ⓘ Free online encyclopedia. Did you know? page 27                                               

વિનાયક દામોદર સાવરકર

વિનાયક દામોદર સાવરકર ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા. જેથી તેઓ વીર સાવરકર નામથી જાણીતા થયા.

                                               

વિનાયક મહેતા

વિનાયક મહેતાનો જન્મ ૩ જૂન ૧૮૮૩ના રોજ સુરતમાં નંદશંકર મહેતાને ત્યાં થયો હતો. તેમનું મૂળ વતન માંડવી કચ્છ હતું. પ્રાથમિક શિક્ષણ વડોદરા અને સુરતમાં મેળવ્યા બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા જ્યાંથી તેમણે જીવશાસ્ત્રના વિષય સ ...

                                               

વિનુ માંકડ

વિનુ માંકડ એ જાણીતા ભારતીય ક્રિકેટ ખેલાડી હતા. એમનું પુરું નામ મૂળવંતરાય હિંમતલાલ માંકડ હતું. તેઓ પ્રારંભિક બેટસમેન અને ધીમા ડાબોડી બોલર તરીકે રમતા હતા. એમણે ભારત તરફથી ૪૪ ટેસ્ટ રમી ૨૧૦૯ રન નોંધાવ્યા હતા તેમ જ ૩૨.૩૨ રનની સરેરાશથી ૧૬૨ વિકેટ ઝડપી હ ...

                                               

વિનોદ ભટ્ટ

તેમનો જન્મ ૧૪ જાન્યુઆરી, ૧૯૩૮ ગુજરાતનાં નાંદોલ ખાતે થયો હતો. તેમણે ૧૯૫૫માં એસ.એસ.સી. ઉત્તિર્ણ કર્યું અને ૧૯૬૧માં અમદાવાદની એચ.એલ. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા હતા. પછીથી તેઓ એલ.એલ.બી.ની પદવી મેળવી હતી. તેઓ વ્યવસાયે વેરા સલાહકાર છે. ૧૯૯૬ થી ૧૯૯૭ દ ...

                                               

વિનોબા ભાવે

આચાર્ય વિનોબા ભાવે નું જન્મ સમયનું નામ વિનાયક નરહરી ભાવે હતું. એમનો જન્મ ગાગોદા, મહારાષ્ટ્ર ખાતે થયો હતો. તેમણે દશ વર્ષ ની કુમળી વયે જ આજીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી. એમને ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્ય ...

                                               

વિલિયમ શેક્સપીયર

વિલિયમ શેક્સપિયર અને એન્ડેશઃ 23 એપ્રિલ 1616) અંગ્રેજ કવિ અને નાટ્યલેખક હતા, તેમને અંગ્રેજી ભાષા ના મહાન લેખક અને વિશ્વના પ્રસિદ્ધ નાટ્યલેખક ગણાય છે.તેમને વારંવાર ઇંગ્લેન્ડના રાષ્ટ્રીય કવિ અને એવોન ના કવિ તરીકેનું ઉપનામ પણ મળેલું છે.તેમણે 38 નાટકો ...

                                               

વિલિયમ હેઝલિટ

વિલિયમ હેઝલિટનો જન્મ ૧૦ એપ્રિલ ૧૭૭૮ના રોજ મેડસ્ટોન, કેન્ટ ઇંગ્લેન્ડ ખાતે થયો હતો. તેમના પિતા યુનિટેરિયન મિનિસ્ટર હતા. પિતાની ઈચ્છા અનુસાર હેઝલિટે ૧૭૯૩માં હેકનીની યુનિટેરિયન કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. હેઝલીટને તત્ત્વજ્ઞાન અને રાજકારણમાં વિશેષ રસ હ ...

                                               

ડેવિડ વુડાર્ડ

ડેવિડ વુડાર્ડ એક અમેરિકન લેખક અને કંડક્ટર છે. ૧૯૯૦ ના દાયકા દરમિયાન, તેમણે દર્દીના મૃત્યુ દરમિયાન અથવા તેના થોડા સમય પહેલાં સમર્પિત સંગીત તૈયાર કરવાની બૌદ્ધ પ્રથાને વર્ણવવા માટે પ્રિક્વિમ શબ્દનો ઉપયોગ કર્યો હતો જે મુક્તિ અને શાંતિ-યજ્ઞ માટેનો સંય ...

                                               

વેણીભાઈ પુરોહિત

તેમનો જન્મ જામખંભાળિયામાં થયો હતો અને પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ જામખંભાળિયામાં થયું. વ્યવસાયાર્થે મુંબઈમાં બે ઘડી મોજ માં જોડાયા. ૧૯૩૯ થી ૧૯૪૨ સુધી અમદાવાદમાં પ્રભાત દૈનિક, ભારતી સાહિત્ય સંઘ અને સસ્તું સાહિત્ય માં પ્રુફફરીડિંગ. ૧૯૪૨ની લ ...

                                               

વૈંકયા નાયડુ

મુપ્પવરાપુ વૈંકયા નાયડુ ભારતીય રાજકારણી અને ભારતના ઉપરાષ્ટ્રપતિ છે. અગાઉ તેઓ નરેન્દ્ર મોદી સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી, શહેરી વિકાસ મંત્રી તથા ગૃહ અને શહેરી ગરીબી નિવારણ મંત્રી તરીકે સેવાઓ આપે હતી. તેઓ ભારતીય જનતા પાર્ટીનાં ગણનાપાત્ર નેતા ...

                                               

શંકર દયાલ શર્મા

શંકર દયાલ શર્મા ૧૯૯૨થી ૧૯૯૭ દરમિયાન ભારતના નવમા રાષ્ટ્રપતિ હતા. રાષ્ટ્રપતિ પદ પહેલાં તેઓ ભારતના આઠમા ઉપરાષ્ટ્રપતિ તરીકે કાર્યરત હતા. તેઓ ભોપાલ રાજ્યના મુખ્યમંત્રી પદે રહ્યા. ઉપરાંત, ૧૯૫૬થી ૧૯૬૭ દરમિયાન શિક્ષણ, કાયદો, લોકનિર્માણ, ઉદ્યોગ અને વાણિજ્ ...

                                               

શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલા રાજકારણી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ૧૩મી વિધાનસભાના વિરોધપક્ષના નેતા છે. શંકરસિંહ વાઘેલાની અનોખી કાર્યપદ્ધતિને કારણે તેઓ ખુબ પ્રખ્યાત થયા હતા અને લોકોમાં "લોકનેતા બાપુ" તરીકે લોકચાહના મેળવી હતી. તેમની સરકારને ગુજરાતની પ્રજાએ ...

                                               

શબર

શબર અથવા શબર સ્વામી જૈમિનિના પૂર્વ મીમાંસા સૂત્ર ઉપર લખેલા શબર ભાષ્ય નાં રચયિતા હતાં અને તે કારણે તેમને ક્યારેક ભાષ્યકાર તરિકે પણ ઓળખવામાં આવે છે. તેમનો સમય નિશ્ચિત નથી, પરંતુ ઇસવિસનની શરૂઆતની સદીઓમાં, પતંજલિ પછી અને વાત્સાયન, થઈ ગયા હોવાનું માનવ ...

                                               

શબ્દશરણ ભાઈલાલભાઈ તડવી

શબ્દશરણ તડવી વિજય રૂપાણીના પહેલા મંત્રીમંડળમાં ગુજરાત સરકારના વન અને આદિજાતિ કલ્યાણ વિભાગ ના રાજ્યકક્ષાના મંત્રી હતા. તેમનો જન્મ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૬પના રોજ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ડેકઇ ગામ ખાતે થયો હતો. તેઓ નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પરથી ...

                                               

શરણ રાની માથુર

શરણ રાની માથુર અથવા શરણરાણી માથુર ભારતીય શાસ્ત્રીય સંગીત ક્ષેત્રના વિદ્વાન અને સુપ્રસિદ્ધ સરોદવાદક હતાં. તેઓ એકમાત્ર એવા સંગીતકાર હતા કે જે સરોદ ઉપરાંત પખવાજ અને તબલાં સાથે સંગત કરતા હતા. તેણી પ્રથમ મહિલા સરોદવાદક હતા. તેમણે દ્રુપદ પરંપરા આગળ વધા ...

                                               

શામળદાસ ગાંધી

ઈસ ૧૯૪૭માં જ્યારે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી ત્યારે જૂનાગઢના બહુમતી નાગરિકો ભારત સાથે જોડાવા માગતા હતા અને તેમની આ લાગણી દર્શાવવા તેમણે દેશવટાની સરકાર રચી અને તેમના વડા શામળદાસને બનાવ્યા. જ્યારે ભારતીય દળો જૂનાગઢ અને તેના ...

                                               

શામળદાસ મહેતા

શામળદાસ મહેતા ભાવનગરના રાજવી તખ્તસિંહજીના દીવાન હતા. તેઓનું નાગર બ્રાહ્મણ કુટુંબ વંશપરંપરાગત દીવાનપદું ધરાવતું હતું. શામળદાસ મહેતા ભારે બાહોશ વહીવટકર્તા હતા. ભાવનગર રાજ્યના કારભાર સાથે કુટુંબવ્યવસ્થા પણ કુશાગ્રતાથી સંભાળતા. તેમના કાર્યકાળમાં ભાવન ...

                                               

શારદા સિંહા (ગાયિકા)

શારદા સિંહા બિહારના લોકપ્રિય શાસ્ત્રીય ગાયિકા છે. એમનો જન્મ ૯ ઓક્ટોબર, ૧૯૫૩ના દિવસે થયો હતો. તેણીએ મૈથિલી, વજ્જિકા, ભોજપુરી ભાષાનાં ગીતો સિવાય હિંદી ચલચિત્રો માટે પણ ગીત ગાયેલાં છે. મૈંને પ્યાર કિયા તથા હમ દિલ દે ચુકે સનમ જેવી લોકપ્રિય નીવડેલી ફિ ...

                                               

શાસ્ત્રીજી મહારાજ

શાસ્ત્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના તૃતીય આઘ્યાત્મિક અનુગામી હતા. સને ૧૮૬૫માં વસંતપંચમીએ ચરોતરના મહેળાવ ગામે પાટીદાર કુળમાં તેમનો જન્મ થયો હતો. ભગવાન સ્વામિનારાયણ સાથે ૧૨ વર્ષ રહેલા મહાન સંત સ્વામી વિજ્ઞાનાનંદજી પાસે ૧૯ વર્ષની વયે દીક્ષા લઈને ...

                                               

શાહ જમશેદજી

૩૦૦૦ વર્ષ પહેલા પેશાદીઅન રાજવંશના રાજા શાહ જમશેદ નવરોઝના દિવસે રાજગાદી પર બેઠાં હતા. તેમણે સોલર કેલેન્ડર શોધ્યુ હતું અને તેવુ માનવામાં આવે છે કે તેમણે પ્રથમ દારૂ બનાવ્યો હતો. કહેવાય છે કે જમશેદ એક મહાન રાજા હતો જે પોતાના રાજ્યની સુખ સમૃધ્ધીનુ ધ્ય ...

                                               

શિરડીના સાંઇબાબા

સાંઇબાબા, ને હિન્દુઓ ભગવાન દત્તાત્રેય કે ભગવાન શિવના અવતાર માને છે વળી કેટલાક તેમને સંત કબીરના અવતાર રૂપે પણ પુજે છે, અને તેઓ મુસલમાની નજરીયામાં પાક ફકીર હતા. તેઓ અષ્ટાંગ યોગ વિદ્યાના પ્રખર ઉપાસક એવા અવધૂત યોગી હતા. ‘શ્રદ્ધા અને સબૂરી’ તથા ‘સબકા ...

                                               

શિરિષ પંચાલ

તેમનો જન્મ વડોદરામાં થયો હતો. ૧૯૫૮માં એસ.એસ.સી. અને ૧૯૬૪માં મ.સ. યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. કર્યા બાદ તેમણે ૧૯૬૬માં એ જ યુનિવર્સિટીમાંથી એ જ વિષયમાં એમ.એ. અને ૧૯૮૦માં પીએચ.ડી.ની પદવીઓ મેળવી. ૧૯૬૫ થી ૧૯૬૭ સુધી બીલીમોરાની કૉલેજમાં અને ...

                                               

શિવભદ્રસિંહ ગોહિલ

મહારાજા કુમાર શ્રી શિવભદ્રસિંહજી ગોહીલ ગુજરાતના એક જાણીતા પ્રકૃતિવિદ્ છે. તેઓ ભાવનગરના પ્રજાવત્સલ રાજવી મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલના પુત્ર છે.

                                               

શિવાજી ગણેશન

શિવાજી ગણેશન ભારતીય, તમિલ ચલચિત્રોનાં અભિનેતા હતા. તેઓ વીસમી સદીના છેલ્લા દાયકાઓમાં સક્રિય રહ્યા હતા. એમને ભારત સરકાર દ્વારા ઇ. સ. ૧૯૮૪માં અભિનય કલાના ક્ષેત્રમાં એમના યોગદાન બદલ પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

                                               

શ્યામજી કૃષ્ણ વર્મા

શ્યામજી કૃષ્ણ વર્મા ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી, વકીલ અને રાષ્ટ્રવાદી પત્રકાર હતા. તેમણે લંડનમાં ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટ ઈન્ડિયન હોમરુલ સોસાયટી અને ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી અને વિદેશમાં રહીને ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ફ ...

                                               

શ્યામલ મુનશી

શ્યામલ મુનશી ગુજરાતી ગાયક, સ્વરરચનાકાર અને સંગીત-નિર્દેશક છે, કે જેમણે પોતાના ભાઈ સૌમિલ મુનશી સાથે મળીને ગુજરાતી સુગમ સંગીતક્ષેત્રે મહત્ત્વનું યોગદાન કરેલ છે. તેમના યોગદાન બદલ ગુજરાત ૧૦૦ પાવર લિસ્ટ ૨૦૦૫-૦૬માં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. શ્યામ ...

                                               

શ્રીકાંત જિચકર

શ્રીકાંત જિચકર એક ભારતીય રાજકારણી હતા, જે ૨૬ વર્ષની ઉંમરે દેશના સૌથી નાની ઉંમરના ધારાસભ્ય તરીકે ઓળખીતા હતા. તેમણે ૪૨ વિશ્વવિદ્યાલયની પરીક્ષાઓ આપ્યા પછી, ૨૦ પદવી મેળવી હતી. ભારતની સૌથી યોગ્ય વ્યક્તિ તરીકે લિમકા બુક ઓફ રેકોર્ડિંગ્સ માં પ્રવેશ મળ્યો ...

                                               

શ્રીપાદ રઘુનાથ જોશી

શ્રીપાદ રઘુનાથ જોશી ‍‍ એ જાણીતા મરાઠી ભાષાના શબ્દકોશકાર તથા અનુવાદક હતા. તેમનો જન્મ મહારાષ્ટ્ર રાજ્યના કોલ્હાપૂર ખાતે થયો હતો. મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ, તેમણે સ્વતંત્રતાની લડતમાં ભાગ લીધો હતો. ચળવળમાં ભેગા લેવા બદલ બ્રિટિશ સરકારે ૧૯૪૨-૧૯૪૪ ...

                                               

શ્વેતા નંદા

શ્વેતા બચ્ચન - નંદા એ ભારતીય ચલચિત્ર ઉદ્યોગના ખ્યાતનામ અભિનેતા અમિતાભ બચ્ચન અને ખ્યાતનામ અભિનેત્રી જયા બચ્ચનની પુત્રી તેમજ અભિનેતા અભિષેક બચ્ચનની બહેન છે.

                                               

સંજય કુમાર

નાયબ સુબેદાર સંજય કુમાર ભારતીય ભૂમિસેનાના સૈનિક અને જુનિયર કમિશન ઓફ઼િસર છે. તેમને ભારતના સર્વોચ્ચ વીરતા પુરસ્કાર પરમવીર ચક્રથી સન્માનિત કરાયા છે.

                                               

સંત રવિદાસ

સંત કવિ રૈદાસ અથવા રવિદાસ તે મહાન સંતોમાં અગ્રણી હતાં જેમણે પોતાની રચનાઓ ના માધ્યમ થી સમાજમાં વ્યાપ્ત બુરાઇઓ ને દૂર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન કર્યું. એમની રચનાઓ ની વિશેષતા લોક-વાણી નો અદ્વિતીય પ્રયોગ રહ્યો છે. જેનાથી જનમાનસ પર એનો અમિટ પ્રભાવ પડે ...

                                               

સંતોષ યાદવ (પર્વતારોહક)

સંતોષ યાદવ ભારત દેશની એક મહિલા પર્વતારોહક છે. તેણી માઉન્ટ એવરેસ્ટ પર બે વાર આરોહણ કરનારી જગતની પ્રથમ મહિલા છે. આ ઉપરાંત તેણી કાંગસુંગ તરફથી માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક આરોહણ કરનારી પણ વિશ્વની પ્રથમ મહિલા છે. તેણીએ પહેલાં મે ૧૯૯૨માં અને ત્યારબાદ ...

                                               

સંબાનંદ મોનપ્પા પંડિત

સંબાનંદ મોનપ્પા પંડિત અથવા એસ. એમ. પંડિત ભારત દેશના કર્ણાટક રાજ્યના રહીશ અને એમના સમયમાં શ્રેષ્ઠ ચિત્રકાર હતા. એમનો જન્મ પચ્ચીસમી માર્ચ, ૧૯૧૬ના દિને કર્ણાટક રાજ્યના ગુલબર્ગ જિલ્લામાં થયો હતો. એમણે સર જે. જે. સ્કૂલ ઓફ આર્ટ્સના કલાકાર શંકરરાવ અલંકર ...

                                               

સત્યેન્દ્રનાથ બોઝ

સત્યેન્દ્રનાથ બોઝ ભારતીય સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. તેમનો જન્મ કલકત્તામાં થયો હતો. તેમના માનમાં મૂળભૂત કણોના એક પ્રકારના સમૂહને બોઝૉન અથવા બોઝકણ તરીકે ઓળખવામાં આવે છે. આ બોઝૉન કણો માટે તેમણે જે નિયમ શોધ્યો તેને બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર તરીક ...

                                               

સર દોરાબજી તાતા

સર દોરાબજી તાતા: જમશેદજી તાતાના સૌથી મોટા પુત્ર દોરાબજીનો જન્મ ૨૭મી ઓગસ્ટ, ૧૮૫૯ના રોજ થયો હતો. એમનું શિક્ષણ - દીક્ષા કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં થઈ હતી. ઇ. સ. ૧૯૦૪ના વર્ષમાં તેમના પિતા જમશેદજી તાતાના મૃત્યુ બાદ પોતાના પિતાનાં સપનાંઓ સાકાર કરવા માટ ...

                                               

સરદાર ભક્તિ થાપા

સરદાર ભક્તિ થાપા એ નેપાળ-અંગ્રેજ યુદ્ધના સમયમાં નેપાળની સેનામાં એક વરિષ્ઠ સૈનિક હતા. એમણે પોતાની ૮૦ વર્ષની ઉંમરમાં નેપાળ - અંગ્રેજ યુદ્ધમા દેઉથલ નામના સ્થળ પર થયેલી લડાઇમાં નેતૃત્વ કર્યું હતું. આ યુદ્ધમા અંગ્રેજો તરફથી થયેલા હુમલાને ખાળવામાં એમનુ ...

                                               

સરલા દેવી

સરલા દેવી ભારતીય સ્વતંત્રતા કાર્યકર, નારીવાદી, સામાજિક કાર્યકર, રાજકારણી અને લેખક હતાં. ૧૯૨૧માં અસહકાર આંદોલનમાં જોડાનાર તે પ્રથમ ઉડિયા મહિલા હતાં. તેઓ ૧ એપ્રિલ ૧૯૩૬ના રોજ ઓરિસ્સા વિધાનસભામાં ચૂંટાયેલ પ્રથમ મહિલા બન્યા હતા. ઉપરાંત ઓરિસ્સા વિધાનસભ ...

                                               

સરલાબહેન

સરલાબહેન એક અંગ્રેજ ગાંધીવાદી સામાજિક કાર્યકર હતા જેમણે ઉત્તરાખંડના કુમાઉ ક્ષેત્રના હિમાલયના જંગલોના પર્યાવરણીય વિનાશ અંગે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી હતી. તેમણે ચીપકો આંદોલનના ક્રમિક વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને ભારતના ચંડી પ્રસાદ ભટ્ટ, વિમળ ...

                                               

સર્જિયો માત્તારેલા

સર્જિયો માત્તારેલા એ ઇટાલિયન રાજકારણી અને વકીલ છે જે ૩જી ફેબ્રુઆરી ૨૦૧૫ના રોજ ઇટાલીના ૧૨મા પ્રમુખ બન્યા છે. તેઓ ૧૯૮૩ થી ૨૦૦૮ સુધી સંસદના સભ્ય રહી ચૂક્યા છે, જેમાં ૧૯૮૯ થી ૧૯૯૦ દરમિયાન શિક્ષણમંત્રી અને ૧૯૯૯ થી ૨૦૦૧ દરમિયાન સંરક્ષણ મંત્રી રહ્યા હતા ...

                                               

સલમાન ખાન

સલમાન ખાન એ ભારત દેશનાં હિન્દી ફિલ્મોનાં એક અભિનેતા છે. તેનું પુરૂનામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે. તેનો જન્મ ડિસેમ્બર ૨૭, ૧૯૬૫ નાં રોજ થયો હતો. તેમની કારકિર્દીની શરુઆત ૧૯૮૮માં બીવી હો તો ઐસી નામનાં હિંદી ચલચિત્રથી થઈ હતી. તેઓને જીવનની સૌ પ્રથમ ...

                                               

સલિલ ચૌધરી

સલિલ ચૌધરી હિન્દી ફિલ્મોના એક પ્રખ્યાત સંગીતકાર,ગીતકાર,લેખક અને ગાયક હતા.એમણે મુખ્યત્વે બંગાળી, હિન્દી અને મલયાલમ ફિલ્મો માટે સંગીત આપ્યું હતું. ફિલ્મ જગતમાં સલિલ દાના નામ પરથી પ્રખ્યાત સલિલ ચૌધરી મધુમતી, દો બીઘા જમીન, આનંદ, મેરે અપને જેવી ફિલ્મો ...

                                               

સાંદીપનિ

સાંદીપનિ હિંદુ ધર્મના મહાકાવ્ય ગ્રંથ મહાભારત અને ભાગવત મહાપુરાણમાં વર્ણવેલ ઋષિ હતા. સાંદીપનિ ઋષિનો આશ્રમ અવંતિ નગરી માં હતો. તે કાશ્ય નામના ઋષિના પુત્ર હતા. શ્રી કૃષ્ણ તેમ જ તેમના મોટાભાઈ બલરામ અને બાળસખા સુદામાએ બાળપણમાં એમના આશ્રમમાં વિદ્યાઅભ્ય ...

                                               

સાઇરામ દવે

પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે, જેઓ તેમના ઉપનામ સાંઈરામ દવે થી વધુ જાણીતા છે, શિક્ષક, હાસ્યકલાકાર, લોકસાહિત્યકાર અને લેખક છે. તેમણે સૌથી યુવા વયે ગુજરાત ગૌરવ પુરસ્કાર મેળવ્યો હતો.

                                               

સામ પિત્રોડા

સત્યનારાયણ ગંગારામ પિત્રોડા અથવા સામ પિત્રોડા ભારતનાં જાણીતાં એન્જિનિયર, વેપારી અને સલાહકાર છે. તેઓ વડાપ્રધાનનાં ટેકનોલોજી સલાહકાર પણ હતા.

                                               

સાયના નેહવાલ

સાયના નેહવાલ એ એક પ્રસિદ્ધ ભારતીય બેડમિન્ટન ખેલાડી છે. સાયનાનો જન્મ સત્તરમી માર્ચ, ૧૯૯૦ના દિવસે ઉત્તર ભારતના હરિયાણા રાજ્યમાં આવેલા હિસાર શહેરમાં થયો હતો. હાલમાં સાયનાને વિશ્વ બેડમિંટન સંઘ દ્વારા વિશ્વમાં ચોથો ક્રમ મળ્યો છે. સાયના ઑલમ્પિક રમતોત્સ ...

                                               

સાલીમ અલી

સાલીમ અલી એ ભારતીય પક્ષીવિદ અને પ્રકૃતિવિદ હતા. તેઓ બર્ડમેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા છે. સમગ્ર ભારતના પક્ષીઓની મોજણી કરનારા સાલીમ અલી પહેલા ભારતીય હતા. તેમણે પક્ષીઓ વિષે સંખ્યાબંધ પુસ્તકો પણ લખ્યા છે. ભરતપુર પક્ષી અભયારણ્ય એ સાલીમ અલીની દેન છે. હા ...

                                               

સિમા ગુઆંગ

સિમા ગુઆંગ ચીનના એક જાણીતા ઇતિહાસકાર, રાજનીતિજ્ઞ તથા સોંગ રાજવંશનાં સાહિત્યકાર હતા. તેમનો જન્મ ઇ. સ. ૧૦૧૯માં વર્તમાન સમયના યુનચેંગ, શાંક્ષી ખાતે ધનવાન કુટુંબમાં થયો હતો.

                                               

સી. વી. રામન

ચંન્દ્રશેખર વેંકટ રામન એક મહાન ભૌતિકવિજ્ઞાની હતા. પ્રકાશનો આણ્વિક ફેલાવો તથા રામન અસર માટે તેમને ૧૯૩૦માં નોબલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

                                               

સીતા રામ ગોયલ

સીતા રામ ગોયલ એક ભારતીય ઇતિહાસકાર, પ્રકાશક અને લેખક હતા. તેઓ ભારતીય ઇતિહાસ, ધર્મ અને રાજકારણ વિશેના પુસ્તકો માટે જાણીતા છે. તેઓ સામ્યવાદ વિરોધી અને નહેરુના ટીકાકાર હતા. તે ધર્મના ટીકાકાર પણ હતા. રામ સ્વરૂપ સાથે તેમણે પબ્લિશિંગ હાઉસ વ Voiceઇસ.ફ ઈન ...

                                               

સુંદર પિચાઈ

પિચ્ચાઈ સુંદરરાજન, જેઓ સુંદર પિચાઈ તરીકે વધુ જાણીતા છે, ભારતીય-અમેરિકન વ્યાપારી અને ઉદ્યોગ સાહસિક છે. પિચાઈ હાલમાં ગૂગલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સીઇઓ છે. આ અગાઉ તેઓ ગૂગલના ચીફ પ્રોડક્ટ ઓફિસર હતા. તેમની વર્તમાન ભૂમિકા ૧૦ ઓગસ્ટ ૨૦૧૫ના રોજ ગૂગલની પિ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →