ⓘ Free online encyclopedia. Did you know? page 16                                               

સમયસાર

સમયસાર એ આચાર્ય કુન્દકુન્દ દ્વારા રચાયેલ પ્રસિદ્ધ ગ્રંથ છે. તેમાં દસ અધ્યાયોમાં જીવની પ્રકૃતિ, કર્મ બંધન અને મોક્ષની ચર્ચા કરવામાં આવેલ છે. આ ગ્રંથ બે-બે પંક્તિઓ વડે બનેલી ૪૧૫ ગાથાઓનો સંગ્રહ છે. આ ગાથાઓ પાલી ભાષામાં લખાયેલ છે. આ સમયસારનાં કુલ નવ ...

                                               

સિદ્ધહેમશબ્દાનુશાસન

સિદ્ધહેમશબ્દાનુશાસન અથવા શબ્દાનુશાસન સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓનો વ્યાકરણગ્રંથ છે જેની રચના હેમચંદ્રાચાર્યે કરી હતી. અપભ્રંશનું વ્યાકરણ ધરાવતો આ એક માત્ર ગ્રંથ છે.

                                               

સુદર્શન ગદ્યાવલિ

સુદર્શન ગદ્યાવલિ એ ગુજરાતી લેખક મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ તેમનાં માસિક પત્રો સુદર્શન અને પ્રિયંવદામાં ૧૮૮૫થી ૧૮૯૮ દરમિયાન પ્રગટ કરેલાં ગદ્યલખાણોનો સંગ્રહ છે. આ લખાણોમાં ધર્મ, ગૃહ, રાજ્ય, સાહિત્ય, શિક્ષણ, સમાજસુધારણા તેમજ જીવનનાં બધા જ મુખ્ય ક્ષેત્ર ...

                                               

હિંદુ ધર્મનું હાર્દ

હિંદુ ધર્મનું હાર્દ એ મહાત્મા ગાંધીના હિંદુ ધર્મ પરના વિચારોનું સંકલન કરતું પુસ્તક છે. ૨૧૮ પાનાંના આ પુસ્તકને નવજીવન પ્રકાશન દ્વારા ૧૯૮૭માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું અને અંગ્રેજીમાં આ પુસ્તકનો અંગ્રજી અનુવાદ વી. બી. ખેરે ધી એસેન્સિયલ્સ્ ઑફ હિન ...

                                               

ન્યુપીડિયા

ન્યુપીડિયા એ અંગ્રેજી ભાષાનો, વેબ-આધારિત જ્ઞાનકોશ હતો, જેના લેખો, સંબંધિત વિષયની કુશળતા ધરાવતા સ્વયંસેવક યોગદાનકર્તાઓ દ્વારા લખવામાં આવ્યા હતા અને પ્રકાશન પહેલાં સંપાદકો દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી અને તેમને મફત સામગ્રી તરીકે લાઇસન્સ આપવામાં આ ...

                                               

પ્રસ્તુત લેખ

પ્રસ્તુત લેખ વિભાગ શરૂ કરવા પાછળનો મૂળભુત ઉદ્દેશ્ય તો એ હતો કે કોઈ એક કે અમુક લેખો પર મોટા ભાગનાં સક્રિય સભ્યો સહિયારી રીતે કાર્ય કરે અને તેને મઠારીને સુદૃઢ બનાવે. પરંતુ જેમ જેમ સક્રિય સભ્યોની સંખ્યા વધતી ગઈ તેમ તેમ દરેકની વ્યક્તિગત રુચિને અનુરૂપ ...

                                               

લેરી સેંગર

લોરેન્સ માર્ક સેંગર અમેરિકન ઇન્ટરનેટ પ્રોજેક્ટ ડેવલપર અને ઇન્ટરનેટ એનસાયક્લોપીડિયા વિકિપીડિયાના સહ-સ્થાપક છે. તેમણે વિકિપીડિયાની મૂળ નિયામક નીતિનો મોટા ભાગનો હિસ્સો લખ્યો હતો. સેંગરે ન્યુપીડિયા, સિટિઝેન્ડિયમ અને એવેરિપીડિયા જેવી અન્ય ઓનલાઇન શૈક્ષ ...

                                               

વિકિપીડિયાના અંતની ભવિષ્યવાણીઓ

વિવિધ પ્રકાશનો અને વિવેચકોએ વિકિપીડિયાના અંતની અનેક ભવિષ્યવાણીઓ રજૂ કરી છે. વિકિપીડિયા જાણીતું બન્યું કે તરત જ ૨૦૦૫ની આસપાસ - તેની લોકપ્રિયતામાં ઘટાડો દર્શાવતી એક પછી એક ઘટનાઓ સામે આવી હતી, જે વિવિધ ધારણાઓ અને આરોપો પર આધારિત છે. ઉદાહરણ તરીકે, કે ...

                                               

વિકિપીડિયાની યાદી

ઢાંચો:Project lists This page contains a list of the official Wikipedias under the auspices of the Wikimedia Foundation for various languages. Test Wikipedias are listed at the Wikimedia Incubator Wiki project. All 276 Wikipedias are ordered by a ...

                                               

સ્વાગત

વિકિપીડિયા મુક્ત વિશ્વજ્ઞાનકોષમાં નવા જોડાયેલ સભાસદનું ઉપરોક્ત શબ્દોથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તમે થોડો મહાવરો કરીને આ જ્ઞાનકોષમાં સુધારા વધારા કરી શકો છો. નવું ખાતુ ખોલાવવું જરૂર નથી, પણ ખાતું ખોલાવી લોગ ઈન કરી ફેરફાર કરવાથી આની યોગ્ય નોં ...

                                               

જામા મસ્જિદ, અમદાવાદ

જામા મસ્જિદ કે જુમ્મા મસ્જિદ એ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની સૌથી જૂની મસ્જિદોમાંની એક છે. તે અમદાવાદના બાદશાહ અહમદ શાહે ઈ.સ. ૧૪૨૪માં બનાવડાવી હતી. આ મસ્જિદનું નિર્માણ થયું એ સમયમાં આ મસ્જિદ ભારતની સૌથી મોટી મસ્જિદ હતી. મસ્જિદની પૂર્વ દિશામાં અહમ ...

                                               

ઝૂલતા મિનારા

ઝૂલતા મિનારા અથવા મૂળ નામ સીદી બશીર મસ્જિદ ગુજરાત રાજ્યના અમદાવાદ કે જે એક સમયે રાજ્યની રાજધાની હતી, તે શહેરમાં આવેલું પુરાતન સ્થાપત્ય છે. આ સ્થાપત્યનું નિર્માણ મોગલ શૈલીમાં કરવામાં આવેલું છે. એક મિનારા પર ચડીને એને હલાવવાથી બીજો મિનારો પણ થોડી ક ...

                                               

સરદાર પટેલ સ્મારક ભવન

સરદાર પટેલ સ્મારક ભવન એક સંગ્રહાલય અને પ્રદર્શન કેન્દ્ર છે જે ભારતીય સ્વતંત્રતા કાર્યકર અને રાજકીય નેતા સરદાર વલ્લભભાઈ પટેલ માટે સમર્પિત છે.તે મોતી શાહી મહેલ,શાહીબાગ,અમદાવાદ, ગુજરાત માં સ્થિત થયેલ છે.આ મોતી શાહી મહેલ સરદાર ઓપન ગાર્ડન દ્વારા ઘેરાય ...

                                               

અંબાપુરની વાવ

અંબાપુરની વાવ ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લામાં ગાંધીનગર શહેરની અંબાપુર ગામમાં આવેલી એક વાવ છે. આ વાવ ૧૫મી સદીમાં રુડાબાઇ વાઘેલાએ રાણજીતસિંહ વાઘેલાની સ્મૃતિમાં બંધાવેલી હતી. આ વાવ વ્યવસ્થિત રીતે બાંધકામ કરાયેલી અને પાંચ માળ ધરાવે છે. આ વાવ રાજ્ય ...

                                               

અડાલજની વાવ

રૂડાબાઈની વાવ કે જે મોટેભાગે અડાલજની વાવ તરીકે ઓળખાય છે તે ગુજરાતનાં અમદાવાદ પાસેથી પસાર થતાં સરખેજ-ગાંધીનગર ધોરીમાર્ગ ઉપર ગાંધીનગર તાલુકાનાં અડાલજ ગામમાં આવેલી વાવ છે.

                                               

અમૃતવર્ષીની વાવ

પાંચકુવા, એટલે કે પાંચ કુવાઓ, વિસ્તારનું નામ આ વિસ્તારમાં આવેલ પાંચ કુવાઓ પરથી પડ્યું હતું. અમૃતાવર્ષીની વાવનું બાંધકામ ૧૭૨૩ વિક્રમ સવંત ૧૭૭૯, હિજરી સન ૧૧૩૫માં થયું હતું એમ તેની અંદર રહેલા દેવનાગરી અને ફારસી લખાણ પરથી જાણવા મળે છે. તે ગુજરાતના મુ ...

                                               

કલેશ્વરી સ્મારક સમુહ

કલેશ્વરી સ્મારક સમુહ ગુજરાત રાજ્યના મહિસાગર જિલ્લાના લવાણા ગામ નજીક આવેલું પૌરાણિક સ્થળ છે. કલેશ્વરીની નાળ તરીકે પ્રખ્યાત આ સ્થળ જિલ્લા મુખ્યાલય લુણાવાડા નજીક હિડંબા વનમાં ઝરણા નજીક આવેલું છે. આ સ્થાપત્યસમૂહમાં અદ્ભૂત કોતરણીવાળા મંદિરના ખંડેરો, બ ...

                                               

જેઠાભાઇની વાવ

આર્કિયોલોજીકલ સર્વે ઓફ વેસ્ટર્ન ઇંડિયા, વોલ્યુમ ૮, પુસ્તકમાં લેખક જેમ્સ બર્ગેસ લખે છે કે, "two and a half miles south of Ahmadabad, near Isanpur. It was constructed little more than forty years ago by the late Jethabhai Jivanlal Nagjibhai or Mulj ...

                                               

દાદા હરિર વાવ

આ વાવનું બાંધકામ વાવમાં રહેલા ફારસી શિલાલેખ મુજબ સુલ્તાની બાઇ હરિરે ૧૪૮૫માં કરાવેલું. જ્યારે વાવમાં રહેલ સંસ્કૃત શિલાલેખ મુજબ આ પાંચ માળની વાવનું બાંધકામ ડિસેમ્બર ૧૪૯૯માં થયેલું છે. મહમદ શાહના શાસનમાં બાઇ હરિર સુલ્તાની, જે સ્થાનિક લોકોમાં દાઈ હરિ ...

                                               

નવઘણ કૂવો

નવઘણ કૂવાનું નામ ચુડાસમા રાજા રા નવઘણ પરથી પડ્યું છે. કૂવા સુધી પહોંચવાના પગથિયા કદાચ તેના શાસનકાળમાં ૧૧મી સદીમાં બાંધવામાં આવ્યા હતા. તેનું બાંધકામ તેના પુત્ર રા ખેંગારના સમયમાં પૂરું થયું હોવાનું મનાય છે. કૂવાને તેના પગથિયાં કરતાં જૂનો મનાય છે. ...

                                               

બોત્તેર કોઠાની વાવ

મુગલ બાદશાહ ઔરંગઝેબના શાસન દરમિયાન વાવનું નિર્માણ કરાયું હતું. સંવત ૧૭૩૧ ઇ.સ. ૧૬૭૪નો ફારસી અને દેવનાગરી લિપિમાં લખેલો શિલાલેખ જણાવે છે કે શ્રીમાળી જ્ઞાતિની લઘુ શાખાના શાહ ગોકળદાસ અને તેમની માતા માણબાઈ દ્વારા લોકકલ્યાણ માટે વાવ બાંધવામાં આવી હતી. ...

                                               

બોરસદ વાવ

બોરસદ વાવ ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ નગરમાં આવેલી પ્રાચીન વાવ છે. તે ઇ.સ. ૧૪૯૭માં વાસુ સોમા અને તેના કુટુંબ દ્વારા બનાવવામાં આવી હતી. તે સાત માળ અને ૧૩ કમાનો ધરાવે છે. પગથિયાઓ ઉતરીને તેના પાણી સુધી પહોંચી શકાય છે. આ વાવ રાષ્ટ્રીય મહત્વનું સ્માર ...

                                               

માતા ભવાનીની વાવ

માતા ભવાનીની વાવનું બાંધકામ ૧૧મી સદીમાં સોલંકી વંશના શાસન દરમિયાન થયું હતું. તે ભારતમાં હાલમાં શરૂઆતની વાવોમાંથી સચવાયેલી વાવોમાંની એક વાવ છે. વાવમાં બહુમાળી ઝરુખાઓ અને પગથિયાંઓ પછી પાણી મળે છે. આ ઝરુખાઓ પૂર્વ-પશ્ચિમ ધરી પર આવેલા છે. થાંભલાઓ, ખૂણ ...

                                               

માધાવાવ

આ વાવમાં બે શિલાલેખ મળી આવેલ છે. સંસ્કૃત ભાષામાં લખેલ શિલાલેખ અનુસાર તેનું બાંધકામ વાઘેલા વંશના રાજા કરણદેવ દ્વિતીયના નાગર બ્રાહ્મણ મંત્રી દ્વારા ઈ.સ. ૧૨૯૪માં વિક્રમ સંવત ૧૩૫૦ તેમના માતા-પિતાની સ્મૃતિમાં કરવામાં આવ્યું છે. તેમાં તેનું વર્ણન બે મા ...

                                               

મીઠી વાવ, પાલનપુર

મીઠી વાવ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેરમાં આવેલી પ્રાચીન અને ઐતહાસિક વાવ છે. ૮મી સદીમાં બંધાયેલી આ વાવ પરમાર વંશના શાસનની એકમાત્ર નિશાની તરીકે બાકી રહી છે.

                                               

રા ખેંગાર વાવ

રા ખેંગાર વાવ ભારતના ગુજરાત રાજ્યમાં વંથલી અને જુનાગઢની વચ્ચે કોયલીફાટક ગામમાં આવેલી વાવ છે. ગુજરાત સરકારના હેઠળ સંરક્ષિત એવી આ વાવ તેજપાળ વડે બાંધવામાં આવી હતી પણ ભૂલથી રા ખેંગારનું નામ તેની સાથે લાગે છે.

                                               

રાણકી વાવ

રાણકી વાવ અથવા રાણી કી વાવ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનાં પાટણ શહેરમાં આવેલી એક ઐતિહાસિક વાવ છે. આ વાવ પાટણ શહેરનું એક જોવાલાયક સ્થળ છે જેની દેશ-વિદેશના હજારો પર્યટકો મુલાકાત લે છે.

                                               

કડિયા ડુંગર, ઝાઝપોર

કડિયા ડુંગર ભારત દેશના ગુજરાત રાજ્યમાં ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકા સ્થિત ઝાઝપોર ગામ નજીક આવેલ એક નાનો ડુંગર છે. પથ્થર વડે બનેલ આ ડુંગર ખાતે પ્રાચીન ગુફાઓ આવેલ છે.

                                               

કપિલેશ્વર મહાદેવ, વાવ

ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં આવેલ વાવ નગર ખાતેથી ૬ કીલોમીટર જેટલા અંતરે સરદારપુરા ગામ નજીક વીડમાં કપિલેશ્વર મહાદેવ નું ભવ્ય અને પુરાતન મંદિર આવેલું છે.

                                               

કુંભારીયા (તા. દાંતા)

કુંભારીયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આવેલું એક ગામ છે. કુંભારીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપ ...

                                               

ખીમેશ્વર મહાદેવ મંદિર (કુછડી)

ખીમેશ્વર મહાદેવ મંદિર, ભારત દેશના પશ્ચિમી રાજ્ય ગુજરાતના પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના કુછડી ગામ પાસે આવેલું છે. પોરબંદરથી ૧૦ કિ.મી. દૂર, અરબી સમુદ્રના કિનારે આવેલું આ મંદિરોનું સંકુલ ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્મારક ‍ જાહેર ક ...

                                               

દામોદર કુંડ

દામોદર કુંડ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા જુનાગઢ ખાતે ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો કુંડ છે. તે પ્રખ્યાત યાત્રાસ્થળ અને રાજ્ય સંરક્ષિત સ્મારક ‍ છે.

                                               

નવલખા મંદિર, ઘુમલી

ઘુમલીનું નવલખા મંદિર જેઠવા શાસકો દ્વારા ૧૧મી સદીમાં સૂર્ય દેવને સમર્પિત બનાવવામાં આવ્યું હતું અને તે ગુજરાતનું સૌથી પ્રાચીન સૂર્ય મંદિર છે. તે ગુજરાતના મંદિરોમાં સૌથી મોટો પાયો ધરાવે છે, જે ૪૫.૭૨ x ૩૦.૪૮ મીટર છે. પૂર્વ દિશામાં તેની નજીએક સુંદર પ્ ...

                                               

પાબુમઠ

૧૯૮૦-૮૧ના ખોદકામ દરમ્યાન એક મોટી ઈમારત સંકુલ, યુનીકોર્ન નું છાપ ધરાવતી મહોર, છીપલાની બંગડીઓ, મણકાઓ, તાંબાની બંગડીઓ, સોય, સુરમા ધાતુ એન્ટીમની -antimonyના સળિયા, અભ્રકના ઝીણા મોતી; માટીના વાસણોમાં મળ્યા છે. આ વાસણો મોટા અને મધ્યમ કદના છે જેમા કટોરો ...

                                               

ફિરંગી દેવળ (કળસાર)

તેનું બાંધકામ ૭મી સદી દરમિયાન મૈત્રકકાળ દરમિયાન કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોમાં એવું મનાય છે કે આ મંદિરનો ઉપયોગ આક્રમણ સમયે લોકોને કિલ્લામાં પરત ફરવા માટેની ચેતવણી આપવા માટે ધ્વજ ફરકાવવામાં થતો હતો. આ મંદિર સમુદ્રથી ૨ કિમી દૂર છે. આ દાવો ઐતિ ...

                                               

બૌદ્ધ ગુફાઓ, ખંભાલીડા

ખંભાલીડા બૌદ્ધ ગુફાઓ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખંભાલીડા ગામે આવેલી બૌદ્ધ ગુફાઓ છે. આ ગુફાઓ તાલુકા મથક ગોંડલથી આશરે ર૦ કી.મી. જેટલા અંતરે આવેલી છે. જાણીતા પુરાતત્વશાસ્ત્ ...

                                               

બ્રહ્મકુંડ

બ્રહ્મકુંડ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના સિહોર શહેરમાં આવેલો મંદિર કુંડ છે. તે જૂના શહેરની દક્ષિણ દિશાના કોટ નજીક આવેલો છે. એવું માનવામાં આવે છે કે તેનું બાંધકામ સિદ્ધરાજ જયસિંહે કરાવ્યું હતું.

                                               

ભદ્રેસર (તા. મુન્દ્રા)

ભદ્રેસર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલા કચ્છ જિલ્લામાં આવેલા કુલ ૧૦ તાલુકાઓ પૈકીના એક એવા મુન્દ્રા તાલુકામાં આવેલું એક ગામ છે. તે તાલુકાના મુખ્ય મથક મુન્દ્રાથી ૨૭ કિમી દૂર આવેલું છે અને ગામથી દરિયાકિનારો માત્ર ૧ ...

                                               

ભુચર મોરી

ભુચર મોરી ગુજરાત રાજ્યના રાજકોટ શહેરથી ૫૦ કિમી દૂર વાયવ્યમાં આવેલા ધ્રોલ શહેરથી બે કિમી દૂર આવેલ ઉચ્ચપ્રદેશ અને ઐતહાસિક સ્થળ છે. આ જગ્યા ભુચર મોરીના યુદ્ધ અને તેને સમર્પિત સ્મારક માટે જાણીતી છે. દર વર્ષે અહીં ભુચર મોરીના યુદ્ધની યાદમાં જુલાઇ-ઓગસ્ ...

                                               

મેકમર્ડોનો બંગલો

મેકમર્ડોનો બંગલો ગુજરાતના કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના અંજાર શહેરમાં આવેલો બંગલો છે. તે ઇ.સ. ૧૮૧૮માં કચ્છ રજવાડાના બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના પ્રથમ રાજકીય નિવાસી પ્રતિનિધિ જેમ્સ મેકમર્ડો દ્વારા અંજારમાં તેના નિવાસ દરમિયાન બનાવવામાં આવ્યો હતો.

                                               

રાજગઢી ટીંબો

રાજગઢી ટીંબો એ ગુજરાતના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉમતા ગામે આવેલું મધ્યકાલીન જૈન મંદિરનું ઐતહાસિક સ્થાન છે. આ સ્થળ ગુજરાત રાજ્યના પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત ‍ જાહેર કરવામાં આવ્યું છે.

                                               

રોડા મંદિર સમૂહ

ખેડ-રોડા સ્મારક સમૂહ અથવા રોડાના મંદિરો ગુર્જર-પ્રતિહાર અથવા રાષ્ટ્રકૂટ સમયમાં ૮મી-૯મી સદી દરમિયાન બાંધવામાં આવેલા સાત હિંદુ મંદિરોનો સમાવેશ કરે છે. તેમાં એક કુંડ અને વાવ પણ છે. તે સાબરકાંઠા જિલ્લાના રાયસિંગપુરા અને ખેડ-ચાંદરણી ગામોની વચ્ચે હિંમત ...

                                               

શિવ મંદિર, કેરા

શિવ મંદિર, કેરા ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ નજીક આવેલા કેરા ગામે ભગવાન શિવને સમર્પિત એક પ્રાચીન મંદિર છે, જે લાખેશ્વર મહાદેવ મંદિર તરીકે પણ જાણીતું છે. તે લગભગ દસમી સદીમાં બંધાયેલું. મંદિરને ૧૮૧૯ના ભુકંપ અને ૨૦૦૧ના ગુજરાત ધરતીકપ ભૂકંપ ...

                                               

સિયોત શૈલ ગુફાઓ

સિયોત શૈલ ગુફાઓ, જે ક્યારેક કટેશ્વર બૌદ્ધ ગુફાઓ તરીકે પણ ઓળખાય છે, એ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સિયોત ગામ પાસે આવેલી પાંચ શૈલ ગુફાઓ છે. આ સમૂહ પૈકીની મુખ્ય ગુફામાં પૂર્વાભિમુખ ગર્ભગૃહ, પ્રદક્ષિણાપથ અને પરસાળ છે જે પ્રથમ કે બીજી સદીનું શૈવ મંદિર ...

                                               

કોલોસીયમ

કોલોસીયમ કે રોમન કોલીસીયમ, જેને શરૂઆતમાં ફ્લેવીયન ઍમ્ફીથિએટર, કહેવાતું તે ઇટાલીના રોમ શહેરની મધ્યમાં આવેલો ઈંડા આકારની ખૂલી રંગભૂમિ કે ઍમ્ફીથિએટર છે. તે રોમન સમ્રાજ્યમાં બનેલ સૌથી મોટી ઈમારત હતી. તે રોમન વાસ્તુકળા અને ઈજનેરીનો ઉત્તમ નમૂનો ગણાય છે ...

                                               

ખીરોકિટીયા

ખીરોકિટીયા એ સાયપ્રસમાં આવેલું નીઓલિથીક કાળનું એક પુરાતાત્વીક સ્થળ છે. ૧૯૯૮માં આને વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરાયું છે. આ સ્થળને ભૂમધ્ય સમુદ્ર ક્ષેત્રમાં આવેલું એક મહત્ત્વપૂર્ણ પ્રાગૈતિહાસિક સ્થળ ગણવામાં આવે છે. આ સ્થળનું મહત્ત્વ એ છે કે અહીં અતિ પ્ ...

                                               

ચિચેન ઇત્ઝા

ચીચેન-ઇત્ઝા એક વિશાળ પૂર્વ-કોલંબિયન પુરાતાત્વીક સ્થળ છે જે આજના મેક્સિકોના ઉત્તરી મધ્ય યુકતાન દ્વીપકલ્પ માં આવેલ છે. આ સ્થળ માયા સંસ્કૃતિ દ્વારા બંધાયું છે. ચીચેન ઇત્ઝા ઉત્તરી માયા નીચાણ ક્ષેત્રનું મેસો અમેરિકન કાળગણના ના પૂર્વ સંસ્કારીૢ અંત્ય સં ...

                                               

જોન્ગમ્યો

જોન્ગમ્યો એ એક કોન્ફ્યુશિયન સમાધિ છે. આ સમાધિ કોરિયન જોસિયોન વંશ ના રાજાઓ અને રાણીઓને સમર્પિત છે. યુનેસ્કો અનુસાર આ સમધિ જાળવાયેલી સૌથી જૂની કોન્ફ્યુશિયન શાહી સમધિ છે. અહીં ૧૪મી સદીમાં આરંભાયેલી પરંપરાઓ હજી પણ ચાલુ છે. આવી અન્ય સમાધિઓ કોરિયાના ત્ ...

                                               

ડેલ્ફી

ડેલ્ફી ગ્રીસમાં ફોસિસની ખીણમાં માઉન્ટ પાર્નાસસના દક્ષિણ-પશ્ચિમના શિખરો પર આવેલું પુરાતત્વીય સ્થળ અને આધુનિક નગર એમ બંને છે. ગ્રીક પૌરાણિક કથાઓમાં, ડેલ્ફી ડેલ્ફીક ઓરેકલનું સ્થાન હતું, જે ક્લાસિકલ ગ્રીક વિશ્વમાં સૌથી મહત્વનું ઓરેકલ હતું અને ત્યાં ર ...

                                               

તક્ષશિલા

તક્ષશિલા એ પાકિસ્તાનના પંજાબ પ્રાંતનું મહત્ત્વનું પુરાતાત્ત્વિક સ્થળ છે. તે રાજધાની ક્ષેત્ર ઇસ્લામાબાદ અને રાવલપિંડીથી લગભગ ૩૨ કિ.મી. ઉત્તર-પશ્ચિમે આવેલું છે. પ્રાચીન તક્ષશીલા ગાંધાર દેશની રાજધાની અને શિક્ષાનું પ્રમુખ કેન્દ્ર હતું. તે દક્ષિણ એશિય ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →