ⓘ Free online encyclopedia. Did you know? page 29                                               

જનતા દળ (ગુજરાત)

જનતા દળ ગુજરાત, ભારતનો રાજકીય પક્ષ હતો. તે જનતા દળમાંથી વિભાજન પામેલું જૂથ હતું. આ જૂથના આગેવાનો ચીમનભાઈ પટેલ અને છબીલદાસ મહેતા હતા. પછીથી આ પક્ષ અને તેના નેતાઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા. જનતા દળ પક્ષ ૧૯૯૦માં સત્તામાં આવ્યો હતો અને ...

                                               

નવનિર્માણ આંદોલન

નવનિર્માણ આંદોલન ૧૯૭૪માં ગુજરાતના વિદ્યાર્થીઓ અને મધ્યમ વર્ગના લોકો દ્વારા સમાજમાં નાણાંકીય સમસ્યાઓ અને ભષ્ટ્રાચારના વિરોધમાં શરૂ કરાયેલી સામાજીક-રાજકીય ચળવળ હતી. આ આંદોલન આઝાદી પછી ભારતના ઇતિહાસમાં ચૂંટાયેલી સરકારને વિખેરી નાખવામાં એક માત્ર સફળ ...

                                               

મહાગુજરાત આંદોલન

મહાગુજરાત આંદોલન દ્વિભાષી બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય માટે ૧૯૫૬માં શરૂ થયેલું રાજકીય આંદોલન હતું. તે ૧ મે, ૧૯૬૦ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના તેમજ મરાઠી ભાષા બોલતા મહારાષ્ટ્ર રાજ્યની રચના માટે કારણભૂત બન્યું ...

                                               

રાષ્ટ્રીય જનતા પાર્ટી

રાષ્ટ્રીય જનતા પાર્ટી ગુજરાત, ભારતનો એક રાજનૈતિક પક્ષ હતો. તે ભારતીય જનતા પક્ષથી છુટું પડેલ એક વિભાજક જૂથ હતું. આ પક્ષ શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખની આગેવાની હેઠળ સ્થપાયો હતો. તે પક્ષ અને તેના નેતાઓ પાછળથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિલિન થયા ...

                                               

જસવંત સિંહ

મેજર જસવંત સિંહ ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી અને ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન હતા. તેઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્યોમાં એક હતા. તેઓ ભારતના સૌથી લાંબી સેવા આપનારા સંસદસભ્યોમાંના એક હતા, જે ૧૯૮૦ થી ૨૦૧૪ ની વચ્ચે લગભગ એક અથવા બીજા ગૃહના સભ્ય રહ્યા છ ...

                                               

નિર્મલા સીતારામન

નિર્મલા સીતારામન ભારતીય રાજકારણી છે. જે હાલમાં નાણા પ્રધાન અને કોર્પોરેટ બાબતોના પ્રધાન તરીકે સેવા આપે છે, તેઓ ભારતનાં રક્ષામંત્રી પણ હતા. તેણી 2014 થી ભારતીય સંસદના ઉપલા ગૃહ રાજ્યસભાના સભ્ય છે. સિધારામન ભારતની બીજી મહિલા સંરક્ષણ પ્રધાન છે અને ઈન ...

                                               

ભારતના નાણાં પ્રધાન

                                               

યશવંત સિન્હા

યશવંત સિન્હા એ એક ભારતીય રાજકારણી છે અને ભારતના પૂર્વ નાણા પ્રધાન અને અટલ બિહારી વાજપેયીના મંત્રીમંડળમાં વિદેશ પ્રધાન રહી ચૂ્ક્યા છે. હાલમાં ભારતના સૌથી મોટા વિપક્ષ ભારતીય જનતા પક્ષના તેઓ વરિષ્ઠ નેતા છે.

                                               

ઈન્દિરા ગાંધી

ઈન્દિરા ગાંધી ભારત દેશનાં ૩જા અને પ્રથમ મહિલા વડાપ્રધાન છે. વર્ષ ૧૯૬૬થી ૧૯૭૭ અને ૧૯૮૦ થી ૧૯૮૪ સુધી ૧૫ વર્ષ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. ઈન્દિરા બીજા સૌથી લાંબી સેવા આપતા વડાપ્રધાન બન્યા. ઈન્દિરાના દાદા મોતીલાલ નહેરુ જાણીતા ભારતીય રાષ્ટ્રવ ...

                                               

જવાહરલાલ નેહરુ

જવાહરલાલ નેહરુ કે જવાહરલાલ નહેરુ ભારતના સૌથી પહેલા અને અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડાપ્રધાન હતા, વડા પ્રધાન તરીકે તેઓએ ૧૯૪૭થી ૧૯૬૪ સુધી સેવા આપી હતી.

                                               

ભારતના વડાપ્રધાન

ભારતના વડા પ્રધાન ભારત સરકારના વડા છે. ભારતની સંસદીય પ્રણાલીમાં સંવિધાન ભારતના રાષ્ટ્રપતિને દેશના પ્રમુખ તરીકે વર્ણવે છે. પરંતુ, ખરી સત્તા વડા પ્રધાન અને તેમના મંત્રીમંડળના હાથમાં હોય છે. વડા પ્રધાનની નિમણૂંંક અને સોગંદનામું રાષ્ટ્રપતિ દ્વારા થાય ...

                                               

મોરારજી દેસાઈ

મોરારજી દેસાઈ ભારત દેશના સ્વાતંત્ર્ય સેનાની અને ચોથા વડાપ્રધાન હતા. તેઓ એવા પ્રથમ વડાપ્રધાન હતા કે જેઓ ભારતીય રાષ્ટ્રીય કાંગ્રેસના બદલે અન્ય કોઇ રાજકીય પક્ષમાંથી ચુંટાયા હતા. તેમણે સરકારમાં કેટલાય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા હતા, જેવાંકે, મુંબઇ રાજ્ ...

                                               

રાજીવ ગાંધી

રાજીવ ગાંધી ‍ એક ભારતીય રાજકારણી હતા, જેમણે ૧૯૮૪થી ૧૯૮૯ સુધી ભારતના છઠ્ઠા વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. તેમના માતા, વડા પ્રધાન ઈન્દિરા ગાંધી, ૪૦ વર્ષની ઉંમરે સૌથી નાના ભારતીય વડાપ્રધાન બન્યા હતા. ગાંધી રાજકીય રીતે શક્તિશાળી નેહરુ-ગાંધી પરિવારનો ...

                                               

ભારતના વિદેશ પ્રધાન

                                               

ભારતના સંરક્ષણ પ્રધાન

                                               

કાશ્મીર

આ લેખ કાશ્મીરની વાદીઓ વિશે છે. આ રાજયનો લેખ જોવા માટે અહીં જુઓ: જમ્મૂ અને કાશ્મીર. કાશ્મીર ભારતીય ઉપખંડનો એક ભાગ છે જેના ભાગોં પર ભારત નુ અધિપત્ય છે. ભારતીય કાશ્મીર જમ્મૂ અને કાશ્મીર પ્રદેશનો એક ખંડ છે. પાકિસ્તાન તેના પર ભારતનો અધિકાર નથી માનતુ ત ...

                                               

કોંગ્રેસ

કોંગ્રેસ એક અંગ્રેજી શબ્દ છે, જેનો અર્થ થાય છે લોકોની કે પ્રતિનિધિઓની સભા/મહાસભા. કોંગ્રેશનલ પદ્ધતિ ની સરકાર હોય એવા દેશો માં મુખ્ય કાનૂન બનાવનારી સંસ્થા ને કોંગ્રેસ કહેવાય છે. આવી કોંગ્રેસ નિમ્નલિખીત દેશોમાં છે: નેશનલ કોંગ્રેસ ઓફ બ્રાઝીલ પોર્ટુગ ...

                                               

તાલિબાન

તાલિબાન, જેમને કોઈવાર તાલેબન પણ કહેવાય છે. અફઘાન ઇસ્લામિક અમીરાત તરીકે પોતાનો ઉલ્લેખ કરતા તેઓ એક અફઘાનિસ્તાની સુન્ની ઇસ્લામિક કટ્ટરપંથી લોકો છે જે હાલમાં સરકાર સામે જેહાદી યુદ્ધ ચલાવી રહ્યા છે. ૨૦૧૬થી તાલિબાનનો નેતા માલાવાવી હિબતુઉલ્લાહ અકુન્ન્ઝડ ...

                                               

ભારતીય ચૂંટણી પંચ

ભારતીય ચૂંટણી પંચ, ભારતમાં સઘળી ચૂંટણી પ્રક્રિયાઓ માટે આયોજન અને જવાબદારી ધરાવતું, બંધારણ દ્વારા સ્થાપિત, સ્વાયત, સમવાયી સત્તાતંત્ર છે. બંધારણ માન્ય યોગ્ય સમયાંતરાલે, પંચની દેખરેખ હેઠળ, ભારતમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓનું આયોજન થાય છે. ચૂંટણીપંચન ...

                                               

ભારતીય સામાન્ય ચૂંટણી, ૨૦૧૪

ભારતમાં ૧૬મી લોકસભાની સામાન્ય ચૂંટણી ૭ એપ્રિલ, ૨૦૧૪ થી ૧૨ મે, ૨૦૧૪ દરમિયાન કુલ નવ તબક્કામાં, ભારતના ચૂંટણી ઇતિહાસમાં સૌથી લાંબી ચૂંટણી, થઇ રહી છે. કુલ ૫૪૩ લોકસભા બેઠકો માટે "લોકસભા સામાન્ય ચૂંટણી - ૨૦૧૪" યોજાનાર છે. આ ચૂંટણીના પરિણામો ૧૬ મે, ૨૦૧૪ ...

                                               

લોક સભા

લોકસભા એ ભારત ના સંસદ નું નીચલું ગૃહ છે. ભારતીય સંવિધાન પ્રમાણે લોક સભાના વધુમાં વધુ ૫૫૨ સદસ્ય હોઈ શકે છે. લોક સભાનો કાર્યકાળ વધુમાં વધુ પાંચ વર્ષનો હોય છે ત્યાર પછી નવેસરથી ચૂંટણી થાય છે.

                                               

સ્વતંત્રતા

સ્વતંત્રતા એ આધુનિક સમયકાળનું મુખ્ય રાજનૈતિક દર્શન છે. સ્વતંત્રતા એવી સ્થિતિનો નિર્દેશ કરે છે, જેમાં કોઈ વ્યક્તિ, સમાજ અથવા રાજ્ય સરકાર દ્વારા પોતાની ઇચ્છા અનુસાર કાયદાની મર્યાદામાં રહીને કાર્ય કરવા માટે કોઈ બીજા વ્યક્તિ, સમાજ કે દેશની સરકાર તરફથ ...

                                               

અમરસિંહ ચૌધરી

અમરસિંહ ભીલાભાઈ ચૌધરી નો જન્મ ગુજરાત રાજ્યનાં એ વખતના સુરત જિલ્લાના તેમ જ હાલમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડોલવણ ગામ ખાતે રહેતા આદિવાસી કુટુંબમાં થયો હતો. તેઓ ઇ. સ. ૧૯૮૫ થી ઇ.સ. ૧૯૮૯ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા હતા. જૂન ૨૦૦૧ થી જુલાઇ ...

                                               

અરવિંદ ત્રિવેદી

અરવિંદ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા છે. તેમણે મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે ૨૫૦થી વધુ ગુજરાતી અને હિન્દી ચલચિત્રોમાં અભિનય કર્યો છે. તેમનાં ભાઇ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે તેમની કારકિર્દી ૪૦થી વધુ વર્ષોમાં પથરા ...

                                               

કેશુભાઈ પટેલ

કેશુભાઈ પટેલ ભારતીય રાજકારણી હતા. તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે બે વખત, માર્ચ ૧૯૯૫ થી ઓક્ટોબર ૧૯૯૫ અને માર્ચ ૧૯૯૮ થી ઓક્ટોબર ૨૦૦૧ સુધી પદ પર રહ્યા હતા.

                                               

ગોવિંદ વલ્લભ પંત

ગોવિંદ વલ્લભ પંત પ્રસિદ્ધ સ્વતંત્રતા સેનાની અને ઉત્તર પ્રદેશ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. પોતાના સંકલ્પ અને સાહસના કારણે મશહૂર પંતજીનો જન્મ અલમોડા જિલ્લામાં આવેલા ખોત ખાતે થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલના નિધન બાદ તેઓ ભારતના ગૃહમંત્રી બન્યા હતા. ...

                                               

ડૉ. જીવરાજ મહેતા

જીવરાજ મહેતાનો જન્મ ૨૯ ઓગસ્ટ, ૧૮૮૭ના દિવસે અમરેલી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ નારાયણભાઈ અને માતાનું નામ જનકબા હતું. આર્થિક રીતે નબળા કુટુંબમાં જન્મેલા ડો. જીવરાજ મહેતાનું બાળપણ તેમ જ તેમનો અભ્યાસકાળ ખુબ જ સંઘર્ષમય રહ્યો હતો. ભણવાનો ખર્ચ મેળવવ ...

                                               

નરેશ કનોડિયા

તેમનો જન્મ ગુજરાત રાજ્યનાં કનોડા ગામે ૨૦ ઓગસ્ટ ૧૯૪૩ના રોજ થયો હતો. તેમની પત્નીનું નામ રીમા છે. તેઓ ખ્યાતનામ ગુજરાતી ગાયક અને સંગીતકાર મહેશ કનોડિયાના નાનાભાઈ હતા. ૨૭ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિઓલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, અ ...

                                               

નેપોલિયન બોનાપાર્ટ

નેપોલિયન બોનાપાર્ટ ૧૫ ઓગસ્ટ ૧૭૬૯ – ૫ મે ૧૮૨૧) ફ્રેન્ચ લશ્કરી વડો, ફ્રાન્સનો પ્રથમ કોન્સલ અને પછીથી ફ્રાન્સનો શાસક હતો. તે ખાસ કરીને ફ્રેન્ચ ક્રાંતિ અને તેની સાથે સંકળાયેલા યુદ્ધોના છેલ્લા તબક્કા દરમ્યાન આગળ આવ્યો. નેપોલિયન પહેલો તરીકે તે ૧૮૦૪થી ૧ ...

                                               

પરેશ રાવલ

પરેશ રાવલ હિન્દી, તેલુગુ ચલચિત્ર જગત અને ગુજરાતી નાટ્યમંચના અત્યંત લોકપ્રિય અભિનેતા અને રાજકારણી છે. એમનો જન્મ ૩૦ મે ૧૯૫૦ માં મુંબઈમાં થયો હતો. તેઓ હિન્દી ચલચિત્રોમાં રમુજી અને નકારાત્મક પાત્રો માટે જાણીતા છે. એમનાં લગ્ન અભિનેત્રી અને મોડેલ સ્વરૂ ...

                                               

પુષ્પદાન શંભુદાન ગઢવી

પુષ્પદાન શંભુદાન ગઢવી એ ભારત દેશની ૧૪મી લોકસભાના ચુંટાયેલ સભ્ય હતા. તેમણે કચ્છ લોકસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને તેમણે ભારતીય જનતા પાર્ટી પક્ષ તરફથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

                                               

ભરતસિંહ માધવસિંહ સોલંકી

ભરતસિંહ સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ૨૫ માં પ્રમુખ હતાં. આ ઉપરાંત તેઓ ભારત દેશની ૧૪મી લોકસભાના સભ્ય રહી ચુક્યા છે. તેમણે વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી ગુજરાત રાજ્યના આણંદ સંસદીય મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના પિતા માધવસિંહ સોલંકી ...

                                               

મહમદ અલી ઝીણા

મહમદ અલી ઝીણા બ્રિટિશ ભારતના પ્રમુખ નેતા, ભારત દેશની આઝાદીની અંગ્રેજો સામેની અહિંસક લડતના આગેવાનો પૈકીના એક અને મુસ્લિમ લીગના અધ્યક્ષ હતા. જેમના પ્રયાસથી પાકિસ્તાનની સ્થાપના થઇ. પાકિસ્તાનમાં તેમને કૈદ-એ-આઝમ અને બાબા-એ-કૌમ તરીકે ઓળખવામાં આવે છે. ત ...

                                               

મહારાજા ભગવતસિંહજી

ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા અથવા મહારાજા ભગવતસિંહજી ગોંડલના મહારાજા હતા. તેઓ તેમના પ્રજાકલ્યાણના કાર્યો તેમજ ભગવદ્ગોમંડલના નિર્માણ માટે જાણીતા છે.

                                               

મહેશ કનોડિયા

મહેશ કનોડિયા ગુજરાતની પ્રખ્યાત સંગીતકાર બેલડી પૈકીના એક અને નરેશ કનોડિયાના મોટાભાઈ હતા. તેઓ પોતાની "મહેશકુમાર એન્ડ પાર્ટી" દ્વારા પણ જાણીતા હતા. તેઓ સ્ત્રી તથા પુરુષના અવાજમાં ગીતો ગાવા અને જુદા-જુદા ગાયકોના અવાજમાં ગીતો ગાવા માટે પણ પ્રખ્યાત હતા ...

                                               

રાજનાથ સિંહ

રાજનાથસિંહ ‍ એ ભારતના એક પ્રમુખ રાજનેતા છે. તેઓ લખનૌ સંસદીય ક્ષેત્રના સાંસદ છે તથા હાલમાં ભારતના રક્ષામંત્રી તરીકે કાર્યરત છે. આ પૂર્વે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તેમજ વાજપેયી સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. ૨૦૦૫થી ૨૦૦૯ અને ૨૦૧૩થી ૨૦૧૪ ...

                                               

સરોજિની નાયડુ

સરોજિની નાયડુ અંગ્રેજી ભાષાના ભારતીય કવિયત્રી, સ્વાતંત્ર્યસેનાની અને પ્રથમ મહિલા રાજ્યપાલ હતા. સ્વરમીઠાશને કારણે લોકો તેમને હિંદની બુલબુલ કહેતા હતા. ભારત સરકારે ૧૩ ફેબ્રુઆરી ૧૯૬૪ ના રોજ તેમની સ્મૃતિમાં ૧૫ પૈસાની ટપાલ ટિકિટ બહાર પડી હતી.

                                               

સુષ્મા સ્વરાજ

સુષ્મા સ્વરાજ ભારતીય રાજકારણી અને સુપ્રિમ કોર્ટના વકીલ હતા. તેઓએ ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે નરેન્દ્ર મોદીની પ્રથમ સરકાર દરમિયાન વિદેશ મંત્રીનું પદ સંભાળ્યું હતું. ભારત સરકારમાં ઈન્દિરા ગાંધી પછી વિદેશ મંત્રીના પદ પર રહેનાર તેઓ બીજા મહિલા નેત ...

                                               

હરિભાઈ પાર્થિભાઈ ચૌધરી

હરિભાઈનો જન્મ ગુજરાતના બનાસકાંઠા જીલ્લાના જગાણા ગામમાં થયો હતો. એમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી વાણિજ્ય પ્રવાહમાં ઉચ્ચ સ્નાતકની પદવી મેળવી છે. રાજકારણમાં જોડાતા પહેલાં તેઓ ખેડુત અને વ્યાપારી હતા.

                                               

અશોક કામ્ટે

અશોક કામ્ટે મુંબઈ પોલીસના પૂર્વ વિભાગ અધિક પોલીસ કમિશ્નર હતા. તેઓ ૨૦૦૮ મુંબઈ હુમલા દરમિયાન આતંકવાદીઓ વિરોધી કાર્યવાહીમાં શહીદ થયા હતા. તેમને વીરતા માટે ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરાયો હતો.

                                               

કમલેશ કુમારી

કમલેશ કુમારી ભારત> ના કેન્દ્રિય અનામત પોલીસ બળમાં નિયુક્ત એક કોન્સટેબલ હતા. તેણીને સંસદ પર ૨૦૦૧માં થયેલ આતંકવાદી હુમલામાં કરેલ કાર્યવાહી માટે અશોક ચક્ર મૃત્યુપર્યંત એનાયત કરાયો હતો. તેણીએ હુમલા દરમિયાન એક આતંકવાદી અને એક આત્મઘાતી બોમ્બરને સંસદ ...

                                               

કે પ્રસાદ બાબુ

કે પ્રસાદ બાબુ, એસી એ આંધ્ર પ્રદેશ પોલીસની ગ્રેહાઉન્ડ ખાસ દળના એક ભારતીય પોલીસ અધિકારી હતા. તેમને મૃત્યુપર્યંત ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરાયો હતો. તેમણે ૨૦૧૩માં નવ માઓવાદીઓને ઠાર મારવામાં અને ચાર પોલીસ અધિકારીઓના ...

                                               

ગજેન્દ્ર સિંઘ

ગજેન્દ્ર સિંઘ બિશ્ત એ રાષ્ટ્રિય સુરક્ષા ગાર્ડસ્ માં હવાલદાર તરીકે નિયુક્ત હતા અને તેઓ ૨૦૦૮ મુંબઈ હુમલા દરમિયાન શહીદ થયા હતા. તેમને ૨૬ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ વીરતા માટે ભારતના શાંતિકાળના સર્વોચ્ચ વીરતા સન્માન અશોક ચક્ર વડે મૃત્યુપર્યંત નવાજવામાં આવ્ ...

                                               

ચુની લાલ

નાયબ સુબેદાર ચુની લાલ, એસી વીઆરસી એસએમ એ ભારતીય ભૂમિસેનાની આઠમી પલટણ, જમ્મુ અને કાશ્મીર લાઇટ્ ઇન્ફન્ટ્રીના એક સૈનિક હતા. તેમનો જન્મ ભદરવા, ડોડા જિલ્લો, જમ્મુ અને કાશ્મીર ખાતે થયો હતો. તેમને વીરતા માટે વીર ચક્ર અને સેના મેડલ એનાયત કરાયા હતા. તેઓ ક ...

                                               

જ્યોતિ પ્રકાશ નિરાલા

કોર્પોરલ જ્યોતિ પ્રકાશ નિરાલા, એસી એ ભારતીય વાયુસેનાની ગરુડ કમાંડો ફોર્સના સભ્ય હતા. તેમને જાન્યુઆરી ૨૦૧૮માં ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો. આ પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ એરમેન હતા. તેમને જમીની લડાઈ માટે આ ...

                                               

ડી શ્રીરામ કુમાર

લેફ્ટ. કર્નલ ડી શ્રીરામ કુમાર, એસી એ ભારતીય ભૂમિસેનાના એક અધિકારી છે. તેઓ ૨૦ માર્ચ ૨૦૦૪ના રોજ નિયુક્ત કરાયા હતા. તેમને ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરાયો હતો. હાલમાં, તેઓ ભારતીય સૈન્ય અકાદમિ ખાતે ફરજ બજાવી રહ્યા છે.

                                               

તુકારામ ઓમ્બલે

તુકારામ ઓમ્બલે એસી એ મુંબઈ પોલીસમાં મદદનીશ સબ ઇન્સપેક્ટર તરીકે નિયુક્ત હતા. તેઓ ભારતીય ભૂમિસેનામાંથી નિવૃત્ત થયા બાદ પોલીસમાં જોડાયા હતા. તેઓ ૨૦૦૮ મુંબઈ હુમલો દરમિયાન ગિરગામ ચોપાટી, મુંબઈ ખાતે આતંકવાદીઓ વિરુદ્ધની કાર્યવાહીમાં શહીદ થયા હતા. તેઓએ હ ...

                                               

નવદીપ સિંઘ

લેફ્ટ્નન્ટ નવદીપ સિંઘ, એસી એ ભારતીય ભૂમિસેનાની મરાઠા લાઇટ્ ઇન્ફન્ટ્રી રેજિમેન્ટની ૧૫મી પલટણની ઘાતક પ્લાટુનના કમાન્ડર હતા. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરી રહેલા ૧૭ તાલીમબદ્ધ અને સશસ્ત્ર આતંકવાદીઓને મારવા માટે ઘાત લગાવી અને હુમલો કરવાની તૈય ...

                                               

નીરજ કુમાર સિંઘ

નાયક નીરજ કુમાર સિંઘ, એસી એ ભારતીય ભૂમિસેનાના સૈનિક હતા અને તેમને ૫૭મી રાષ્ટ્રિય રાઇફલ્સમાં ફરજ બજાવાતાં મૃત્યુપર્યંત ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ રાષ્ટ્રિય વીરતા પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરાયો હતો. ઓગષ્ટ ૨૪, ૨૦૧૪ના રોજ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા ...

                                               

મુકુંદ વરદરાજન

મેજર મુકુંદ વરદરાજન એસી એ ભારતીય ભૂમિસેનાની રાજપૂત રેજિમેન્ટમાં એક અફસર હતા. ૨૦૧૪માં તેમને જમ્મુ અને કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારવા માટે ભારતનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →