ⓘ Free online encyclopedia. Did you know? page 24                                               

દુલા કાગ

દુલા ભાયા કાગ અથવા કાગબાપુ કવિ, ગીતકાર, લેખક અને કલાકાર હતા, તેમનો જન્મ મહુવાના નજીકના સોડવદરી ગામે થયો હતો. તે ચારણ હતા અને તેઓ મુખ્યત્વે હિન્દુ ધર્મ સાથે સંબંધિત આધ્યાત્મિક કવિતા માટે જાણીતા છે. વર્ષ ૧૯૬૨ માં તેમને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામ ...

                                               

દેવ આનંદ

દેવ આનંદ એ ભારત દેશનાં હિન્દી ફિલ્મોનાં એક અભિનેતા હતા. તેમનું પુરૂ નામ ધરમદેવ પીશોરીમલ આનંદ હતું. તેનો જન્મ સપ્ટેમ્બર ૨૬,૧૯૨૩ નાં રોજ થયો હતો. ફિલ્મોનાં પ્રેમને લીધે તેઓ મુંબઈ શહેરમાં આવ્યા અને ત્યાં ચર્ચગેટ ની પાસે આવેલ મિલિટ્રી કેન્સર ઓફિસમાં ...

                                               

દેવાયત પંડિત

દેવાયત પંડિતનો જન્મ પંદરમી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લાના વંથલી ગામે એક મધ્યમ વર્ગના કુટુંબમાં થયો હતો એમ મનાય છે. તેમનાં માતા પિતા ધર્મપારાયણ હતા, જેથી દેવાયતમાં નાનપણથી જ ભગવાનમાં આસ્થા અને પોતાના માતાપિતાનાં સંસ્કાર ઉતરેલા હત ...

                                               

ધન સિંઘ થાપા

લેફ્ટનન્ટ કર્નલ ધન સિંઘ થાપા ભારતીય ભૂમિસેનાની ૮મી ગોરખા રાઈફલ્સની ૧લી બટાલિઅનમાં અફસર હતા. તેમને ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર એનાયત કરાયું હતું.

                                               

ધનજી ઓડ

ધનજી ઓડ પોતાની અંદર ઢબુડી મા આવવાનો દાવો કરનાર એક વ્યક્તિ છે. એક નાનકડી ઢીંગલી ને માતાજીની જેમ શણગારીને લોકોમાં અંધશ્રદ્ધા વધારવા બદલ તેની પર FIR અને કેસ નોંધાયેલ છે.

                                               

ધરમશીભાઈ શાહ

ધરમશીભાઈ શાહનું મુળ વતન કચ્છ હતું. એમનો જન્મ કચ્છના માંડવી ખાતે ૫ એપ્રીલ ૧૯૨૧ના દિવસે થયો હતો. તેઓ છેલ્લા સાત દાયકાથી ભાવનગરને પોતાનું કાર્યક્ષેત્ર બનાવીને રહ્યા હતા. એમણે નાનાભાઈ ભટ્ટ અને મૂળશંકરભાઇ ભટ્ટના સુચનથી કલાક્ષેત્ર બનાવીને કાર્ય કરવાની ...

                                               

ધીરુ પરીખ

ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ જાણીતાં કવિ, વાર્તાકાર, વિવેચક છે. તેમનો જન્મ વિરમગામમાં થયો હતો અને ત્યાં જ મૅટ્રિક સુધીનું શિક્ષણ લીધેલું. ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૫૫માં બી.એ. ૧૯૫૮માં એમ.એ. ૧૯૬૭માં પીએચ.ડી. ૧૯૫૫ થી સી. યુ.શાહ કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૭ થી ૧૯૬૯ સુધ ...

                                               

ધીરુબેન પટેલ

૧૯૮૦ - તેમના લખેલા નાટક પરથી કેતન મહેતાનું પ્રખ્યાત ચલચિત્ર ભવની ભવાઈ સર્જાયું છે. થોડો વખત આનંદ પબ્લીશર્સનું સંચાલન ૨૦૦૩-૨૦૦૪ - ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ ૧૯૬૩ના વર્ષથી - કલ્કી પ્રકાશન ૧૯૭૫ સુધી - સુધા સાપ્તાહીકનાં તંત્રી

                                               

ધીરુભાઈ ઠાકર

તેમનો જન્મ ૨૭ જૂન ૧૯૧૮ના રોજ જૂનાગઢ જિલ્લાના કોડીનારમાં થયો હતો. પ્રાથમિક કેળવણી કોડીનાર-ચાણસ્મામાં. માધ્યમિક કેળવણી ચાણસ્મા-સિદ્ધપુરમાં. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાંથી બી.એ. થઈ તે જ વર્ષે ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ખંડ સમયના અધ્યાપક. ૧૯૪૨ માં એમ.એ. ...

                                               

ધ્વનિત ઠાકર

ધ્વનિત ઠાકર, જેઓ આર જે ધ્વનિત તરીકે વધુ જાણીતા છે, એ અમદાવાદના રેડિયો મિર્ચી દ્વારા રજુ થતા રેડિયો કાર્યક્રમોના સંચાલક છે. તેઓ સંગીતકાર અને ગાયક પણ છે. તેઓએ વિટામીન શી ફિલ્મમાં અભિનય કર્યો છે.

                                               

નગેન્દ્ર વિજય

નગેન્દ્ર વિજય ગુજરાતી ભાષાના વિજ્ઞાન લેખક, પત્રકાર અને પ્રકાશક છે. તેમણે અઠવાડિક સમાચારપત્ર ફ્લેશ અને પ્રથમ ગુજરાતી વિજ્ઞાન સામાયિક સ્કોપ ની શરૂઆત કરેલી અને અનેક પુસ્તકો લખ્યા છે. તેઓ હાલમાં પ્રસિદ્ધ વિજ્ઞાન સામાયિક સફારીના પ્રકાશકનું પદ સંભાળે છે.

                                               

નટવરલાલ સુરતી

નટવરલાલ સુરતી ભાવનગર રજવાડાના નાયબ દિવાન હતા. ગોહિલોના ભાવનગર રાજના ૧૭૨૩થી ૧૯૪૭ સુધીના સુવર્ણયુગના ઉત્તરાર્ધમાં તેનું ભારત ગણરાજ્યમાં વિલીનીકરણ કરવાની જવાબદારી છેલ્લા દિવાન અનંતરાય પટ્ટણી અને સાથી નાયબ દિવાન નટવરલાલ સુરતીની જોડીએ પૂરી કરી.

                                               

નમિતા કપૂર

નમિતા કપૂર નો જન્મ મે ૧૦,૧૯૮૦ ના રોજ સુરત,ગુજરાતમાં પંજાબી કુટુંબમાં થયેલો. તે અભિનેત્રી છે,જેમણે હિન્દી,તમિલ,તેલુગુ,કન્નડ,મલયાલમ અને અંગ્રેજી ભાષાનાં ચલચિત્રોમાં કામ કર્યું છે.

                                               

નરસિંહ મહેતા

નરસિંહ મહેતા ૧૫મી સદીમાં થઈ ગયેલ ગુજરાતી ભાષાના પ્રથમ કવિ હતા. આથી તેઓ આદ્ય કવિ અથવા આદિ કવિ કહેવાય છે. ભક્ત તરીકે ખ્યાતિ મેળવનાર નરસિંહ મહેતાએ વૈષ્ણવ કવિતાઓનું આખ્યાન કર્યું હતું. તેમણે લખેલી રચનાઓમાં ભજન વૈષ્ણવ જન તો ખૂબ જાણીતું છે, જે મહાત્મા ...

                                               

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર દામોદરદાસ મોદી ભારતના ૧૪મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી ના નેતા છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી ૧૧૨ કીમી અને મહેસાણાથી ૩૪ કીમી દૂર વડન ...

                                               

નવનીત મદ્રાસી

નવનીત મદ્રાસી ‍ નો જન્મ મદ્રાસ માં થયો હતો. તેઓ સ્વાતંત્ર્ય સેનાની હતાં અને સાથે સાથે લેખક/અનુવાદક પણ હતાં. તેઓએ પોતાના જીવનકાળ દરમ્યાન ૧૦૦થી પણ વધુ પુસ્તકોનો અનુવાદ કરીને તેને ગુજરાતી વાચકોને ઉપલબ્ધ કરાવી છે. ખાસ કરીને તેમનું દક્ષિણ ભારતીય ભાષાઓ ...

                                               

નવલરામ પંડ્યા

નવલરામ લક્ષ્મીરામ પંડ્યા, ‍ ગુજરાતી ભાષાના વિવેચક, નાટ્યકાર, કવિ, નિબંધકાર, શિક્ષણશાસ્ત્રી, પત્રકાર હતા.

                                               

નવાઝ શરીફ

મિઆં મુહંમદ નવાઝ શરીફ પાકિસ્તાની ઉદ્યોગપતિ અને ભૂતપૂર્વ રાજકારણી છે, જેમણે 1990થી 1993 સુધી, 1997થી 1999 સુધી અને ફરીથી 2013થી 2017 સુધી પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે રહ્યા હતા.

                                               

નસ્લી વાડિયા

નસ્લી વાડિયા એક ભારતીય પારસી ઉદ્યોગસાહસિક છે, તેઓ રિયલ એસ્ટેટ તેમજ કાપડ ઉદ્યોગની મહત્વની વ્યક્તિ છે. તેઓ નેવિલ વાડિયા અને દિના ઝીણાના પુત્ર છે તથા પાકિસ્તાનના સ્થાપક મહમદ અલી ઝીણાના પૌત્ર છે.

                                               

નાનાભાઈ ભટ્ટ (શિક્ષણજગત)

નાનાભાઈ ભટ્ટનો જન્મ ૧૧ નવેમ્બર ૧૮૮૨ના રોજ ભાલ વિસ્તારનાં પચ્છેગામમાં થયો હતો. તેઓ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ગ્રામ-દક્ષીણામૂર્તિ આંબલા તથા લોકભારતી જેવી સંસ્થાઓના સ્થાપક, આત્મચરિત્રકાર, કથાલેખક અને શિક્ષણવિદ્ તરીકે જાણીતા છે. ગાંધીજીના કહ ...

                                               

નારાયણ સ્વામી (ભજનીક)

નારાયણ સ્વામી એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યનાં રાજકોટ શહેરનાં વતની હતા. તેમનું મૂળ નામ શક્તિદાન મહીદાન લાંગાવદરા હતું. તેઓ ગુજરાતી ભજનના એક ખૂબ જ જાણીતા ગાયક કલાકાર છે. તેઓના ભજનને લગતા કાર્યક્રમો, કે જેને ગુજરાતીઓ લોક ડાયરો અથવા ...

                                               

નિતા અંબાણી

                                               

નિરંજન રાજ્યગુરુ

ડો. નિરંજન રાજ્યગુરુ ગુજરાતી લોકસાહિત્યકાર, ભજનિક, કવિ, વિવેચક, સંશોધક, લેખક અને પારંપરીક કળાઓના વિદ્વાન છે. એ સ્થાનિક રેડીઓ અને ટેલિવિઝન પર આ વિષયોને લગતા કાર્યક્રમ પણ આપે છે. એમણે ઇ.સ. ૧૯૯૧માં ઘોઘાવદર ગામમાં સત નિર્વાણ ફાઊન્ડેશન ના નેજા તળે આનં ...

                                               

નિર્મલ જીત સિંઘ સેખોં

ફ્લાઈંગ ઑફિસર નિર્મલ જીત સિંઘ સેખોં ભારતીય વાયુસેનામાં અફસર હતા. તેમને ભારત-પાકિસ્તાનના ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન શ્રીનગર વાયુસેના હવાઈમથકનું પાકિસ્તાની વાયુસેના દ્વારા કરેલા હુમલા સામે એકહથ્થુ સંરક્ષણ કરવા માટે પરમવીર ચક્રથી મરણોપરાંત સન્માનિત કરવામા ...

                                               

નિશા ગણાત્રા

નિશા ગણાત્રા, એ ભારતીય મુળની કેનેડિયન ચલચિત્ર દિગ્દર્શક, નિર્માતા,લેખક અને અભિનેત્રી છે. તેણી તેમનાં બહુપ્રસિદ્ધ ચલચિત્ર ચટની પોપકોર્ન અને કોસ્મોપોલિટન થી પ્રખ્યાત છે.

                                               

નીતુ ચંદ્રા

નીતુ ચંદ્રાનો જન્મ ભારતનાં બિહાર રાજ્યના પટના શહેરમાં થયો હતો. તેણીની માતૃભાષા ભોજપુરી છે. તેણે પટણાની નોટ્રાડૅમ એકેડેમીમાં શિક્ષણ લીધું અને પછી સ્નાતક કક્ષાનો અભ્યાસ દિલ્હીની ઈન્દ્રપ્રશ્થ કોલેજમાં કર્યો. તે પછી તેણીએ મોડેલીંગની શરૂઆત કરી. તેણી પ ...

                                               

નેપોલિયન હિલ

નેપોલિયન હિલ ન્યૂ થોટ ક્ષેત્રનાં પ્રતિષ્ઠિત અમેરિકન લેખક અને સફળતાને લગતા સાહિત્યનાં પ્રણેતા લેખકોમાંના એક હતા. તેમની ગણના સફળતા અંગેના સાહિત્યના મહાન લેખકોમાં કરવામાં આવે છે. તેમનું સૌથી નોંધપાત્ર પુસ્તક થિંક એન્ડ ગ્રો રિચ સૌથી વધુ વેચાયેલા પુસ્ ...

                                               

નેહા કક્કર

નેહાનો જન્મ ૬ જૂન ૧૯૮૮ના રોજ ઋષિકેશ, ઉત્તરાખંડમાં થયો છે. તેઓ ગાયક સોનુ કક્કર અને ગાયક-સંગીતકાર ટોની કક્કરના નાના બહેન છે. શરૂઆતી દિવસોમાં, તેના પિતા, ઋષિકેશ કક્કર જીવનનિર્વાહ માટે કોલેજની બહાર સમોસા વેચવાનું કામ કરતા હતા અને માતા, નિતિ કક્કર એક ...

                                               

પંકજ જોષી

પંકજ શાંતિલાલ જોષી મૂળ ભાવનગરના વતની છે. તેમણે ભાવનગર યુનિવર્સિટી તથા ટાટા ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરીને ૧૯૭૫માં એમ.એસસી. અને ૧૯૭૯માં સાપેક્ષવાદના સિદ્ધાંતમાં પીએચ. ડી. કર્યું. એક જાણીતા વૈજ્ઞાનિક હોવાને નાતે તેઓ અમેરિકા, ઇંગલેન્ડ તથા યુરોપની અનેક ...

                                               

પંડિત ઓમકારનાથ ઠાકુર

પંડિત ઓમકારનાથ ઠાકુર એ સંગીત શિક્ષક, સંગીત વિશારદ અને ભારતીય શાસ્ત્રીય સંગીતના ગાયક હતા. તેમણે સંગીતની શિક્ષા ગ્વાલિયર ઘરાના ના વિષ્ણું દિગંબર પુલસ્કર પાસેથી મેળવી હતી. તેઓ ગાંધર્વ મહાવિદ્યાલય ના આચાર્ય અને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય ના સંગીત વિભ ...

                                               

પરવીન શાકીર

પરવીનનો જન્મ ૨૪ નવેમ્બર ૧૯૫૨ના રોજ કરાંચી, સિંધ, પાકિસ્તાન ખાતે થયો હતો. તેમણે અંગ્રેજી સાહિત્ય અને ભાષા વિજ્ઞાનમાં કરાંચી વિશ્વવિદ્યાલયમાંથી અનુસ્નાતકની પદવી મેળવી હતી.૧૯૮૨માં તેઓ CSS ની પરિક્ષામાં ઊતીર્ણ થયાં. ૧૯૯૧માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ...

                                               

પીલુ મોદી

પીલૂ મોદી, સ્વતંત્ર પક્ષના મુખ્ય હરોળના નેતા હતા. તેઓ ભારત દેશમાં ઉદારવાદી તેમ જ મુક્ત આર્થિક નીતિઓના સમર્થક હતા. તેઓ પારસી ધર્મના અનુયાયી હતા. તેઓ ચોથી તેમ જ પાંચમી લોકસભાના સભ્ય તરીકે પણ રહી ચુક્યા છે.

                                               

પૂર્ણિમાબેન પકવાસા

પૂર્ણિમાબેન અરવિંદભાઈ પકવાસા ડાંગના દીદી તરીકે ઓળખાતા હતા તેમ જ તેણી એક ભારતીય સામાજિક કાર્યકર હતા અને ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં તેમની કર્મભૂમિ હતી. તેણી મંગલદાસ પકવાસાનાં પુત્રવધૂ હતા. તેમની પુત્રી સોનલ માનસિંહ જાણીતા નૃત્યાંગના છે.

                                               

પ્રજારામ રાવળ

એમનો જન્મ એમના વતન સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વઢવાણ ખાતે ૩ મે, ૧૯૧૭ના દિવસે થયો હતો. અહીં જ એમણે પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું. તેઓ મેટ્રિક થયા બાદ ઈ. સ. ૧૯૪૧માં પાટણની આયુર્વેદિક કૉલેજમાંથી સ્નાતક થયા. ઈ. સ. ૧૯૫૪થી ઈ. સ. ૧૯૭૨ ...

                                               

પ્રફુલ્લ ચાકી

ક્રાંતિકારી પ્રફુલ્લ ચાકી નું નામ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં અત્યંત સન્માનપૂર્વક લેવામાં આવે છે. તેમનો જન્મ ઉત્તર બંગાળમાં આવેલા બોગરા ગામ ખાતે થયો હતો. જ્યારે તેમની ઉંમર બે વર્ષની હતી ત્યારે એમના પિતાજીનું નિધન થયું હતું. એમની માતાએ અ ...

                                               

પ્રબોધ પંડિત

તેમનો જન્મ ભાવનગર જિલ્લાના વળા ગામે. પ્રાથમિક શિક્ષણ પ્રીતમનગર, અમદાવાદની મ્યુનિસિપલ શાળામાં તથા અમરેલીમાં. ૧૯૩૫માં ફરી અમદાવાદમાં નવચેતન માધ્યમિક શાળામાં પ્રવેશ. ૧૯૩૯માં ત્યાંથી જ મૅટ્રિક ૧૯૪૨ની ચળવળ દરમિયાન જેલવાસ. ૧૯૪૩માં સંસ્કૃત અને અર્ધમાગધી ...

                                               

પ્રભાશંકર પટ્ટણી

પ્રભાશંકર પટ્ટણી ભાવનગર રાજ્યના દિવાન હતા. તેઓ તેમની દુરંદેશી, વાકપટ્ટુતા, વ્યક્તિત્વ માટે ઓળખાતા હતા. બ્રિટીશરાજથી છાનાં તેમણે પ્રખર ક્રાંતિકાર પૃથ્વીસિંહ આઝાદને ૧૨ વર્ષ સુધી ભાવનગરમાં અજ્ઞાતવાસ આપ્યો હતો. તેઓ લોકશાહીના સમર્થક હતા. ૧૯૨૪માં તેમણે ...

                                               

પ્રભાશંકર માસ્તર

પ્રભાશંકર માસ્તર નો જન્મ અમદાવાદ થી ૬૦ કિ.મી સૌરાષ્ટ્ર તરફ આવેલા વિરમગામ નગરમાં થયો હતો. શિક્ષણ પૂર્ણ કરીને વિરમગામની બાજુમા આવેલ ઉખલોડ ગામમા સરકારી શિક્ષક તરીકે નોકરી કરતા હતા. પરંતુ વિરમગામમા અસામાજિક તત્વોના અત્યાચારો અને વેપારીઓ પર થતા અત્યાચ ...

                                               

પ્રભુલાલભાઇ દવે

લોકસેવક પ્રભુલાલભાઇ દવે ‍‍‍નો જન્મ અમરેલી પાસેના બાંભણિયા ગામે થયો હતો. હાઇસ્કૂલ અને કૉલેજનું શિક્ષણ જૂનાગઢમાં લઇ, અમદાવાદની કૉલેજમાં કાયદાના સ્નાતક થયા.

                                               

પ્રહલાદ જેઠાલાલ પારેખ

પ્રહલાદ જેઠાલાલ પારેખ એ એક જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેઓ સુપ્રસિદ્ધ કવિ હોવા ઉપરાંત એમણે ગદ્યકથા, બાળવાર્તા તથા બાળકાવ્યનું પણ સર્જન કર્યું હતું. એમનો જન્મ ભાવનગર શહેરમાં ૨૨ ઓક્ટોબર ૧૯૧૧ના રોજ થયો હતો. એમણે ગુજરાત વિદ્યાપીઠ તથા શાંતિનિકેતન ખ ...

                                               

પ્રહલાદ શાસ્ત્રી

પ્રહલાદભાઈ શાસ્ત્રી પાવાગઢમા વસવાટ કરી પન્ચમહાલ અને વડોડદરા જિલ્લાના અન્તરીયાળ,આદીવાસી વિસ્તારોમા જાગ્રુતી ફેલાવવાનુ જબર-દસ્ત કામ કર્યુ છે. સમાજ ના નબળા વર્ગના લોકોને સ્વમાન ભેર જીવન જીવવાની પ્રેરણા આપી,સ્વામી વિવેકાનન્દ્જીના વિચારો જન માનસ સુધી ...

                                               

પ્રાંજલ ભટ્ટ

પ્રાંજલ ભટ્ટ ગુજરાતી ચલચિત્રની અભિનેત્રી અને ચલચિત્ર નિર્માતા છે. પ્રાંજલ ભટ્ટે પોતાની કારકિર્દીમાં અનેક ચલચિત્રોમાં મુખ્ય અભિનેત્રી તરીકે કાર્ય કરેલ છે.

                                               

પ્રાણલાલ પટેલ

પ્રાણલાલભાઇ પટેલ, તસવીરકાર, ઈસ.૧૯૩૦થી ફોટોગ્રાફીનાં વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ૧૯૩૭માં તેઓ આઝાદીની ચળવળમાં જોડાયેલા. આ સમય દરમિયાન તેમણે મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ પર ખૂબ સારી ફોટોગ્રાફી કરી હતી. ફોટોગ્રાફીમાં ખાસ પ્રદ ...

                                               

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા ભારતીય ચલચિત્ર અભિનેત્રી અને ભૂતપુર્વ વિશ્વ સુંદરી છે. ભારત સુંદરી વિશ્વ Miss India Worldનો ખિતાબ અને પછીથી વિશ્વ સુંદરી ૨૦૦૦ Miss World 2000નો ખિતાબ જીત્યા પછી, પ્રિયંકાએ પોતાની અભિનય કારકિર્દી, ઇ.સ.૨૦૦૨ માં તમિલ ચલચિત્ર થામિઝહાન ...

                                               

પ્રિયબાળા શાહ

પ્રિયબાળા શાહનો જન્મ ૧૩ જાન્યુઆરી ૧૯૨૦ના રોજ અમદાવાદ ખાતે થયો હતો. ૧૯૩૮માં માતાના અવસાન બાદ એમનો ઉછેર અને શિક્ષણ એમના મોસાળ અમદાવાદમાં થયા હતા. ગાંધીવિચારથી પ્રભાવિત એમના મોસાળમાંથી જ એમનામાં ગાંધીજીના આદર્શોનું સિંચન થયું હતું. ૧૯૪૨માં મુંબઈ યુન ...

                                               

પ્લેટો

પ્લેટો, તત્ત્વચિંતક હતા. તેઓ સોક્રેટિસના શીષ્ય અને એરિસ્ટોટલના ગુરુ હતાં. પશ્ચિમ જગતમાં ઉચ્ચ અભ્યાસ માટેની પ્રથમ સંસ્થા પ્લેટોનિક એકેડમિની તેમને સ્થાપના કરી હતી. પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના ઈતિહાસ પર પ્લેટોની અસાધારણ અસર પડી હતી.

                                               

ફિરોઝશાહ મહેતા

એમણે મુંબઇમાં જ બી.એ. અને એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. એ પછી બેરીસ્ટરના અભ્યાસ માટે લંડન ગયા હતા. લંડનમાં એમના પ્રયત્નોથી લંડન લીટરરી સોસાયટીની સ્થાપના થઇ. લંડનના અભ્યાસ દરમ્યાન એમણે હિન્દુસ્તાનની શીક્ષણવ્યવસ્થા નામે મહાનિબંધ લખ્યો. ૧૮૬૯ના વર્ષ ...

                                               

બકુલ ત્રિપાઠી

તેમનો જન્મ નડીઆદ ખાતે થયો હતો. તેમણે એમ. કોમ., એલ. એલ. બી. સુધી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓએ અમદાવાદની એચ. એલ. કોલેજ ઓફ કોમર્સમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી. લિમ્કા બુક ઓફ રેકોર્ડ ૧૯૯૬માં દર્શાવ્યા પ્રમાણે ભારતમાં એક જ અખબાર ગુજરાત સમાચારમાં સૌથ ...

                                               

બર્નાર્ડો આલ્બર્ટો હોસી

બર્નાર્ડો આલ્બર્ટો હોસી આર્જેન્ટીનાના એક વૈજ્ઞાનિક હતા. એમનો જન્મ આર્જેન્ટીનાના બ્યુનોસ એરિસ શહેર ખાતે થયો હતો. નાનપણથી જ વિજ્ઞાનમાં રસ ધરાવતા બર્નાર્ડો હોસી બ્યુનોસ એરિસ ખાતેની કોલેજમાં દાક્તરી વિભાગમાં અભ્યાસ કરી, એ જ કોલેજમાં ફિઝિયોલોજીના પ્રો ...

                                               

બળવંતરાય મહેતા

બલવંત રાય મહેતા એ ભારત દેશના ગુજરાત રાજ્યના દ્વિતીય મુખ્ય મંત્રી, તરીકે સેવા આપી હતી. તેઓ એક ભારતીય રાજકારણી હતા. તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો. તેમને લોકશાહી વિકેન્દ્રીકરણ તરફના તેમના યોગદાન માટે "પંચાયતી રાજ શિલ્પી" તરીકે ગણવામાં ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →