ⓘ Free online encyclopedia. Did you know? page 28                                               

સોક્રેટિસ

મહાન ગ્રીક તત્ત્વજ્ઞાની તથા પ્લેટોના ગુરુ સોક્રેટિસ પશ્ચિમી તત્વજ્ઞાન ના પ્રણેતા માનવામાં આવે છે. સોક્રેટિસનો જન્મ ડેમ, એલોપેસ, પ્રાચીન એથેન્સમાં ઈ.પૂ. ૪૬૯માં થયો હતો. ૩૯૯ ઈ.પૂ. આશરે ૭૧ વર્ષની આયુએ પ્રાચીન એથેન્સમાં તેમનું અવસાન થયું. તેઓ પાશ્ચાત ...

                                               

સોનિયા ગાંધી

સોનિયા ગાંધી ઈટાલીયન મૂળના ભારતીય રાજકારણી છે. નહેરુ-ગાંધી કુટુંબના સભ્ય એવા તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ છે. ૧૯૯૮માં તેમના પતિ રાજીવ ગાંધીની હત્યા પછી તેઓ ૧૯ વર્ષો સુધી પક્ષના પ્રમુખ રહ્યા, જે દરમિયાન કોંગ્રેસ પક્ષે મધ્યમ ...

                                               

સોમ નાથ શર્મા

મેજર સોમ નાથ શર્મા ભારતના સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્ર મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા. નવેમ્બર ૧૯૪૭માં કાશ્મીરમાં કાર્યવાહી દરમિયાન વીરતા દાખવવા માટે તેમને પદક આપવામાં આવ્યો હતો. ૧૯૪૭-૪૮ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે શ્રીનગર હવાઈ મથક પરથી દુશ્મન ...

                                               

સોમાલાલ શાહ

સોમાલાલ શાહ ભારતના ચિત્રકાર અને કળા શિક્ષક હતા. તેમનો જન્મ કપડવંજમાં થયો હતો અને શિક્ષણ મુંબઈ અને કલકત્તામાં થયુ હતું. તેમણે ત્રણ દાયકા ચિત્ર કલા અને કલા શિક્ષણમાં ભાવનગર, ગુજરાતમાં ગુજાર્યા હતા.

                                               

સ્ટીફન હોકિંગ

સ્ટીફન હોકિંગ ભૌતિક વૈજ્ઞાનિક અને લેખક હતા. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે જોડાયેલા હતા. ૧૯૭૯ અને ૨૦૦૯ દરમિયાન તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં લુકાસિયન પ્રોફેસર ઓફ મેથેમેટિક્સ રહ્યા હતા. સ્ટીફન હોકિંગ તેમના વિજ્ઞાન પુસ્તક અ બ્રિફ હિસ્ટરી ઓફ ટાઇમ માટ ...

                                               

સ્નેહરશ્મિ

ઝીણાભાઈ રતનજી દેસાઈ, સ્નેહરશ્મિ ગુજરાતી કવિ, વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર, ચરિત્રકાર, આત્મકથાકાર અને સંપાદક હતા.

                                               

હંસરામ પહેલવાન

ઇ. સ. ૧૯૩૨માં હંસરામ પહેલવાન નો જન્મ ભારત દેશની રાજધાની દિલ્હી નજીક આવેલા ગુડગાંવ શહેર નજીક આવેલા ઝાડસા ગામમાં થયો હતો. એમના પિતાનું નામ શ્રી લેખરામ હતું. તેઓ ઝાડસા ગામના એક લોકપ્રિય સોની હતા.

                                               

હંસાબેન મહેતા

શ્રીમતી હંસાબેન મહેતા નો જન્મ તા. ૦૩-૦૭-૧૮૯૭ના રોજ સુરત મુકામે થયો હતો. તેઓ ભારતની યુનિવર્સિટીમાં સૌ પ્રથમ મહિલા ઉપકુલપતિ તરિકે નિમાયા હતા. હંસાબહેને ૧૯૧૩માં મેટ્રિકની પરીક્ષા વિશેષ યોગ્યતાથી પસાર કરતાં તેમને ‘ચેટફિલ્ડ પુરસ્કાર’ તથા અન્ય ઇનામો મળ ...

                                               

હરનીશ જાની

તેમનો જન્મ ગુજરાતના છોટાઉદેપુર જીલ્લામાં ૫ એપ્રિલ ૧૯૪૧ ના દિવસે થયો હતો, તેમનું વતન રાજપીપળા છે. ૧૯૬૨માં ગુજરાત યુનિ.માં બી.એસસી.ની અને ટેક્ષટાઈલનો ડિપ્લોમા મેળવીને ૧૯૬૯માં વધુ અભ્યાસ માટે અમેરિકા ગયા. ત્યાં પ્લાસ્ટીક ટકનોલોજીનો અભ્યાસ કરી અને ઈન ...

                                               

હરભાઈ ત્રિવેદી

હરભાઈ ત્રિવેદી ભાવનગર, ગુજરાતના શિક્ષણવિદ્ હતા. તેઓ ભાવનગરની શ્રી દક્ષિણામુર્તિ સંસ્થામાં ૧૯૧૯માં જોડાયા હતા અને દક્ષિણામુર્તિ વિનય મંદિરની શરૂઆત નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ બધેકાની સાથે શરૂઆત કરી હતી.

                                               

હરિવંશરાય બચ્ચન

હરિવંશરાય શ્રીવાસ્તવ બચ્ચન હિન્દી ભાષાના એક પ્રસિદ્ધ કવિ તેમ જ લેખક હતા. તેઓ હિન્દી કવિતાના ઉત્તર છાયાવાદ કાળના મુખ્ય કવિઓમાંના એક ગણાય છે. એમની સૌથી પ્રસિદ્ધ કૃતિ મધુશાલા છે. તેઓ ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનના પિતા છે. તેમ ...

                                               

હરિશંકર ઇશ્વરજી દેસાઈ

હરિશંકર ઇશ્વરજી દેસાઈ ભાવનગર રાજ્યનાં ઈતિહાસ સાથે સંકળાયેલા રાજનીતિજ્ઞ હતા. એમણે ઇ.સ. ૧૩૪૭માં મહંમદ તઘલઘનાં સૈન્યને ભાવનગર રજવાડાનાં રાજવીઓના પૂર્વજ એવા પીરમબેટના રાજા મોખડાજી ગોહિલ સામે લડવા માટે એક લશ્કરી અમલદારની હેસિયતથી મદદ કરી હતી. એમની આ સ ...

                                               

હર્ષલ પુષ્કર્ણા

હર્ષલ પુષ્કર્ણા સફારી સામાયિકમાં તંત્રી અને લેખક હતા અને હર્ષલ પ્રકાશનના માલિક છે. હર્ષલ પ્રકાશન ગુજરાતી ભાષામાં જ્ઞાન-વિજ્ઞાનનાં પુસ્તકો પ્રકાશિત કરે છે. તેઓ નગેન્દ્ર વિજયના પુત્ર અને વિજયગુપ્ત મોર્યના પૌત્ર છે. તે ગુજરાતી પ્રવાસ સામાયિક જીપ્સી ...

                                               

હિડેકી યુકાવા

હિડેકી યુકાવા જાપાનિઝ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. પ્રબળ નાભિકિય બળનું નિયમન કરતાં કણ પાય-મેસોનની સૈદ્ધાંતિક આગાહી કરવા માટે તેમને ૧૯૪૯ના વર્ષનું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ જાપાનિઝ વ્યક્તિ હતા.

                                               

હિતેન્દ્ર દેસાઈ

હિતેન્દ્ર દેસાઈનો જન્મ સુરતમાં થયેલો. શાળા અને મહાવિદ્યાલયમાં વિદ્યાર્થીકાળે તેઓ ચર્ચાઓ, રમત ગમત અને અન્ય પ્રવૃત્તિઓમાં આગળ પડતો ભાગ લેતા. ૧૯૪૧-૪૨માં, ભારત છોડો ચળવળ સમયે, સ્વતંત્રતા સંગ્રામમાં વ્યક્તિગત સત્યાગ્રહ કરતા તેઓની ધરપકડ કરવામાં આવી અને ...

                                               

હિમલર હેનરિક

હિમલર હેનરિક જર્મન નાઝી નેતા અને પોલિસ વડા હતાં. તેમનો જન્મ ૭ ઓક્ટોબર ૧૯૦૦ ના રોજ જર્મનીના મ્યૂનિક ખાતે થયો હતો. ૧૯૨૫માં તે નાઝી પાર્ટીમાં જોડાયા અને ૧૯૨૯માં તે એસ. એસ. રક્ષક દળ ના વડા તરીકે નિમાયા હતાં. આ દળ મૂળ તો હિટલરના અંગત રક્ષણ માટેના દળ ત ...

                                               

હીરા પાઠક

તેમનો જન્મ ૧૨ એપ્રિલ ૧૯૧૬ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે ૧૯૩૩માં મેટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ૧૯૩૬માં એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ની પદવી મેળવી. ૧૯૩૮માં તેણીએ તેમના સંશોધન આપણું વિવેચન સાહિત્ય માટે પી.એચડી.ની પદવી મેળ ...

                                               

હેલેન કેલર

હેલેન એડમ્સ કેલર એક અમેરીકી લેખક, રાજનીતિક કાર્યકર્તા તથા વ્યાખ્યતા હતી. કલા સ્નાતક્ની ઉપાધિ લેનાર એ પ્રથમ મુંગી અને દ્દષ્ટિહીન વ્યક્તિ હતી. તેમણે એની સુલેવન નામની શિક્ષિકાની સાથે છ વરસની ઉંમરે શિક્ષણ શરુ કરેલું. ૪૯ વર્ષની વયે તેઓ સફળતાની ઉંચાઈએ ...

                                               

હોમાય વ્યારાવાલા

ઇ.સ. ૧૯૧૩માં ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા |નવસારી જિલ્લાના મુખ્ય મથક એવા નવસારી શહેરમાં મધ્યમવર્ગીય પારસી પરિવારમાં જન્મેલાં હોમાયબાનુ વ્યારાવાલાએ મુંબઈ ખાતે બોમ્બે યુતિવર્સિટીમાં સર જે. જે. કોલેજ ઓફ આર્ટ ખાતે અભ્યાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા ...

                                               

હોમી ભાભા

હોમી જહાંગીર ભાભા પોતાના સમયના અગ્રગણ્ય ભૌતિકશાસ્ત્રી હતા. તેઓ ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા ગણાય છે. ભાભા જ્યારે કૅવેન્ડિશ પ્રયોગશાળા, કેમ્બ્રિજમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા ત્યારે, બીજું વિશ્વયુદ્ધ ચાલુ થતાં તે પોતાનું સંશોધન કાર્ય ગુમાવી બ ...

                                               

હોવાર્ડ ગોબિઓફ

હોવાર્ડ ગોબિઓફ એ કોમ્પ્યુટર વિજ્ઞાની અને નૃત્યકાર હતા. તેઓ મેગ્ના કુમ લાઉડે વડે કોમ્પ્યુટર અને ગણિતશાસ્ત્રની બેવડી ઉપાધિઓ મેળવીને મેરિલેન્ડ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક થયા હતા અને ત્યારબાદ કાર્નેગી મેલાન યુનિવર્સિટીમાંથી પી.એચડી. મેળવી હતી. તેઓ ૩૬ ...

                                               

હોશિયાર સિંહ

કર્નલ હોશિયાર સિંહ દહિયા નો જન્મ હરિયાણાના સોનીપત જિલ્લાના સીસાના ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ચૌધરી હીરા સિંહ હતું. તેઓ ભારતીય ભૂમિસેનામાં અધિકારી હતા. તેમને ભારતનો સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત કરાયો.

                                               

લાવણી

લાવણી એ મહારાષ્ટ્ર રાજ્યનાં લોકનૃત્યો પૈકીનું પ્રખ્યાત તેમ જ લોકપ્રિય લોકનૃત્ય છે, જે મહારાષ્ટ્ર રાજ્યમાં ભજવવામાં આવતા તમાશાના કાર્યક્રમ દરમ્યાન રજુ કરવામાં આવે છે. લાવણી શબ્દ લાવણ્ય એટલે કે સુંદરતા પરથી ઉતરી આવ્યો છે.

                                               

પલ્‍પ ફિક્શન (ફિલ્‍મ)

1994ની ગુન્‍હાખોરી પર આધારીત ફિલ્મ પલ્‍પ ફિક્શન નું ક્વાઇન્‍ટીન ટેરનટીનોએ દિગ્દર્શન કર્યું છે, જેમણે રોજર એવરી સાથે મળી ફિલ્‍મની પટકથા લખી હતી. આ ફિલ્‍મ તેના સારસંગ્રાહક સંવાદો, વ્‍યંગાત્‍મક રમૂજ અને હિંસા, અરૈખિક વાર્તાની ગતિ તેમજ અસંખ્ય સિનેમાન ...

                                               

અમેરિકન ગૅંગ્સ્ટર

અમેરિકન ગૅંગ્સ્ટર એક 2007માં આવેલી, Steve Zaillianએ લખેલી, અને Ridley Scottએ ડિરેક્ટ કરેલી ગુડાંગીરીની ફિલ્મ છે. Denzel Washington અને Russell Crowe ફિલ્મના મુખ્ય અભિનેતાઓ છે. Denzel Washington Frank Lucasની ભૂમિકા બજાવે છે, હાર્લેમનો એક ખરો હેરો ...

                                               

ટોય સ્ટોરી

ટોય સ્ટોરી એ ૧૯૯૫ની કોમ્યુટર એનીમેટેડ, યારી-દોસ્તી દર્શાવતી, રમુજી, સાહસ ફીલ્મ છે. આ ફીલ્મ વોલ્ટ ડિઝની પીક્ચર્સ અને પીક્સાર એનીમેશન સ્ટુડિયોઝ દ્વારા નિર્માણ કરવામાં આવી હતી. આ ફીલ્મ ફીચર-લંબાઈ દર્શાવતી સર્વ પ્રથમ કોમ્પ્યુટર એનીમેશન ફીલ્મ હતી. આ ફ ...

                                               

ટોય સ્ટોરી 2

ટોય સ્ટોરી 2 એ ૧૯૯૫ની કોમ્યુટર એનીમેટેડ, યારી-દોસ્તી દર્શાવતી, રમુજી, સાહસ ફીલ્મ છે. આ ફીલ્મ વોલ્ટ ડિઝની પીક્ચર્સ અને પીક્સાર એનીમેશન સ્ટુડિયોઝ દ્વારા નિર્માણ કરવામાં આવી હતી. આ ફીલ્મ ફીચર-લંબાઈ દર્શાવતી સર્વ પ્રથમ કોમ્પ્યુટર એનીમેશન ફીલ્મ હતી. આ ...

                                               

લાઇફ ઓફ પાઇ

લાઈફ ઓફ પાઈ એ અમેરિકાની સાહસિક નાટકીય ચલચિત્ર છે.તે યાન્ન માર્ટેલની નવલકથા લાઈફ ઓફ પાઈ પર આધારિત છે.લાઈફ ઓફ પાઈ ઓસ્કાર વિજેતા નિર્દેશક એંગ લી દ્વારા બનાવવામાં આવી છે. આ ચલચિત્ર માં પિસીન મોલીટર પટેલ પાઈ પટેલ નામના યુવાનની રીચાર્ડ પાર્કર નામના વાઘ ...

                                               

સ્ટાર વોર્સ

સ્ટાર વોર્સ જર્યોર્જ લુકાસ દ્વારા નિર્મિત અમેરિકન ચલચિત્ર શ્રેણી છે. તે વિવિધ પાત્રોથી બનેલી એક સાહસ કથા છે. શ્રેણીનું પ્રથમ ચલચિત્ર સ્ટાર વોર્સ પછીથી હપ્તો IV: અ ન્યૂ હોપ મે ૨૫, ૧૯૭૭ના રોજ ટવેન્ટીથ સેન્ચ્યુરી ફોક્સ દ્વારા રજૂ થયું હતું અને વિશ્વ ...

                                               

સ્લમડોગ મિલિયોનેર

સ્લમડોગ મિલિયોનેર એ ઢાંચો:Fy ડેની બોયેલ દ્વારા દિગ્દર્શીત, સિમોન બ્યુફોય દ્વારા લિખીત અને ભારતમાં લવલીન ટંડન દ્વારા સહદિગ્દર્શીત એક બ્રિટીશ ફિલ્મ છે. તે ભારતીય લેખક અને રાજદૂત વિકાસ સ્વરૂપની નવલકથા ક્યૂ એન્ડ એ પર આધારિત છે. ભારતમાં નિર્માણ પામેલી ...

                                               

એકવાર પિયુને મળવા આવજે (ચલચિત્ર)

એકવાર પીયુને મળવા આવજે એ ૨૦૦૬માં આવેલા એક ગુજરાતી ચલચિત્રનું નામ છે. ગુણવંત ઠાકોર અને રમેશ પટેલ દ્વારા નિર્મિત આ ફિલ્મના મુખ્ય કલાકારો હિતેન કુમાર, વિક્રમ ઠાકોર, ફિરોઝ ઇરાની, મિનાક્ષી, મમતા સોની, જયેન્દ્ર મહેતા, જૈમિની ત્રિવેદી અને મયુર વાંકાણી હ ...

                                               

કંકુ (ચલચિત્ર)

કંકુ એ ૧૯૬૯માં નિર્મિત ગુજરાતી સામાજિક નાટ્યાત્મક ફિલ્મ છે. આ ફિલ્મમાં કિશોર ભટ્ટ, કિશોર ઝરીવાલા, પલ્લવી મહેતાએ અભિનય આપ્યો હતો. આ ફિલ્મ પન્નાલાલ પટેલની એજ નામની એક ટુંકી વાર્તા પર આધારિત છે. આ ફિલ્મને ૧૭મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં સર્વોત્તમ ગ ...

                                               

કેરી ઑન કેસર (ચલચિત્ર)

કેરી ઑન કેસર એ વિપુલ મહેતા દિગ્દર્શિત એક ગુજરાતી ચિત્રપટ છે જે એક સંતાનહીન વયસ્ક દંપત્તિની બાળક પામવા સંબધેની વાર્તા છે. આ સુપ્રિયા પાઠક-કપૂરનું આ પ્રથમ ગુજરાતી ચલચિત્ર છે. આ સાથે ચલચિત્રમાં દર્શન જરીવાલા, અવની મોદી અને રીતેષ મોભ મુખ્ય ભૂમિકા ભજવ ...

                                               

કેવી રીતે જઈશ? (ચલચિત્ર)

કેવી રીતે જઈશ ૨૦૧૨ માં રજૂ થયેલ એક ગુજરાતી ચલચિત્રનું નામ છે. આ ફિલ્મનાં નિર્દેશક અભિષેક જૈન અને નિર્માતા નયન જૈન હતા. પટેલ પરિવારની અમેરિકા જવાની અને આજુ-બાજુના વિષય પર આધારિત ફિલ્મ હતી. મુખ્ય કલાકાર દિવ્યાંગ ઠક્કર, વેરોનીકા ગૌત્તમ, તેજલ પંચાશ્ર ...

                                               

ગુજરાતી ફિલ્મોની યાદી

વેવિશાળ ૧૯૪૯ કહ્યાગરો કંથ ૧૯૫૦ જોગીદાસ ખુમાણ ૧૯૪૮ મંગળફેરા ૧૯૪૯ નણંદ ભોજાઈ ૧૯૪૮ કરિયાવર ૧૯૪૮ રાણકદેવી ૧૯૪૬ ગુણસુંદરી ૧૯૪૮ મીરાબાઈ ૧૯૪૬ વડિલોના વાંકે ૧૯૪૮

                                               

ગુજ્જુભાઈ - મોસ્ટ વોન્ટેડ (ચલચિત્ર)

ગુજ્જુભાઈ - મોસ્ટ વોન્ટેડ એક ૨૦૧૮ની ઇશાન રાંદેરીયા દ્વારા નિર્દેશિત ભારતીય ગુજરાતી કોમેડી ફિલ્મ છે. આ ગુજ્જુભાઈ ફિલ્મ સિરીઝની બીજી ફિલ્મ ગુજ્જુભાઈ ધ ગ્રેટની સિક્વલ છે. તેમાં સિદ્ધાર્થ રાંદેરીયા અને જિમીત ત્રિવેદી મુખ્ય ભૂમિકા ધરાવે છે. આ ફિલ્મ ૨૩ ...

                                               

ગુજ્જુભાઈ ધ ગ્રેટ (ચલચિત્ર)

ગુજ્જુભાઈ ધ ગ્રેટ એ ઈશાન રાંદેરિયા દ્વારા નિર્દેશિત ૨૦૧૫ ની ગુજરાતી કૉમેડી ફિલ્મ છે. આ ફિલ્મ નક્ષત્ર મનોરંજન દ્વારા રજૂ કરવામાં આવી છે અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન્સના સહયોગમાં દેવેન્દ્ર એન. પટેલ દ્વારા નિર્મિત છે. ગુજ્જુભાઈ સ્ટેજ-નાટકોની સુ ...

                                               

ચાલ જીવી લઈએ! (ચલચિત્ર)

ચાલ જીવી લઈયે! એ વિપુલ મહેતા દ્વારા નિર્દેશિત અને દિગ્દર્શિત ૨૦૧૯ની ભારતીય ગુજરાતી-ભાષી કોમેડી-ડ્રામા રોડ ફિલ્મ છે. રશ્મિન મજીઠીયા નિર્મિત આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરીયા, યશ સોની અને આરોહી પટેલે અભિનય આપ્યો છે. ફિલ્મમાં સંગીત સચિન-જીગર દ્વારા આપવ ...

                                               

દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા (ચલચિત્ર)

દેશ રે જોયા દાદા પરદેશ જોયા એ ગોવિંદભાઈ પટેલ દ્વારા નિર્દેશિત ૧૯૯૮ ની ભારતીય ગુજરાતી ફિલ્મ છે. તે ૧૯૯૮ સુધીની સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ હતી.

                                               

ભક્ત વિદુર (ચલચિત્ર)

ભક્ત વિદુર ૧૯૨૧માં કોહીનૂર ફિલ્મ કંપનીના નેજા હેઠળ બનેલી અને કાનજીભાઈ રાઠોડ દ્વારા દિગ્દર્શિત મુંગી ફિલ્મ છે. આ ફિલ્મમાં હિંદુ પૌરાણિક પાત્ર વિદુરને મહાત્મા ગાંધીનાં વ્યક્તિત્વમાં ઢાળવામાં આવેલું છે. આ પ્રથમ ભારતીય ચલચિત્ર હતું જેના પર પ્રતિબંધ મ ...

                                               

ભવની ભવાઈ (ચલચિત્ર)

ભવની ભવાઈ એ ૧૯૮૦માં રજૂ થયેલ કેતન મહેતા દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ છે. આ ફિલ્મમાં નસરુદ્દીન શાહ, ઓમ પુરી, સ્મિતા પાટીલ, બેન્જામિન ગિલાની અને મોહન ગોખલે જેવા કલાકારોએ અભિનય કર્યો હતો. આ ફિલ્મ ભવાઈના માધ્યમ દ્વારા અસ્પૃશ્યતાની વાર્તા કહેવાઈ છે ...

                                               

મનહર રસકપુર

તેમનો જન્મ ૧૯૨૨માં ગુજરાતના સુરતમાં થયો હતો. ચલચિત્ર ઉદ્યોગમાં જોડાતા પહેલા તેમણે કોલેજના પ્રથમ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. તેઓ, તેમના નિર્માતા ચાંપસીભાઇ નાગડા સાથે, એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમણે સતત ૧૯૪૦ના દાયકામાં ગુજરાતી ચલચિત્રો બનાવ્યા. તેમન ...

                                               

માનવીની ભવાઈ (ચલચિત્ર)

માનવીની ભવાઈ એ ઉપેન્દ્ર ત્રિવેદી દ્વારા દિગ્દર્શિત થયેલું ગુજરાતી ચલચિત્ર છે. ૧૯૯૩માં પ્રદર્શિત આ ચલચિત્રમાં ઉપેન્દ્ર ત્રિવેદી અને અનુરાધા પટેલ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ ઉપેન્દ્ર ત્રિવેદી અને આશિષ ત્રિવેદીએ કર્યું હતું. ભારતીય લેખક પ ...

                                               

રેવા (ચલચિત્ર)

રેવા એ વર્ષ ૨૦૧૮માં પ્રસ્તુત થયેલી એક ગુજરાતી ફિલ્મ છે. બ્રેઈનબોક્ષ અને વડોદરા ટોકીઝ દ્વારા પ્રસ્તુત કરાયેલી આ ફિલ્મના મુખ્ય કલાકારો ચેતન ધાનાણી અને મોનલ ગજ્જર છે. આ ફિલ્મ ગુજરાતી નવલકથાકાર ધૃવ ભટ્ટની ૧૯૯૮માં પ્રગટ થયેલી નવલકથા તત્ત્વમસિ પર આધારિ ...

                                               

રોંગ સાઈડ રાજુ (ચલચિત્ર)

રોંગ સાઈડ રાજુ એ ૯ સપ્ટેમ્બર ૨૦૧૬ ના રોજ મિખિલ મુસળે દિગ્દર્શિત રજૂ થયેલું ગુજરાતી રોમાંચક ચલચિત્ર છે. તેના મુખ્ય પાત્રો પ્રતિક ગાંધી, કિમ્બરલી મેકબેથ અને આસિફ બસરા છે. ૨૦૧૩ અમદાવાદમાં થયેલ ગાડીથી ટક્કર મારી ને નાસી છૂટવાની ‍ એક સત્ય ઘટના પર આધાર ...

                                               

શું થયું? (ચલચિત્ર)

શું થયુ? એ ૨૦૧૮ની એક ભારતીય ગુજરાતી કોમેડી ફિલ્મ છે. તેનું લેખન અને નિર્દેશન કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું હતું. તેના નિર્માતા એમડી મીડિયા કોર્પ ના સ્થાપક મહેશ દાણન્નાવર અને વિશાલ શાહ છે. તેમાં મલ્હાર ઠાકર, યશ સોની, મયુર ચૌહાણ, મિત્રા ગઢ ...

                                               

હું હુંશી હુંશીલાલ

હું હુંશી હુંશીલાલ ૧૯૯૨ના વર્ષમાં રજૂ થયેલું ગુજરાતી ભાષાનું સંગીતમય રાજકીય કટાક્ષ ધરાવતું સંજીવ શાહ દ્વારા નિર્દેશિત ચલચિત્ર હતું.

                                               

હેલ્લારો

હેલ્લારો ૨૦૧૯ની ભારતીય ગુજરાતી ઐતિહાસિક નાટ્ય ફિલ્મ છે, જે અભિષેક શાહ દ્વારા સહ-લેખિત અને નિર્દેશન કરેલ છે અને આશિષ પટેલ, નીરવ પટેલ, આયુષ પટેલ, પ્રિતિક ગુપ્તા, મિત જાની અને અભિષેક શાહ દ્વારા સારથી પ્રોડક્શન્સ અને હરફનમૌલા ફિલ્મોના બેનર હેઠળ નિર્મ ...

                                               

એરલિફ્ટ (ફિલ્મ)

એરલિફ્ટ ૨૦૧૬ની ભારતીય યુદ્ધ રોમાંચક રાજા કૃષ્ણ મેનન દ્વારા નિર્દેશિત ફિલ્મ અને અગત્યની ભૂમિકામાં અક્ષય કુમાર, નિમરત કૌર, પૂરબ કોહલી અને લેના અભિનેતા તરિકે છે. રાજા કૃષ્ણ મેનન દ્વારા લખવામાં અવેલ સ્ક્રિપ્ટ, જે સમગ્ર યુદ્ધ ઘટનાનો અભ્યાસ કર્યા પછી વ ...

                                               

ઓમ શાંતિ ઓમ

ઓમ શાંતિ ઓમ એ ૨૦૦૬ની ફરાહ ખાન દ્વારા દિગ્દર્શિત અને નૃત્ય-દિગ્દર્શિત બોલીવુડ ફિલ્મ છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે નાયક-નાયિકા તરીકે મુખ્ય ભૂમિકામાં છે જયારે શ્રેયસ તલપડે, અર્જુન રામપાલ અને કિરણ ખેર સહાયક કલાકારોની ભૂમિકામાં છે. ફિલ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →