ⓘ Free online encyclopedia. Did you know? page 31                                               

કરોડ

કરોડ એ ગણતરીની પારંપરિક પદ્ધતિમાં એક એકમ છે જે ભારતમાં વપરાય છે. ૧ કરોડ બરાબર ૧૦૦ લાખ અથવા ૧૦ મિલિયન થાય છે. વૈજ્ઞાનિક ગણતરીમાં કરોડ ૧૦ ૭ તરીકે લખાય છે.

                                               

ગુજરાતી અંક

ગુજરાતી અંક ગણતરીમાં વપરાતાં નિશાન છે, જેમાં વિવિધ અંકો જુદી જુદી સંખ્યાઓનો નિર્દેશ કરે છે. ગુજરાતી અંકો દેવનાગરી લિપિના અંકોમાંથી ઉતરી આવ્યા છે. ગુજરાતમાં તે અધિકૃત અંક પદ્ધતિ ગણાય છે. ભારતના બંધારણમાં પણ તેને અધિકૃત માન્યતા મળી છે તેમજ પાકિસ્તા ...

                                               

લાખ

લાખ એ ભારતીય ઉપખંડની પારંપરિક ગણવાની પદ્ધતી પ્રમાણે એક એકમ સંખ્યા છે, જે હજુ પણ ભારત દેશમાં વહેવારમાં વપરાય છે. ૧ લાખ ૧૦૦,૦૦૦= ૧૦ ૫ = ૧ સો હજાર = 0. ૧ મિલિયન બરાબર હોય છે.

                                               

૦ (શૂન્ય)

કોઇપણ સંખ્યાનો શુન્ય વડે ગુણાકાર કરવાથી શૂન્ય મળે છે. X {\displaystyle X} x ૦ = ૦ કોઈપણ સંખ્યાનો શૂન્ય ઘાત કરવાથી જવાબ ૧ જ મળે છે. X 0 {\displaystyle X^{0}} = 1 કોઇપણ સંખ્યામાં શૂન્ય ઉમેરતાં કે બાદ કરતાં ફરી એ જ સંખ્યા મળે છે. X {\displaystyle X} ...

                                               

૧ સંખ્યા દર્શાવતો અંક છે, જેને શબ્દમાં એક કહેવાય છે. ૧ એ સૌથી નાની ધન પુર્ણાંક સંખ્યા છે. ૧ પછીની સંખ્યા ૨ છે. કોઇપણ સંખ્યાનો એક વડે ગુણાકાર કે ભાગાકાર કરવાથી ફરી એ જ સંખ્યા મળે છે.

                                               

૧૦ (અંક)

૧૦ એ સંખ્યા બે અંકો ધરાવતી સૌથી નાની સંખ્યા છે. ૧૦ નો અંક એ ૯ પછી આવતી સંખ્યા અને ૧૧ પહેલાં આવતી સંખ્યા છે. મોટાભાગે લોકોને બન્ને હાથની મળીને કુલ ૧૦ આંગળીઓ હોય છે. દસ એ બેકી સંખ્યા છે. દસ એ શતક સદીનો દશમો ભાગ છે. રોજીંદો ઉપયોગ દશ વસ્તુનો સંગ્રહ મ ...

                                               

૧૦૨ (અંક)

૧૦૨ એ વિપુલ એબન્ડન્ટ સંખ્યા છે.૧૦૨ એ આંશિકપરિપૂર્ણ સેમીપરફેક્ટ સંખ્યા પણ છે. ૧૦૨ એ સતત ચાર અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો છે ૧૯ + ૨૩ + ૨૯ + ૩૧ ૧૦૨ એ પોલિડિવાઇઝબલ તથા હર્ષદ સંખ્યા છે.

                                               

૨ (બે)

                                               

વિઘા

વિઘા અથવા વિઘું અથવા વિઘો એ જમીનનું ક્ષેત્રફળ માપવા માટેનો ભારતીય પ્રણાલી મુજબનો એકમ છે. ભારતમાં વિવિધ સ્થળોએ વિઘાનું માપ અલગ-અલગ હોવાથી એ ચોક્કસ માપ માટેનો એકમ નથી. નેપાળ અને બાંગ્લાદેશમાં પણ વિઘા જમીન માપન માટે વપરાય છે. ૧ એકર = ૧.૭૪ વિઘા ૧૦૦ અ ...

                                               

અવયવ

ગુજરાતી ભાષામાં અવયવ એટલે કોઇપણ એક વસ્તુનો ભાગ. જેમ કે હાથ એ આપણા શરીરનો અવયવ છે. સુંઢ એ હાથીના શરીરનો અવયવ છે. સ્થાયી અને અંતરા એ ગીતના અવયવો છે. ગણિતની પરિભાષામાં અવયવ શબ્દનો વપરાશ બહોળો છે. વ્યાખ્યા: જે સંખ્યા વડે આપેલી સંખ્યાને નિ:શેષ ભાગી શક ...

                                               

ભાસ્કરાચાર્ય

ભાસ્કરાચાર્ય અથવા ભાસ્કર દ્વિતિય પ્રાચીન ભારતનાં એક મહાન ગણિતજ્ઞ અને જ્યોતિષી હતા. તેના દ્વારા રચવામાં આવેલો મુખ્યગ્રંથ સિદ્ધાંત શિરોમણી છે. જેમાં લીલાવતી, બીજગણિત, ગ્રહગણિત અને ગોલાધ્યાય નામના ચાર ભાગો છે. આ ચારેય ભાગ ક્રમશઃ અંકગણિત, બીજગણિત, ગ્ ...

                                               

શ્રીધર

શ્રીધર અથવા શ્રીધારાચાર્ય એ ભારતીય ગણિતશાસ્ત્રી, સંસ્કૃતના પંડિત અને ફિલસૂફ હતા. તેઓ દક્ષિણ રાધા ના ભુરીશતીષ્ટી ગામમાં ૮ મી સદીમાં જન્મ્યા હતા. તેમના પિતાનું નામ બલદેવ આચાર્ય હતું અને તેમની માતાનું નામ અછોકા બાઈ હતું. તેમના પિતા સંસ્કૃત ના પંડિત ...

                                               

બહુકોણ

ભૂમિતિમાં બહુકોણ એ પરંપરાગત સમતલ આકૃતિ છે જે સુરેખ રેખાખંડોની પરિમિત શ્રેણી બનેલા બંધ પથ અથવા પરિપથ દ્વારા બંધાયેલી હોય છે. આ ખંડોને તેની ધાર અથવા બાજુઓ કહેવાય છે અને જે બિંદુએ બે ધાર મળે છે તે બહુકોણના શિરોલંબ અથવા ખૂણાઓ છે એન ગોન એ બહુકોણ એન બા ...

                                               

બિંદુ

આધુનિક ગણિતમાં, અવકાશ ગણના સભ્યને સામાન્ય રીતે બિંદુ કહેવાય છે. ખાસ કરીને, ભૂમિતિમાં, બિંદુ એ એક પ્રાથમિક સંકલ્પના છે જેના પર ભૂમિતિનો આધાર છે, એટલે કે અગાઉ વ્યાખ્યાયિત ઘટકો વડે બિંદુની વ્યાખ્યા કરી શકાતી નથી. એટલે કે, બિંદુ માત્ર કેટલાક ગુણધર્મો ...

                                               

ઉત્તર

ઉત્તર: એક દિશા. ચાર દિશાઓ ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ પૈકી એક દિશાનું નામ છે. ઉત્તર દિશાને હોકાયત્ર વડે શોધી શકાય છે. હોકાયત્રની સોય હમેશા ઉત્તર દિશા બતાવે છે. એનુ કારણ પુથ્વિનો ચુબક છે. જે હોકાયત્રની સોય ને એક દિશામા ગોઠવે છે. ઉત્તર દિશા શોધવા ...

                                               

ઉત્તરાયણ

ઉત્તરાયણ એ અવકાશમાં સુર્યની એક સ્થિતિ છે. ઉત્તરાયણ ના દિવસે સુરજ માથાની સીધી દિશાથી એકદમ દક્ષિણ દિશા તરફ હોય છે. ઉત્તરાયણ નો શાબ્દિક અર્થ છે ઉત્તરમાં ગમન. દિવસમાંં સુર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સુર્ય ઉત્તર દિશા તરફ નમતો દેખાશે. ...

                                               

ઉલ્કા

ઉલ્કા એ સૌરમંડળમાં વેરાયેલા રેતકણ જેવડાં નાના કદથી લઇ અને વિશાળ મોટા પથ્થરનાં કદનાં ભંગારનાં કણો છે. આ પ્રકારનાં નાના મોટા પદાર્થો જ્યારે પૃથ્વીનાં ગુરૂત્વાકર્ષણને કારણે ખેંચાઇ આવે છે, ત્યારે તે વાતાવરણનાં ઘર્ષણને કારણે પોતાનાં પતન માર્ગનો પ્રકાશ ...

                                               

એપોલો ૧૭

ઢાંચો:Infobox Space mission એપોલો ૧૭ એ નાસાનાં એપોલો અભિયાનની અગીયારમી સમાનવ અવકાશ યાત્રા હતી. તે અમેરિકાનું પ્રથમ સમાનવ રાત્રી પ્રક્ષે,પણ અને એપોલો અભિયાનનું છઠું અને છેલ્લું ચં, દ્પર ઉતરાણ માટેનું ઉડયન હતું. આ મિશન ૭/૧૨/૧ ૯૭૨ નાં રોજ રાત્રે ૧૨: ...

                                               

ટાઇટન (ચંદ્ર)

ટાઇટન એ શનિનો સૌથી મોટો ચંદ્ર છે. તે ઘટ્ટ વાતાવરણ ધરાવતો એકમાત્ર પ્રાકૃતિક ઉપગ્રહ અને પૃથ્વી સિવાય સપાટી પર પ્રવાહીની સ્પષ્ટ સાબિતી ધરાવતો ગ્રહ છે. ટાઇટન એ શનિનો છઠ્ઠો ઉપગ્રહ છે. પૃથ્વીના ચંદ્ર કરતાં તેનો વ્યાસ ૫૦ ટકા મોટો છે અને તે ચંદ્ર કરતાં ૮ ...

                                               

તારો

તારો એ તેજસ્વી ઝગમગતાં ગરમ પદાર્થનો ખૂબ મોટો અવકાશી ગોળો છે. તે પદાર્થને પ્લાઝમા કહેવામાં આવે છે. તારાઓ ગુરુત્વાકર્ષણ દ્વારા એક સાથે જકડાયેલાં રહે છે. તેઓ ઉષ્મા અને પ્રકાશ આપે છે કારણ કે તેઓ ખૂબ જ ગરમ છે. એક અંદાજ અનુસાર દેખીતા બ્રહ્માંડમાં ૧૦ ૨૪ ...

                                               

તિથિ

વૈદિક સમય ગણનામાં, તિથિ એ ચંદ્રદિવસ છે, જે સામાન્ય રીતે અંદાજે ૧૯ થી ૨૬ કલાકનો હોય છે. આની ગણના સૂર્ય અને ચંદ્ર વચ્ચેનાં દેશાંતરકોણ કે જે ૧૨° વધતો જાય,તે પરથી થાય છે. સૂર્ય અને ચંદ્ર બંન્ને પોતપોતાની ગતિ અનુસાર આકાશમાં ભ્રમણ કરતાં જે સમયે એકત્ર થ ...

                                               

દ્વિસંગી તારો

એક દ્વિસંગી તારો એક એવો તારા મંડળ ઘરાવે છે, જેમાં બે તારાઓ તેમના સમાન સમૂહ કેન્દ્રની ફરતે ભ્રમણ કરે છે. આ ચમકતા તારાને પ્રાથમિક તારો કહેવાય છે અને અન્યને તેનો સાથી તારો, કોમ્સ, કે સહાયક તારો કહેવાય છે. 19મી સદીની શરૂઆતથી માંડીને આજ સુધી થયેલા સંશ ...

                                               

નક્ષત્ર

નક્ષત્ર આકાશમાં તારાઓ નું કાલ્પનિક જુથ છે. વાસ્તવમાં ત્રણ પરીમાણમાં આવેલા આ તારાઓ વચ્ચે કોઇ સબંધ નથી. પરંતુ, રાત્રીના અવકાશમાં તે એકમેક સાથે જુથમાં જોવા મળે છે. માનવી હંમેશા ઐતીહાસીક રીતે આવા કાલ્પનિક જુથ ની કલ્પનાઓ કરતો આવ્યો છે. આમ આવા કાલ્પનિક ...

                                               

પંચાંગ

                                               

પૃથ્વી

પૃથ્વી એ સૂર્ય થી ત્રીજો ગ્રહ છે. ઘનતા, દળ અને વ્યાસ માં, પૃથ્વી એ સૌરમંડળ માંનો જમીન ધરાવતો સૌથી મોટો ગ્રહ છે. તેને વિશ્વ અને ટેરા નામે પણ ઓળખવામાં આવે છે. લાખો-કરોડો જાતિઓ species અને મનુષ્ય humanનું રહેઠાણ એવી પૃથ્વી, આખા બ્રહ્માંડ universeનો ...

                                               

પ્લૂટો (ગ્રહ)

                                               

બ્રહ્માંડ

સ્થૂળ રીતે જેટલી પણ વસ્તુઓ અસ્તિત્વ ધરાવે છે, જેમ કે સમગ્ર અવકાશ અને સમય, તમામ પ્રકાર અને રૂપનાં દ્રવ્યો, ઊર્જા અને વેગ તથા આ સહુને નિયંત્રિત કરતા ભૌતિક નિયમો અને સ્થિરાંકો, આ સહુને એકત્રિત રીતે બ્રહ્માંડ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. છતાં, બ ...

                                               

મંગળના ચંદ્રો

મંગળ, બે નાના ચંદ્રો, ફોબોસ અને ડિમોસ, ધરાવે છે. જે તેની ભ્રમણકક્ષામાં ખેંચાઇ આવેલા લઘુગ્રહો હોવાનું મનાય છે. બંન્ને ઉપગ્રહો ૧૮૭૭ માં અસાફ હોલ Asaph Hall દ્વારા શોધી કઢાયેલા,અને તેમને ગ્રીક પુરાણકથાઓનાં પાત્રો, ફોબોસ ડર/આતંક અને ડિમોસ ભય/ દહેશત, ...

                                               

માઉન્ટ આબુ વેધશાળા

માઉન્ટ આબુ વેધશાળા માઉન્ટ આબુ શહેર નજીક રાજસ્થાનમાં આવેલી છે. આ વેધશાળા ગુરૂ શિખર પર ૧૬૮૦ મીટરની ઉંચાઇ આવેલી છે જે અરવલ્લી પર્વતમાળાનું સર્વોચ્ચ શિખર છે. અહીં સ્થાપિત કરવામાં આવેલું ૧.૨ મી ઇન્ફ્રારેડ ખગોળીય દૂરબીન એ ભારતમાં અવકાશી પદાર્થોના ઇન્ફ્ ...

                                               

વાર

                                               

સિરસ (વામન ગ્રહ)

સિરસ, એ સૂર્યમંડળમાં શોધાયેલો નાનામાં નાનો અને લઘુગ્રહ પટ્ટામાંનો એક માત્ર વામન ગ્રહ છે. તેને ગ્યુસેપ પીઆઝીએ જાન્યુઆરી ૧,૧૮૦૧ નાં રોજ શોધી કાઢ્યો હતો તેને માતૃત્વ,ઉત્પાદન અને વિકાસની મનાતી રોમન દેવી "સિરસ" નું નામ આપવામાં આવ્યું. આ વામન ગ્રહનો વ્ ...

                                               

સૂર્યગ્રહણ

સૂર્યગ્રહણ એ એક પ્રાકૃતિક ઘટના છે જેમાં સૂર્યનો પ્રકાશ અવરોધાય છે અને પૃથ્વી પર અંધારું છવાય છે. તે ત્યારે થાય છે જ્યારે પૃથ્વીનો કોઈ ભાગ ચંદ્ર હેઠળ છાયામાં પડેલો હોય છે જે સૂર્યપ્રકાશને સંપૂર્ણ અથવા આંશિક રૂપે અવરોધે છે. જ્યારે સૂર્ય, ચંદ્ર અને ...

                                               

સૌથી તેજસ્વી તારાઓ

કોઈપણ તારાની તેજસ્વીતા તેના પોતાના આંતરિક તેજસ્વીપણા, તેના પૃથ્વી થી અંતર તથા કેટલીક અન્ય પરિસ્થિતિઓ પર નિર્ભર કરતી હોય છે. કોઈપણ તારાના પ્રકૃતિદત્ત સહજ ચમકીલાપણાને "નિરપેક્ષ કાંતિમાન" કહેવામાં આવે છે, જ્યારે પૃથ્વી પરથી દેખાતા તેની તેજસ્વીતા ને ...

                                               

હેલ-બોપ ધૂમકેતુ

હેલ-બોપ ધૂમકેતુ એ વીસમી સદીમાં વ્યાપકરૂપે અવલોકાયેલો, ચર્ચાયેલો અને દશકાઓમાં એકાદ વખત દેખાતા ચમકદાર ધૂમકેતુઓમાંનો એક છે. તે વિક્રમજનક રીતે, ૧૮ માસ સુધી, નરી આંખે જોઇ શકાયેલો. જે આગલા વિક્રમ જનક "મહાન ધૂમકેતુ ૧૮૧૧" ધૂમકેતુ કરતા બમણો સમય છે.

                                               

અનુકૂલન

અનુકૂલન એ ઉત્ક્રાંતિ વિષયક પ્રક્રિયા છે, જેના દ્વારા વસતી તેના વસવાટને વધુ અનુરૂપ બને છે. આ પ્રક્રિયા ઘણીબધી પેઢીઓના સમયગાળા દરમિયાન આકાર લે છે, અને તે જીવવિજ્ઞાનની પાયાની ઘટનાઓમાં એક છે. અનુકૂલન શબ્દનો જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે ખાસ મહત્વ ધરાવતાં ...

                                               

આંધળી ચાકણ

આંધળી ચાકણ અથવા આંધળી ચાકળ એ દક્ષિણ એશિયાના ઘણા દેશોમાં જોવા મળતો એક જાતનો બિનઝેરી સાપ છે. આ સાપ ઇરાન, પાકિસતાન અને ભારતમાં જોવા મળે છે. આ સાપની કોઇ પેટા જાતી શોધાઇ નથી. તે ભારતીય ઉપખંડમાં સોથી વધુ જોવા મળે છે તેમ જ સરિસૃપ વર્ગમાં આવે છે. આ સાપને ...

                                               

ઉત્ક્રાંતિ

અસંખ્ય પેઢીઓ માં પ્રાણીઓના વારસાગત લક્ષણોના પરિવર્તન ને ઉત્ક્રાંતિ કહેવાય છે. ઉત્ક્રાન્તીના કારણે પૃથ્વી પર વિવિધ પ્રકારો ના જાનવર, વનસ્પતિ, સુક્ષ્મજીવો અને બીજા જીવ-જન્તુઓ અસ્તિત્વ માં છે. અેના કારણે પરમાણુ સ્તરે અને માં) ઘણી વિવિધતા છે. પૃથ્વી ...

                                               

ઋતુ-પ્રવાસ

કેટલાક પ્રાણીસૃષ્ટીના સભ્યો ઋતુ પ્રમાણે લાંબા કે ટૂંકા અંતરનો પ્રવાસ ખેડતા હોય છે. આવા પ્રાણીઓને ઋતુ-પ્રવાસી કે યાયાવર કહે છે અને આ પ્રકારના પ્રવાસને ઋતુ-પ્રવાસ કહે છે. અલગ પ્રાણીઓમાં ઋતુ-પ્રવાસ કરવા પાછળનો હેતુ અલગ જોવા મળે છે. ઋતુ-પ્રવાસ કરવા પ ...

                                               

કોકલીયર પ્રત્યારોપણ

જન્મથી કે આકસ્મિક રીતે બંને કાનમાં સાંભળવાની સમસ્યાવાળા કે તકલીફ ધરાવતા દર્દીના કાનમાં આધુનિક રીતે શસ્ત્રક્રિયા કરીને ઈલેક્ટ્રોનિક ચેતા નું પ્રત્યાર્પણ કરવામાં આવે છે તે કોકલીયર પ્રત્યારોપણ તરીકે જાણીતી શસ્ત્રક્રિયા છે. સાલ 2014ના સમયગાળામાં સંપૂ ...

                                               

ચામાચિડિયું

તેમના શરીરની લંબાઇ ૩ થી ૬ ઈંચ અને ફેલાયેલ પાંખો સાથે પહોળાઇ ૮ થી ૧૬ ઈંચ જેટલી હોય છે. તેની પાંખોનાં અસ્થિ મનુષ્યના હાથમાં રહેલા અસ્થિ જેવા જ હોય છે. આંગળીઓ ફેલાયેલી અને સ્થિતિસ્થાપક ત્વચા દ્વારા જોડાયેલ હોય છે. વિશ્વમાં ચામાચિડિયાની ૧૦૦૦થી વધુ પ્ ...

                                               

જૈવ તકનીક

ઢાંચો:Citation style જૈવ તકનીક જીવવિજ્ઞાન biology પર આધારિત તકનીક technology છે, ખાસ કરીને તે કૃષિ agriculture, ખાદ્ય વિજ્ઞાન food science, અને દવા medicineમાં ઉપયોગમાં લેવામાં આવે છે.સંયુક્ત રાષ્ટ્રસંઘ United Nations જીવવિજ્ઞાન વિષયક વિવિધતા પર ...

                                               

દરિયાઈ ઓટર

દરિયાઈ ઓટર અથવા સી ઓટર એ એક દરિયાઈ સસ્તન ચોપગું પ્રાણી છે. તે સમુદ્રી પ્રાણીઓમાં સૌથી નાના કદનું પ્રાણી છે. તેના શરીપર ભરચક વાળ હોય છે. તેને તરવા માટે પાંખો નથી હોતી પણ પાછલા પગની ચામડી જોડાયેલ આંગળીઓ હલેસાં જેવું કાર્ય કરે છે. તેનો ચહેરો ગોળાકાર ...

                                               

દ્વિનામી નામકરણ

દ્વિનામી નામકરણનો કે દ્વિપદ નામકરણ સજીવોની જાતિઓનાં નામકરણની ઔપચારિક પદ્ધતિ છે જેમાં દરેક નામ મૂલતઃ બે નામો મેળવીને બનાવાયું હોય છે. જે બંન્ને ભાગ લેટિન ભાષાનાં વ્યાકરણ પ્રકારો દ્વારા બનાવાયા હોય છે. જો કે તે અન્ય ભાષાઓના શબ્દો પર આધારિત પણ હોઈ શ ...

                                               

પક્ષી

પક્ષીઓ એ ગણગણતો નો કરોડ ધરાવતો પ્રાણી વર્ગ છે જે ઇંડા મૂકે છે.અને તેને પોતાના શરીરની ગરમીથી સેવતો કરોડ ધરાવતો પ્રાણી વર્ગ છે. આ વર્ગમાં આશરે 10.000 જેટલી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે, જે તેમને અત્યંત મોટી સખ્યામાં બે પગના કરોડ વાળા પ્રાણી બનાવે છે. તે ...

                                               

પુરુષ

નર જાતીના મનુષ્યને પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. તેને જ બાલ્યાવસ્થામાં છોકરો અને તરુણ અવસ્થામાં તરુણ કહેવામાં આવે છે. ક્યારેક વળી ઉંમરને ધ્યાને લીધા વિના દરેક ઉમરનાં મનુષ્ય નરને "પુરુષ" તરીકે ઓળખાવવામાં આવે છે, જેમ કે વસતી ગણતરીની વિગતો કે ‘પુરુષ ...

                                               

પેશી ઇજનેરી

પેશી ઇજનેરી જૈવ પદાર્થોના એક ઉપ-ક્ષેત્ર તરીકે ગણવામાં આવતુ હતું, પણ એના વિકલ્પો અને મહત્વમાં વિકાસ થવાથી તે ખુદ એક અલગ ક્ષેત્ર તરીકે ગણાય છે. તે કોશિકાઓ, ઇજનેરી અને પદાર્થ વિજ્ઞાનની પદ્ધતિઓ અને યોગ્ય જૈવરાસાયણિક અને શારીરિક-રાસાયણિક પરિબળોના મિશ્ ...

                                               

પ્રાણી

પ્રાણીઓ એનિમાલિયા અથવા મેટાઝોઆ રાજ્ય ના મોટે ભાગે બહુકોષી, યુકેર્યોટિક ઓર્ગેનિઝમ ના મોટા જૂથ છે. તેમની શરીર રચના આખરે તેઓ જેમ વિકાસ કરે છે તે રીતે નિશ્ચિત થાય છે, જોકે કેટલાક તેમની પાછળની જિંદગીમાં પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થાય છે. મોટા ભાગન ...

                                               

બહુસમુદાયીત્વ

બહુસમુદાયીત્વને એક કે એક કરતા વધુ એકકેન્દ્રીય ઉત્ક્રાંતિના લક્ષણ તરીકે ઓળખવામાં આવે છે: લક્ષણ પરીસ્થિતીઓ કે જે એક કેંદ્રીય અથવા એક સમાન દેખાવ તરફ પાછા ફરેલ લક્ષણો કે જે એક કરતા વધારે પુર્વજો તરફથી મળેલા હોય. ઉદાહરણ તરીકે, ગરમલોહીવાળા પ્રાણીઓ નો સ ...

                                               

મનુષ્ય

મનુષ્ય બે પગ વડે ચાલતું, હાથ વડે કાર્ય કરી શકતું, કુટુંબમાં રહેતું, આંચળ ધરાવતું, વિચારશીલ, તર્કશીલ તેમ જ બુદ્ધિમાન સામાજીક પ્રાણી છે. આ બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય કોઇપણ ગ્રહ પર મનુષ્ય હોવાના પુરાવા હજુ સુધી મળ્યા નથી. મનુષ્યએ આ પૃથ્વી પર રહેલા સજ ...

                                               

માનવ શરીર

રસાયણ સ્તર માં પરમાણુઓ અને અણુઓ નો સમાવેશ થાય છે. પરમાણુઓ તત્વના સૌથી નાના એકમ છે. કાર્બન, હાઈડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ક્લોરીન, વગેરે અણુઓ સજીવોનો મહત્વનો ભાગ છે. પરમાણુઓનાં રાસાયણિક સંયોજન દ્વારા ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →