ⓘ Free online encyclopedia. Did you know? page 13                                               

ગ્રામગીતા

ગ્રામગીતા તુકડોજી મહારાજ દ્વારા મરાઠી ભાષામાં રચવામાં આવેલ એક મહાકાવ્ય છે, જેમાં ભારતીય ગ્રામ્ય જીવનના વિવિધ પાસાંઓનું ચિત્રણ છે. આ કાવ્ય ગ્રામીણ સમુદાયના વિકાસ માટે એક આદર્શ સંદર્ભ ગ્રંથ છે. તુકડોજી મહારાજ જાણતા હતા કે ભારત દેશ મોટેભાગે ગામડાંઓમ ...

                                               

જનકલ્યાણ

જનકલ્યાણ ગુજરાતી ભાષામાં પ્રકાશિત થતું જીવનલક્ષી માસિકપત્ર છે. આ સામાયિક દર મહિને પ્રકાશિત કરવામાં આવે છે. આ સામાયિકના સંસ્થાપક સંત પુનિત હતા. હાલના સમયમાં આ સામાયિકની જવાબદારી સંપાદકશ્રી દેવેન્દ્ર એલ. ત્રિવેદી સંભાળી રહ્યા છે. જનકલ્યાણનો પ્રથમ અ ...

                                               

જી એફ ડી એલ (GFDL)

GNU Free Documentation License – ગ્નુ ફ્રી ડૉક્યુમેન્ટેશન લાઇસન્સ એ મુક્ત માહિતી માટેનું કૉપીલેફ્ટ લાઇસન્સ છે, જે ફ્ી સૉફ્ટવૅર ફાઉન્ડેશન એ GNU પ્રૉજેક્ટ માટે તૈયાર કર્યું હતું. તે GNU GPL– ગ્નુ જી પી એલ લાઇસન્સ નો મુક્ત માહિતી માટેનો પુરક છે. તેન ...

                                               

જોડકણાં

જોડકણાં એ ગુજરાતી ભાષાનું એક પ્રકારનું પદ્ય સાહિત્ય છે. આમાં કોઈ એક પરિસ્થિતિને અનુલક્ષીને કે ત્યાં ઉપસ્થિત સજીવ કે નિર્જીવને અનુલક્ષીને બોલાતી એક, બે કે ચાર કડીઓ હોય છે. આમાં ખાસ કરીને નાનાં નાનાં બાળકોને રમાડવા માટે બોલાતી બે કે ચાર કે તેથી વધુ ...

                                               

ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર

ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર અથવા ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય પુરસ્કાર એ ગુજરાતી લોકસાહિત્યમાં ઉલ્લેખનીય કાર્ય માટે અપાતો પુરસ્કાર છે. તેની સ્થાપના ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર વિશ્વ વિદ્યાલય, રાજકોટ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કારનુ ...

                                               

ડિકેડન્સ

ડિકેડન્સ એટલે સાહિત્ય કે કલાનો અવનતિકાળ, કોઈ દેશના કોઈ અમુક સમયની સાહિત્ય કે કલાની પ્રવૃત્તિ કોઈ અગાઉના યુગનાં સર્જનોને મુકાબલે નિકૃષ્ટ કોટિની હોય ત્યારે આ શબ્દપ્રયોગ થાય છે. મોટેભાગે ઍલેક્ઝેન્ડ્રિન યુગ તથા ઑગસ્ટસ ના અવસાન પછીના સમયગાળા માટે આ શબ ...

                                               

નવલકથા

એમ માનવામાં આવે છે કે દુનિયાની સૌપ્રથમ નવલકથા જાપાની ભાષામાં ઇ. સ. ૧૦૦૭માં લખવામાં આવી હતી. આ નવલકથાનું નામ છે" જેન્જીની વાર્તા”. આ નવલકથા મુરાસાકી શિકિબુ નામક એક મહિલા દ્વારા લખવામાં આવી હતી. આ નવલકથા ૫૪ પ્રકરણો અને આશરે ૧૦૦૦ જેટલાં પૃષ્ઠ ધરાવે ...

                                               

નાટ્યશાસ્ત્ર

નાટ્ય શાસ્ત્ર એ નાટ્ય કળાની શાસ્ત્રીય જાણકારી આપતું શાસ્ત્ર છે. આવી જાણકારીના સૌથી પ્રાચીન ભારતીય ગ્રંથને પણ નાટ્ય શાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ ગ્રંથના રચયિતા ભરત મૌનિ હતા. ભરત મુનિનો કાળ ૨૪૦૦ વર્ષ પૂર્વેનો હોવાનો પણ એક મત છે. સંગીત, નાટક અને ...

                                               

પ્રભાતિયા

પ્રભાતિયા વહેલી સવારે ગાવામાં આવતા ભજનનો પ્રકાર છે. ગુજરાતી ભાષામાં ભક્ત કવિ નરસિંહ મહેતાએ રચેલા અનેક પદો ગુજરાતનાં ઘર ઘરમાં પ્રભાતિયા સ્વરૂપે સાંભળવા મળે છે. જે પૈકી જાગને જાદવા, ખુબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે.

                                               

ફાગુ

ફાગુ એ કાવ્યમય રચના છે જેમાં વસંતના સૌંદર્યનું વર્ણન કરવામાં આવે છે. તે પ્રેમના આનંદ, જુદાઈના ડર અને પુનર્મિલનની આશાને પણ વર્ણવે છે. આ રચનાપ્રકાર જૈન સાધુઓમાં પ્રચલિત હતો એટલે તેમની ફાગુ રચનાઓ પ્રેમ ભાવનાઓથી શરુ થતી પણ અંતે દીક્ષા કે સંસારત્યાગથી ...

                                               

બકોર પટેલ

બકોર પટેલ એ હરિપ્રસાદ વ્યાસ દ્વારા સર્જિત બાળસાહિત્યનું રમૂજી કાલ્પનિક પાત્ર છે, જેની વાર્તાઓ ગાંડીવ સાહિત્ય મંદિર, સુરત દ્વારા પ્રકાશિત બાળસાહિત્ય પખવાડિક ગાંડીવ માં પ્રકાશિત કરવામાં આવતી હતી. બકોર પટેલની આ રમૂજી વાર્તાઓ ૧૯૩૬માં પ્રથમ પ્રકાશિત થ ...

                                               

ભક્ત કવિઓ

અહીં આપેલ યાદી ભૂતકાળના એવા કવિઓની છે, જેમણે આધ્યાત્મિક માર્ગે ચાલીને પ્રભુની ભક્તિમાં ભવ્ય પદ્યની રચના કરી હતી. સંત જ્ઞાનેશ્વર મીરાં બાઈ ગંગાસતી સંત કબીર રહીમ ડોંગરેજી મહારાજ સંત પુનિત ત્યાગરાજ સૂરદાસ પોથન સંત તુકારામ નરસિંહ મહેતા તુલસીદાસ

                                               

ભડલીવાક્યો

ભારતના લોકસાહિત્યમાં ભડલીવાક્યો લોકકવિ તથા જનતાના જ્યોતિષી તરીકે માત્ર ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં જાણીતા છે. મોટાભાગે તેમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી છે. વાદળ, વીજળી, વાયુ, તાપ, મેઘગર્જના કે મેઘધનુષ વગેરે ચિન્હો જોઈને ચાર-છ માસ ...

                                               

ભાષ્ય

વૈદિક ગ્રંથોથી પ્રારંભ કરીને નિબંધગ્રંથો સુધી અપરંપાર ગ્રંથરાશિ છે. આ ગ્રંથો પર અગણિત ભાષ્યો અને ટીકાઓ લખાયા છે. આ ભાષ્યો અને ટીકાઓ પર પણ ટીકાઓ લખાઈ છે. મહાભારત જેવા મહાન ગ્રંથ પર પણ ટીકા લખાઈ છે. આ ભાષ્યગ્રંથોમાં ચાર પ્રકારના ગ્રંથોનો સમાવેશ થાય ...

                                               

મંજુલ પ્રકાશન, ભોપાલ

મંજુલ પ્રકાશન એ ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલી એક જાણીતી પ્રકાશન સંસ્થા છે, જે જગતભરમાં પ્રખ્યાત કાલ્પનિક પાત્ર હેરી પોટર વિશેનાં પુસ્તકોને ભારત દેશમાં પ્રકાશિત કરવાનું કાર્ય કરે છે. આ પ્રકાશન ભવન હેરી પોટર વાર્તા શ્રેણી ન ...

                                               

મંદાક્રાન્તા

મંદાક્રાન્તા અથવા મન્દાક્રાન્તા એ એક સંસ્કૃત છંદ છે. આ છંદનો લય-ઢાળ ધીમે ધીમે આક્રંદ થતું હોય તેવો હોવાથી એનું નામ મંદાક્રાન્તા રાખવામાં આવેલ છે. કવિ કાલિદાસનું જાણીતું ખંડકાવ્ય મેઘદૂત આખું આ છંદમાં રચાયું છે.

                                               

મફત ઓઝા

મફત જીવરામ ઓઝા: કવિ, નવલકથાકાર, વિવેચક, સંપાદક. જન્મ વતન મહેસાણા જિલ્લાના જામળામાં. શાળાનો અભ્યાસ મહેસાણા જિલ્લાના સોજામાં. ૧૯૬૨માં એસ.એસ.સી., ૧૯૬૭માં ગુજરાતી-હિન્દી વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ., ૧૯૬૯માં એ જ યુનિવર્સિટીમાંથી ગુજરાતી-સ ...

                                               

યુવા ગૌરવ પુરસ્કાર

યુવા ગૌરવ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સરકાર દ્વારા યુવાન ગુજરાતી લેખકોને અપાતો સાહિત્યનો પુરસ્કાર છે. આ પુરસ્કારની સ્થાપના ૨૦૦૭માં યુવાન ગુજરાતી લેખકોને પ્રોત્સાહન આપવા માટે થઇ હતી. પુરસ્કાર પ્રમાણપત્ર, શાલ અને ₹ ૫૦,૦૦૦નો સમાવેશ કરે છે.

                                               

રાજતરંગિણી

રાજતરંગિણી, કલ્હણ દ્વારા રચિત એક સંસ્કૃત ગ્રંથ છે, જેનો શાબ્દિક અર્થ છે - રાજાઓની નદી અને ભાવાર્થ છે - રાજાઓનો ઇતિહાસ અથવા સમય-પ્રવાહ. આ ગ્રંથ કવિતાના રૂપમાં છે. જેમાં ખાસ કરીને કાશ્મીરનો ઇતિહાસ વર્ણિત કરવામાં આવ્યો છે. આ વર્ણનનો આરંભ મહાભારતના ક ...

                                               

લોકગીત

લોકગીત એ સાહિત્યનું આગવું અંગ છે. જે ગીતો લોકોમાં કર્ણોપકર્ણ પ્રસિદ્ધ થયેલાં હોય છે. મોટા ભાગે તો અલગ સમયાંતરે લોકસમાજને અસરકર્તા કે યાદગીરીરૂપ બનેલ ઘટનાઓને આ ગીતોમાં વણી લેવામાં આવેલ હોય છે. અમુક લોકગીતોનાં રચનાકારનો સંદર્ભ મળતો હોય છે,પરંતુ મોટ ...

                                               

વસ્તુગત સહસંબંધક

વસ્તુગત સહસંબંધક અથવા વસ્તુલક્ષી સહસંયોજક એ અંગ્રેજી કવિ ટી. એસ. એલિયટે સ્થાપેલો પશ્ચિમના વિવેચન-સાહિત્યનો મહત્ત્વનો સિદ્ધાંત છે. એલિયટે આ સંજ્ઞા સૌપ્રથમ ૧૯૧૯માં શેક્સપિયરના કરુણ નાટક હૅમ્લેટ અંગે લખેલા હૅમ્લેટ અને એની સમસ્યાઓ નામક લેખમાં પ્રયોજી ...

                                               

વામદેવ શાસ્ત્રી

વામદેવ શાસ્ત્રી અથવા ડેવિડ ફ્રેવલી વૈદિક પરંપરાના અગ્રણી બૌદ્ધિક છે. તે જ્યોતિષ અને આયુર્વેદ બંનેમાં નિપુણ છે. યુએસ માટે સાન્ટા ફે શહેર માં વૈદિક અમેરિકન ઇન્સ્ટિટ્યુટ નામનીપ્રખ્યાત સંસ્થા ચલાવે છે. તે મૂળભૂત રીતે અમેરિકન છે અને તેણે હિન્દુ ધર્મમા ...

                                               

વેર ધ માઇન્ડ ઈઝ વિધાઉટ ફીઅર

વેર ધ માઇન્ડ ઈઝ વિધાઉટ ફીઅર એ ભારતની આઝાદી પહેલા ૧૯૧૩ ના નોબેલ વિજેતા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખેલી એક કવિતા છે. તે નવા અને જાગૃત ભારત પ્રત્યેની ટાગોરની દ્રષ્ટિનું પ્રતિનિધિત્વ કરે છે. મૂળ કવિતા ૧૯૧૦ માં પ્રકાશિત થઈ હતી અને ૧૯૧૦ ના સંગ્રહ ગીતાંજ ...

                                               

શયદા પુરસ્કાર

શયદા પુરસ્કાદર વર્ષે યુવાન ગુજરાતી ગઝલકારોને આપવામાં આવતો પુરસ્કાર છે. તેની સ્થાપના INT આદિત્ય બિરલા સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટ્સ ઍન્ડ રિસર્ચ દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કારનું નામ ગુજરાતી ગઝલકાર હરજી લવજી દામાણી પરથી રાખવામાં આવ્યું હતું. જેઓ ...

                                               

શ્રી યોગેશ્વરજી

શ્રી યોગેશ્વરજી એક વિરલ સંત સાહિત્યકાર હતા. તેઓ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરોડા ગામે જન્મ્યા હતા. માત્ર નવ વરસની નાની ઉંમરે તેમણે પિતાનું છત્ર ગુમાવ્યું હતુ. તે પછી તેમને મુંબઇ ખાતે આવેલા એક અનાથાશ્રમમાં અભ્યાસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. ...

                                               

સમિક્ષા

સમિક્ષા નો અર્થ સાહિત્યમાં સંપાદન અથવા વિશ્લેષણ થઇ શકે છે. આ ઉપરાંત સમિક્ષા એ ગુજરાતીમાં કન્યાનું નામ પણ હોઇ શકે છે, જેનું ટુંકુ અથવા હુલામણું નામ સમી કે સમુ પણ થઇ શકે છે.

                                               

સાર્થ જોડણીકોશ

ઇ.સ. ૧૯૨૯માં બહાર પડેલી સાર્થની પ્રથમ આવૃત્તિમાં ૪૩૭૪૩ શબ્દો હતા. પૃષ્ઠ ૩૭૩; તેની પડતર કિંમત પોણાચાર રૂપિયા હતી, વેચવાની કિંમત ત્રણ રૂપિયા બીજીમાં ૪૬૬૬૧, ઈ.સ. ૧૯૩૧, ત્રીજીમાં ૫૬૩૮૦ ૧૯૩૭ ચોથીમાં થોડા વધારે ઈ.સ. ૧૯૪૯ પણ ખાસ ઉમેરો ન હતો, પાંચમીમાં ૬ ...

                                               

હાઈકુ

હાઈકુ અથવા સત્તરાક્ષરી એ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે. સત્તર અક્ષરોનો બનેલો આ કાવ્યપ્રકાર કોઈ એક ભાવ, કલ્પન કે સંવેગ જગાડે છે. અંગ્રેજી સાહિત્યમાં પણ આ ક ...

                                               

મૈથિલીશરણ ગુપ્ત

આધુનિક હિંદી ભાષાના મહત્વપૂર્ણ કવિઓમાં મૈથિલીશરણ ગુપ્ત નું નામ મોખરે ગણાય છે. વ્રજભાષામાં લખવાનું ચલણ જ્યારે ટોચ પર હતું, ત્યારે તેઓની ખડીબોલીમાં લખાયેલી કવિતાઓએ વાચકોના હૃદયમાં સ્થાન મેળવ્યું. આઝાદી બાદ તેઓએ રાજ્યસભામાં સ્થાન મેળવ્યું અને તેમના ...

                                               

અમૃતા પ્રિતમ

અમૃતા પ્રિતમ, ભારતીય લેખિકા અને કવયિત્રી હતા જેમને પ્રથમ પંજાબી અગ્રણી મહિલા કવયિત્રી, નવલકથાકાર અને નિબંધકાર તરીકે ઓળખવામાં આવે છે અને પંજાબી ભાષાની ૨૦મી સદીની અગ્રણી કવયિત્રીઓમાં પણ તેમની ગણના થાય છે. તેમને ભારત-પાકિસ્તાન સરહદે બંને બાજુએથી સમા ...

                                               

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

તેમનો જન્મ ૧૧ નવેમ્બર ૧૯૩૫ના રોજ પાટણમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ વડોદરામાંથી લીધું. ૧૯૫૮માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયન વિદ્યાશાખામાંથી સ્નાતક અને ૧૯૬૦માં અનુસ્નાતકની પદવી મેળવીને ડભોઈની આર્ટસ કોલેજમાં અધ્યાપન કાર્યનો પ્રારંભ કર્ય ...

                                               

અમૃત રાય

અમૃત રાય હિન્દી અને ઉર્દૂ ભાષાના લેખક, કવિ અને આત્મકથાકાર હતા. તે આધુનિક ઉર્દૂ સાહિત્ય અને હિન્દી સાહિત્યના અગ્રણી મુન્શી પ્રેમચંદના પુત્ર હતા. રાયે ૧૯૫૨માં નવલકથા બીજ દ્વારા પોતાની સાહિત્યિક શરૂઆત કરી હતી. તેમના પિતા પ્રેમચંદનુ જીવનચરિત્ર પ્રેમચ ...

                                               

અશોક દવે

તેમનો જન્મ ૨૯ ફેબ્રુઆરી, ૧૯૫૨ ના રોજ જામનગર ખાતે થયો હતો. ૧૯૬૯માં તેમણે લખવાની શરૂઆત કરી હતી અને તેના એક વર્ષ પછી કાજી દૂબલે ક્યું? સાપ્તાહિક કટાર સંદેશ સમાચારપત્રમાં શરૂ કરી હતી.

                                               

આઈવાના બ્રલિચ માઝુરાનિચ

આઈવાના બ્રલિચ માઝુરાનિચ એક ક્રોએશિયન લેખક હતા. તેણી પોતાના દેશમાં તેમજ આંતરરાષ્ટ્રિય સ્તરે બાળવાર્તાના ક્ષેત્રે શ્રેષ્ઠ લેખિકા તરીકે જાણીતા છે.

                                               

આનંદશંકર ધ્રુવ

તેમનો જન્મ અમદાવાદમાં ૨૫ ફેબ્રુઆરી ૧૮૬૯ના રોજ થયો હતો. તેમના પિતા કાઠિયાવાડ એજન્સીમાં અફસર હતા અને તેમની નિવૃત્તિ પછી તેમણે વડોદરા સ્ટેટના એજન્ટ તરીકે કામ કર્યું હતું. આનંદશંકર ધ્રુવે અંગ્રેજી માધ્યમની શાળાઓમાં અભ્યાસ કર્યો હતો અને નાની ઉંમરે જ સ ...

                                               

આસિમ રાંદેરી

સૂબેદાર મહમૂદમિયાં મોહમ્મદ ઈમામ જેઓ તેમના ઉપનામ આસિમ રાંદેરી વડે વધુ જાણીતા છે, ગુજરાતી કવિ, ગઝલકાર અને સંપાદક હતા. સાહિત્યમાં તેમના મહત્ત્વપૂર્ણ યોગદાન બદલ ૨૦૦૫માં વલી ગુજરાતી ગઝલ એવોર્ડ તથા કલાપી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

                                               

ઇન્દુલાલ યાજ્ઞિક

ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક જેઓ ઈન્દુચાચા તરીકે જાણીતા હતા, ગુજરાતના સમાજશાસ્ત્રી, આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર હતા.

                                               

ઇમામુદ્દીન મુર્તુઝાખાન બાબી

ઇમામુદ્દીનનાં બાળપણમાં જ તેઓનાં માતા-પિતાનું અવસાન થતાં તેમનો ઉછેર મામા અહમદમિયાંએ કર્યો. તેઓનાં ચરિત્ર ઘડતરમાં મામા અને રાજકુમાર કોલેજના મેજર હાર્વે અને તેમનાં પત્નીનો મોટો ફાળો હતો. યુવાનીમાં પ્રવેશતાં તેઓ આદર્શ જાગીરદાર થવું, ઉત્તમ શાયર થવું, ...

                                               

ઉર્વીશ કોઠારી

તેમનો શાળાકીય અભ્યાસ શેઠ જે.એચ. સોનાવાલા હાઈસ્કૂલ, મહેમદાવાદમાંથી પૂર્ણ થયો અને અમદાવાદની એમ.જી. કોલેજ ઓફ સાયન્સમાંથી તેમણે ૧૯૮૭માં વિજ્ઞાનના સ્નાતકની પદવી મેળવી. તેમની કારકિર્દીની શરૂઆત ૧૯૯૫માં થઈ. ગુજરાતી ભાષાના અનેક સમાચાર પત્રો અને સામયિકો સા ...

                                               

એઝરા પાઉન્ડ

એઝરા વેસ્ટન લૂમિસ પાઉન્ડ અમેરિકન કવિ અને વિવેચક હતાં. પાઉન્ડને કારણે અંગ્રેજી કવિતા વિક્ટોરિયન યુગમાંથી આધુનિક યુગમાં પ્રવેશી હતી. એમનુ લઘુકાવ્ય પેરિસના ભૂગર્ભ રેલવે સ્ટેશને આધુનિક અંગ્રેજી કવિતાનું આભૂષણ ગણાય છે.

                                               

એડગર ઍલન પો

એડગર ઍલન પો અમેરિકન રોમાંચવાદના કવિ, લેખક, સંપાદક અને વિવેચક હતા. તેઓ પોતાની રહસ્ય અને ભયાવહ વાર્તાઓ માટે જાણીતાં છે. તેમણે જાસૂસી વાર્તાઓની શરૂઆત કરી અને વૈજ્ઞાનિક વાર્તાઓને ઉત્તેજન આપ્યું હતું. તેઓ પહેલાં અમેરિકન લેખક હતાં જેમણે માત્ર લેખન દ્વા ...

                                               

એલેકઝાન્ડર ફાર્બસ

તેમનો જન્મ લંડનમાં જુલાઇ ૧૮૨૧માં થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ ફિંચલે ખાતે થયું. તેમણે સ્થપતિને ત્યાં તાલીમ મેળવી હતી પરંતુ તેઓ હેઇલબરી ખાતે કોલેજમાં જોડાયા અને સર ચાર્લ્સ ફાબર્સ વડે બોમ્બે સિવિલ સર્વિસ માટે ૧૮૪૦માં પસંદગી પામ્યા. તેઓ નવેમ્બર ૧૮ ...

                                               

એસ્થર ડેવિડ

એસ્થર ડેવિડ એ અમદાવાદના જાણીતા શિલ્પ કલાકાર, કળા સમીક્ષક, પ્રાધ્યાપક તથા સાહિત્યકાર છે. એમનો જન્મ સતરમી માર્ચ, ૧૯૪૫ના રોજ થયો હતો. એમણે પારંભિક અભ્યાસ શ્રેયસ શાળા તેમ જ કોન્વેન્ટ હાઇસ્કૂલ ખાતે પૂર્ણ કરી, ફાઇન આર્ટ્સ કોલેજ, વડોદરા ખાતેથી સ્નાતકની ...

                                               

કમળાશંકર ત્રિવેદી

તેમનો જન્મ સુરત ખાતે થયો હતો.તેમનુ પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સુરતમાં જ થયુ હતુ.તેમણે ૧૮૭૪માં મૅટ્રિક પાસ કર્યુ હતુ.ત્યારબાદ તેમણે ૧૮૭૮માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી અર્થશાસ્ત્ર-ઇતિહાસ વિષયો સાથે બી.એ બેચલર ઓફ આર્ટસની ની પદવી મેળવી હતી.પરંતુ,આર્થિક મુશ ...

                                               

કમળાશંકર પંડ્યા

તેમનો જન્મ ૨૦ ઓક્ટોબર ૧૯૦૪ના રોજ નાંદોદ રાજપીપળા ખાતે થયો હતો. તેમણે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અનુક્રમે નાંદોદ અને થાણામાં લીધુ હતુ. ત્યારબાદ તેમણે ૧૯૨૪માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી ‘વાણિજ્ય વિશારદ’ઉપાધી મેળવી હતી.તેમના પિતા તેમને આઈ.સી.એસ.ની પદવી મેળ ...

                                               

કાજલ ઓઝા-વૈદ્ય

કાજલ ઓઝા-વૈદ્ય એ જાણીતા ગુજરાતી સાહિત્યકાર છે. તેમનો જન્મ મુંબઇ ખાતે થયો હતો.તેમના પિતાનુ નામ દિગંત ઓઝા છે અને તેઓ ફોટોગ્રાફર સંજય વૈદ્ય સાથે પરણ્યા છે.

                                               

કૃષ્ણકાન્ત કડકિયા

કૃષ્ણકાન્ત ઓચ્છવલાલ કડકિયા નો જન્મ દેવગઢબારિયા, પંચમહાલમાં થયો હતો. તેઓ ગુજરાતી લેખક છે. નાટ્યશાસ્ત્રના નિષ્ણાત હોવાથી તેમણે ભવાઈ જેવા લોકનાટ્ય પર સંશોધન કર્યું છે અને નાટકોનું સંપાદન કર્યું છે.

                                               

કેખુશરૂ કાબરાજી

કાબરાજી કેખુશરૂ નવરોજજી ગુજરાતી નવલકથાકાર અને નાટ્યકાર હતા. તેમનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમણે ૧૮૬૭માં નાટકની દુનિયામાં ઝંપલાવેલું અને ‘વિકટોરિયા’ નાટક મંડળીની સ્થાપના કરેલી. આરંભમાં ‘ચિત્રજ્ઞાનદર્પણ‘, ‘બાગે નસીહત’ જેવાં પત્રો સાથે સંલગ્ન, પછી ‘પ ...

                                               

કેશવલાલ ધ્રુવ

ધ્રુવ કેશવલાલ હર્ષદરાય, ‘વનમાળી’: ભાષાવિદ, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. જન્મ દહેગામ તાલુકાના બહિયેલમાં. ૧૮૭૬ માં મૅટ્રિક. ૧૮૮૨ માં બી.એ. ત્યારબાદ અમદાવાદની પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજમાં શિક્ષક. ત્યાંથી અમદાવાદની રણછોડલાલ છોટાલાલ હાઈસ્કૂલમ ...

                                               

ગુલામમોહમ્મદ શેખ

ગુલામમોહમ્મદ તાજમોહમ્મદ શેખ એ ગુજરાતના જાણીતા ચિત્રકાર છે. તેઓએ ગુજરાતી કવિતામાં પણ પ્રદાન આપ્યું છે. ૧૯૮૩માં તેમને પદ્મશ્રી અને ૨૦૧૪માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. તેમનો જન્મ વઢવાણમાં થયો હતો. ૧૯૫૫માં મૅટ્રિક અને ૧૯૫૯માં મ. સ. યુનિવર્સિટી ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →