ⓘ Free online encyclopedia. Did you know? page 23                                               

ચિનુ મોદી

ચિનુ મોદી, ગુજરાતી કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર અને વિવેચક હતા. તેમણે ઘણી સંસ્થાઓમાં અધ્યાપન કાર્ય કર્યું હતું અને પોતાને જાણીતા કવિ અને લેખક તરીકે પ્રસ્થાપિત કર્યા હતા. તેમને ઘણાં પુરસ્કારો જેવાં કે સાહિત્ય અકાદમી એવોર્ડ, વલી ગુજરાતી એવોર ...

                                               

ચીનુભઈ પટવા

ચીનુભાઈ પટવા ‘ફિલસૂફ’ એ જાણીતા ગુજરાતી સાહિત્યકાર હતા. તેઓ ગુજરાતી સાહિત્યમાં હળવી શૈલીના લેખો લખનાર કટાર લેખક તરીકે ‘ફિલસૂફ’ ઉપનામ વડે પ્રસિદ્ધ હતા. એમનો જન્મ ઈ.સ. ૧૯૧૧માં મુંબઈ મુકામે થયો હતો. એમણે લેખન પ્રવૃતિની શરૂઆત કોલેજકાળથી કરી હતી. ચા ના ...

                                               

ચીમનભાઈ પટેલ

તેમનો જન્મ ૩ જૂન, ૧૯૨૯ના રોજ, વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના ચિખોદ્રા ગામે થયેલો. તેઓ ૧૯૫૦માં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંગઠનના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયેલા. તેમણે એ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રના અનુસ્નાતકની પદવી મેળવેલી.

                                               

ચુનીલાલ વૈદ્ય

ચુનીભાઇ વૈદ્યનો જન્મ ૨ સપ્ટેમ્બર, ૧૯૧૮ના રોજ ગુજરાતના પાટણ જિલ્લાના નાનકડા ગામમાં થયો હતો. તેઓ ગાંધીવાદી અને સર્વોદયવાદી હતા. તેમણે ભારતની સ્વતંત્રતા ચળવળમાં અને વિનોબા ભાવેની ભૂદાન ચળવળમાં ભાગ લીધો હતો. તેઓ ઘેલુભાઈ નાયક સાથે ડાંગ જિલ્લામાં સૌથી ...

                                               

ચેસ્ટર કાર્લસન

ચેસ્ટર કાર્લસન એ અમેરીકન ભૌતિકશાસ્ત્રી, સંશોધક અને પેટન્ટધારક હતા. તેમણે આધુનિક યુગમાં ખુબ જ મહત્વ ધરાવતા ફોટો કોપીઅર મશીનની શોધ કરી હતી. એક મિનિટ કરતાં ઓછા સમયમાં નકલ કરી આપતા આ ફોટો કોપીઅર મશીનની શોધ કરતાં કાર્લસનને વર્ષો સુધી મહેનત કરવી પડી હત ...

                                               

છેલ વાયડા

૧૯૬૩ની સાલમાં તેઓ કલા દિગ્દર્શન અને કલા નિર્માણના વ્યવસાયમાં આવ્યા. પરેશ દારુની સાથે તેમની જોડી છેલ-પરેશ તરીકે જાણીતી હતી. આ જોડીએ સાથે મળીને પાંચ ભાષાઓનાં ૭૦૦ કરતાં વધુ નાટકો, છ ભાષાઓનાં ૪૪ ચલચિત્રો અને ત્રણ ભાષાઓનાં ટીવી ધારાવાહિકોના સેટ નિર્મા ...

                                               

જગદીશચંદ્ર બોઝ

જગદીશચંદ્ર બોઝ પોતાના સમયના અગ્રતમ ભૌતિકશાસ્ત્રીમાંના એક હતાં. તેઓ કોલકાતા શહેરમાં આવેલી પ્રેસિડેન્સી યુનિવર્સીટી ખાતે ભૌતિકશાસ્ત્રી હતાં. માઇક્રોવેવનો અભ્યાસ કરનાર તેઓ પ્રથમ વૈજ્ઞાનિક હતાં. કેસ્કોગ્રાફ, રેઝોનન્સ, રેકોર્ડર વગેરે ની શોધ કરી વનસ્પત ...

                                               

જગ્ગી વાસુદેવ

જગ્ગી વાસુદેવ એક યોગી, યોગ શિક્ષક અને આધ્યાત્મિક વક્તા છે. તેમના અનુયાયિઓ તેમને સદ્‌ગુરુ તરિકે સંબોધે છે. તેઓ ઈશા ફાઉન્ડેશન નામની સ્વૈચ્છિક માનવ સેવા સંસ્થાના સ્થાપક છે. ઈશા ફાઉન્ડેશન ભારત સહિત સંયુક્ત રાજ્ય અમેરિકા, ઇંગ્લેન્ડ, લેબેનાન, સિંગાપુર ...

                                               

જદુનાથસિંહ

નાયક જદુનાથ સિંહ ભારતીય ભૂમિસેનાના સૈનિક હતા. તેઓ ૧૯૪૭ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં જમ્મુ અને કાશ્મીરમાં લડ્યા હતા અને શહીદ થયા હતા. વીરતા માટે તેમને પરમવીર ચક્ર એનાયત કરાયું હતું. તેઓ આ સન્માન મેળવનાર ચોથા વ્યક્તિ હતા.

                                               

જમશેદજી તાતા

જમશેદજી તાતા એક અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ હતા. તેઓ ભારતના સૌથી મોટા ઉદ્યોગ સમૂહ ટાટા જૂથ ના સંસ્થાપક હતા. તેઓને ભારતીય ઉદ્યોગજગતના પિતા માનવામાં આવે છે.

                                               

જય કિશન દાસ

રાજા જય કિશન દાસ ચૌબે, સીએસઆઇ, રાય બહાદુર એક ભારતીય સંચાલક અને અલીલઢ મુસ્લિમ યુનિવર્સિટીના સ્થાપક સર સૈયદ અહમદ ખાનના નજીકના સહયોગી હતા.

                                               

જય વસાવડા

તેઓએ પ્રાથમિક શિક્ષણ ઘરે જ મેળવ્યું, પછી વિદ્યામંદિર શાળા, ગોંડલમાં ભણ્યા. માધ્યમિક શિક્ષણ તેમણે સ્વામિનારાયણ હાઈવે ગુરુકૂળ થી વિજ્ઞાન પ્રવાહ માટેની પરીક્ષા આપી જેમાં નપાસ થતા જીવનમાં વળાંક આવ્યો. તેમણે પ્રવાહ બદલી વાણિજ્ય પ્રવાહની પરીક્ષા આપી અન ...

                                               

જયંત કોઠારી

એમનો જન્મ રાજકોટ શહેરમાં ૨૮ જાન્યુઆરી, ૧૯૩૦ના દિવસે થયો હતો. તેમણે પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ રાજકોટ શહેરમાં પૂર્ણ કર્યું. ઈ. સ, ૧૯૪૮માં એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. ઈ. સ. ૧૯૫૭માં એમણે ગુજરાતી તથા સંસ્કૃત વિષયો સાથે રાજકોટની ધર્મેન્દ્રસ ...

                                               

જયપ્રકાશ નારાયણ

જયપ્રકાશ નારાયણ જે પી અથવા લોકનાયક તરીકે જાણીતા ભારતીય સ્વતંત્રતા સેનાની, સિદ્ધાંતકારી, સમાજવાદી અને રાજનેતા હતા. તેઓ ભારત છોડો આંદોલનના નાયક તરીકે પણ ઓળખાય છે તથા પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી વિરુદ્ધ ૧૯૭૦ના દશકના લોકતાંત્રિક વિરોધ માટે યાદ કરવામાં ...

                                               

જયશંકર પ્રસાદ

મહાકવિ ના રૂપમાં સુવિખ્યાત એવા જયશંકર પ્રસાદ હિંદી સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તિતલી, કંકાલ અને ઇરાવતી જેવી નવલકથાઓ તથા આકાશદીપ, મધુઆ અને પુરસ્કાર જેવી નવલિકાઓ એમના ગદ્ય લેખન ક્ષેત્રે અપૂર્વ ઊંચાઇઓ દર્શાવે છે. કાવ્ય સાહિત્યમાં કામાયની બ ...

                                               

જસ્ટિન બીબર

                                               

જાદવજી કેશવજી મોદી

જાદવજી કેશવજી મોદી ૧૯૫૦થી ૧૯૫૬ના સમયગાળા દરમ્યાન ભારતના સૌરાષ્ટ રાજ્યની પ્રથમ સરકારમાં વિધાન સભામાં અધ્યક્ષ અને પછીથી જાહેર બાંધકામ અને શિક્ષણખાતાના પ્રધાન હતા.

                                               

જામ રણજી

રણજીતસિંહજી GCSI GBE, જેઓ રણજી તરીકે જાણીતા હતા, ભારતના નવાનગર રજવાડાના ૧૯૦૭ થી ૧૯૩૩ દરમિયાન મહારાજા જામ સાહેબ અને જાણીતાં ટેસ્ટ ક્રિકેટ ખેલાડી હતા જેઓ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વતી રમ્યા હતા. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી પ્રથમ કક્ષાનું ક્રિકેટ ...

                                               

જામ રાવલ

જામ રાવલ લાખ, જાડેજા રાજપૂત શાસક હતા, જેમણે કચ્છ રાજ્ય પર ૧૫૨૪-૧૫૪૮ સુધી શાસન કર્યું હતું અને બાદમાં ૧૫૪૦ થી ૧૫૬૨ સુધી નવાનગર રાજ્યના સ્થાપક-શાસક હતા.

                                               

જિદ્દુ કૃષ્ણમૂર્તિ

જિદ્દુ કૃષ્ણમૂર્તિ એક દાર્શનિક,પ્રવચનકાર અને લેખક હતા.વીસમી સદીના મહાન તત્વચિંતક, ભારતમાં જન્મ લઈને તે કેલિફોર્નિયામાં સ્થિર થયા પણ તેમના ચિંતનનો લાભ વિશ્વભરના લોકો લેતા રહ્યા. કોઈ વાદ, વિચાર, સંઘ કે સંપ્રદાયમાં તેમનું ચિંતન કુંઠિત કરવાને બદલે તે ...

                                               

જીમ કોર્બેટ

એડવર્ડ જેમ્સ "જીમ" કોર્બેટ એ એક બ્રીટીશ મૂળના ભારતીય હતા. તેમનો જન્મ: ૨૫ જુલાઇ ૧૮૭૫ના દીવસે ભારતનાં નૈનિતાલમાં થયો હતો અને તેમનું અવસાન ૧૯ એપ્રિલ ૧૯૫૫ના રોજ, કેન્યાનાં ન્યેરી ખાતે થયું. વ્યવસાયે તેઓ એક શિકારી, ટ્રેકર તથા પ્રકૃતિ-સંરક્ષણવિદ્ હતા. ...

                                               

જુગતરામ દવે

તેમનો જન્મ ૧ સપ્ટેમ્બર, ૧૮૮૮ના દિવસે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ખાતે થયો હતો. એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈ, વઢવાણ તથા ધ્રાંગધ્રા ખાતે લીધું હતું. તેઓ મેટ્રિકની પર ...

                                               

જે.બી.કૃપલાની

જીવતરામ ભગવાનદાસ કૃપલાની એ આચાર્ય કૃપલાની નામથી જાણીતા ભારતીય રાજનેતા, પ્રખર દેશભક્ત, સ્વાતંત્ર્યસેનાની હતા.તેઓ ૧૯૪૭માં સત્તા હસ્તાંતરણ દરમિયાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે વિખ્યાત છે. ભારતના પ્રથમ મહિલા મુખ્ય પ્રધાન સુચેતા કૃપલાની ત ...

                                               

જોગીદાસ ખુમાણ

જોગીદાસ ખુમાણ ભાવનગર રાજ્યના કુંડલાના આંબરડી ના કાઠી દરબાર હતા. તેઓ અને તેમના પિતા હાદા ખુમાણ ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા. ભાવનગરના દરબાર વજેસિંહે તેમના પૂર્વજોને આપેલા ગામો પાછાં લઇ લેતાં તેઓ રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા અને છેવટે ભાવનગર ...

                                               

જોગીન્દર સિંહ

સુબેદાર જોગીન્દર સિંહ ભારતીય ભૂમિસેનામાં સૈનિક હતા. તેમનો જન્મ પંજાબ, ભારતના મોગા જિલ્લામાં થયો હતો. તેમને ભારત-ચીનના યુદ્ધ સમયના સર્વોચ્ચ પુરસ્કાર પરમવીર ચક્ર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૮ સપ્ટેમ્બર ૧૯૩૬ના રોજ તેઓ ૧ શીખ રેજિમેન્ટમાં ભરતી થય ...

                                               

જોસેફ સ્ટાલિન

                                               

જ્યોતિબા ફુલે

મહાત્મા જ્યોતીબા ગોવિંદરાવ ફુલે એક વિચારક, સમાજસુધારક, લેખક, તત્વચિંતક, દાર્શનિક, વિદ્વાન અને સંપાદક હતા. તેઓ અને તેમની પત્ની સાવિત્રિબાઈ ફુલેએ સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખ્યો. આ સિવાય શિક્ષણ, ખેતીવાડી, જ્ઞાતિપ્રથા, સ્ત્રીઓ અને વિધવાઓના ઉત્થાન ...

                                               

જ્યોર્જ ગુર્જિયેફ

જ્યોર્જ ઈવાનોવિચ ગુર્જિયેફ એ પશ્ચિમના દેશોના જાણીતા વિચારક અને ચિંતક હતા. તેમના અનુજનું નામ ઓસપેનસકી હતું. આ લોકો એ પશ્ચિમના દેશોમાં ધ્યાનની વિધીઓનો ફેલાવો કર્યો હતો, ગુર્જિયેફ આ વિધીઓ મીસ્ર દેશમાંથી લાવ્યા હતા. તેઓ એ પશ્ચિમના લોકોને આત્માને પામવ ...

                                               

જ્હોન રસ્કિન

જ્હોન રસ્કિન, કલા, સ્થાપત્ય, અને સમાજના વિવેચક હતા. તદુપરાંત તે પેઇન્ટર અને વિક્ટોરિયન પોલેમિકલ ગદ્યના લેખક જે સાંસ્કૃતિક અને સામાજિક પરિવર્તન લાવવા માંગતા હતા.

                                               

ઝાકીર હુસૈન ‍‍(રાજકારણી)

ઝાકીર હુસૈન ખાન ભારતીય અર્થશાસ્ત્રી અને રાજકારણી હતા. તેઓ ૧૩ મે ૧૯૬૭ થી ૩ મે ૧૯૬૯ ના સમયગાળા દરમિયાન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત રહ્યા હતા. તેઓ ૧૯૫૭ થી ૧૯૬૨ દરમિયાન બિહારના ગવર્નર અને ૧૯૬૨ થી ૧૯૬૭ દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા ...

                                               

ઝુલ્ફીકાર અલી ભુટ્ટો

ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પાકિસ્તાની વકીલ અને રાજનેતા હતા. તેમણે ૧૯૭૧–૭૩ સુધી પાકિસ્તાનના ૪થા રાષ્ટ્રપતિ તરીકેનો તેમજ ૧૯૭૩–૭૭ સુધી ૯મા વડાપ્રધાન તરીકેનો હોદ્દો સંભાળ્યો હતો. તેઓ પાકિસ્તાન પિપલ્સ પાર્ટી ના સંસ્થાપક હતા તેમજ ૧૯૭૯માં તેમને ફાંસી આપવામાં ...

                                               

ટીના મુનિમ

તેમનો જન્મ ભારત દેશની આર્થિક રાજધાની તથા મહારાષ્ટ્ર રાજ્યની રાજધાનીના શહેર મુંબઈ ખાતે અગિયારમી ફેબ્રુઆરી, ૧૯૫૭ના દિવસે થયો હતો. તેણી હાલમાં ટીના અંબાણી તરીકે ઓળખાય છે તેમજ ઘણાં સેવા સંગઠનો અને સખાવતી સંસ્થાઓ સાથે મહત્વપૂર્ણ હોદ્દાઓ દ્વારા સંકળાયે ...

                                               

ટીપુ સુલતાન

ટીપુ સુલતાન, ટીપુ સાહેબ તરીકે પણ ઓળખાય છે, મૈસુર રાજ્યના શાસક હતા. તેઓ મૈસુરના સુલતાન હૈદર અલી ના સૌથી મોટા પુત્ર હતા. ટીપુ સુલતાને પોતાના શાસનકાળમાં રાજ્ભાર માટે ઘણી નવી પદ્ધતિઓ દાખલ કરી હતી, જેમાં એમના નામના સિક્કાઓ, નવા મૌલુદી પંચાંગ તથા નવી મ ...

                                               

ડી. ડી. કૌશામ્બી

ડી ડી કૌશામ્બી ભારત દેશના જાણીતા ગણિતજ્ઞ, ઇતિહાસકાર તથા રાજનીતિક વિચારક હતા, જેમનું આખું નામ દામોદર ધર્મેન્દ્ર કોશામ્બી હતું. તેમનો જન્મ ૩૧ જુલાઇ ૧૯૦૭ના રોજ ભારત દેશના પશ્ચિમી તટ પર આવેલા નાનકડા એવા ગોઆ રાજ્યના કોસ્બેન ખાતે થયો હતો. એમનું અવસાન મ ...

                                               

ડૉ. રમણીકલાલ દોશી

ડૉ. રમણીકલાલ દોશી એટલે ચિખોદરાની આંખની હોસ્પીટલવાળા પૂ. દોશીકાકા. ગાંધીજી અને રવિશંકર મહારાજના પ્રભાવમાં આવી લોકસેવાનો ભેખ ધારણ કરનાર દોશીકાકાએ નેત્રયજ્ઞ અને ક્ષયનિવારણનો ભેખ લીધો હતો. દોશીકાકાને ખેડા અને પંચમહાલ જિલ્લામાં ગામેગામ કેટલાય કાર્યકરો ...

                                               

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

સર્વપલ્લી રાધાકૃષ્ણન, ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા. તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય ...

                                               

ડૉ.કમલા બેનિવાલ

કમલા બેનીવાલ ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ છે. ગુજરાત પહેલા તેઓ ત્રિપુરા નાં રાજ્યપાલ રહી ચુક્યા છે. ૮૩ વર્ષ ની વયે તેઓ કોઇપણ ઉત્તર પુર્વીય રાજ્ય ના સૌ પ્રથમ મહીલા રાજ્યપાલ બન્યા. તેઓ રાજસ્થાન કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા છે તેમજ રાજ્સ્થાનની ઘણી કોંગ્રેસ સ ...

                                               

ડૉ.પંકજ નરમ

ડૉ. પંકજ નરમે મુંબઈ યુનિવર્સિટીમાંથી શિક્ષણ મેળવ્યું છે. તેમણે આયુર્વેદિક તબીબી શાખામાં વિવિધ પદવીઓ મેળવી છે અને સાથે જ તેઓ ફિઝિશ્યન તરીકે ‘મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસીન’માં પણ નોંધણી ધરાવતા હતા. ત્યાર બાદ તેઓ આયુર્વેદ ફિઝિશ્યન અને ચિકિત્સક ...

                                               

ડો. કે. રાધાકૃષ્ણન

પદ્મભૂષણથી સમ્માનિત ડૉક્ટર કે. રાધાકૃષ્ણન સંસ્થાના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. ડો. રાધાકૃષ્ણન ડૉ. જી માધવન નાયરનું સ્થાન લેશે, જે ૩૦મી ઓક્ટોબર ૨૦૧૪ના દિવસે સેવાનિવૃત્તિ લઇ રહ્યા છે. ડો. રાધાકૃષ્ણને કેરળ વિશ્વવિદ્યાલય માંથી ઇ. સ. ૧૯૭૦ના વર્ષ ...

                                               

ડો. મહેન્દ્રલાલ સરકાર

ડો. મહેન્દ્રલાલ સરકાર નો જન્મ ભારત દેશનાં પૂર્વ ભાગમાં આવેલા પશ્ચિમ બંગાળ રાજ્યનાં હાવડા જિલ્લાનાં પૈકપુરા ગામમાં થયો હતો. જયારે તેની ઉંમર ૫ વર્ષની હતી ત્યારે તેમના પિતા અને ૯ વર્ષની હતી, ત્યારે તેઓનાં માતાનું અવસાન થયુ હતું. નાનપણથી જ તેઓ જ્ઞાન ...

                                               

ડો. વર્ગીસ કુરિયન

વર્ગીસ કુરિયન જેઓ ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા ગણાય છે સામાજીક ઉદ્યોગદ્રષ્ટા હતા, જેમના વિશ્વમાં સૌથી વધુ મોટા ડેરી વિકાસ કાર્યક્રમ ઓપરેશન ફ્લડ, ને કારણે ભારત ૧૯૯૮માં યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ રાખીને વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ બન્યો હતો ...

                                               

ડો. હરગોવિંદ ખુરાના

ડો. હરગોવિંદ ખુરાના એ ભારત દેશમાં જન્મેલા પ્રખ્યાત વૈજ્ઞાનિકોમાંના એક છે. એમનો જન્મ ૯ જાન્યુઆરી, ૧૯૨૨ના દિવસે ભારતના પંજાબ રાજ્યના રાયપુર ખાતે એક સાધારણ પરિવારમાં થયો હતો. એમણે પ્રાથમિક શિક્ષણ મુલતાન ખાતે પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ સાધારણ આર્થિક ...

                                               

ડોલરરાય માંકડ

માંકડ ડોલરરાય રંગીલદાસ: વિવેચક, સંશોધક, કવિ. જન્મ કચ્છ જિલ્લાના જંગી-વાગડમાં. વતન જોડિયા. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ જોડિયા અને રાજકોટમાં. ૧૯૨૦માં મૅટ્રિક. ૧૯૨૪માં કરાંચીની ડી.જે. સિંધ કૉલેજમાંથી સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી.એ. અને ૧૯૨૭માં એમ.એ. અ ...

                                               

તકાકિ કાજિતા

તકાકિ કાજિતા જાપાની ભૌતિકવિજ્ઞાની છે. ન્યુટ્રિનો નામનાં મૂળભૂત કણોના એક નવા જ પ્રકારનાં ગુણધર્મની શોધ માટે તેમને ૨૦૧૫નું ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પારિતોષિક એનાયત થયેલ છે. આ પરિતોષિક તેમને કૅનેડાના ભૌતિક વિજ્ઞાની આર્થર બી. મેકડોનાલ્ડ સાથે સંયુક્ત રીત ...

                                               

તપન મિશ્રા

તપન મિશ્રા ભારતીય વૈજ્ઞાનિક છે. તેઓ હાલમાં ઈસરો ખાતેના અંતરિક્ષ અનુપ્રયોગ કેન્દ્ર, અમદાવાદના નિર્દેશક તરીકે કાર્યરત છે. એમનો જન્મ ભારત દેશના ઓરિસ્સા રાજ્યના રાયગઢા જિલ્લાના મુખ્ય શહેર રાયગઢા ખાતે ઈ. સ. ૧૯૬૧ના વર્ષમાં થયો હતો. હાલનો કાર્યભાર સંભાળ ...

                                               

તરલા દલાલ

તરલા દલાલ ભારતીય રસોઈકળાના નિષ્ણાંત, રસોઈકળાના પુસ્તકના લેખક અને ઘણા બધા રસોઈ શોના આગેવાન હતા. તેમની પ્રથમ રાંધણકળા બુક, ‘ધ પ્લેઝર ઓફ વેજીટેરિયન કુકિંગ’ સૌ પ્રથમ 1974માં પ્રકાશિત થઈ હતી. ત્યાર બાદ તો તેમણે 100 કરતાં વધારે બુક્સ લખી નાખી અને 30 લા ...

                                               

તારાબાઈ મોડક

એમનો જન્મ મુંબઈ ખાતે થયો હતો. એમણે ઈ.સ. ૧૯૧૪ના વર્ષમાં મુંબઈ યુનિવર્સિટી ખાતેથી સ્નાતકની પદવી મેળવી હતી. સ્નાતક થયા પછી તેમના લગ્ન અમરાવતીના વકીલ શ્રીમાન મોડક સાથે થયા હતા. ઈ.સ. ૧૯૨૧ના વર્ષમાં એમના છુટાછેડા થયા હતા.

                                               

તુષાર ગાંધી

તુષાર અરુણ ગાંધી પત્રકાર અરૂણ મણીલાલ ગાંધીના પુત્ર, મણિલાલ ગાંધીના પૌત્ર અને મહાત્મા ગાંધીના પ્રપૌત્ર છે. માર્ચ ૨૦૦૫માં, તેમણે દાંડી સત્યાગ્રહની ૭૫મી વર્ષગાંઠની આગેવાની કરી હતી. ૨૦૦૭ થી ૨૦૧૨ સુધી, તે કુપોષણ સામે માઇક્રો-શેવાળ સ્પિરુલિનાના ઉપયોગ મ ...

                                               

તેજપાળ

તેજપાળ એ તેરમી સદીમાં થઈ ગયેલ વાઘેલા વંશના રાજા વીરધવલના અમાત્ય હતા. તેઓ તેમના ભાઈ વસ્તુપાળ સાથે કરેલ રાજકીય, સાહિત્યિક અને સાંસ્કૃતિક કાર્યો માટે પ્રસિદ્ધ છે.

                                               

ત્રિભુવનભાઇ કીશીભાઇ પટેલ

ત્રિભુવનદાસ કીશીભાઈ પટેલ, ખેડા ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયનના સ્થાપક હતા. ઇ. સ. ૧૯૪૬ના વર્ષમાં તેઓએ આ દુધ ઉત્પાદન તેમ જ વેચાણના હેતુ માટે આ યુનિયનની સ્થાપના કરી હતી, જે સંસ્થા ભારત દેશના ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના તેમ જ આણંદ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →