ⓘ Free online encyclopedia. Did you know? page 19                                               

બદામનો શીરો

પેણીમાં ઘી લઈ વાટેલી બદામ ધીમા તાપે શેકો. દૂધનું પાણી ઉડી જાય અને ઘી છુટું પડે એટલે શીરો તૈયાર. આ મિશ્રણને ધીમા તાપે હલાવતાં રહો. બદામને આખી રાત પાણીમાં પલાળી રાખો. બદામી રંગની થાય કે તેમાં દૂધ ઉમેરો. પ્રમાણ ભાવે તે મુજબ પણ ઓછામાં ઓછું દોઢ વાડકો ...

                                               

ભજીયાં

ભજીયાં એ વિવિધ શાકને ચણાના લોટ ના ખીરામાં લપેટીને બનતું એક તળેલું ફરસાણ છે.આ વાનગી ઝડપથી બની જાય છે માટે કોઈ મહેમાન આવ્યાં હોય ત્યારે ગૃહીણીઓ બજીયાંને તાજા નાસ્તા તરીકે પ્રાધાન્ય આપે છે. ભજીયાંમાં કદની દ્રષ્ટીએ મુખ્ય ભાગ શાક કે ઘટક તત્વનો હોય છે ...

                                               

રવાનો શીરો

રવાનો શીરો એ રવા કે સોજીમાંથી બનતી એક મીઠાઈ છે. ઉત્તર ભારતમાં તેને સૂજી કા હલવા તરીકે ઓળખે છે. મહારાષ્ટ્રમાં તેને રવા ચ્યા શિરા કહે છે અને તેને સત્ય નારાયણની પૂજામાં પ્રસાદ તરીકે ચઢાવાય છે. દક્ષિણ ભારતમાં આને કેસરી તરીકે ઓળખાય છે.

                                               

રોટલા

ઊંધિયું રોટલા એ વિવિધ પ્રકારના અનાજને દળીને બનાવવામાં આવતા ભારતીય રોટી છે. અનાજનો લોટ, પાણી, મીઠું એ રોટલાના પારંપારિક ઘટકો છે. રોટલા ઉપર અમુક વાર ઘી લગાડીને ખાવામાં આવે છે. પહેલાના સમયમાં આજના પ્રમાણ જેટલાં ઘઉં સુલભ ન રહેતાં. વળી સિંચાઈની વ્યવસ્ ...

                                               

શીરો

શીરો એ લોટને ઘીમાં શેકીને તેને પાણીમાં કે દુધમાં રાંધીને બનાવવામાં આવતી મીઠી ભારતીય વાનગી છે. આ વાનગી ભોજનમાં મિષ્ટાન તરીકે ખવાય છે. આ એક ઝટપટ બનતી મીઠાઈ હોવાથી અને બનાવવામાં સરળ હોવાથી વધુ પ્રચલીત છે. ખાસ કરીને હિંદુ ધર્મના લોકોમાં ધાર્મિક પ્રસં ...

                                               

શ્રીખંડ

શ્રીખંડ એ દહીંમાંથી બનાવવામાં આવતી એક ભારતીય મીઠાઈ છે. પારંપારિક ગુજરાતી ભોજન અને મરાઠી ભોજનનું આ એક મુખ્ય મિષ્ટાન છે. ગુજરાતી થાળી સાથે આને મિષ્ટાન તરીકે પીરસવામાં આવે છે. આ એક દુગ્ધ પદાર્થ છે, જેની બનાવટ એકદમ સહેલી છે પણ તેને બનતા ઘણી વાર લાગે ...

                                               

સેવ ખમણી

સેવ ખમણી કે અમીરી ખમણી એક ગુજરાતી વાનગી છે. સેવ ખમણી મૂળ તો વધેલી વાનગીમાંથી બનતી નવી વાનગી છે. પરંતુ, તેના ચટાકેદાર સ્વાદને કારણે તે મોટાભાગે મુખ્ય વાનગી તરીકે બનાવાય છે. ભલે તેના નામમાં ખમણ શબ્દ આવતો હોય, પરંતુ દેખાવમાં કે સ્વાદમાં તે ખમણ જેવી ...

                                               

ખાખરા

ખાખરા એ ગુજરાતમાં ઉદ્ભવેલું એક શેકેલું ફરસાણ છે. સમગ્ર ગુજરાત અને ગુજરાતી પ્રજામાં આ ઘણી પ્રચલિત વાનગી છે. વિવિધ પ્રકારના લોટમાંથી ખાખરા બનાવે છે તે અનુસાર તેના નામ પડે છે. દા.ત. ઘ‌ઉં ના ખાખરા, બાજરીના ખાખરા વગેરે. ખાખરા પ્રાયઃ ચા સાથે લેવાતા હોય ...

                                               

ચકરી

ચકરી, ચકલી કે અકાર કેલપા કે મુરુકુ એક ઘઉંના લોટ, ચોખાના લોટ કે ચણાનોઆ લોટમાંથી ચક્ર જેવો આધાર ધરાવતી તળીને બનાવાતે વાનગી કે ફરસાણ છે. આની વાનગીનું ઉદ્ગમ દક્ષીણ કે પશિમ ભારત છે. આજે તે સંપૂર્ણ ભારત અને ઇંડોનેશિયામાં ખવાય છે. ઇંડોનેશિયામાં આને અકાર ...

                                               

ચેવડો

ચેવડો એ એક કરકરું દાણેદાર ફરસાણ છે. જીણાં જીણાં ખાધ્ય પદાર્થોને શેકી કે તળી ને કરકારા બનાવીને તેમાં મસાલા આદિ ભેળવી આ વાનગી તૈયાર કરવામાં આવે છે. પારંપારિક રીતે આ વાનગી પૌંઆ માંથી બનાવવામાં આવતી પણ વિવિધ સંસ્કૃતિ ના સંગમ, દૂર દેશના ખાદ્ય પદાર્થોન ...

                                               

દહીપૂરી

દહીપૂરી, એ ભારતનાં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની વાનગી છે. આ એક ચાટ શ્રેણીની વાનગી છે તેનું ઉદ‌ગમસ્થાન મુંબઈ શહેર છે. આ વાનગીને પાણીપૂરી માટે વપરાતી પૂરીઓમાંથી બનાવવામાં આવે છે. પાણીપૂરી વેચતા ખૂમચાવાળા પાસે દહીપૂરી પણ મળે છે.

                                               

પાત્રા

પાત્રા અથવા પત્તરવેલિયાં કે પતરવેલિયા એ પ્રખ્યાત શાકાહારી તાજું ફરસાણ છે, જે પશ્ચિમ ભારતમાં ખાવામાં આવે છે. ગુજરાતમાં આને પાત્રા, કોંકણમાં પાત્રોડે અને મહારાષ્ટ્રમાં અળુવડી કહે છે. આ વાનગી મુખ્યત્વે અળવીના પાન પર ચણાનો લોટ, આમલીના પાણી અને મસાલાન ...

                                               

બેગુની

બેગુની એટલે વેંગણના ભજીયાં. આ એક બંગાળી વાનગી છે. વેંગણના લંબગોળ પતીકાને બેસન, મીઠું અને હળદર નાખેલ ખીરામાં બોળીને તળીને આ વાનગી બને છે. આના જેવીજ ઓબરગાઈન ફ્રીટર્સ નામની વાનગી યુરોપમાં પ્રસિદ્ધ છે. બંગાળમાં સામાન્ય રીતે આને મમરા સાથે ખવાય છે. બંગ ...

                                               

સેવ

સેવ એ ચણાના કે ઘઉંના લોટ અથવા મેંદામાંથી બનતી લાંબી સળી જેવી એક વાનગી છે. સેવ એ નામે ફરસાણ અને મિષ્ટાન બન્ને બનાવવામાં આવે છે. એ હિસાબે તેને ખારી સેવ કે મીઠી સેવ એમ ઓળખાય છે. મીઠી સેવને રાંધેલી સેવ પણ કહે છે.

                                               

સેવ ઉસળ

સેવ ઉસળ નાસ્તા તરિકે ખાવામાં આવતી એક વાનગી છે. તેનાં નામ પરથી જ સ્પ્ષ્ટ થાય છે કે તે બે ઘટકો, સેવ અને ઉસળમાંથી બનતું હોવું જોઈએ. સેવ ઉસળ ખાસ કરીને ગુજરાતમાં અને મુંબઇમાં મળે છે તથા ગુજરાતી લોકોમાં પ્રખ્યાત છે. મહારાષ્ટ્રમાં બનતી અન્ય એક વાનગી મિસ ...

                                               

દાળ ઢોકળી

દાળ ઢોકળી એક ગુજરાતી, રાજસ્થાની અને મહારાષ્ટ્રીયન વાનગી છે. જેમાં ઘઉંના જાડા લોટની ઢોકળી અથવા ફળી ઉકળતી તુવેરની દાળમાં બાફીને બનાવવામાં આવે છે. તે એક સાંસ્કૃતિક વાનગી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મારવાડીઓએ ગુજરાતમાં સ્થળાંતર કર્યું, ત ...

                                               

કાજુ કતરી

કાજુ કતરી એ એક બરફી જેવી ભારતીય મીઠાઈ છે. આ મીઠાઈ કાજુ, સાકર, ઘી, માવો જેવા પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. આને પ્રાય: સમાંતરભુજ ચતુષ્કોણના આકારમાં કાપવામાં આવે છે અને તેના પર વરખ મઢવામાં આવે છે

                                               

ખાજા

ખાજા એ મેંદો, સાકર, અને અન્ય ખાધ્ય તેલ વાપરીને બનતો તી એક મિઠાઈ છે. આને સમગ્ર ભારત વર્ષ્હમાં બનાવાય અને ખવાય છે. વિવિધ ક્ષેત્રોમાં આને વિવિધ નામે ઓળખાય છે. પુરીના જગ્ગનાથ પ્રભુની આ અતિપ્રિઅય મિઠાઈ છે. કહે છે પ્રભુ જગ્ગનાથ સ્વયં એક માણસના સ્વપ્ન મ ...

                                               

પેંડા

પેંડા એ એક ભારતીય મિષ્ટાન છે જે મોટાભાગે જાડા, અર્ધ નરમ સ્વરૂપે હોય છે. આના મુખ્ય ઘટક માવો, ખાંડ અને પારંપરિક સુગંધી પદાર્થો જેવાકે એલચી દાણા, પિસ્તા અને કેસર હોય છે. ગુજરાતમાં મળતા પેંડા નિયમિત ગોળ આકારના અને સફેદ કે પીળા/કેસરી રંગનાં હોય છે, પર ...

                                               

બાસુંદી

બાસુંદી એ એક ભારતીય ઉપખંડનું એક પ્રવાહી મિષ્ટાન છે, જે ખાસ કરીને ભારત દેશના મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક રાજ્યમાં ખવાય છે. આ વાનગીને દૂધને ધીમા તાપે આદડું એટલે કે ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી ઉકાળીને જાડું બનાવીને તૈયાર કરાય છે. આની બનાવટ ઝડપી બનાવવા ...

                                               

લાકડશી

લાકડશી અથવા મોતૈયા લાડુ અથવા મોતીયા લાડુ એ બૂંદીને ખાંડીને બનાવવામાં આવતી એક મીઠી વાનગી છે. કચ્છના વાગડ પ્રાંતમાં મોતૈયા લાડુ ખુબ લોકપ્રિય છે. એક અન્ય મત અનુસાર કઠણ અને સ્વાદવગરના લાડવાને પણ લાકડશી કહે છે. આ વાનગીને ચણાનો લોટ, ઘી, ખાંડ, કેસર, એલચ ...

                                               

લાપસી

                                               

સુખડી

સુખડી કે ગોળ પાપડી એ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે. આ એક પૌષ્ટિક મીઠાઈ છે અને તે શુભ પ્રસંગે તેમજ વ્યક્તિગત અનુકુળતાએ બનાવાય છે. સુખડીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં તલ, સુકામેવા, અને કોઇક વાર તેના ઉપર વરિયાળી ભભ ...

                                               

અઝટેક ચિત્રલિપિ

અઝટેક લિપિ મેક્સિકો પ્રદેશના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલી એનિમાસ નદીના ખીણપ્રદેશમાં વસવાટ કરતા રેડ ઇંડિયન આદિવાસીઓની પરંપરાગત વહેવારની ભાષા અને લિપિ છે. અઝટેક ભાષા અને લિપિને સ્થાનીક ભાષામાં નહુઆ અથવા નહુઅતલ કહેવામાં આવે છે. અંગ્રેજી ભાષા અને સ્પેની ...

                                               

કવાંટનો મેળો

કવાંટનો મેળો એ છોટાઉદેપુર વિસ્તારના રાઠવા જાતિના આદિવાસીઓનો મેળો છે જે હોળીના તહેવાર પછી તરત કવાંટ ગામમાં યોજાય છે. કવાંટના મેળામાં ઢોલ સાથે અન્ય સંગીતના વાદ્ય સાથે આદિવાસી યુવક યુવતીઓ નૃત્ય કરતાં જોવા મળે છે. આદિવાસીઓ સ્ત્રી-પુરુષો તેમના માથા પર ...

                                               

ખોંડ આદિવાસી

ખોંડ અથવા કોંધ આદિવાસીઓ ભારત દેશના ઓરિસ્સા રાજ્યની ટેકરીઓ અને જંગલોમાં વસવાટ કરે છે. તેમને કોંડ, કાંધ અથવા કોંધ પણ કહેવામાં આવે છે. તેમની સંખ્યા અંદાજે ૮ લાખ કરતાં વધુ છે, જેમાંથી લગભગ ૫ લાખ ૫૦ હજાર દ્રવિડિયન કુળની કુઈ અને તેની દક્ષિણી બોલી કુવી ...

                                               

ગામિત જાતિ

ગામિત જાતિ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ તાપી જિલ્લામાં આવેલી તાપી નદીની આજુબાજુ આવેલા વિસ્તાર માં વસવાટ કરતી એક આદિવાસી જનજાતિના લોકો છે. તાપી જિલ્લાના સોનગઢ,વ્યારા,વાલોડ,ઉચ્છલ તાલુકા,તથા સુરત જિલ્લાના માંડવી,મ ...

                                               

ગોળ ગધેડાનો મેળો

ગોળ-ગધેડાનો મેળો હોળીના તહેવાર પછી દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં યોજાય છે. આ મેળામાં યુવાન યુવક યુવતીઓ પોતાના મનપસંદ સાથીદારને પસંદ કરી તેમની સાથે લગ્ન કરતાં હોય છે.

                                               

ચિત્રવિચિત્રનો મેળો

ચિત્રવિચિત્રનો મેળો ભારત દેશના ગુજરાત રાજ્યનાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોશિના તાલુકાના ગુણભાંખરી ગામમાં, મહાભારત કાળનાં ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર ખાતે હોળીનાં તહેવાર પછીના ૧૪મા દિવસે યોજવામાં આવે છે. આ મંદિર સાબરમતી, આકુળ અને વ્યાકુળ એમ ત્રણ નદ ...

                                               

ચુલનો મેળો

ચુલનો મેળો હોળીનાં બીજા દિવસે એટલે ધુળેટીના રોજ ગરબાડા તાલુકાના ગાંગરડી અને ઝાલોદ તાલુકાના રણીયાર ગામે ભરાય છે. પંચમહાલ, ભરૂચ અને વડોદરા જિલ્લાના આદિવાસીઓ પણ ધુળેટીના દિવસે ચુલનો મેળો માણે છે.

                                               

છત્તીસગઢના આદિવાસી દેવીદેવતા

છત્તીસગઢ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલું મહત્વનું રાજ્ય છે. આ રાજ્યનો મોટો વિસ્તાર ગાઢ જંગલોથી ભરપૂર છે, જેમાં મોટેભાગે આદિવાસીઓ વસવાટ કરે છે. આદિવાસી સંસ્કૃતિના રીતરીવાજો અનોખા હોય છે. અહીંયા છત્તીસગઢના આદિવાસીઓના દેવદેવતા, કે જેમની પુજા વર્ષોથી પ ...

                                               

ટોટોપારા

ટોટોપારા એ એક પર્વતીય ક્ષેત્રમાં આવેલું નાનકડું ગામ છે. આ ગામ ભારત દેશના પશ્ચિમ બંગાળ રાજ્યના નવનિર્મિત એવા અલિપુરદુઆર જિલ્લામાં ભૂતાન તરફની સરહદે ૮૯° ૨૦ પૂ અક્ષાંશ અને ૨૬° ૫૦ ઉ રેખાંશ પર આવેલું છે. આ ગામ ખાતે ટોટો આદિવાસીઓ વસવાટ કરતા હોઈ વિશ્વભર ...

                                               

ડાંગ દરબાર

ડાંગ દરબાર એક મેળો છે, જેનું આયોજન ગુજરાતના ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં હોળીના ઉત્સવ દરમિયાન કરવામાં આવે છે. ડાંગ દરબારમાં સરકાર દ્વારા પાંચ જુના ડાંગ દરબારોને શિરપાવ આપવામાં આવે છે. ડાંગ વિસ્તારમાં પરંપરાગત રીતે યોજાતા ડાંગ દરબારમાં આદિવાસી ...

                                               

પીઠોરાના ચિત્રો

પીઠોરા એ ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લામાં અને મધ્ય મધ્ય પ્રદેશમાં રહેતી રાઠવા અને ભીલા જાતિઓ દ્વારા દિવાલો પર કરવામાં આવતું એક ધાર્મિક ચિત્રણ છે. પીઠોરા ચિત્રો તેમના ઘરની ત્રણ આંતરિક દિવાલો પર દોરવામાં આવે છે. આ ચિત્રો તેમના જીવનમાં મહત્વ ધરાવ ...

                                               

માગે પર્વ

માગે પર્વ અથવા માગે પોરોબ ઝારખંડ રાજ્યના આદિવાસીઓ પૈકી "હો" નામના સમુદાયના લોકોનો પરંપરાગત તહેવાર છે. આ તહેવાર મહા મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર વિવિધ તબક્કામાં ઉજવવામાં આવે છે: અનાદેર, ઓતેઇલી, તૂમુટુ, લોયો-ગુરિ, મરંગ પોરોબ, ...

                                               

વારલી

વારલી મહારાષ્ટ્ર ‍, ગુજરાત અને દાદરા અને નગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશમાં વસવાટ કરતી એક આદિવાસી જાતિ છે. વારલી ચિત્રકળા એ વારલી આદિવાસીઓની વિશેષતા છે. આ લોકો પોતાની ખાસ માન્યતાઓ, સમજૂતી, જીવનપ્રથા અને પરંપરાઓ ધરાવે છે. તેમની કુલ વસ્તી ૫,૬૭,૦૯૩ ...

                                               

વારલી ચિત્રકળા

વારલી ચિત્રકળા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ સહ્યાદ્રિ પર્વતમાળાના ઉત્તર ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ડાંગ, વાંસદા, ધરમપુર તેમ જ મહારાષ્ટ્ર રાજ્યના દહાણુ, તલાસરી, મોખડા, જવાહર, વિક્રમગઢ, સુરગાણા વગેરે વિસ્તાર ઉપરાંત દાદરા અને નગરહવેલી વિસ્તારમાં ...

                                               

શામળાજીનો મેળો

શામળાજીનો મેળો કાર્તિકી પૂર્ણિમાના દિવસે યોજાતો મેળો છે. આ મેળામાં આદિવાસીઓ મોટી સંખ્યામાં હાજરી આપે છે, આ લોકો શામળાજી માં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. ગુજરાતના વિવિધ પ્રદેશો તેમજ રાજસ્થાન રાજ્યમાંથી પણ લોકો આ મેળામાં આવે છે.

                                               

હિમેશ રેશમિયા

હિમેશ રેશમિયા નો જન્મ ભારતનાં મહારાષ્ટ્રનાં મુંબઈમાં વિપિન રેશમિયા અને મધુ રેશમિયાને ત્યાં થયો હતો. તેઓ મૂળ ગુજરાત રાજ્યના ભાવનગર જીલ્લાનાં મહુવા ગામ સાથે સંબંધ ધરાવે છે. તેઓ ભારતીય ચલચિત્ર જગતનાં જાણીતા સંગીતકાર, ગાયક અને અભિનેતા છે. સંગીતનિર્દે ...

                                               

અદિતિ શર્મા

અદિતિ શર્માનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૯૮૪નાં રોજ લખનૌમાં થયો હતો. તેણી ઝી ટીવી પર ૨૦૦૪માં પ્રસારિત પ્રતિભા-શોધ કાર્યક્રમ ઇન્ડિયાઝ બેસ્ટ સિનેસ્ટાર્સ કી ખોજની વિજેતા છે. અદિતિ ટાટા સ્કાય,ડૉમિનોઝ પિઝ્ઝા,કૉલગેટ,ફૅર એન્ડ લવલી, પૅરૅશૂટ ઑઇલ, બૅન્ક ઑફ ઇન્ડિયા, સ્ ...

                                               

અનુષ્કા શેટ્ટી

અનુષ્કા શેટ્ટી એક ભારતીય ચિત્રપટ કલાકાર છે. તેનું મુખ્ય કાર્યક્ષેત્ર દક્ષિણ ભારતમાં તમિલ ચિત્રપટ ખાતે રહ્યું છે.

                                               

અભિનેતા

અભિનેતા એટલે એવો કલાકાર જે ફિલ્મ અથવા નાટકમાં કોઈ પાત્રને દર્શકો સમક્ષ જીવંત કરે છે. અભિનેતા કલ્પના અને દર્શકના વચ્ચેના માધ્યમનું કામ કરે છે. તે પોતાને સોંપવામાં આવેલી ભુમિકાને યોગ્ય મંચ દ્વારા દર્શકનું મનોરંજન કરે છે અથવા માહિતી પહોંચાડે છે. અભિ ...

                                               

આશા ભોંસલે

આશા ભોંસલે હિન્દી ફિલ્મ સંગીતની ખ્યાતનામ પાર્શ્વ ગાયિકા છે. ભારતમાં સૌથી વધુ મીઠો, મધુર, કોકીલ કંઠ ધરાવતાં પાર્શ્વગાયિકા લતા મંગેશકરની નાની બહેન અને દીનાનાથ મંગેશકરની પુત્રી આશાએ ફિલ્મોમાં અને ફિલ્મોની બહાર કુલ મળીને ૧૪ હજારથી પણ વધુ ગાયનો ગાયાં ...

                                               

આશિત દેસાઈ

આશિત દેસાઈ ગુજરાતી સુગમ સંગીત ગાયક - સંગીતકાર એક છે. તેઓ તેમના પત્ની હેમા દેસાઈ સાથે ગુજરાતી સુગમ સંગીતમાં એક લાંબી અને વૈવિધ્ય પૂર્ણ કારકિર્દી ધરાવે છે. આશિત દેસાઈની સ્વર રચનાઓમાં શાસ્ત્રીય સંગીતની બારીકાઈઓની સમજ ખાસ દેખાઈ આવે છે. તેઓ કવિ પણ છે. ...

                                               

એમ એફ હુસૈન

મકબૂલ ફિદા હુસૈન એમ એફ હુસૈન તરીકે પ્રસિદ્ધ એવા ભારતીય ચિત્રકાર હતા. તેઓ તેમની આધુનિક ચિત્રશૈલી તથા માધુરી દીક્ષિત ના ભાવક તરીકે જાણીતા હતા.

                                               

કનુ દેસાઈ

તેમનો જન્મ ૧૨ માર્ચ ૧૯૦૭ના દિવસે અમદાવાદ, ગુજરાત ખાતે બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં થયો હતો. તેઓ પોતાના મોસાળમાં ઉછરેલા હતા. હાઇસ્કૂલના અભ્યાસ બાદ તેઓ ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા. આ દરમિયાન કલાગુરુ રવિશંકર રાવળ પાસેથી તેમણે ચિત્રકારીના પાઠ ભણવાના શરૂ ક ...

                                               

કરીના કપૂર

કરીના કપૂર, હિન્દી ફિલ્મની જાણીતી અભિનેત્રી છે કે જે હવે કરીના કપૂર ખાન તરીકે પણ ઓળખાય છે. કરીનાના પિતા રણધીર કપૂર તથા માતા બબીતા છે. તે કરીશ્મા કપૂરની નાની બહેન છે.

                                               

ગરબા

ગરબા મુખ્યતઃ ગુજરાત, ભારતના ખૂબ લોકપ્રિય ધાર્મિક લોકનૃત્યનો ઉત્સવ છે. ગરબા આસો માસની શુક્લ પક્ષની એકમથી નોમ સુધીની તિથિઓ દરમ્યાન ગવાય છે. આ રાત્રીઓ નવરાત્રી તરીકે જાણીતી છે. આ નૃત્ય દ્વારા અંબા, મહાકાળી, ચામુંડા વગેરે દેવીઓની આરાધના કરવામાં આવે છ ...

                                               

ગરબી

ગરબી એ નવરાત્રીના તહેવારો દરમીયાન, ખાસ કરીને ગુજરાતમાં, ગવાતી માતાજીની સ્તુતિ છે. ગરબી શબ્દનાં નીચે પ્રમાણે અર્થ પણ મળે છે: નવરાત્રીના તહેવારમાં લહેકાવીને ગાવાનું દેવીનું પદ્ય. આ પદ્ય માત્ર પુરુષો દ્વારા ગાવામાં આવે છે. ગરબામાં ગાયન સાથે નૃત્ય પણ ...

                                               

ગીતકાર

ગીતકાર એટલે એ વ્યક્તિ કે જે ચોક્કસ કારણથી અને ચોક્કસ પ્રકારના ગીતોની રચના કરતા હોય છે. આ કાર્ય માટે એમને સંજોગો અને સંધિ મુજબનું મહેનતાણું પણ મળતું હોય છે. ખાસ કરીને ફિલ્મ અને નાટક દરમ્યાન સંગીતબદ્વ કરાતી પદ્ય રચનાઓના રચનાકારને કવિ કહેવાની જગ્યાએ ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →