ⓘ Free online encyclopedia. Did you know? page 26                                               

રમાકાન્ત દેસાઈ

રમાકાન્ત ભિકાજી દેસાઈ ઉચ્ચાર, ફાસ્ટ બોલર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતા હતા. ૫૬"થી ઓછી ઉંચાઈ ધરાવતા રમાકાંત દેસાઈ બોલરો માટે અતિ તેજ હતાં. તેમને "ટાઈની" નામનું હુલામણુ નામ મળ્યું હતું. તેઓ ભારતીય ટીમના એકમાત્ર પેસ બોલર હોવાથી તે ...

                                               

રમાબાઈ રાનડે

રમાબાઈ રાનડે ભારતીય સામાજીક કાર્યકર્તા અને ૧૯મી સદીના પ્રથમ મહિલા અધિકાર કાર્યકર્તાઓ પૈકી એક હતા. ૧૧ વર્ષની ઉંમરે તેમના લગ્ન એક પ્રતિષ્ઠિત ભારતીય વિદ્વાન અને સમાજ સુધારક મહાદેવ ગોવિંદ રાનડે સાથે થયા. સામાજીક અસમાનતાના એ સમયમાં મહિલાઓને શિક્ષણ મેળ ...

                                               

રમેશભાઈ ઓઝા

રમેશભાઈ ઓઝા ભાઈશ્રી અને ભાઈજી, હિંદુ ધર્મનાં જાણીતા ભાગવત કથાકાર છે. તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૫૭ નાં રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનાં દેવકા ગામે, પિતા વ્રજલાલ કે. ઓઝા અને માતા લક્ષ્મીબેનને ત્યાં, થયો હતો. તેઓ જ્ઞાતીએ ઔદિચ્ય બ્રાહ્મણ છે. એમણે અંગ ...

                                               

રવજીભાઈ સાવલિયા

તેમણે અમરેલી જિલ્લાના બાબાપુર ગામમાં મેટ્રિક સુધી જ અભ્યાસ કર્યો હતો, પણ વિજ્ઞાનના વિવિધ વિષયો પર તેમનું જ્ઞાન તજ્જ્ઞની કક્ષાનું હતું. આ જ્ઞાનને પ્રેક્ટિકલ રીતે અમલમાં મૂકી તેમણે સમાજલક્ષી શોધ-સંશોધનો કર્યા હતા અને વિજ્ઞાન અને ટેક્નોલોજિને ગામડાં ...

                                               

રવિ શંકર

પંડિત રવિશંકર ભારતીય શાસ્ત્રીય સંગીતના જાણીતા સિતાર વાદક અને સંગીતજ્ઞ છે. એમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ ઉસ્તાદ અલ્લાઊદ્દીન ખાં પાસેથી પ્રાપ્ત કર્યું હતું. તેઓ માત્ર ભારત દેશમાં જ નહીં પણ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. એમણે વિશ્વના કેટલાય મહ્ત્ ...

                                               

રવિન્દ્ર જાડેજા

રવિન્દ્રસિંહ અનિરુધ્ધસિંહ જાડેજા નો જન્મ ૬ ડિસેમ્બર ૧૯૮૮ના રોજ, જામનગર, ગુજરાત, ભારત ખાતે થયો હતો. જેમણે સૌ પ્રથમ, સૌરાષ્ટ્ર તરફથી પ્રથમ દરજ્જાની ક્રિકેટ રમવાનુ શરુ કર્યુ હતુ અને ત્યારબાદ રાજસ્થાન રોયલ તરફથી ઈન્ડિયન પ્રિમિયર લીગમાં રમવા સ્થાન મળ્ ...

                                               

રવિન્દ્ર જૈન

રવિન્દ્ર જૈન ભારતીય હિન્દી ચલચિત્ર ઉદ્યોગના જાણીતા સંગીતકાર તેમ જ ગીતકાર હતા. એમણે ફિલ્મ સંગીત ક્ષેત્રમાં પોતાની કારકિર્દીની શરુઆત ઈ. સ. ૧૯૭૩ના વર્ષમાં રજુ થયેલ સૌદાગર ફિલ્મથી કરી હતી, જેમાં એમણે ગીતકાર તેમ જ સંગીતકાર તરીકે કાર્ય સંભાળ્યું હતું. ...

                                               

રવિન્દ્રનાથ ટાગોર

તેઓ કવિ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ, નોવેલિસ્ટ, સમાજ સુધારક, નેશનાલિસ્ટ અને બિઝનેસ-મેનેજર અને કંપોઝર પણ હતા. તેમના કાર્યની ઝલક અને અસર ગત ૧૯મી અને તાજેતરની ૨૦મી સદીના બંગાળી સાહિત્ય અને સંગીત પર જોવા મળે છે.તેમણે જ્યારે ૧૯૧૩માં સાહિત્ય માટેનો નોબલ પારિતોષ ...

                                               

રસખાન

હિન્દીના કૃષ્ણ ભક્ત તથા રીતિકાલીન રીતિમુક્ત કવિઓ માં રસખાન નું અત્યંત મહત્વપૂર્ણ સ્થાન છે. રસખાનને રસની ખાણ કહે છે. આમના કાવ્યમાં ભક્તિ, શ્રૃગાંર રસ બનેં પ્રધાનતાથી મળે છે. રસખાન કૃષ્ણ ભક્ત છે અને તેમના સગુણ અને નિગુર્ણ નિરાકાર રૂપ બનેં પ્રતિ શ્ર ...

                                               

રસિકલાલ પરીખ

રસિકલાલ છોટાલાલ પરીખ, ‘મૂસિકાર’, ‘સંજય’: કવિ, નાટ્યકાર, વિવેચક, સંપાદક. જન્મ સાદરામાં. ૧૯૧૩માં અમદાવાદથી મૅટ્રિક. ૧૯૧૮માં પૂનાથી સંસ્કૃત-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ત્યારબાદ શંકરાચાર્ય સેમિનારમાં ‘કમ્પરેટિવ સ્ટડી ઑવ રિલિજિયન ઍન્ડ ફિલોસોફી’ ની ફેલોશ ...

                                               

રાજકુમારી અમૃત કૌર

રાજકુમારી અમૃત કૌર ભારતીય રાજનેતા અને સામાજીક કાર્યકર્તા હતા. ભારતીય સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા અને સહયોગ બદલ તેઓ ૧૯૪૭માં ભારતના પ્રથમ આરોગ્ય પ્રધાન તરીકે નિમાયા અને ૧૯૫૭ સુધી આ પદ પર રહ્યા. તેમના કાર્યકાળ દરમિયાન, કૌરે ભારતમાં અનેક આરોગ્ય વ ...

                                               

રાજગુરુ

શિવરામ હરી રાજગુરુ ક્રાંતિકારી હતા. તેઓ મહારાષ્ટ્રનાં વતની હતા અને દેશષ્થ બ્રાહ્મણ પરિવારમાં જનમ્યા હતા. તેમનો જન્મ પુના નજીક ખેડ નામનાં ગામમાં થયો હતો, આ ગામ હવે તેમનાં માનમાં "રાજગુરુનગર" થી ઓળખાય છે. લાલા લજપતરાય પર અંગ્રેજી સિપાહીઓએ લાઠીઓ વરસ ...

                                               

રાજમોહન ગાંધી

ભારત દેશની રાજધાનીના શહેર નવી દિલ્હી ખાતે ઇ.સ. ૧૯૩૫ના વર્ષમાં જન્મેલા રાજમોહન ગાંધી મહાત્મા ગાંધીના પૌત્ર તેમ જ ભારતના એક મુખ્ય શિક્ષણશાસ્ત્રી, રાજનૈતિક કાર્યકર્તા, જીવનચરિત્ર લેખક છે. તેમના શિક્ષણનો આરંભ મૉડર્ન સ્કૂલ ખાતે થયો હતો. તેઓ હાલના સમયમ ...

                                               

રાજા રવિ વર્મા

રાજા રવિ વર્મા એ મલયાલી મૂળના પ્રખ્યાત ચિત્રકાર અને કલાકાર હતા. તેમના ચિત્રોમાં જોવા મળતો વિશાળ સામાજીક પરિપેક્ષ અને સૌદર્યબોધના કારણે તેઓ ભારતીય ચિત્રકલા જગતના ઇતિહાસમાં મહાન ચિત્રકાર તરીકે ઓળખ પામ્યાં છે. તેમની ચિત્રકારી શુદ્ધ ભારતીય સંવેદના અન ...

                                               

રાજા રામમોહનરાય

રાજા રામમોહનરાય એક સમાજ સુધારક હતા. તેમણે ધર્મમાં રહેલાં દૂષણો દૂર કરવા અનેક પ્રયત્નો કર્યા હતા અને એકેશ્વરવાદનો પ્રચાર કર્યો હતો. તેમણે આત્મીય સભા નામે સંસ્થા સ્થાપી, પાછળથી આ સંસ્થા બ્રહ્મોસમાજ તરીકે પ્રચલિત બની. બ્રહ્મો સમાજે વિશેષ કરીને બંગાળ ...

                                               

રાજીવ દિક્ષીત

રાજીવ દિક્ષીત એક ભારતીય સામાજીક કાર્યકર હતા. એમણે ભારતીય સમાજના હિતને ધ્યાનમાં રાખીને સ્વદેશી ચળવળ, આઝાદી બચાવો આંદોલન અને અન્ય કેટલીક સામાજીક ચળવળ શરૂ કરેલી. એમણે ભારત સ્વાભિમાન આંદોલન નાં સચિવ તરીકે સેવાઓ આપેલી. તેઓ ભારતમાં જ ઉત્પાદિત હોય એેવા ...

                                               

રાજેન્દ્ર શુક્લ

તેમનો જન્મ ૧૨ ઓક્ટોબર ૧૯૪૨ના રોજ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે વિદ્યાબહેન અને અનંતરાય શુક્લને ત્યાં થયો હતો. માધ્યમિક શિક્ષણ તેમણે ગામમાં પૂર્ણ કર્યું અને ત્યારબાદ તેમણે અમદાવાદની એલ. ડી. આર્ટસ્ કોલેજ ખાતે ૧૯૬૫માં સંસ્કૃત અને પ્રાકૃત વિષયોમાં બી.એ. ...

                                               

રાણકદેવી

રાણકદેવી પશ્ચિમ ભારતના સૌરાષ્ટ્ર વિસ્તારના ૧૨મી સદીના ચુડાસમા શાસક રા’ ખેંગારના મહારાણી હતા. ચુડાસમા રાજા રા’ ખેંગાર અને ચાલુક્ય રાજા સિદ્ધરાજ જયસિંહ વચ્ચેનું યુદ્ધ વર્ણવતી કરુણ પ્રણયકથામાં તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જોકે, આ દંતકથા વિશ્વસનીય નથી.

                                               

રાણી લક્ષ્મીબાઈ

તેમનો જન્મ કાશી વારાણસીમાં તથા મૃત્યુ ગ્વાલિયરમાં થયું હતું. તેમનું નાનપણનું નામ મનિકર્ણિકા હતું પણ લાડમાં તેમને મનુ કહેતા. તેમના પિતા નું નામ મોરોપંત તાંબે હતું અને તેઓ એક મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ હતા. તેમની માતા ભાગીરથીબાઈ એક સુસંસ્કૃત, બુદ્ધિમાન ...

                                               

રામ પ્રસાદ બિસ્મિલ

રામ પ્રસાદ બિસ્મિલ ભારતીય ક્રાંતિકારી હતા. તેમણે ૧૯૧૮ના મેનપુરી ષડયંત્ર તથા ૧૯૨૫ની કાકોરી ટ્રેન લૂંટમાં ભાગ લીધો હતો અને બ્રિટીશ સામ્રાજ્યવાદ વિરુદ્ધ સંઘર્ષ કર્યો હતો. સ્વાતંત્ર્ય સેનાની હોવાથી સાથોસાથ તેઓ દેશભક્ત કવિ પણ હતા. રામ, અજ્ઞાત તેમજ બિસ ...

                                               

રામ મનોહર લોહિયા

તેમનો જન્મ ૨૩મી માર્ચ ૧૯૧૦ના દિવસે ઉત્તર પ્રદેશના ફૈજાબાદ જિલ્લાના અકબરપુર નામના ગામમાં થયો હતો. ૧૯૧૨માં તેમની માતાનું અવસાન થયું ત્યારે તેઓ માત્ર બે વર્ષના હતા અને પછીનો ઉછેર તેમના પિતા હિરાલાલ દ્વારા કરવામાં આવ્યો હતો. ૧૯૧૮માં તેમના પિતા સાથે મ ...

                                               

રામ રાઘોબા રાણે

મેજર રામ રાઘોબા રાણે નો જન્મ ૨૬ જૂન ૧૯૧૮ના રોજ ચેંદીઆ, કરવર જિલ્લો, કર્ણાટક ખાતે થયો હતો. તેમનું મૃત્યુ ૧૧ જુલાઈ ૧૯૯૪ના રોજ પૂણે ખાતે ભારતીય ભૂમિસેનાના દક્ષિણી કમાન્ડ ઈસ્પિતાલમાં થયું હતું. તેઓ કરવરના કોંકણ ક્ષત્રિય મરાઠા પરિવારમાંથી આવતા હતા. કર ...

                                               

રામ સ્વરૂપ

રામ સ્વરૂપ એ ભારતીય વિદ્વાન, તત્વજ્ઞાની અને લેખક અને હિન્દુ પુનરુત્થાનવાદી ચળવળના સૌથી મહત્વપૂર્ણ વિચારશીલ નેતાઓમાંના એક હતા. તેઓ ભારતીય ઇતિહાસ, ધર્મ અને રાજકારણ વિશેના પુસ્તકો માટે જાણીતા છે. તેઓ સામ્યવાદ વિરોધી હતા. તે ધર્મના ટીકાકાર પણ હતા. સી ...

                                               

રામનારાયણ પાઠક

રામનારાયણ વિશ્વનાથ પાઠક ગુજરાતી કવિ અને લેખક હતા. તેમના પર ગાંધીવાદી વિચારોનો ઉંડો પ્રભાવ હતો અને તેમણે વિવેચન, કવિતા, નાટક અને ટૂંકી વાર્તામાં યોગદાન આપ્યું હતું. તેમણે કેટલાક સંપાદનો અને ભાષાંતરો કર્યા હતા. ૧૯૪૬માં તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ ...

                                               

રામાસ્વામી પરમેશ્વરન

મેજર રામાસ્વામી પરમેશ્વરન નો જન્મ ૧૩ સપ્ટેમ્બર ૧૯૪૬ના રોજ મુંબઈ, મહારાષ્ટ્ર ખાતે થયો હતો. તેઓ ભારતીય ભૂમિસેના ના એક અધિકારી હતા. તેઓ મહાર રેજિમેન્ટમાં ટૂંકા ગાળાની સેવા હેઠળ ૧૬ જાન્યુઆરી ૧૯૭૨ ના રોજ લશ્કરમાં જોડાયા હતા. તેઓ એ ભારતીય ભૂમિસેના દ્વા ...

                                               

રીચર્ડ ટમ્પલ

સર રીચર્ડ ટમ્પલ અથવા રીચર્ડ ટમ્પલ, પ્રથમ બેરોનેટ, જી.સી.એસ.આઇ, સી.આઇ.ઇ., પી.સી., એફ.આર.એસ. બ્રીટીશ આધીપત્ય હેઠળના ભારતમાં એક અમલદાર અને બ્રીટીશ રાજકારણી હતા.

                                               

રૂથ ફાઉ

ડો. રૂથ કેથ્રીન માર્થા ફાઉ એક જર્મન-પાકિસ્તાની ખ્રિસ્તી સાધ્વી અને ડૉક્ટર હતા. તેઓ "પાકિસ્તાનની મધર ટેરેસા" તરીકે પણ જાણીતા છે. તેમને પાકિસ્તાનમાં રક્તપિત વડે પીડિત બીમાર લોકોનો ઇલાજ કર્યો હતો.

                                               

રૂબિન ડેવિડ

રૂબિન ડેવિડ ‍ એ ભારતીય પ્રાણીવિદ્દ અને કાંકરિયા તળાવ, અમદાવાદના કિનારે આવેલા પ્રાણી સંગ્રહાલય તેમ જ બાલવાટિકાના સ્થાપક હતા. તેઓ પશુપંખી પ્રેમી એવા પર્યાવરણવિદ્ હતા. ઈ. સ. ૧૯૭૫માં કાંકરિયા પ્રાણીસંગ્રહાલય ખાતે કરેલ યોગદાન બદલ તેમને પદ્મશ્રી પુરસ્ક ...

                                               

રેઇનર વાઇસ

રેઇનર વાઇસ અમેરિકન ભૌતિકશાસ્ત્રી છે જેઓ મુખ્યત્વે તેમના ગુરૂત્વાકર્ષણ ભૌતિકી અને ખગોળશાસ્ત્રના પ્રદાન માટે જાણીતા છે. તેઓ મેસૅચ્યુસેટ ઇન્સ્ટિટ્યૂટ ખાતે ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરિકે ફરજ બજાવે છે. તેઓ લેસર ઇન્ટરફેરોમીટર પ્રયુક્તિ વિકસાવવા બદલ જા ...

                                               

રોબર્ટ કોચ

રોબર્ટ કોચ એક જર્મન વૈજ્ઞાનિક હતા, જેમને માઇક્રોબાયોલોજી ક્ષેત્રમાં યુગપુરુષ માનવામાં આવે છે. તેમણે કોલેરા, એન્થ્રેક્સ અને ક્ષય જેવા રોગો પર ઊંડો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં રોબર્ટ કોચ સાબિત કરવામાં સફળ થયા કે ઘણા રોગ સુક્ષ્મસજીવોને કારણે થાય છ ...

                                               

રોમિલા થાપર

રોમિલા થાપર ભારતીય ઇતિહાસકાર છે. પ્રાચીન ભારત તેમના અધ્યયનનો મુખ્ય વિષય રહ્યું છે. તેમણે હિસ્ટરી ઓફ ઇન્ડિયા સહિત ઇતિહાસ સંબંધિત ઘણા પુસ્તકો લખ્યાં છે.

                                               

લચિત બોરફૂકન

લચિત બોરફૂકન અહોમ સામ્રાજ્યનો એક મહાન સેનાપતિ હતો જે સન ૧૬૭૧માં આસામના સરાઈઘાટમાં મુઘલો વિરુદ્ધની લડાઈમાં પોતાની કાબેલિયત અને નેતૃત્વ-ક્ષમતાના લીધે જાણીતો થયો હતો. મોગલોએ કામરૂપ શહેપર ફરી કબજો જમાવવાના ઈરાદાથી રામસિંહ પહેલાના નેતૃત્વ હેઠળ હુમલો ક ...

                                               

લતા મંગેશકર

ભારત રત્ન લતા મંગેશકર, ભારતની સૌથી ખ્યાતનામ ગાયીકા છે. તેમની કારકીર્દી છ દાયકા ચાલેલી છે. આમ તો તેમણે બીનફીલ્મી ગીતો પણ ગાયાં છે, પણ તેઓને તેમની ખ્યાતિ હિન્દી પાર્શ્વ ગાયિકા તરીકે મળી. પોતાની બહેન આશા ભોંસલે સાથે તેઓનું પ્રદાન હિન્દી ફિલ્મ સંગીતમ ...

                                               

લવકુમાર ખાચર

૧૯૫૦ના દાયકાથી તેઓ પક્ષીશાસ્ત્રમાં સંકળાયેલા હતા અને બીજાં પક્ષીશાસ્ત્રીઓ જેવાં કે સલીમ અલી, હુમાયું અબ્દુલઅલી અને ઝફર ફુટેહાલી સાથે પણ સંકળાયેલ હતા. તેઓ બોમ્બે નેચરલ હિસ્ટરી સોસાયટી BNHS અને વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર WWF ભારત સાથે નજીક હતા. ૧૯૭૬મ ...

                                               

લવજી વાડિયા

લવજી નસરવાનજી વાડિયા મુંબઇને પ્રથમ કક્ષાના બંદર તથા ઔધોગિક પાટનગરનુ બિરૂદ અપાવવામાં અનેક દિગજ્જ ઉધોગપતિઓએ ફાળો આપ્યો છે. જેમાં લવજી નસરવાનજી વાડિયા આગળ પડતું સ્થાન ધરાવે છે. શેઠ ધનજીભાઈ જહાજના કારોબારમાં નામી વ્યક્તિ ગણાતા હતા. તેમને ત્યાં લવજીભા ...

                                               

લાઓત્સે

લાઓત્સે ચીનના એક ઝોઉ રાજવંશના વિચારક હતા, ચીન અને દુનિયાભરમાં તેઓ લાઓત્સેના નામથી ચીનના દર્શનશાસ્ત્રના પિતા તરીકે આદરપૂર્વક ઓળખાય છે. તેમને વારંવાર તાઓ ધર્મના માર્ગશોધક તરીકેનું ઉપનામ પણ મળેલું છે.

                                               

લાભશંકર ઠાકર

લાભશંકર જાદવજી ઠાકર, ઉપનામ વૈદ પુનર્વસુ, ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર હતા. તેઓ કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર તેમજ આયુર્વેદ ચિકિત્સક હતા.

                                               

લારા દત્તા

લારા દત્તાનો જન્મ ગાઝીયાબાદ,ઉત્તર પ્રદેશમાં એપ્રિલ ૧૬, ૧૯૭૮નાં રોજ થયેલો. તેમનાં પિતા વિંગ કમાન્ડર નિવૃત એલ.કે. દત્તા અને માતા જેનિફર દત્તા છે. તેમને બે મોટી બહેનો છે, જેમાની એક ભારતીય વાયુ દળમાં સેવા આપે છે. એક નાની બહેન પણ છે. દત્તા કુટુંબ ૧૯૮૧ ...

                                               

લાલ બહાદુર શાસ્ત્રી

લાલ બહાદુર શાસ્ત્રી, ભારત દેશના ત્રીજી લોકસભાના અને બીજા સ્થાયી વડા પ્રધાન હતા. તેઓ ૧૯૬૩-૧૯૬૫ના વચ્ચેના સમયમાં ભારત દેશના પ્રધાન મંત્રી હતા. લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ ૧૯૦૪માં થયા બાદ મુગલસરાય, ઉત્તર પ્રદેશ ખાતે લાલ બહાદુર શ્રીવાસ્તવ નામથી ઉછેર થ ...

                                               

લાલકૃષ્ણ અડવાણી

લાલ કૃષ્ણ અડવાણી નો જન્મ ૧૯૨૭ની સાલના નવેમ્બર મહિનાની ૮મી તારીખે થયો હતો. તેઓ ભારતીય રાજનીતીના પીઢ નેતાઓમાંથી એક છે જે હાલ લોક સભામાં ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ છે. તેમણે ભારત સરકારમાં અનેક મહત્વપુર્ણ હોદ્દાઓ પર પોતાની ફરજ બજાવી છે. તે ...

                                               

લાલજી ટંડન

લાલજી ટંડન એક ભારતીય રાજકારણી હતા. તેઓ મધ્ય પ્રદેશના ૨૨મા રાજ્યપાલ અને બિહારના ૨૮મા રાજ્યપાલ તરીકે સેવા આપી હતી. ટંડન ૧૯૬૬થી ૨૦૧૪ સુધી સંસદ સભ્ય રહ્યા હતા. તે ઉપરાંત ઉત્તરપ્રદેશ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે ૨૦૦૩થી ૨૦૦૭ સુધી કાર્ય કર્યું હતુ ...

                                               

લાલા હરદયાળ

લાલા હરદયાળ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી હતા. તેમણે ભારતીય સિવિલ સેવાની નોકરી ઠુકરાવી દીધી હતી. તેમની સરળ રહેણી–કરણી અને બૌદ્ધિક કૌશલ્યે અમેરિકા અને કેનેડામાં રહેનારા ઘણા પ્રવાસી ભારતીયોને પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટીશ સામ્રાજ્યવા ...

                                               

લિઓનાર્ડો દ વિન્ચી

ઈટલીના મહાન ચિત્રકાર, શિલ્પી, વાસ્તુકાર, સંગીતકાર, વૈજ્ઞાનિક, ગણિતશાસ્ત્રી, ઇજનેર, નવસર્જક, શરીરરચનાવિદ્, ભૂસ્તરશાસ્ત્રી, માનચિત્રકાર, વનસ્પતિશાસ્ત્રી તેમજ લેખક જેવી બહુમુખી પ્રતિભા ધરાવનાર લિઓનાર્ડો દ વિન્ચી નો જન્મ ૧૫ એપ્રીલ ૧૪૫૨ ના રોજ ઇટલીના ...

                                               

લી ક્વાન યૂ

લી ક્વાન યૂ, GCMG, CH, જેઓ તેમના પ્રથમાક્ષરો LKY, થી જાણીતા હતા, સિંગાપુરના પ્રથમ વડાપ્રધાન હતા. તેઓ ૧૯૫૯થી ત્રણ દાયકા કરતાં વધુ સમય સત્તામાં રહ્યા હતા, જેમાં ૧૯૬૫માં મલેશિયાથી મળેલ સ્વતંત્રતાનો સમાવેશ થાય છે. ૧૯૯૦માં લીએ વડાપ્રધાન પદનો ત્યાગ કરત ...

                                               

લૂઈ બ્રેઈલ

લૂઇ બ્રેઇલ ફ્રાન્સના શિક્ષણશાસ્ત્રી અને સંશોધક હતા, જેમણે અંધજનો માટે લેખન અને વાંચવાની પદ્ધતિ વિકસાવી હતી. આ પદ્ધતિ બ્રેઇલ તરીકે પ્રખ્યાત છે. ફ્રાન્સમાં જન્મેલા, લૂઇસ બ્રેઇલ અંધ માટે જ્ઞાનની આંખ બન્યા. લુઈ, જે બ્રેઇલના નિર્માણ દ્વારા દૃષ્ટિથી નિ ...

                                               

લોકમાન્ય ટિળક

લોકમાન્ય ટિળક તરીકે જાણીતા બાળ ગંગાધર ટિળક ભારતીય દેશભક્ત, સ્વતંત્રતા સેનાની, શિક્ષક અને સમાજ સુધારક હતા. ભારતની આઝાદીની લડતનાં તેઓ પ્રથમ લોકપ્રિય આગેવાન હતા. અંગ્રેજ વસાહતી હોદ્દેદારો તેમનું અપમાન કરવા અને તેમને નીચા પાડવા "ભારતીય અશાંતિના જનક" ...

                                               

વરાહગીરી વેંકટગીરી

વરાહગીરી વેંકટગીરી ‍‍, અથવા વી. વી. ગીરી ૨૪ ઓગસ્ટ ૧૯૬૯થી ૨૪ ઓગસ્ટ ૧૯૭૪ સુધી ભારતના ચોથા રાષ્ટ્રપતિ હતા. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા એકમાત્ર વ્યક્તિ હતા.૧૯૭૪માં ફકરુદ્દીન અલી અહેમદ તેમના અનુગામી તરીકે ચૂંટાયા હતા. રાષ્ટ્રપ ...

                                               

વસ્તુપાળ

વસ્તુપાળ એ ૧૩મી સદીની શરૂઆતમાં વર્તમાન ગુજરાત ક્ષેત્રમાં શાસન કરનારા વાઘેલા વંશના રાજા વીરધવલ અને તેમના અનુગામી વિશળદેવના મહાઅમાત્ય અને દંડનાયક હતા. તેમણે વહીવટી અને લશ્કરી વિભાગમાં સેવા આપી હોવા છતાં તેઓ કલા, સાહિત્ય અને લોકનિર્માણના આશ્રયદાતા પ ...

                                               

વિક્રમ બત્રા

કેપ્ટન વિક્રમ બત્રા ભારતીય થલસેનાનાં, મરણોપરાંત પરમવીર ચક્ર, જે ભારતનો સર્વોચ્ચ વીરતા પદક છે, પ્રાપ્ત અધિકારી હતા, જે પદક તેમને ૧૯૯૯નાં, ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં, કારગિલ યુદ્ધમાં કરેલ શૌર્યતાપૂર્ણ કામગીરી માટે અપાયેલો.

                                               

વિક્રમ શેઠ

વિક્રમ શેઠ એક ભારતીય નવલકથાકાર અને કવિ છે. He has written several novels and poetry books. He has received several awards including Padma Shri, Sahitya Akademi Award, Pravasi Bharatiya Samman, WH Smith Literary Award and Crossword Book Award. Set ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →