ⓘ Free online encyclopedia. Did you know? page 15                                               

રમણભાઈ નીલકંઠ

રમણભાઈ મહીપતરામ નીલકંઠ ગુજરાતી ભાષાની ભદ્રંભદ્ર જેવી અમર હાસ્ય કૃતિના સર્જક અને અગ્રણી સમાજસેવક હતા. રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક તેમના સન્માનમાં હાસ્યલેખકોને અપાય છે.

                                               

રમણલાલ જોષી

રમણલાલ જેઠાલાલ જોશી વિવેચક, સંપાદક. જન્મ વિજાપુર તાલુકાના હિરપુરા ગામે. પ્રાથમિક શિક્ષણ વડનગરમાં. માધ્યમિક શિક્ષણ પિલવાઈમાં. ૧૯૫૦માં બી.એ. ૧૯૫૪માં એમ.એ. ૧૯૬૨માં પીએચ.ડી. ૧૯૫૪ થી ૧૯૫૯ સુધી ભાષાભવન, ગુજરાતી યુનિવર્સિટીમાં રિસર્ચ ફેલો. ૧૯૫૯ થી ૧૯૬૨ ...

                                               

રમણિક અરાલવાળા

રમણિક બલદેવદાસ અરાલવાળા, ‘સાંદીપનિ’: કવિ. જન્મ ખેડા જિલ્લાના ખેડાલમાં. વતન અરાલ. સાતમા ધોરણ સુધીનું શિક્ષણ વતન પાસેના છીપડી ગામે. નબળી આર્થિક સ્થિતિને કારણે પિતાના ધીરધાર ને ખેતીના ધંધામાં જોડાયા. ૧૯૩૧માં અમદાવાદ આવી જ્યુપિટર મિલ્સ ઇત્યાદિ મિલોમા ...

                                               

રમેશ તેંડુલકર

તેંડુલકરના ઘણા સંગ્રહો પ્રકાશિત કરવામાં આવ્યા હતા, જેની અંશતઃ યાદી નીચે મુજબ છે:- માનસ - લહરી: Mānas - Laharī પ્રાજક્ત: Prājakt મરાઠી રોમેન્ટિક કાવ્યપ્રતિભા: Marāṭhī Rōmaņţik Kāvyapratibhā બાલકવીંચી કવિતા: ત્રણ સંદર્ભ: Bālakavīncī Kavitā: Tīna Sa ...

                                               

રવિ ઉપાધ્યાય

રવિ ઉપાધ્યાય નો જન્મ ૨૬ જૂન ૧૯૨૮ નાં કડોલી,સાબરકાંઠા જિલ્લો,માં થયેલ. અવસાન ૮ ફેબ્રુઆરી ૨૦૦૨, મુંબઇમાં થયેલ. તેઓએ ગુજરાતી સાહિત્યમાં ગીત, કવિતા, ગરબા-ગરબી, નવલિકા-નવલકથા, નાટક- નૃત્યનાટિકા વગેરેનું પ્રદાન કરેલ છે. થોડા પણ સરળ અને સચોટ શબ્દોનાં ઉપ ...

                                               

રામજીભાઈ કડિયા

રામજીભાઈ મોહનલાલ કડિયા નવલકથાકાર. વતન મહેસાણા જિલ્લાનું ધીણોજ. ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૫૬માં ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૬માં એમ.એ. ૨૫ વર્ષથી કડીની ઝવેરી આર. ટી. હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક. એમનું સર્જનકાર્ય ‘એક માળાના વીસ મણકા’ ૧૯૬૭ વાર્તા સંગ્રહથી ...

                                               

રામપ્રસાદ બક્ષી

જન્મ જૂનાગઢમાં. વતન મોરબી. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં, માધ્યમિક શિક્ષણ રાજકોટ-વઢવાણમાં. ૧૯૧૦માં વઢવાણથી મૅટ્રિક. ૧૯૧૪માં સંસ્કૃત વિષય સાથે બી.એ. ૧૯૧૫ થી મુંબઈમાં નિવાસ. ૧૯૨૭ થી ૧૯૫૯ સુધી આનંદીલાલ પોદ્દાર હાઈસ્કૂલ, સાન્તાક્રૂઝના આચાર્ય. નિવૃત્તિ બા ...

                                               

રાવજી પટેલ

રાવજી છોટાલાલ પટેલ આધુનિક યુગના ગુજરાતી કવિ, વાર્તાકાર અને નવલકથાકાર હતા. તેમનો જન્મ આણંદ જિલ્લાના ભાતપુર ગામમાં થયો હતો. તેમનું કુટુંબ ખેડા જિલ્લાના વલ્લવપુરા ગામનું વતની હતું. તેમનો એક માત્ર કાવ્યસંગ્રહ અંગત માં તેમનાં મૃત્યુ પછી પ્રકાશિત થયો હતો.

                                               

રાવજીભાઇ મણિભાઇ પટેલ

રાવજીભાઈ મણિભાઈ પટેલ: ચરિત્રકાર. જન્મ સોજિત્રા માં. એમના ઘડતરમાં પુસ્તકાલયપ્રવૃત્તિના આદ્યપ્રવર્તક અને સંસ્કારપુરુષ મોતીભાઈ અમીનનો તેમ જ નિષ્ઠાવાન શિક્ષક કરુણાશંકર ભટ્ટનો મોટો ફાળો છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનો પ્રત્યક્ષ પરિચય થતાં ગાંધીજીની દક ...

                                               

રૂપશંકર ઓઝા

રૂપશંકર ઉદયશંકર ઓઝા, ‘પાન્થ’, ‘સંચિત્’: કવિ અને નાટ્યકાર. જન્મ રાજકોટ જિલ્લાના વસાવડામાં. વતન ગોંડલ. અભ્યાસ અંગ્રેજી ચાર ધોરણ. સોળ વર્ષની ઉંમરે જૂનાગઢના દરબારી છાપખાનામાં. તે વખતે ‘જ્ઞાનદીપક’ માસિક શરૂ કર્યું. પછી બગસરા પાસેના લુંધિયા તાલુકાના કા ...

                                               

લક્ષ્મીનારાયણ વ્યાસ

એમનો જન્મ તેરમી નવેમ્બર, ૧૯૧૩ના રોજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના સૌથી મોટા શહેર રાજકોટ ખાતે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમણે મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મુંબઈ શહેરમાં ઝંડુ ફાર્માસ્યુટિકલ વર્કસમાં નોકરીની ...

                                               

લાલજી કાનપરિયા

કાનપરિયા લાલજી મોહનલાલ ગુજરાતી કવિ છે. તેમનું જન્મ સ્થળ વિઠ્ઠલપુર, જિ. અમરેલી છે. તેમણે એમ.એ.નો અભ્યાસ કર્યો છે. તેઓ હાલ નિવૃત્ત અધ્યાપક છે જેઓ પૂર્વે પ્રતાપરાય આર્ટ્સ કૉલેજ, અમરેલી ખાતે ભણાવતા હતા. પારિતોષિક: ઝલમલ, ટાણું, કાવ્યસંગ્રહ, ૧૯૯૪, ગુ. ...

                                               

લીલા મજમુદાર

લીલા મજમુદાર એ એક જાણીતાં બંગાળી સાહિત્યકાર હતાં. ખાસ કરીને બંગાળી બાળસાહિત્યના ક્ષેત્રમાં એમનું યોગદાન મહત્વનું રહ્યું છે. એમનો જન્મ ઈ. સ. ૧૯૦૮ ના વર્ષમાં ફેબ્રુઆરી મહિનાની છવ્વીસમી તારીખે કલકત્તા ખાતે થયો હતો.

                                               

વાઘજી ઓઝા

વાઘજી આશારામ ઓઝા નાટ્યલેખક. વતન મોરબી. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે ધોરાજી અને ગોંડલમાં. રાજકોટની હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. મોરબીની અંગ્રેજી શાળામાં શિક્ષક. નાદુરસ્ત તબિયતને લીધે દસ વર્ષે નિવૃત્ત. પછીથી મોરબીના ઠાકોરના પુત્રના શિક્ષક. વચ્ચે ...

                                               

વાડીલાલ ડગલી

વાડીલાલ જેચંદ ડગલી નિબંધકાર, પત્રકાર, કવિ. જન્મ ધંધુકા તાલુકાના રોજિદ ગામે. પ્રાથમિક શિક્ષણ વેરાવળમાં, માધ્યમિક શિક્ષણ ચી. ન. વિદ્યાવિહાર, અમદાવાદમાં. ૧૯૪૪માં મૅટ્રિક. ૧૯૪૮માં બી.એ. એ જ વર્ષે વધુ અભ્યાસ માટે અમેરિકા. અમેરિકાની યુનિવર્સિટી ઑફ કેલિ ...

                                               

વિનોદિની નીલકંઠ

તેમનો જન્મ અમદાવાદમાં જાણીતા ગુજરાતી સાહિત્યકારો રમણભાઈ નીલકંઠ અને વિદ્યાગૌરી નીલકંઠને ત્યાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ તેમણે અમદાવાદની મહાલક્ષ્મી ટ્રેનિંગ કૉલેજમાં અને માધ્યમિક શિક્ષણ ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં મેળવ્યું. ૧૯૨૮માં અમદાવાદની ગુજરા ...

                                               

શરદ ઠાકર

શરદ ઠાકર જાણીતાં કટાર લેખક અને ગુજરાતી સાહિત્યકાર છે. વ્યવસાયે તેઓ ગાયનેકોલોજીસ્ટ છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના જુનાગઢ શહેરમાં થયો હતો. તેમનું જુનાગઢની પ્રાથમિક શિક્ષણ તાલુકા શાળા નં. ૧ માં ત્યારબાદ હાઈસ્કુલ સ્વામી વિવેકાનંદ વિનય મંદિરમાં થયું હતું. ...

                                               

શશિન્ ઓઝા

શશિન્ નટવરલાલ ઓઝા કવિ, વિવેચક, અનુવાદક. જન્મ વતન ભાવનગરમાં. ૧૯૪૦માં મૅટ્રિક. ૧૯૪૪માં ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૪૬માં એમ.એ. ૧૯૪૮ થી પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ‘અભ્યર્થના’ ૧૯૫૯ની ગંભીર કાવ્યરચનાઓ ક ...

                                               

શિવલાલ કવિ

શિવલાલ ધનેશ્વર કવિ, ‘અનુપ’ કવિ, અનુવાદક. પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ ઉત્તરસંડામાં. શાળા બંધ થતાં શિક્ષણ અધૂરું. પિતા સાથે મતભેદ થતાં ઘર છોડી અમદાવાદ જઈ ત્યાં ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ શરૂ કર્યો, પણ મહીપતરામે ઠપકો આપતાં અભ્યાસ છોડી દેવાતજ ગામમાં ગામ ...

                                               

સઆદત હસન મન્ટો

સઆદત હસન મન્ટો એક જાણીતા ઉર્દૂ વાર્તાકાર, નાટ્યકાર અને અનુવાદક હતા. તેમની ગણતરી ઉર્દુ સાહિત્યના પ્રસિદ્ધ લેખકોમાં થતી આવી છે. તેમની કલમ દ્વારા સમય પહેલાની વાત તેમની વાર્તાઓમાં કહેવામાં આવી હતી.

                                               

સતીશ વ્યાસ

સતીશ ઘનશ્યામ વ્યાસ: નાટ્યકાર, વિવેચક, કવિ. જન્મ ધંધુકા તાલુકાના રોજકામાં. વતન સુરત. ૧૯૬૫માં ગુજરાત યુનિવર્સિટીમાં બી.એ. ૧૯૬૭માં એમ.એ. ૧૯૮૧માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ‘આધુનિક કવિતાની ભાષા: પ્રયોગ, વિનિયોગ અને સિદ્ધિ’ એ વિષય પર પીએચ.ડી. ૧૯૬૭ ...

                                               

સરોજ પાઠક

તેમનો જન્મ કચ્છ જિલ્લાના જખૌ ગામમાં ૧ જૂન ૧૯૨૯ના રોજ નારણદાસ ઉદ્દેશીને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મુંબઈમાં થયું. ૧૯૪૭માં તેમણે મૅટ્રિકની પરીક્ષા ઉત્તિર્ણ કરી અને ૧૯૬૧માં ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. તેમજ ૧૯૬૪માં ગુજરાતી વિ ...

                                               

સરોજીની મહેતા

તેમનો જન્મ ૧૮૯૮માં સમાજ સુધારક અને લેખક દંપતી રમણભાઈ નીલકંઠ અને વિદ્યાગૌરી નીલકંઠને ત્યાં થયો હતો. તેઓ ૧૯૧૯માં સ્નાતક થયા અને ૧૯૨૩માં લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાંથી સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેઓએ અમદાવાદના વનિતા વિશ્રામમાં અધીક્ષક તરીકે ફરજ બજાવ ...

                                               

સિમા કીઆન

સિમા કીઆન ચીનના એક હાન રાજવંશના ઇતિહાસકાર તથા અગ્રગણ્ય સાહિત્યકાર હતા, ચીન અને દુનિયાભરમાં તેઓ સિમા કીઆનના નામથી ચીનના ઇતિહાસના પિતા તરીકે આદરપૂર્વક ઓળખાય છે.

                                               

સુંદરજી બેટાઇ

બેટાઈ સુંદરજી ગોકળદાસ, ‘દ્વૈપાયન’, ‘મિત્રાવરુણૌ’: કવિ, વિવેચક. જન્મ વતન જામનગર જિલ્લાના બેટ-દ્વારકામાં. ૧૯૨૮માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૩૨માં એલએલ.બી., ૧૯૩૬માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ. પ્રારંભનાં ચારપાંચ ...

                                               

સુભાષ કાક

સુભાષ કાક ભારતીય મૂળના અમેરિકન એવા કવિ, દાર્શનિક અને કોમ્પ્યુટર વૈજ્ઞાનિક છે. એમના ઘણાં પુસ્તકો વેદ, કલા અને ઇતિહાસ વિષય પર પ્રકાશિત થયેલાં છે. એમનો જન્મ શ્રીનગર, કાશ્મીરમાં અને શિક્ષણ કાશ્મીરમાં અને દિલ્હીમાં થયો હતો. તેઓ અમેરિકાના ઓક્લાહોમા પ્ર ...

                                               

સૌરભ શાહ

સાથે રહેવાના કારણો ખૂટી પડતા લાગે ત્યારે મનની બાયપાસ સર્જરી સંબંધમા સલામતીની ભાવના સારી ખરાબ ક્યારે કંઇક ખૂટે છે પ્રેમ એટલે ખુલ્લા પરબીડિયાંમાં મૂકેલો સરનામા વિનાનો પત્ર પ્રેમ સેક્સ અને સંબંધો લગ્ન જીવનમાં પતિ પત્નિની જવાબદારી સરખે હિસ્સે પ્રિય જ ...

                                               

હરિનારાયણ ગિરધરલાલ આચાર્ય

એમનો જન્મ ૨૫ ઑક્ટોબર, ૧૮૯૪ના દિવસે મધ્ય ગુજરાતમાં આવેલા વિરમગામ ખાતે થયો હતો. એમણે સંસ્કૃત ભાષાનો ઊંડાણથી અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેઓ અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા. જિજ્ઞાસુવૃત્તિ તથા શોખને કારણે નોકરી સિવાયના સમયમાં એમ ...

                                               

હરિશ્ચન્દ્ર ભટ્ટ

હરિશ્ચન્દ્ર ભગવતીશંકર ભટ્ટ: કવિ. જન્મ ઓલપાડ માં. મુંબઈમાં મૅટ્રિક સુધીનું શિક્ષણ. સંસ્કૃત, વેદસાહિત્ય ઉપરાંત પોલિશ, જર્મન, અંગ્રેજી જેવી ભાષાઓનો અભ્યાસ. કોઈ ખાનગી પેઢીમાં સેવાઓ આપતા. પછીથી પોલૅન્ડની રાજદૂત કચેરીમાં જોડાયેલાં. નાલંદા પબ્લિકેશન્સ ન ...

                                               

હર્ષદરાય ત્રિવેદી

હર્ષદરાય મણિભાઈ ત્રિવેદી, ‘પ્રાસાન્નેય’: કવિ, વિવેચક, સંપાદક. જન્મ વાડાસીનોરમાં. ૧૯૫૪માં ગુજરાતી- સંસ્કૃત વિષયો સાથે બી.એ. ૧૯૫૬માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૬૫માં પીએચ.ડી. એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પહેલાં રીડર, હવે પ્રોફેસર. ‘ચંન્દ્રિકા’ ...

                                               

હસમુખ પાઠક

હસમુખ હરિલાલ પાઠક: કવિ, અનુવાદક. જન્મ પાલીતાણામાં. ૧૯૫૪માં ગુજરાત કૉલેજમાંથી બી.એસસી. ૧૯૫૫માં દિલ્હી યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ અને ૧૯૬૪માં માસ્ટર ઑવ લાઇબ્રેરી સાયન્સ. ૧૯૫૫ થી ૧૯૬૬ સુધી અટિરા અને મા. જે. પુસ્તકાલય, અમદાવાદમાં ગ ...

                                               

હસમુખ બારાડી

હસમુખ જમનાદાસ બારાડી: નાટ્યકાર, વિવેચક, અનુવાદક. જન્મ રાજકોટમાં. ૧૯૬૧માં સૌરાષ્ટ્ર સંગીતનાટક અકાદમી, રાજકોટથી નાટ્યદિગ્દર્શન વિષય સાથે ડિપ્લોમા, ૧૯૬૪માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૭૨માં મોસ્કોના સ્ટેટ થિયેટર ઈન્સ ...

                                               

હસમુખલાલ શાહ

જન્મ સુરત જિલ્લાના વ્યારામાં. વતન સુરત જિલ્લાનું મઢી ગામ. ૧૯૪૨માં મૅટ્રિક. ૧૯૪૭માં ગુજરાતી મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૫૧માં એમ.એ. ૧૯૫૦માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. ૧૯૪૭-૫૦ દરમિયાન શાળામાં શિક્ષક, મુંબઈ રાજ્યના સચિવાલ ...

                                               

હિંમતલાલ દવે

સ્વામી આનંદ જાણીતા નિબંધકાર, કોશકાર અને સાધુ હતા. તેમનું પૂર્વાશ્રમનું નામ દવે હિંમતલાલ રામચંદ્ર હતું, પરંતુ સાધુ થયા બાદ પરંપરા મૂજબ તેમણે એ નામ બદલ્યું હતું. કિશોર વયે જ ગૃહત્યાગ કર્યો હતો. સંસ્કારશીલ અને લોકોનું ઘડતર કરે તેવા ગુજરાતી સાહિત્યના ...

                                               

હિમાંશી શેલત

તેમનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે અંગ્રેજી વિષયમાં સ્નાતક અને અનુસ્નાતકની પદવીઓ મેળવીને ‘વિ. એસ. નાયપોલની નવલકથા’ પર પીએચ.ડી.નો અભ્યાસ કર્યો હતો. ૧૯૬૮ થી તેઓ સુરતની એમ. ટી. બી. આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા તરીકેનું કાર્ય કર્યું હતું. ૧૯ ...

                                               

હીરાલાલ પારેખ

હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ: સંશોધક. જન્મ સુરતમાં. વતન હાંસોટ. પ્રાથમિક શિક્ષણ ઉમરેઠમાં. ૧૯૦૦માં અમદાવાદથી મૅટ્રિક. ૧૯૦૮માં ઇતિહાસ અને ફારસી વિષયો સાથે બી.એ. નાગપુરમાં સરકારી નોકરી. ૧૯૧૦ થી ૧૯૩૮ સુધી ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સહાયક મંત્રી. ઇતિહા ...

                                               

હેરોલ્ડ પિન્ટર

હેરોલ્ડ પિન્ટર એક પ્રસિદ્ધ આંગ્લ નાટ્યલેખક અને દિગ્દર્શક હતા. તેઓ એક આધુનિક બ્રિટિશ નાટ્યકાર હતા જેમણે તેમના જીવનનાં ૫૦ કરતા વધારે વર્ષ લેખનમાં અર્પિત કર્યા હતા. ઇ.સ ૨૦૦૫માં તેમને સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું.

                                               

અન ટુ ધિસ લાસ્ટ

અન ટુ ધિસ લાસ્ટ એ અંગ્રેજ સંસ્કૃતિચિંતક અને કળામીમાંસક જ્હોન રસ્કિન દ્વારા લિખીત સુપ્રસિદ્ધ ગદ્યકૃતિ છે. આ કૃતિ દ્વારા રસ્કિન કહેવા માંગે છે કે આર્થિક ઉત્કર્ષ અને સામાજિક નીતિનિયમોનાં ધોરણો વચ્ચે સંવાદ હોવો અનિવાર્ય છે. મહાત્મા ગાંધીની રાજકીય, આર ...

                                               

આઇન-એ-અકબરી

આઇન-એ-અકબરી એ એક ૧૬મી સદીનો વિસ્તૃત ગ્રંથ છે. તેની રચના અકબરના નવરત્નોમાના એક દરબારી અબુલ ફઝલે કરી હતી. તેમા અકબરનો દરબાર, તેમના વહીવટની ચર્ચા કરવામાં આવી છે. તેના ત્રણ ભાગ છે, જેમા છેલ્લો ભાગ અકબરનામા થી ઓળખાય છે. આ ભાગ હજુ ત્રણ વિભાગમાં છે.

                                               

આત્મવૃત્તાંત

આત્મવૃત્તાંત એ મણિલાલ દ્વિવેદી દ્વારા લીખિત આત્મકથા છે. આ પુસ્તકમાં મણિલાલે ૧૮૯૬ સુધીના પોતાના જીવનની હકિકતો આલેખી છે. મણીલાલના અવસાન પછી ૮૦ વર્ષ સુધી અપ્રગટ રહેલી આ આત્મકથા ૧૯૭૯માં ધીરુભાઈ ઠાકર દ્વારા સંપાદિત થઈને પ્રગટ થઈ ત્યારે ગુજરાતી સાહિત્ય ...

                                               

ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સિરિયલ નંબર

ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સિરિયલ નંબર એ ક્રમિક પ્રકાશનો ની ઓળખ માટે આ આંકડાઓથી બનાવેલો આંતરરાષ્ટ્રીય માનાંક સંકેત ક્રમાંક છે. આ માનાંકને આંતરરાષ્ટ્રીય માનાંકીકરણ સંગઠનની ટેકનિકલ કમિટિ ૪૬ એ વિકસિત કરો છે. તેનું વ્યવસ્થાપન તથા ક્રમિક સંકેત સંખ્યાની ફાળ ...

                                               

ઇન્ડિયા આફ્ટર ગાંધી

ઇન્ડિયા આફ્ટર ગાંધી: ધ હિસ્ટ્રી ઑફ્ વર્લ્ડસ્ લાર્જેસ્ટ ડેમોક્રસી, એ ભારતીય ઇતિહાસકાર રામચંદ્ર ગુહા દ્વારા લખાયેલ પુસ્તક છે, જેનું પ્રથમ સંસ્કરણ હાર્પર કૉલિન્સ વડે ૨૦૦૭માં પ્રકાશન કરવામાં આવ્યું હતું. પુસ્તકમાં ૧૫મી ઑગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતીય રાષ્ટ્ર ...

                                               

કબીર બીજક

જ્ઞાન-ચૌતીસા Gyan-chautisa ચાચર Chachar હિંડોલા Hindola રમૈની Ramaini વિપ્રમતીસી Vipramatisi સાખી Sakhi કહારા Kahara બિરાહુલી Birahuli બેલી Beli બસન્ત Basant શબદ Shabd

                                               

કુસુમમાળા

કુસુમમાળા ૧૯મી સદીના ગુજરાતી કવિ નરસિંહરાવ દિવેટિયાનો ૧૮૮૭માં પ્રગટ થયેલો પ્રથમ કાવ્યસંગ્રહ છે. ગુજરાતી સાહિત્યમાં સીમાચિહ્ન રૂપ ગણાતા આ સંગ્રહે અર્વાચિન ગુજરાતી કવિતાના વિકાસમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. ગુજરાતી લેખક અને વિવેચક રમણભાઈ નીલકંઠે આ સં ...

                                               

ગંગાલહરી

ગંગાલહરી એ બે અલગ રચનાઓનાં નામ છે. ૧ પંડિત જગન્નાથ તર્કપંચાનન દ્વારા સંસ્કૃત ભાષામાં રચિત ગંગાસ્તવન. એમાં માત્ર ૫૨૧ શ્લોક છે, જેમાં તેમણે ગંગાના વિવિધ ગુણોનું વર્ણન કરતાં પોતાના ઉદ્ધાર માટે અરજ કરી છે. આ માટે એક કથા પ્રસિદ્ધ છે. પંડિત જગન્નાથે લબ ...

                                               

ગોવર્ધનરામ: ચિંતક અને સર્જક

ગોવર્ધનરામ: ચિંતક ને સર્જક ભારતીય લેખક વિષ્ણુપ્રસાદ ત્રિવેદી દ્વારા લખાયેલું પુસ્તક છે. તે ગુજરાતી લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી વિશેનું ૧૯૬૨માં લખાયેલું ગુજરાતી ભાષાનું વિવેચનાત્મક લખાણ છે. તેને ગોવર્ધનરામ પરનું મહત્વનું કાર્ય માનવામાં આવે છે.

                                               

જનાન્તિકે

જનાન્તિકે ૧૯૬૫માં ભારતીય લેખક સુરેશ જોષીના અંગત નિબંધોનો સંગ્રહ છે. વી. વાય. કંટકે ઇન્ટિમેટ એસાઇડ્સ શીર્ષક હેઠળ તેનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે.

                                               

ધ મિથ ઑવ્ સિસિફસ

ધ મિથ ઑવ્ સિસિફસ એ ફ્રેંચ લેખક અને ફિલોસોફર આલ્બેર કેમ્યૂ લિખિત નિબંધ છે, જે ૧૯૪૨ માં પ્રગટ થયો હતો. તેનું અંગ્રેજી ભાષાંતર ૧૯૫૫માં પ્રગટ થયું હતું. આ નિબંધમાં કેમ્યૂએ એબ્સર્ડ ની તાત્વિક વિભાવના સમજાવી છે.

                                               

ધ વેલ્થ ઑફ નેશનઝ

એન ઇન્કવાયરી ઇન્ટૂ ધ નેચર એન્ડ કૉસઝ ઑફ ધ વેલ્થ ઑફ નેશન્ઝ પ્રખ્યાત અર્થશાસ્ત્રી આદમ સ્મિથની સૌથી મહાન રચના છે. આ સાલ ૧૭૭૬માં, ઔદ્યોગિક ક્રાંતિથી પૂર્વ પ્રકાશનમાં આવી હતી. આ આધુનિક અર્થશાસ્ત્રનો મુખ્ય આધાર છે.

                                               

નાનાલાલ (મૅકર્સ ઑફ ઈન્ડિયન લિટરેચર)

નાનાલાલ એ ગુજરાતી કવિ નાનાલાલ વિશે સાહિત્ય અકાદમી, નવી દિલ્હી દ્વારા મૅકર્સ ઑફ ઈન્ડિયન લિટરેચર ગ્રંથમાળા અંતર્ગત પ્રગટ થયેલ અંગ્રેજી પુસ્તિકા છે. યુ. એમ. મણિયાર દ્વારા લિખિત આ પુસ્તિકા ઈ.સ. ૧૯૭૭માં પ્રગટ થઈ હતી.

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →