ⓘ Free online encyclopedia. Did you know? page 130                                               

વિદર્ભ એક્સપ્રેસ

૧૨૧૦૫ અને ૧૨૧૦૬ વિદર્ભ એક્સપ્રેસ ભારતીય રેલ્વે સાથે સંકળાયેલી સુપરફાસ્ટ ગાડી છે જે મહારાષ્ટ્ર માં મુંબઈ સીએસટી અને ગોન્દિયા વચ્ચે ચાલે છે. આ ગાડી રોજ ચાલે છે. મુંબઈ સીએસટી થી ગોંદિયા સુધી આ ગાડી ૧૨૧૦૫ નંબરે અને વિરુદ્ધ દિશા માં ૧૨૧૦૬ નંબરે ચાલે છે.

                                               

વોટર પાઇપ રેલ્વે સ્ટેશન

વોટર પાઇપ રેલ્વે સ્ટેશન નેરલ-માથેરાન રેલ્વે માર્ગ પર આવેલું માથેરાન પર્વતીય રેલ્વેનું સ્ટેશન છે. તે પાણીની પાઇપની નજીક હોવાથી તેના પરથી નામ રખાયું છે.

                                               

સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશન

સર લખધીરસિંહજી વાઘજી, અહીં ૧૯૨૨ થી ૧૯૪૮ સુધી શાસન કરતા હતા. તેમણે વઢવાણ અને મોરબીને જોડતા માર્ગ અને રેલ્વે માર્ગોનું નિર્માણ કર્યું હતું. સુરેન્દ્રનગર-રાજકોટ રેલ્વેમાર્ગનું નિર્માણ ૧૯૦૫માં થયું હતું. વિરમગામ-હાપા વિભાગ જે સુરેન્દ્રનગર, વાંકાનેર થ ...

                                               

એચએએલ તેજસ

એચએએલ તેજસ) તરીકે ઓળખાતા- કે જેનો ઉપયોગ સતત લોકપ્રિય રહ્યો હતો- તે એરક્રાફ્ટનું નામ 4 મે, 2003ના રોજ તે સમયના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા સત્તાવાર રીતે તેજસ નામ આપવામાં આવ્યું હતું. તેજસ ની મર્યાદિત શ્રેણીનું ઉત્પાદન 2007માં શરૂ થયું હતુ ...

                                               

ગુજરાતની વસતીગણતરી ૨૦૧૧

સને:૧૮૭૨, જ્યારે સારાયે ભારતદેશમાં વ્યવસ્થીતપણે પ્રથમ વખત વસતીગણતરી કરવામાં આવી, ત્યાંથી ગણતાં સને:૨૦૧૧ની વસતીગણતરી ભારતની ૧૫મી દસવર્ષીય વસતીગણતરી હતી. સ્વતંત્રતા પછીની આ સાતમી વસતીગણતરી હતી. ભારતની વસતીગણતરી એ વિશ્વમાં હાથ ધરાતું સૌથી વિશાળ વહિવ ...

                                               

વસતી ગણતરી ૨૦૧૧ (અમદાવાદ)

                                               

ઉધમસિંહ

ઉધમસિંહ નો જન્મ ૨૬ ડિસેમ્બર ૧૮૯૯માં પંજાબના સંગરૂર જિલ્લાના સુનામ ગામમાં થયો હતો. ૧૯૦૧માં ઉધમસિંહના માતા અને ૧૯૦૭માં તેમના પિતાનું અવસાન થઇ ગયું. આ ઘટનાના લીધે ઉધમસિંહને તેમના મોટાભાઈ સાથે અમૃતસરના અનાથાશ્રમમાં રહેવું પડ્યું. ઉધમસિંહનું બાળપણનું ...

                                               

ગોદાવરી પરુલેકર

ગોદાવરી પારુલેકર એક સ્વાતંત્ર્ય સેનાની, લેખિકા અને સામાજિક કાર્યકર હતા. તેઓ માર્ક્સવાદી અને સામ્યવાદી વિચારધારાઓથી પ્રભાવિત હતા અને તેમણે પોતાનું જીવન ખેડૂતો અને મજૂર વર્ગ માટે લડતા વિતાવ્યું હતું. તેમણે સ્વતંત્રતા સેનાની અને સમાન વિચારધારા ધરાવત ...

                                               

ગોપાલ કૃષ્ણ ગોખલે

ગોપાલ કૃષ્ણ ગોખલે ભારતીય સ્વતંત્રતા ચળવળના ઉદારવાદી રાજનેતા અને સમાજ સુધારક હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ‘સર્વન્ટ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી’ના સ્થાપક હતા. સોસાયટી ઉપરાંત કોંગ્રેસ તેમજ અન્ય ધારાસભા એકમોની મદદથી તેમણે સ્વશાસન અને ...

                                               

તાત્યો ભીલ

સ્વાધીનતાના સ્વર્ણિમ અતીત કાળમાં જાંબાજો પૈકીના અમિટ અધ્યાય બની ચુકેલા આદિવાસી વિદ્રોહી તાત્યો ભીલ અંગ્રેજી દમનને ધ્વસ્ત કરનારી જિદ તથા સંઘર્ષની અનોખી મિસાલ છે. તાત્યો ભીલના શૌર્યની છબી વર્ષ ૧૮૫૭ પછી ઉભરી હતી. જનનાયક તાત્યો બ્રિટિશ હકૂમત દ્વારા ગ ...

                                               

પી. કક્કન

પી. કક્કન અથવા કક્કનજી એક ભારતીય રાજકારણી અને સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ ભારતની બંધારણ સભાના સભ્ય, સંસદ સભ્ય, તામિલનાડુ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ૧૯૫૭ અને ૧૯૬૭ ની વચ્ચેના મદ્રાસ રાજ્યમાં કોંગ્રેસની સરકારોમાં વિવિધ પદે મંત્રી પણ રહ્યા હતા.

                                               

શંકરલાલ બેંકર

શંકરલાલ બેંકર એક ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર હતા. તેઓ મહાત્મા ગાંધી દ્વારા પ્રારંભના વર્ષોમાં ભરતી કરાયેલા કાર્યકરો પૈકીના એક અને અમદાવાદ ખાતે કાપડ મિલ કામદાર સંઘર્ષ દરમિયાન મુખ્ય ભૂમિકા ભજવનાર કામદાર આગેવાન હતા. તા. ૧૦ માર્ચ ૧૯૨૨ના દિને ગાં ...

                                               

કુન્નુર

કુન્નુર તમિલ: குன்னூர் એ ભારતના તામિલનાડુ રાજ્યમાં નીલગીરી જિલ્લામાં આવેલું શહેર અને મ્યુનિસિપાલિટી છે. તે નીલગિરિ ચાના ઉત્પાદન માટે જાણીતું છે. કુન્નુર એ દરિયા સપાટીથી 1.800 મીટરની ઉંચાઈએ આવેલું છે અને નીલગિરિ પર્વતમાળામાં આવેલું તે બીજું સૌથી ઉ ...

                                               

કોળિક્કોટ્

કોળિક્કોટ્, કોઝિકોડ કે કાલિકટ તરીકે પણ ઓળખાય છે, તે દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં આવેલું એક શહેર છે. કેરળનું આ ત્રીજા ક્રમનું સૌથી મોટું શહેર છે અને તે કોઝિકોડ જિલ્લાનું મુખ્ય મથક છે. પરંપરાગત પ્રાચીનકાળ અને મધ્ય યુગ દરમિયાન, કાલિકટ પૂર્વના તેજાનઔન ...

                                               

તૃશ્શૂર

એક જ નામના જિલ્લા માટે તૃશ્શૂર જિલ્લો જુઓ તૃશ્શૂર pronunciation મલયાલમ: തൃശൂര്‍ પહેલા ત્રિચુરના નામે ઓળખાતું હતું. જે ભારતના કેરાલા નામના રાજ્યનું એક શહેર છે. આ થ્રિસુર જિલ્લાનું વડું મથક છે. આ ઉપરાંત કેરાલાનાં સાંસ્કૃતિક પાટનગર તરીકે પણ ઓળખાય છે ...

                                               

નાસિક

નાસિક ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાનું મુખ્ય મથક છે. ગોદાવરી નદીના કિનારે વસેલું નાસિક શહેર રામાયણ મહાગ્રંથમાં આવતા પંચવટી વિસ્તારમાં આવેલું હોવાથી ભારતના અગ્રગણ્ય ધાર્મિકસ્થળ તરીકે જાણિતું છે. નાસિક મુંબઇ-આગ્રા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ ...

                                               

પુના

પુના ને પુનવાડી અથવા પુણ્ય-નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતનું આઠમા ક્રમનું સૌથી મોટું શહેર છે અને મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઈ પછી બીજું સૌથી મોટું શહેર છે. તે મુળા અને મુઠા નદીના સંગમ સ્થાને ડેક્કન ઉચ્ચ પ્રદેશ પર સમુદ્રની સપાટીથી ૫૬૦ મિટરની ઊ ...

                                               

ફરીદાબાદ

ફરીદાબાદ હરિયાણા રાજ્યની અગ્નિ દિશામાં આવેલા ફરીદાબાદ જિલ્લામાં આવેલું એક શહેર છે. આ શહેર ૨૮°૨૫′૧૬″ ઉ અક્ષાંશ અને ૭૭°૧૮′૨૮″ પૂર્વ રેખાંશ પર વસેલું છે. આ શહેરની ઉત્તરી સીમાએ રાજધાની દિલ્હી આવેલી છે, તેની પશ્ચિમે ગુરગાંવ જિલ્લો અને પૂર્વ તથા દક્ષિણ ...

                                               

વિશાખાપટનમ

વિશાખાપટનમ ભારત દેશમાં આવેલા આંધ્ર પ્રદેશ રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. વિશાખાપટનમ વિશાખાપટનમ જિલ્લાનું મુખ્ય મથક છે. વિશાખાપટનમ આંધ્ર પ્રદેશનુ સૌથી મોટું શહેર છે. આ શહેર વિશાખાપટનમ જિલ્લાનુ મુખ્ય સ્થળ છે. આ શહેર ની વસ્તી ૨,૦૩૫,૯૨૨ છે. આ શહેરન ...

                                               

ઓક્સફોર્ડ યુનિવર્સિટી

યુનિવર્સિટી ઓફ ઑક્સફર્ડ સામાન્ય રીતે ઑક્સફર્ડ વિશ્વવિદ્યાલય અથવા ફક્ત ઑક્સફર્ડ એ ઈંગ્લેન્ડનાં શહેર ઑક્સફર્ડમાં આવેલું એક જગવિખ્યાત વિશ્વવિદ્યાલય છે, જે હાલમાં હયાત હોય તેવા સૌથી જુના વિશ્વવિદ્યાલયોમાં ત્રીજા ક્રમે આવે છે, અને અંગ્રેજી બોલતા દેશોમ ...

                                               

બ્લેકપૂલનો ટાવર

બ્લેકપૂલનો ટાવર એ ઇંગ્લેંડ દેશના ઉત્તર ભાગમાં દરિયાકિનારે આવેલા બ્લેકપૂલ શહેરમાં આવેલું એક સ્થાપત્ય છે. આ ટાવર ઇ. સ. ૧૮૯૧ના વર્ષમાં એફિલ ટાવરની શૈલીમાં બાંધવામાં આવ્યો હતો. આ ટાવરના નિર્માણકાર્યમાં ૪૫,૦૦૦ પાઉન્ડ લગભગ ૭૦,૦૦૦ અમેરિકી ડોલર જેટલો ખર્ ...

                                               

મેડમ તુસાદ સંગ્રહાલય

મેડમ તુસાદ સંગ્રહાલય લંડન ખાતે આવેલું મીણ વડે બનાવવામાં આવેલાં એકદમ આબેહૂબ તેમ જ હમણાં જ બોલશે એવું લાગે એટલી હદે જીવંત લાગતાં પૂતળાંઓનું સંગ્રહાલય છે, તેમ જ એની અન્ય શાખાઓ પણ જગતનાં પ્રમુખ શહેરોમાં આવેલી છે. આ સંગ્રહાલયની સ્થાપના ઇ. સ. ૧૯૩૫ના વર ...

                                               

લંડન

લંડન ઇંગ્લેન્ડનું પાટનગર અને બ્રિટનનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. તે થેમ્સ નદીને કિનારે વસેલું પ્રાચીન નગર છે. લંડનમાં ધણા ભારતીય મૂળનાં લોકો વસે છે જેમને બ્રિટીશ એશિયન તરીકે ઓળખવામાં આવે છે. લંડન શહેરને રોમન પ્રજા દ્વારા વસાવવામાં આવ્યું હત ...

                                               

અમ્પારા

અમ્પારા શ્રીલંકા દેશના અમ્પારા જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર પૂર્વીય પ્રાંત, શ્રીલંકા ખાતે આવેલ છે, જેનું અંતર દેશના પાટનગર કોલંબો ખાતેથી ૩૬૦ કિ.મી. જેટલું છે.

                                               

કેન્ડી, શ્રીલંકા

કેન્ડી, શ્રીલંકા દેશમાં આવેલ એક મુખ્ય શહેર છે, કે જે તેના મધ્ય પ્રાંતમાં સ્થિત થયેલ છે. આ શહેર શ્રીલંકાના પ્રાચીન રાજાઓના સમયમાં છેલ્લું રાજધાનીનું શહેર હતું. કેન્ડી નગર, કેન્ડીના ઉચ્ચપ્રદેશ ખાતે પહાડીઓ વચ્ચે આવેલ છે, જે ઉષ્ણકટિબંધીય બગીચાઓ, મુખ્ ...

                                               

ગાલ્લે, શ્રીલંકા

ગાલ્લે શ્રીલંકાના દક્ષિણ-પશ્ચિમી સ્મુદ્રતટ પર સ્થિત એક શહેર અને બંદર છે. તેના ઉત્કૃષ્ટ ભૂસ્થિતિના કારણે આ પ્રગતિશીલ શહેર છે. શ્રીલંકાના શહેરોમાં તેનું પાંચમું સ્થાન છે. તેની નજીક બાગાયત કૃષીક્ષેત્ર છે, તેથી અહીંના બંદર પરથી નાળિયેરનું તેલ, કાથી, ...

                                               

જાફના

જાફના શ્રીલંકા દેશના ઉત્તરી પ્રાંતની રાજધાની છે. અહીં જાફના જિલ્લાનું મુખ્ય મથક પણ છે. વર્ષ ૨૦૧૨ની વસ્તીગણના પ્રમાણે આ શહેરની વસ્તી ૮૮,૧૩૮ જેટલી છે અને શ્રીલંકા દેશનું બારમા ક્રમનું સૌથી મોટું શહેર છે.

                                               

ટ્રિંકોમલી, શ્રીલંકા

ટ્રિંકોમલી અથવા ત્રિંકોમલી શ્રીલંકા દેશના પૂર્વીય પ્રાંતમાં આવેલ ટ્રિંકોમલી જિલ્લાનું વહીવટી વડું મથક તેમ જ મુખ્ય બંદર છે. તે શ્રીલંકાના પૂર્વીય તટ પર આવેલ જાફનાથી ૧૧૩ માઇલ દક્ષિણમાં તથા બટ્ટિકલોવાથી ૬૯ માઇલ ઉત્તરમાં આવેલ છે. લગભગ બે હજાર વર્ષથી ...

                                               

સામાન્ય વર્તમાન કાળ

સામાન્ય વર્તમાન કાળ એ અંગ્રેજી વ્યાકરણમાં કાળનો એક પ્રકાર છે, જે ક્રિયાનો સ્થાયી ભાવ વ્યક્ત કરે છે. આ કાળનો ઉપયોગ કરીને પ્રતિદિનની ક્રિયાઓ, સનાતન સત્યો, લોકોક્તિઓ, વૈજ્ઞાનિક તથ્યો, ગાણિતિક સિદ્ધાન્તો, પ્રથાઓ અને પરંપરાઓ વ્યક્ત કરી શકાય છે.

                                               

વિવેક ચૂડામણિ

વિવેક ચૂડામણિ એ આદિ શંકરાચાર્ય દ્વારા સંસ્કૃત ભાષામાં લખાયેલો એક પ્રાચીન ગ્રંથ છે, જેમાં અદ્વૈત વેદાંતનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં બ્રહ્મનિષ્ઠનું મહત્વ, જ્ઞાનોપલબ્ધિના ઉપાયો, પ્રશ્ન નિરુપણ, આત્મજ્ઞાનનું મહત્વ, પંચપ્રાણ, આત્મ નિરુપણ, મુક્તિ ...

                                               

વૃક્ષાયુર્વેદ

વૃક્ષાયુર્વેદ એક સંસ્કૃત ભાષામાં લખાયેલો ગ્રંથ છે, જેમાં વૃક્ષોના સ્વાસ્થ્યપૂર્ણ વિકાસ તેમ જ પર્યાવરણની સુરક્ષા સાથે સંબંધિત ચિંતન કરવામાં આવેલું છે. આ ગ્રંથને સુરપાલની રચના માનવમાં આવે છે, જેમના વિશે ખૂબ જ ઓછો પરિચય છે. ઈ. સ. ૧૯૯૬ના વર્ષમાં ડો. ...

                                               

ભાગવત વિદ્યાપીઠ

શ્રી ભાગવત વિદ્યાપીઠ કૃષ્ણધામ ગુજરાતના અમદાવાદનાં સોલા ગામ પાસે સરખેજ-ગાંધીનગર હાઇવે પર આવેલ શ્રીનાથજી બાવાનું સુંદર મંદિર છે. જેમાં ભાગવત પુરાણ ને આધારિત મંદિર બનાવવામાં આવ્યુ છે. જેમ કે, શ્રી ભાગવત વિદ્યાપીઠમાં સંપૂર્ણ શ્રીમદ્ભાગવતના ૧૮,૦૦૦ શ્લ ...

                                               

સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય, કાશી

સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય ઉતર પ્રદેશના વારાણસી શહેરમાં આવેલ એક્ સંસ્કૃત વિશ્વવિદ્યાલય છે. તે સંસ્કૃત સબંધિત વિષયો પર ઉચ્ચ શિક્ષા માટેનું કેન્દ્ર છે. આ વિશ્વવિદ્યાલયનું અગાઉનું નામ શાસકિય સંસ્કૃત વિશ્વવિદ્યાલય હતું. જેની સ્થાપના સન ૧૭૯૧માં ...

                                               

અજવાસનાં મત્સ્ય

                                               

ભીતરનો શંખનાદ

ભીતરનો શંખનાદ ભાવેશ ભટ્ટનો ગુજરાતી ભાષાનો ગઝલસંગ્રહ છે. તે રન્નાદે પ્રકાશન, અમદાવાદ દ્વારા જાન્યુઆરી, ૨૦૧૪માં પ્રકાશિત થયો હતો. પુસ્તકની પ્રસ્તાવના રાજેશ વ્યાસ મિસ્કીન, અંકિત ત્રિવેદી અને શરદ ઠાકરે લખી છે.

                                               

રણમલ્લ છંદ

રણમલ્લ છંદ એ કવિ શ્રીધર વ્યાસ કૃત જૂની ગુજરાતી ભાષા સાહિત્યનું એક ઐતિહાસિક કાવ્ય છે. ઇડરના રાવ રણમલ્લની વીરતા દર્શાવતું અને સિત્તેર કડીઓ ધરાવતું આ કાવ્ય જૂની ગુજરાતી ભાષાની નોંધપાત્ર કૃતિ ગણાય છે. કેશવ હ. ધ્રુવે આ કાવ્યને ખંડકાવ્ય કહ્યું છે.

                                               

રસિકવલ્લભ

રસિકવલ્લભ એ ગુજરાતી કવિ દયારામ દ્વારા રચેલી દાર્શનિક પદ્યકૃતિ છે. દયારામે તેમની ૫૧ વર્ષની વયે આ કૃતિની રચના કરી હતી. આ કૃતિ શંકરાચાર્યના કેવલાદ્વૈતવાદનું ખંડન કરી પુષ્ટિસંપ્રદાયના શુદ્ધાદ્વૈતવાદની સ્થાપના કરે છે.

                                               

સખી મેં કલ્પીતી

આ રચના કલ્પનાથી આરંભાઈને ઝંખના અને વાંછનાને સ્પર્શતી આ રચના અત્યંત લાગણીપૂર્વક આપણને વાસ્તવ સુધી લઈ જાય છે. કાવ્યના આરંભે કવિ જીવનસાથીની રમણીય કલ્પના વિશે વાત કરે છે. સખી જીવનસાથીની રમણીય કલ્પના કેવી છે? એ વિશે કવિ કહે છે: પ્રથમ કવિતાના ઉદય શી. પ ...

                                               

સાગર અને શશી

સાગર અને શશી એ ગુજરાતી કવિ મણિશંકર રત્નજી ભટ્ટ કાન્ત લિખિત કાવ્ય છે, જે ગુજરાતી સાહિત્યની એક ઉત્તમ રચના ગણવામાં આવે છે. ઝૂલણા છંદમાં રચાયેલું અને સંદિગ્ધ પદાવલીઓ ધરાવતું આ કાવ્ય ચન્દ્રોદય જોઈને કવિના રૂપાંતરિત થયેલા હ્રદયના ભાવ અને સાગરનાં ગતિશીલ ...

                                               

બુધ સભા

બુધ સભા એ ૧૯૩૨ થી દર બુધવારે ગુજરાતી કાવ્યના વિષય પર યોજાતી એક સાપ્તાહિક સાહિત્યિક વર્કશોપ છે. હાલમાં લેખક ધીરુ પરીખ તેના અધ્યક્ષસ્થાને છે અને તે ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે યોજાય છે.

                                               

કાદંબરી

કાદંબરી જૂની ગુજરાતી ભાષામાં ભાલણે રચેલી કૃતિ છે અને તે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. કૃતિ સંસ્કૃતમાં બાણભટ્ટે અને પુલિને રચેલી કાદંબરી નો ગુજરાતી પદ્યાત્મક સ્વરૂપે સારાનુવાદ છે.

                                               

કાન્હડદે પ્રબંધ

કાન્હડદે પ્રબંધ અપભ્રંશ ભાષામાં ઇસવીસન ૧૪૫૫માં લખાયેલું એક પુસ્તક છે. તે મૂળ કાવ્યના સ્વરૂપમાં છે; તેનું લેખન વીસલનગરા નાગર બ્રાહ્મણ અને જાલોરના રાજ્યાશ્રિત કવિ પદ્મનાભે કર્યું છે. તે જાલોરના રજપૂત રાજા કાન્હડદેનો અલાઉદ્દીન ખિલજી નામના મુસ્લિમ સુ ...

                                               

વસંતવિલાસ

વસંતવિલાસ એ જૂની ગુજરાતી ભાષામાં લખાયેલ અજ્ઞાત લેખકની ગેય ફાગુ કવિતા છે, જે ૧૪મી સદીના પહેલા ભાગમાં લખેલી હોવાનું માનવામાં આવે છે. તેનો વિષય શૃંગારનું નિરૂપણ છે. તે કવિતાનું મહત્વનું ઐતિહાસિક મૂલ્ય છે કારણ કે તે જૂની ગુજરાતીના ભાષાકીય પુરાવા પ્રદ ...

                                               

અમર આશા

અમર આશા) એ ગુજરાતી લેખક અને કવિ મણિલાલ નભુભાઈ દ્વિવેદી દ્વારા રચિત ગઝલ-કાવ્ય છે. આ મણિલાલ દ્વારા રચવામાં આવેલ છેલ્લું કાવ્ય હતું, જે મણિલાલના મૃત્યુ બાદ તેમના સામયિક સુદર્શનનાં ૧૮૯૮ના અંકમાં પ્રગટ થયું હતું, અને ત્યારબાદ મણિલાલના કાવ્યસંગ્રહ આત્મ ...

                                               

આત્મનિમજ્જન

આત્મનિમજ્જન એ ગુજરાતી લેખક મણિલાલ નભુભાઈ દ્વિવેદીના કાવ્યોનો સંગ્રહ છે જે સૌપ્રથમ ૧૮૯૫માં પ્રકાશિત થયો હતો. તેની પ્રથમ આવૃત્તિ માં ૪૦, બીજી આવૃત્તિ માં ૪૫ અને ત્રીજી આવૃત્તિ માં ૫૫ કાવ્યરચનાઓ સંગ્રહાયેલી છે. આ પુસ્તકમાં વૃત્તબદ્ધ રચનાઓ ઉપરાંત ભજન ...

                                               

ઊંચો પર્વત, ઊંડી ખીણ

ઊંચો પર્વત ઊંડી ખીણ એ ધીરુભાઈ ઠાકર દ્વારા લખાયેલ ગુજરાતી લેખક મણિલાલ નભુભાઈ દ્વિવેદીના જીવન પર આધારિત ચરિત્રનાટક છે. આ નાટક ૧૯૯૩માં પ્રકાશિત થયું હતું.

                                               

પ્રિયંવદા

પ્રિયંવદા એ ગુજરાતી ભાષાનું સાહિત્યિક સામયિક હતું જેની સ્થાપના મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કરી હતી. મહિલા વાચકોને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલું આ સામયિક ઓગસ્ટ ૧૮૮૫થી ૧૮૯૦ સુધી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. સપ્ટેમ્બર ૧૮૯૦માં સ્ત્રીઓના મર્યાદિત વિષય ધરા ...

                                               

મણિલાલ દ્વિવેદીની કૃતિઓની યાદી

મણિલાલ નભુભાઈ દ્વિવેદી ગુજરાતી નિબંધકાર, નાટ્યકાર, કવિ, વિવેચક, સંશોધક, સંપાદક, આત્મચરિત્રકાર, તત્ત્વચિંતક અને સમાજ સુધારક હતા. તેમણે તેમના જીવનકાળ દરમિયાન કવિતાઓ, નાટકો, નિબંધો, પુસ્તક-સમીક્ષાઓ, સાહિત્યિક ટીકા, સંશોધન, સંપાદન, અનુવાદો, સંકલન તેમ ...

                                               

મણિલાલ નભુભાઈ: જીવનરંગ

ગુજરાતી વિવેચક, સાહિત્યના ઈતિહાસકાર અને ગુજરાતી વિશ્વકોશના સંપાદક ધીરુભાઈ ઠાકરે તેમના પીએચ.ડી.ના વિષય તરીકે મણિલાલ નભુભાઈ દ્વિવેદીને પસંદ કર્યા હતા. આ મહાનિબંધ ૨ ગ્રંથરૂપે પ્રગટ થયો હતો: ૧ મણિલાલ નભુભાઈ: સાહિત્યસાધના, અને ૨ મણિલાલ નભુભાઈ: જીવનરંગ ...

                                               

સિદ્ધાન્તસાર

સિદ્ધાંતસાર એ ગુજરાતી લેખક અને તત્વચિંતક મણિલાલ દ્વિવેદી દ્વારા તત્ત્વજ્ઞાનના ઇતિહાસ પર લખાયેલ પુસ્તક છે, જે ૧૮૮૯માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં વિશ્વની ધર્મમૂલક તત્ત્વજ્ઞાનની પ્રણાલિઓની ઐતિહાસિક આલોચના કરવામાં આવી છે, અને અદ્વૈત દર્શનની શ્રે ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →