ⓘ Free online encyclopedia. Did you know? page 34                                               

લિમ્બો(પ્રોગ્રામિંગ ભાષા)

લિમ્બો એક પ્રોગ્રામિંગ ભાષા છે જે ડિસ્ટ્રિબ્યુટેડ સિસ્ટમો અને ઇન્ફર્નો ઓપરેટિંગ સિસ્ટમ માટે એપ્લિકેશન્સ લખવા માટે ઉપયોગી છે.તેની રચના સીન ડોર્વડ, ફિલ વિન્ટરબોટમ, રોબ પાઇક એ કરી હતી. લિમ્બો કમ્પાઇલર આર્કિટેક્ચર સ્વાધીન ઑબ્જેક્ટ કોડ પેદા કરે છે અને ...

                                               

માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો

કમ્પ્યુટિંગમાં માઇક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડિયો માઇક્રોસોફ્ટનું એક ઇન્ટીગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયર્નમેન્ટ છે. તેનો ઉપયોગ કોન્સોલ અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એપ્લિકેશન વિકસાવવા માટે થાય છે જેની સાથે વિન્ડોઝ ફોર્મ્સ એપ્લિકેશન્સ, વેબ સાઇટ્સ, વેબ એપ્લિક ...

                                               

ગીટ (સોફ્ટવેર)

ગીટ એ વિતરિત રીવિઝન કંટ્રોલ સિસ્ટમ સોફ્ટવેર છે. ગીટ લિનક્સ કર્નલ માટે લિનસ ટોરવાલ્ડ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. હાલમાં જુનિઓ હમાનો ગીટ સોફ્ટવેરની જાળવણી કરે છે. ગીટ મુક્ત અને ઓપન સોર્સ સોફ્ટવેર છે જે GNU જનરલ પબ્લિક લાયસન્સ આવૃત્તિ ૨ હેઠળ આવર ...

                                               

લિનક્સ ડિસ્ટ્રીબ્યુશન્સની યાદી

                                               

વર્ડપ્રેસ

વર્ડપ્રેસ એ મુક્ત અને ઓપન સોર્સ બ્લોગીગ ટુલ્સ અને કન્ટેન્ટ મેનેજમેન્ટ સીસ્ટમ છે.તે પીએચપી અને MySql પર આધારિત છે. જેની પહેલી આવૃત્તિ ૨૦૦૩ માં Matt Mullenweg અને Mike Little દ્વારા બહાર પાડવા માં આવી હતી. ૨૦૧૧ માં અલેક્ષા.કોમ નામની સાઈટ કે જે વેબસ ...

                                               

સ્વરચક્ર

સ્વરચક્ર એ એક ઓપન સોર્સ પ્રોજેક્ટ છે જે આઈ.ડી.સી, આઈ.આઈ.ટી., મુંબઇની આઈ.ડી.આઈ.ડી ટીમ દ્વારા ચલાવવામાં છે. સ્વરચક્ર એ ફ્રી એન્ડ્રોઇડ કી-બોર્ડ છે, જે અત્યાર સુધી ૧૨ ભારતીય ભાષાઓ માટે ઉપલબ્ધ છે. સ્વરચક્ર પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ભારતીય નાગરિકોને એમની ...

                                               

ઉનાળો

ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ભારત દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. ભારતમાં ઉનાળો ગરમીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે ચૈત્ર, ફાગણ, વૈશાખ અને જેઠ એમ વર્ષના ચાર મહિના ...

                                               

ચોમાસુ

ચોમાસું ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણેની એક મુખ્ય ઋતુ છે. ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એમ વર્ષના ચાર મહિના ચોમાસાની ઋતુ હોય છે.

                                               

દુકાળ

જ્યારે એક દુકાળ મહિનાઓ અથવા વર્ષોની અવધિ માટે લંબાય છે ત્યારે એક ક્ષેત્રમાં પાણીના પુરવઠાની ઊણપ નોંધાય છે. કોઈ વિસ્તારમાં સરેરાશ વરસાદ કરતાં સતત ઓછો વરસાદ થયા છે ત્યારે ત્યાં દુષ્કાળ સર્જાય છે. તેની અસરગ્રસ્ત ક્ષેત્રના જૈવિક તંત્ર અને ખેતી પર એક ...

                                               

શિયાળો

ભારતીય ઉપખંડની આબોહવા પ્રમાણે ભારત દેશમાં વર્ષમાં કુલ ત્રણ મુખ્ય ઋતુઓ હોય છે. શિયાળો, ઉનાળો અને ચોમાસુ. આ ઋતુઓ પૈકીની એક ઋતુ એટલે શિયાળો. શિયાળાને ઠંડીની ઋતુ ગણવામાં આવે છે. હિંદુ ધર્મના પંચાંગ વિક્રમ સંવત તેમ જ શક સંવત પ્રમાણે કારતક, માગશર, પોષ ...

                                               

ખંડ

                                               

ઍન્ટાર્કટિકા

ઍન્ટાર્કટિકા પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર આવેલો ખંડ છે. આ સૌથી ઠંડો ખંડ છે અને બારે માસ બરફથી આચ્છાદિત રહે છે. ૧૩,૨૦૦,૦૦ વર્ગ કી.મી. ક્ષેત્રફળ ધરાવતો ઍન્ટાર્કટિકા દુનિયાનો પાંચમો સૌથી મોટો ખંડ છે. પરંતુ, આ ખંડ પર કોઇ સ્થાયી માનવ વસ્તી નથી. ઍન્ટાર્કટિ ...

                                               

યુરેશીયા

                                               

કચ્છનો અખાત

આ અખાતની પશ્ચિમે અરબી સમુદ્ર આવેલો છે, આમ આ અખાત અરબી સમુદ્રનો જ એક ભાગ છે. આ દરિયાકીનારો કચ્છના અખાત અને ખંભાતના અખાતથી બનેલો છે. કચ્છનો અખાત દરરોજ આવતી ભરતી માટે જાણીતો છે. કચ્છના અખાતની મહત્તમ ઊંડાઇ 401 feet 122 m છે. આ વિસ્તાર તેની ઊંચી ભરતી ...

                                               

ખંભાતનો અખાત

ખંભાતનો અખાત ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ભાવનગર જિલ્લા તેમ જ સુરત જિલ્લા વચ્ચે આવેલો છે. તે આશરે 130 kilometres માઇલ લાંબો છે અને, સૌરાષ્ટ્રને પશ્ચિમ બાજુથી ગુજરાતના પૂર્વિય ભાગને અલગ પાડે છે. આ અખાતની દક ...

                                               

ગુજરાતના જિલ્લાઓ

ભારતના ગુજરાત રાજ્યમાં ૩૩ જિલ્લાઓ આવેલા છે. કચ્છ એ સૌથી મોટો અને ડાંગ એ સૌથી નાનો જિલ્લો છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તી અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછી વસ્તી છે. રાજ્યનો સુરત જિલ્લો સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યારે કચ્છ જિલ્લો સૌથી ઓછી વસ્ ...

                                               

લુણા ઉલ્કાગર્ત

લુણા ઉલ્કાગર્ત કે લુણા ક્રેટર એ ભારતના ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલા લુણા ગામ ખાતે આવેલો ઉલ્કના આઘાત વડે બનેલો એક ખાડો અથવા ઉલ્કાગર્ત છે. સામાન્ય રીતે સખત, ખડકાળ સપાટી પર જોવા મળતી ઉલ્કાથી વિપરીત આ ગર્ત નીચાણવાળા, નરમ, સપાટ વિસ્તારમા ...

                                               

દક્ષિણ

દક્ષિણ: એક દિશા. ચાર દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ પૈકી એક દિશાનું નામ છે. દક્ષિણ દિશાને હોકાયત્ર વડે શોધી શકાય છે. હોકાયત્રની સોય હમેશા ઉત્તર દિશા બતાવે છે. એનુ કારણ પુથ્વિનો ચુબક છે. જે હોકાયત્રની સોય ને આકર્ષિ ઉત્તર દિશામા ગોઠવે છે.એનિ વિ ...

                                               

પૂર્વ

પૂર્વ ચાર દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ પૈકીની એક દિશા છે. પૂર્વ દિશાને હોકાયંત્ર વડે શોધી શકાય છે. હોકાયંત્રની સોય હમેશા ઉત્તર દિશા બતાવે છે. એનું કારણ પૃથ્વિનો ચુંબકીય ધ્રુવ છે. જે હોકાયંત્રની સોયને આકર્ષીને ઉત્તર દિશામાં ગોઠવે છે. એની વિર ...

                                               

આલ્પ્સ પર્વતમાળા

એલ્પ્સ અથવા આલ્પ્સ મધ્ય યુરોપ માં આવેલ સૌથી મોટી પર્વતમાળા છે. દક્ષિણ-પશ્ચિમ ઉત્તર તરફ જતી, આ પર્વતોની શ્રેણી લગભગ ૧૨૦૦ કિ. મી. લાંબી અને આઠ યુરોપિયન દેશોમાં થઈને નીકળે છે. જો કે કૉકસ પર્વત તેના કરતાં વધુ ઊંચા છે અને ઉરલ પર્વતમાળા તેના કરતાં વધુ ...

                                               

કારાકોરમ પર્વતમાળા

કારાકોરમ પર્વતમાળા ભારતીય ઉપખંડમાં આવેલી એક ગ્રેનાઈટ-પટ્ટિતાશ્મ વડે બનેલી વિશાળ પર્વતશ્રેણી છે, જે ભારત, ચીન, પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર ક્ષેત્ર અને પાકિસ્તાનના સરહદ વિસ્તારમાં ફેલાયેલી છે. તેનો ઉત્તર-પશ્ચિમ છેડો અફઘાનિસ્તાન અને તાજિકિસ્તાન ...

                                               

માઉન્ટ એવરેસ્ટ

માઉન્ટ એવરેસ્ટ એ દુનિયાનું સૌથી ઊંચાઇ ધરાવતું શિખર છે, જે હિમાલય પર્વતમાળામાં આવેલું છે, અને રાજકીય રીતે નેપાળ દેશની હદમાં આવે છે. તેની ઉંચાઈ ૮૮૪૮ મીટર છે. પહેલા તેનું નામ xv હતું. તે સમયે તેની ઉંચાઈ 29.002 ફૂટ અથવા ૮,૯૪૦ મીટર માપવામાં આવી હતી. વ ...

                                               

ઋષિકેશ

ઉત્તરાખંડ રાજ્યના દહેરાદુન જિલ્લામાં આવેલું ઋષિકેશ એ હિમાલયની તળેટી પર આવલું એક પવિત્ર યાત્રા ધામ છે. આ અન્ય બે જિલ્લાઓ જેમકે તેહરી ગઢવાલ અને પૌરી ગઢવાલ જિલ્લાઓથી ઘેરાયેલું છે. કાયદા હેઠળ આ શહેર શાકાહારી અને દારુબંધી ધરાવતું ક્ષેત્ર છે. અહીં દુકા ...

                                               

કાંગડા

૨૦૦૯ની ભારતની વસતિ ગણતરી અનુસાર, અહીંની વસતિ ૯૧૫૪ છે. સ્ત્રી પુરુષ પ્રમાણ ૫૦%: પ૦% છે. અહીં સાક્ષરતાનું પરમાણ ૮૩% છે, જે રાષ્ટ્રીય સરાસરી ૮૯.૫% કરતાં વધુ છે. પુરુષોમાં સાક્ષરતા ૮૫% અને મહિલામં સાક્ષરતા ૮૧% છે. ૧૦% વસતિ ૬ વર્ષથી ઓછી ઉંમરનાની છે.

                                               

ખંડાલા

ખંડાલા, ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં પશ્ચિમ ઘાટ સ્થિત એક ગિરિમથક છે. તે લોનાવાલા થી ત્રણ કિલોમીટર અને કર્જત થી સાત કિલોમીટર જેટલા અંતરે આવેલ છે. ખંડાલા, ભોર ઘાટ ખાતેના એક છેડા ઉપર તરફ પર સ્થિત છે, કે જે દખ્ખણના ઉચ્ચપ્રદેશ અને કોંકણના મેદાની ક્ષ ...

                                               

ગુરૂ શિખર

ગુરૂ શિખર, અરવલ્લી પર્વતમાળા, રાજસ્થાનનું સૌથી ઉંચુ શિખર છે. તેની ઊંચાઇ ૧,૭૨૨ મીટર છે. માઉન્ટ આબુથી તે ૧૫ કિમી દૂર આવેલું છે અને ત્યાંથી રસ્તો લગભગ ટોચ સુધી જાય છે. તેનું નામ વિષ્ણુના અવતાર ગુરૂ દત્તાત્રેય ના નામ પરથી પડ્યું છે. તેમને સમર્પિત ગુફ ...

                                               

ઘુમ

ઘુમ એ ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલ દાર્જિલિંગ હિમાલયન ક્ષેત્રનું એક નાનકડું નગર છે. દાર્જિલિંગ હિમાલયન રેલ્વે પર આવેલ આ સ્ટેશન ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલ રેલ્વે સ્ટેશન છે. આ સ્ટેશન સમુદ્ર સપાટી થી ૨૨૨૫.૭મી ઊંચાઈ પર આવેલ છે. આ સ્થળે ઘૂમ મ ...

                                               

ચિખલદારા

ચિખલદારા ભારતના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા અમરાવતી જિલ્લાનું એક ગિરિ મથક અને નગરપાલિકા છે. ચિખલદારા એ એક પહાડી પર આવેલા સપાટ પ્રદેશ અને ઠંડી આબોહવા ધરાવતું ક્ષેત્ર છે. કપાસ ઉગાડતા પટ્ટામાં આ શહેર આવેલું છે. આ શહેરનું પૌરણિક મહત્વ પણ છે. કહેવાય છે ...

                                               

ચિરમીરી, છત્તીસગઢ

ચિરમીરી છત્તીસગઢનું સ્વર્ગ કહેવાય છે. ચિરમીરી એક ખૂબ જ સુંદર ગિરિમથક અને લીલુંછમ શહેર છે. આ પ્રદેશ કોલસાની ખાણો માટે પ્રસિદ્ધ છે. ચિરમીરી ખાતે એશિયા ખંડની બીજી સૌથી મોટી ક્રેન છે, જેનો ઉપયોગ કોલસાની હેરફેર માટે કરવામાં આવે છે. આ શહેરના ધર્મ-પ્રેમ ...

                                               

ડેલહાઉઝી

ડેલહાઉઝીમાં આખા વર્ષ દરમ્યાન શિયાળા સમાન ઠંડુ વાતાવરણ રહે છે. જૂન થી સપ્ટેમ્બર દરમ્યાન વરસાદ પડે છે. મે થી જુલાઈ દરમ્યાન સવારે અને બપોરે ગરમાવો રહે છે પણ સાંજ ફરી અને રાત ખૂબ ઠંડી રહે છે. જો શિયાળા દરમ્યાન વરસાદ પડે તો વાતાવરણ અત્યંત ઠંડુ થઈ જાય ...

                                               

તવાંગ

તવાંગ ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના તવાંગ જિલ્લામાં આવેલું નગર છે. તવાંગમાં તવાંગ જિલ્લાનું મુખ્યાલય છે. આ નગર ૩૦૪૮ મીટરની ઊંચાઈએ આવેલું છે. શરુઆતમાં આ નગર પશ્ચિમ કમેન્ગ જિલ્લાનું મુખ્યાલય હતું પણ તવાંગ આ જિલ્લો બન્યા ...

                                               

દાર્જિલિંગ

દાર્જિલિંગ ભારત દેશના પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલા દાર્જિલિંગ જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. બરસત શહેરમાં દાર્જિલિંગ જિલ્લાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે. આ શહેર એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ગિરિમથક છે અને તે અહીંની ખા ...

                                               

ધર્મશાલા

ધર્મશાલા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા હિમાચલ પ્રદેશ રાજ્યના કાંગડા જિલ્લામાં આવેલું નગર છે. ધર્મશાલા નગરમાં કાંગડા જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે. ધર્મશાલા ખાતે ઓક, સેદાર, પાઇન તથા અન્ય ઇમારતી લાકડું આપતાં વૃક્ષો મોટી સંખ્યામાં જોવા મળે છે તથા અહ ...

                                               

નૈનિતાલ

નૈનિતાલ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલું છે. નૈનિતાલ નૈનિતાલ જિલ્લા નું મુખ્ય મથક છે. આ સ્થળ બાહ્ય હિમાલયની કુમાંઉ પર્વતમાળામાં સમુદ્ર સપાટીથી ૧૯૩૮મી ઊંચાઈએ આવેલ છે. નૌનિતાલ ...

                                               

પંચમઢી

પંચમઢી ભારતના મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલું એક ગિરિમથક છે, અને તેના પંચમઢી છાવણી માટે જાણીતું છે. ૧૦૦૦ મીટરની ઊંચાઈએ આવેલ આ શહેર સાતપુડાની રાણી તરીકે પણ ઓળખાય છે. મધ્ય ભારતના વિંધ્ય અને સાતપુડા પર્વત માળાનું સૌથી ઊંચુ શિખર ધૂપગઢ અહીં આવેલું છે.

                                               

પહલગામ

પહલગામ ભારતના ઉત્તરીય રાજ્ય જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલું એક નોટીફાઈડ એરિયા કમિટી છે. આ એક પ્રખ્યાત સ્થળ છે અને દર વર્ષે અહીં ઘણાં પ્રવાસીઓ આવે છે.

                                               

પોનમુડી

પોનમુડી એ ભારતનાં દક્ષિણી રાજ્ય કેરળના થિરુવનંતપુરમ જિલ્લામાં આવેલું એક ગિરિમથક છે. તે થિરુવનંતપુરમની ઈશાન દિશામાં ૬૧ કિ.મી. જેટલા અંતરે દરિયાઈ સપાટીથી ૧૧૦૦ મીટર જેટલી ઊંચાઈ પર આવેલું છે. આ સ્થળ પશ્ચિમ ઘાટનો એક ભાગ છે અને આ પર્વતમાળા અરબી સમુદ્રન ...

                                               

મનાલી

મનાલી, એ ભારત દેશના હિમાચલ પ્રદેશ રાજ્યમાં આવેલ બિયાસ નદીના ખીણ પ્રદેશમાં કુલ્લુના ખીણની ઉત્તરમાં આવેલ એક હવાખાવાનું સ્થળ છે. રાજ્યની રાજધાની સિમલાથી ઉત્તરે આ શહેર ૨૫૦ કિમી દૂર આવેલું છે. મનાલી એ વહીવટી રીતે કુલ્લુ જિલ્લાનો ભાગ છે. તેની વસતિ અંદા ...

                                               

મસૂરી

મસૂરી એ ભારતના રાજ્ય ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લામાં આવેલું એક શહેર અને નગરપાલિકા છે. આ સ્થળ હિમાલયની તળેટીમાં આવેલું છે અને આને ગિરિ મથકોની રાણી કહે છે. આની પાસેના શહેર લાંદોરમાં સૈનિક છાવણી છે તે સિવાય આની બાજુમં બારલોગંજ અને ઝારીપની જેવા શહેર આ ...

                                               

મહાબળેશ્વર

મહાબળેશ્વર ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જિલ્લામાં આવેલું ખુબ જ રળિયામણું શહેર છે. મહાબળેશ્વર પશ્ચિમ ઘાટ તરીકે ઓળખાતી સહ્યાદ્રિ પર્વતમાળા માં આવેલું ગિરિમથક છે. જગતના બારેમાસ લીલાછમ રહેતા અત્યંત થોડા જંગલો પૈકીનું એક સ્થળ મહાબળેશ્વર, બ્રિટ ...

                                               

માઉન્ટ આબુ

માઉન્ટ આબુ એ ભારત દેશના રાજસ્થાન રાજ્યમાં આવેલા અરવલ્લી ગિરિમાળાનું ઉચ્ચતમ શિખર છે. આ નગર સિરોહી જિલ્લામાં આવેલ છે. આબુ પર્વતનું સૌથી ઊંચું શિખર તે ગુરુશિખર છે. જેની ઊંચાઈ ૫૬૫૩ ફૂટ છે. સન ૧૮૨૨માં યુરોપિયન અધિકારી કર્નલ જેમ્સ ટોડે આ સ્થળની શોધ કરી ...

                                               

માથેરાન

માથેરાન એ ભારતના મહારાષ્ટ્ર રાજ્યના રાયગડ જિલ્લામાં આવેલ એક ગિરિનગર પાલિકા છે. આ કર્જત તહેસીલમાં આવેલ એક ભારતનું સૌથી નાનું ગિરિમથક છે. આ ગિરિમથક પશ્ચિમ ઘાટમાં સમુદ્ર સપાટીથી ૮૦૦મી ઉંચાઈએ આવેલું છે. આ સ્થળ મુંબઈથી ૯૦ કિમી, પુણેથી ૧૨૦ કિમી દૂર આવે ...

                                               

મુનાર

મુનાર એ ભારતના કેરળ રાજ્યના ઈડ્ડુકી જિલ્લામાં પશ્ચિમ ઘાટમાં આવેલ એક ગિરિમથક છે. મુન્નર નામ એ તમિલ અને મલયાલમ ભાષાના બે શબ્દો મુન અને આરુ પરથી ઉતરી આવ્યો છે જેનો અર્થ થાય છે ત્રણ અને નદી. આ નગર ત્રણ નદીઓ મુથીરપુળા, નલ્લાથન્ની અને કુંડલીના સંગમ પર ...

                                               

યેરકાડ

યેરકાડ એ ભારતના તામિલ નાડુ રાજ્યમાં આવેલ સેલમ જિલ્લામાં આવેલું એક ગિરિમથક છે. આ ક્ષેત્ર પૂર્વ ઘાટમાં આવેલ શેવરી ટેકરીઓમાં આવેલું છે. આ નગર ૧૫૧૫ મી ફૂટની ઊંચાઈએ આવેલું છે. યેરકાડનું સૌથી ઊંચુ સ્થળ સર્વનન મંદિર છે. તલાવ કિનારે આવેલ એક ઉપવનના નામ પર ...

                                               

રાણીખેત

રાણીખેત એ ભારતના ઉત્તરાખંડ રાજ્યના અલમોડા જિલ્લામાં આવેલું એક ગિરિમથક અને છાવણીનું શહેર છે. અહીં કુમાંઉ ક્ષેત્રની સેનાની હોસ્પીટલ આવેલી છે. આ નગર નાગા રેજિમેંટનું ઘર છે અને તેને ભારતીય સેના દ્વારા સંભાળાય છે. રાણીખેત સમુદ્ર સપાટીથી ૧૮૬૯મી ની ઊંચા ...

                                               

શિમલા

હિમાચલ પ્રદેશ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલું રાજ્ય છે. તેનું પાટનગર શિમલા છે. આ ઉપરાંત શિમલા ખાતે શિમલા જિલ્લાનું મુખ્ય મથક પણ આવેલું છે. આ રાજ્યનો લગભગ આખોય પ્રદેશ હિમાલય અને શિવાલિક પર્વતમાળાથી છવાયેલો છે. આ પર્વતોમાં સહેલાણીઓને ઉનાળાના તાપથી બ ...

                                               

શિલોંગ

શિલોંગ ભારતના સૌથી નાના રાજ્યો પૈકીના એક અને જેનું હુલામણું નામ "વાદળોનું નિવાસ" છે તેવા મેઘાલય રાજ્યનું પાટનગર અને ગિરિ મથક છે. તે પૂર્વ ખાસી જિલ્લાનું વડુમથક છે અને સમુદ્રની સપાટીથી સરેરાશ ૪,૯૦૮ ફુટ ની ઊંચાઈએ આવેલું છે, શહેરનું શિલોંગ પીક સૌથી ...

                                               

સાપુતારા

સાપુતારા એ ભારત દેશના ગુજરાત રાજ્યનું એકમાત્ર હવાખાવાનું સ્થળ છે. આ સ્થળ ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું છે. આ સ્થળ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર, સહ્યાદ્રિ પર્વતમાળામાં જંગલ વચ્ચે આશરે ૧૦૦૦ મીટર જેટલી ઉંચાઇ પર ...

                                               

ગિરા ધોધ

ગિરા ધોધ ડાંગ જિલ્લામાં બે અલગ સ્થળો પર તેમ જ અલગ નદી પર આવેલા જળધોધ છે. ડાંગ જિલ્લાના ઉત્તર ભાગમાં ગિરા નદી પર ગિરમાળ નજીક આવેલો છે. જિલ્લા મુખ્ય મથક આહવાથી નવાપુર જતા માર્ગ પર આવેલા સુબિરથી આશરે ૪ ચાર કિલોમીટર દૂર આવેલા શિંગાણા ગામથી પશ્ચિમ દિશ ...

                                               

ચિત્રકોટનો ધોધ

ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા છત્તીસગઢ રાજ્યના બસ્તર જિલ્લાના મુખ્ય મથક જગદાલપુર શહેરથી ૩૯ કિમી. જેટલા અંતરે ઇન્દ્રાવતી નદી પર ચિત્રકોટનો ધોધ આવેલો છે. સમીક્ષકોએ આ જળ પ્રપાતને આનંદ અને આતંકના મેળાપ તરીકે ઓળખાવ્યો છે. ૯૬ ફુટ ઊંચાઇએથી ઉપરથી નીચે ઇન્ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →