવા સામાયિકોના સંચાલક રહ્યા અને થોડોક સમય બુધ્ધિપ્રકાશના સંપાદક પણ રહ્યા. અર્વાચીન ગુજરાતી કવિતા અને ગઝલનાના તેઓ મ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →