ⓘ Free online encyclopedia. Did you know? page 109                                               

ધ્વજ સત્યાગ્રહ

ધ્વજ સત્યાગ્રહ એ ભારતના સ્વતંત્રાતા સંગ્રામ દરમ્યાન થયેલા સવિનય કાનૂન ભંગનો એક ભાગ હતી. આ ચળવળ લોકોને તેમનો રાષ્ટ્રવાદી ધ્વજ ફરકાવવા દેવાનો હક્ક અને તે અનુસાર અંગ્રેજોની સત્તાને આહવાન આપતી હતી. અંગ્રેજ સરકારના કાયદાઓ અનુસાર કોઈપણ પ્રકારના રાષ્ટ્ર ...

                                               

પૂર્ણ સ્વરાજ

પૂર્ણ સ્વારાજનો ઠરાવ અથવા તો ભારતના સ્વાતંત્ર્યની ઘોષણા રાષ્ટ્રીય મહાસભા દ્વારા ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ના દિવસે પારિત કરવામાં આવી. ૩૧ ડિસેમ્બર, ૧૯૨૯ના દિવસે આજના પાકિસ્તાનના લાહોર શહેરમાં રાવિ નદીના કિનારે જવાહરલાલ નહેરુ દ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો. ર ...

                                               

ભારત છોડો આંદોલન

ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના વખતમાં ૮મી ઓગસ્ટ, ઇ. સ. ૧૯૪૨ના દિને ગાંધીજી દ્વારા કરાયેલા આહ્‌વાન પર ભારત છોડો આંદોલનનો આરંભ થયો હતો. આ આંદોલન ભારત દેશના લોકોને તુરંત આઝાદ કરવા માટે અંગ્રેજી શાસન વિરુદ્ધ એક નાગરિક અવજ્ઞા આંદોલન હતું. ક્રિપ્સ મિશન મ ...

                                               

ભારત માતા

ભારત માતા એ ભારત દેશના માતા કે દેવી તરીકેનું વ્યક્તિકરણ અથવા અવતાર છે. તેમને સામાન્ય રીતે ભારતીય રાષ્ટ્રધ્વજ ધરાવતી, કેસરી સાડી પહેરેલી સ્ત્રી તરીકે દર્શાવવામાં આવે છે. કેટલીકવાર તે સિંહ સાથે હોય છે.

                                               

મંગલ પાંડે

મંગલ પાંડે એ એક ભારતીય સૈનિક હતા. ૧૮૫૭ની ભારતીય ક્રાંતિના સમયની ઘટનામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપનીની ૩૪મી બેંગાલ નેટીવ ઈનફેન્ટ્રી માં સિપાહી હતા. તે સમયનો બ્રિટિશ ઈતિહાસ તેમને રાજદ્રોહી કે બળવાખોર ગણે છે પણ આધુ ...

                                               

લક્ષ્મી સહેગલ

લક્ષ્મી સહેગલ ભારતીય સ્વાતંત્ર્ય ચળવળના ક્રાંતિકારી, ભારતીય રાષ્ટ્રીય સૈન્યના અધિકારી, અને આઝાદ હિન્દ સરકારમાં મહિલા બાબતોના પ્રધાન હતા. સહેગલને ભારતમાં સામાન્ય રીતે "કેપ્ટન લક્ષ્મી" તરીકે ઓળખવામાં આવે છે, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન બર્મામાં કેદી બ ...

                                               

સત્યાગ્રહ

સત્યાગ્રહ એ અહિંસક પ્રતિકાર અથવા નાગરિક પ્રતિકારનું એક વિશેષ સ્વરૂપ છે. જે કોઈ સત્યાગ્રહ કરે છે તે, સત્યાગ્રહી છે. સત્યાગ્રહ શબ્દ મહાત્મા ગાંધી ૧૮૬૯-૧૯૪૮ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તેમણે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને અગાઉ દક્ષિણ આફ્રિકામાં ...

                                               

સવિનય કાનૂનભંગની ચળવળ

અંગ્રેજ સરકારે મીઠા પર લગાડેલા કરના વિરોધમાં ગાંધીજીએ દાંડી યાત્રા અને મીઠાનો સત્યાગ્રહ કર્યો. આ સત્યાગ્રહ સવિનય કાનૂનભંગનો ભાગ હતો. દાંડી યાત્રાને અનુલક્ષીને દેશમાં ઠેર ઠેર સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ. મીઠું બનાવીને કે ગેરકાયદેસર રીતે વેચાતું ...

                                               

હોમરુલ આંદોલન

હોમરુલ આંદોલન એ હિંદુ રાષ્ટ્રવાદથી પ્રભાવિત થયેલું એક બંધારણીય અને શાંત આંદોલન હતુ, કે જેનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ સામ્રાજ્યમાં રહીને ભારત માટે સ્વરાજ મેળવવાનો હતો. આ આંદોલન ઈ.સ. ૧૯૧૬ માં કરવામાં આવ્યું હતું. તેની સાથે સંકળાયેલા મુખ્ય નેતાઓમાં લોકમ ...

                                               

૧૮૫૭ની ભારતીય ક્રાંતિ

                                               

ઔરંગઝેબ

ઔરંગઝેબ ભારતનો એક મુઘલ શાસક હતો. તે આખરી શક્તિશાળી મુઘલ શાસક હતો. તેના શાસનનો અધિકાંશ સમય દક્ષિણ તથા અન્ય સ્થાનો પર વિદ્રોહને કચડવાના કાર્યમાં વીત્યો હતો. ઔરંગઝેબનું જીવન વિવાદાસ્પદ રહ્યું હતું, જેમાં જજિયા વેરો, શરિયત ઇસ્લામી કાનૂન નિતીઓ, હિંદુ ...

                                               

છુઈખદાન રજવાડું

છુઈખદાન અંગ્રેજોના શાસનકાળમાં ભારત દેશમાં આવેલ એક નાનું રજવાડું હતું. તેને કોંડકા પણ કહેવાય છે. ભારત દેશની સ્વતંત્રતા પછી આ રજવાડાને મધ્ય પ્રદેશ રાજ્યમાં સામેલ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી વિભાજન થતાં આ વિભાગ હાલમાં છત્તીસગઢ રાજ્યમાં સામેલ છે. ...

                                               

દિલરાસ બાનો બેગમ

દિલરાસ બાનો બેગમ મુઘલ રાજવંશના છેલ્લા મહત્વના બાદશાહ ઔરંગઝેબના પહેલા અને મુખ્ય પત્ની હતા. તેઓ પોતાનું મરણોત્તર શીર્ષક, રાબીયા ઉદ્દૌરાની તરીકે પણ ઓળખાય છે. ઔરંગાબાદમાં આવેલો બીબીનો મકબરો, જે તાજ મહેલ ની આવૃત્તિથી મળતી આવતી હોય છે, તેમની આરામગાહ તર ...

                                               

મુમતાઝ મહેલ

મુમતાઝ મહેલ શાહજહાંના મુખ્ય પત્ની હતા અને આ રીતે 19 જાન્યુઆરી 1628થી 17 જૂન 1631 સુધી મુઘલ સામ્રાજ્યના મલિકા હતા. આગ્રામાં આવેલી તેમની અંતિમ આરામગાહ તેમના પતિ દ્વારા બંધાયેલો તાજ મહેલ સામાન્ય રીતે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ અને વિશ્વની અજાયબીઓમ ...

                                               

રણજીતસિંહ

                                               

અમદાવાદ જિલ્લાના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી

આ ભારતના અમદાવાદના મહત્વના રાષ્ટ્રીય સ્મારકોની યાદી છે. આ સ્થળો ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા અધિકૃત રીતે જાહેર કરાયેલા અને તેના જાળસ્થળ પર નોંધાયેલા છે. સ્મારક સૂચકાંક એ યાદીના પેટા વિભાગ નું ટૂંકું રૂપ અને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણના જાળ ...

                                               

અમદાવાદના દરવાજા

અમદાવાદના દરવાજા ઇ.સ. ૧૪૧૧થી વિવિધ સમયગાળા દરમિયાન અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં પ્રવેશ માટે બંધાયેલા દરવાજા છે. આ દરવાજાને અનન્ય નામ અને ઈતિહાસ છે. લગભગ દરેક દરવાજાના નામ તેની આસપાસના વિસ્તારોના નામ પરથી પડેલ છે.

                                               

આઝમ અને મુઆઝમ ખાનનો રોઝો

આઝમ અને મુઆઝમ ખાનનો રોઝો ગુજરાતના અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં આવેલો મધ્યયુગીન રોઝો છે. આ રોઝો ઇરાની ભાઇઓ આઝમ અને મુઆઝમ ખાનની કબરો પર બાંધવામાં આવ્યો હતો. તેઓ સરખેજ રોઝાના નિમાર્ણકર્તા હતા. આ રોઝાનું નિર્માણ ૧૪૫૭માં પકવેલી ઇંટો વડે દરિયા ખાનના ...

                                               

ઉપરકોટની ગુફાઓ

આ ગુફાઓ ઉપરકોટમાં ૩૦૦ ફીટ ઉંડી ખાઇ પછી, અડી કડી વાવની નજીક, ઇ.સ. ૨જી - ૩જી સદી દરમિયાન રચવામાં આવી હતી. આ ગુફાઓ સાતવાહન સ્થાપત્ય સાથે ગ્રેકો-સ્કિથિયન શૈલી ધરાવે છે. ભારતીય પુરાતત્વ વિભાગ મુજબ, આ ગુફા સમૂહ ત્રણ સ્તરોમાં છે, અને દરેક સ્તરને ઝરુખાઓ ...

                                               

કુતુબ-એ-આલમની મસ્જીદ

કુતુબ-એ-આલમની મસ્જિદ અને મકબરો, જેને વટવા દરગાહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી એક મધ્યયુગીન મસ્જિદ અને મકબરાનું સંકુલ છે.

                                               

કુતુબુદ્દીન મસ્જિદ

કુતુબ શાહની મસ્જિદ અથવા સુલતાન કુતુબુદ્દીન મસ્જિદ અમદાવાદ, ગુજરાતમાં આવેલી એક મધ્યકાલીન મસ્જિદ છે. તેનું નિર્માણ ઇ.સ. ૧૪૪૬માં સુલ્તાન કુતુબ-ઉદ-દિન દ્વારા તેના પિતા સુલતાન મુહમદ બીજાના શાસન દરમિયાન થયું હતું. તે હિંદુ સ્થાપત્યના તત્વો ધરાવતી મોટી ...

                                               

કુત્બુદ્દીન મુહમ્મદ ખાનનો મકબરો

હજીરા અથવા મકબરા તરીકે ઓળખાતો કુત્બુદ્દીન મુહમ્મદ ખાનનો મકબરો ગુજરાત રાજ્યના વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલું એક સ્મારક છે જેમાં મુઘલ બાદશાહ અકબર દ્વારા નિમાયેલા ગુજરાતના સુબા કુત્બુદ્દીન મુહમ્મદ ખાનની કબર આવેલી છે. આ મકબરો ભારતીય પુરાતત ...

                                               

કેવડા મસ્જીદ

કેવડા મસ્જિદ એ પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના ચાંપાનેરમાં આવેલી એક મસ્જિદ છે. તે ચાંપાનેર-પાવાગઢ પુરાતત્વીય ઉદ્યાનનો એક ભાગ છે જે યુનેસ્કોનું વિશ્વ ધરોહર સ્થળ છે. મસ્જીદ મીનારા, ગોળાકાર ગુંબજ અને સાંકડી સીડીઓ ધરાવે છે. રગલ્સ મુજબ, કેવડા મસ્જિદના સ્ ...

                                               

ગળતેશ્વર મંદિર

ગળતેશ્વર મંદિર પ્રાચીન શિવ મંદિર છે, જે ગુજરાતના ખેડા જિલ્લાના ડાકોર નજીક ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામ નજીક આવેલું છે. ૧૨મી સદીનું આ મંદિર તેની વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે, જે મધ્ય ભારતની માળવા શૈલીમાં પરમાર સ્થાપત્યની અસર વગર અને ચૌલુક્ય સ્થાપત્ ...

                                               

ગુજરાતના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી

આ ભારતના ગુજરાતના રાષ્ટ્રીય મહત્વનાં સ્મારકોની યાદી છે. આ સ્થળો ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા અધિકૃત રીતે જાહેર કરાયેલા અને તેની વેબસાઇટ પર નોંધાયેલાં છે. સ્મારક સૂચકાંક એ યાદીના પેટા વિભાગ નું ટુંકું રૂપ અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વડે પ્રસ ...

                                               

ગોહિલવાડ ટીંબો

ગોહિલવાડ ટીંબો ગુજરાતના અમરેલી જિલ્લાના અમરેલીથી ૧.૬ કિમી દૂર પશ્ચિમે આવેલું પુરાતત્વીય સ્થળ છે. આ સ્થળને ભારતના પુરાતત્વીય ખાતા વડે રાષ્ટ્રીય મહત્વના સ્મારક તરીકે દ્વારા આરક્ષિત જાહેર થયેલું છે. તે વાડી અને થેબીના વહેણો વચ્ચે આવેલું છે. આ સ્થળ પ ...

                                               

જામી મસ્જીદ, ખંભાત

જામી મસ્જિદ ભારતના ગુજરાત રાજ્યના ખંભાત શહેરમાં આવેલી એક મસ્જિદ છે જે ૧૩૨૫ માં બંધાયેલી છે. તે ગુજરાતના સૌથી પ્રાચીન ઇસ્લામિક સ્મારકોમાંની એક છે. મસ્જિદના આંતરિક ભાગમાં ૧૦૦ સ્તંભોથી બનેલા ખુલ્લા આંગણાને ઢાંકવામાં આવ્યું છે.

                                               

ઢાંક ગુફાઓ

ઢાંક ગુફાઓ ગુજરાતના રાજકોટ જિલ્લાના ઉપલેટા નજીક ઢાંક ગામ નજીક આવેલી છે. ક્ષત્રપ શાસન દરમિયાન તે બનાવવામાં આવી હતી. આ ગુફાઓ બૌદ્ધ અને જૈન પ્રભાવ ધરાવે છે. બૌદ્ધ ગુફામાં બોધિસત્વ અને જૈન ગુફામાં આદિનાથ, શાંતિનાથ અને પાર્શ્વનાથની મૂર્તિઓ આવેલી છે. આ ...

                                               

તળાજા ગુફાઓ

તળાજા ગુફાઓ ગુજરાત રાજ્યના ભાવનગર જીલ્લાના તળાજા ખાતે આવેલી ગુફાઓ છે. આ ગુફાઓ પથ્થર કોતરીને બનાવવામાં આવેલી છે. આ ગુફાઓમાં ૩૦ ગુફાઓનો સમાવેશ થાય છે, જેમાં ૧૫ ગુફાઓ પાણીની ટાંકી ધરાવે છે. આ ગુફાઓ એભલ મંડપ તરીકે જાણીતું અનન્ય સ્થાપત્ય ધરાવે છે. આ ખ ...

                                               

ત્રણ દરવાજા

ત્રણ દરવાજા એ ભદ્રના કિલ્લા, અમદાવાદનો ઐતહાસિક દરવાજો છે. ઇસ ૧૪૧૫માં બન્યા બાદથી તે ઐતહાસિક ઘટનાઓ સાથે જોડાયેલ છે. આ દરવાજાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચિહ્નમાં સમાવવામાં આવ્યો છે.

                                               

દ્વારકાધીશ મંદિર

દ્વારકાધીશ મંદિર અથવા જગત મંદિર અથવા દ્વારકાધીશ એ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા દ્વારકાના રાજા નામથી પૂજાય છે. આ મંદિર ભારતના દ્વારકા, ખાતે આવેલું છે, જે ચારધામ તરીકે ઓળખાતી હિન્દુ તીર્થયાત્રાના ...

                                               

ધોળાવીરા

ધોળાવીરા એ પ્રાચીન મહાનગર સંસ્કૃતિનું લુપ્તપ્રાય નગર છે જે કચ્છના ભચાઉ તાલુકાના ખડિરબેટ વિસ્તારમાં આવેલું છે. આ સંસ્કૃતિ પાંચ હજાર વર્ષ જૂની છે અને એ વખતે લગભગ પચાસ હજાર લોકો આ મહાનગરમાં રહેતા હતા તેવું અનુમાન છે. આખું નગર, પાણીની વ્યવસ્થા, રાજમહ ...

                                               

પિંડારા મંદિર સમૂહ

પિંડારા મંદિર સમૂહ પિંડારા, કલ્યાણપુર તાલુકો, દેવભૂમિ દ્વારકા જિલ્લો, ગુજરાત ખાતે આવેલ છે, જે સ્થાનિકો દ્વારા દુર્વાસા ઋષિ આશ્રમ તરીકે ઓળખાય છે. આ મંદિરો મૈત્રક-સૈંધવ સમયગાળાના છે. આ મંદિરો સમુદ્ર કિનારા નજીક અને દ્વારકાથી ૧૧ માઇલના અંતરે આવેલા છે.

                                               

બાદશાહનો હજીરો

અહમદ શાહની કબર સ્થાનિક સ્તરે બાદશાહનો હજીરો અથવા રાજાનો હજીરો તરીકે જાણીતી છે. તે જામા મસ્જિદ, અમદાવાદ અને માણેક ચોકની નજીક આવેલી એક મધ્યયુગીન મસ્જિદ અને કબરોનો સમૂહ છે.

                                               

બાબા લુલુઈની મસ્જીદ

બાબા લુલુઇની મસ્જિદ, કે જેને બાબા લવલવીની મસ્જિદ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના અમદાવાદના બેહરામપુરા વિસ્તારમાં આવેલી એક મધ્યયુગીન મસ્જિદ અને મકબરાનું સંકુલ છે.

                                               

ભોજેશ્વર મંદિર

ભોજેશ્વર મંદિર મધ્ય પ્રદેશનાં પાટનગર ભોપાલથી ૨૦ કિલોમીટર દૂર સ્થિત ભોજપુર ગામમાં આવેલું એક અધુરું હિંદુ મંદિર છે. આ મંદિર બેતવા નદીના કિનારે વિન્ધ્ય પર્વતમાળાઓ વચ્ચેની એક પહાડી પર આવેલું છે. મંદિરનું બાંધકામ અને તેના શિવલિંગની સ્થાપના ધારના પ્રસિ ...

                                               

મગદેરું

મગદેરું મૈત્રક કાળનું ૮મી સદીનું મંદિર છે, જે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળ તાલુકામાં આવેલા ધ્રાસણ વેલ ગામમાં આવેલું છે. મંદિર દ્વારકાથી આશરે ૫ કિમીના અંતરે ઇશાન દિશામાં આવેલું છે.

                                               

મલિક આલમની મસ્જીદ

મલિક આલમની મસ્જિદ ૧૪૨૨ માં સુલતાન અહમદશાહ પ્રથમના જમાઇ, મલિક આલમ બિન કબીર, વાઝિર-ઉલ-મામલિક દ્વારા બંધાવવામાં આવી હતી. અમદાવાદની અગાઉની ઈમારતોની તુલનામાં, આ મસ્જીદ ઇસ્લામિક મીનારાના પાયામાં હિન્દુ કોતરણી ધરાવતા માળખા અને અલંકરણોને સ્થાપિત કરવામાં ...

                                               

રાણી રૂપમતીની મસ્જીદ

રાણી રૂપમતીની મસ્જીદ, અથવા રાણી રૂપવતીની મસ્જીદ અથવા મિર્ઝાપુર રાણીની મસ્જીદ એ ભારતના અમદાવાદના મિર્ઝાપુર વિસ્તારમાં આવેલી એક મધ્યયુગીન મસ્જિદ અને મકબરાનું સંકુલ છે.

                                               

રાણી સિપ્રીની મસ્જીદ

રાણી સિપ્રીની મસ્જીદ અથવા મસ્જીદ-એ-નગીના, અથવા પૂર્વે રાની અસ્નીની મસ્જીદ એ મધ્યયુગીન ભારતના ગુજરાતમાં અમદાવાદ શહેરની કોટ વિસ્તારમાં આવેલી મસ્જિદ છે. આ મસ્જીદની સ્થાપના ગુજરાતના શાસક, મહમદ બેગડાની હિંદુ મહારાણી, રાણી સિપ્રી દ્વારા ૧૫૧૪ માં કરવામા ...

                                               

રાણીનો હજીરો

રાણીનો હજીરો માણેક ચોકમાં અહમદ શાહની કબરની પૂર્વમાં આવેલો છે. આ બાંધકામ જમીનથી ઉંચું છે અને દરવાજા વાળું છે. તેની દિવાલો કોતરણી વાળા પથ્થરોની બનેલી છે. ૩૬.૫૮ મીટરનું ચોરસ પ્રાંગણ કદાચ ૧૪૪૫ની સાલમાં બનેલ છે. પ્રાંગણમાં પથ્થરોની બનેલી અહમદશાહ પ્રથમ ...

                                               

રામ લક્ષ્મણ મંદિર, બરડીયા

રામ લક્ષ્મણ મંદિરો અથવા સાંબ લક્ષ્મણ મંદિરો એ ૧૨મી સદીના ઉત્તરાર્ધમાં બંધાયેલા યુગ્મ હિંદુ મંદિરો છે, જે ગુજરાતના દેવભુમિ દ્વારકા જિલ્લામાં ઓખામંડળ તાલુકાના બરડીયા ગામમાં આવેલા છે. બરડીયા ગામ દ્વારકાથી લગભગ ૫ કિ.મી.ના અંતરે અગ્નિ દિશામાં આવેલું છ ...

                                               

રુકમણી દેવી મંદિર

રુકમણી દેવી મંદિર ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા દ્વારકાથી, 2 kilometres ના અંતરે આવેલું શ્રીકૃષ્ણની મુખ્ય રાણી રુકમણીને સમર્પિત મંદિર છે. આ મંદિર ૨૫૦૦ વર્ષ જૂનું હોવાનું કહેવાય છે, પરંતુ તેના હાલના બાંધકામ પરથી તે ૧૨મી સદીનું હોવ ...

                                               

લોથલ

ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જુના પાટનગર અમદાવાદથી દક્ષિણ-પશ્વિમે ૮૦ કિલોમીટર જેટલા અંતરે અમદાવાદ જિલ્લામાં આવેલા ભાલ વિસ્તારમાં આવેલા લોથલ ની શોધ ઇ. સ. ૧૯૫૪ ના નવેમ્બર માસમાં કરવામાં આવી હતી. લોથલ શબ્દનો અર્થ મૃત્યુ પામેલા થાય છ ...

                                               

શિવ મંદિર, બાવકા

બાવકા શિવ મંદિર ગુજરાતના દાહોદ જિલ્લાના બાવકા ગામે આવેલું છે. આ મંદિર દાહોદથી ૧૪ કિમીના અંતરે આવેલા ચાંદાવાડા ગામની પાસેના હિરલાવ તળાવ નજીકની એક નાની ટેકરી પર આવેલું છે.

                                               

સરખેજ રોઝા

સરખેજ રોઝા મકરબા ગામ, અમદાવાદ, ગુજરાત નજીકમાં આવેલી એક સુંદર અને પૌરાણિક મસ્જિદ અને મઝાર સહિતની ઐતિહાસિક ઇમારત છે. આ સંકુલ એની વિશેષ રચનાને કારણે વીસમી સદીના આર્કિટેક્ટ લે કોરબુસિયરની રચના "એથેન્સના એક્રોપોલિસ"ની સાથે સરખાવવાથી "અમદાવાદનો એક્રોપો ...

                                               

સરદાર ખાનની રોઝા

સરદાર ખાન મોગલ શાસન દરમિયાન અમદાવાદના મંત્રી હતા. તેમણે ઔરંગઝેબની કેદમાંથી નાસી છૂટેલા રાજકુમાર દારા શિકોહને મદદ કરી ન હતી. સરદાર ખાનની રોઝા ૧૬૮૫ માં બંધાવવામાં આવી હતી. સરદાર ખાનની સમાધિ પથ્થરની બનેલી હતી અને તેમાં આરસની ફરસ હતી. આ મસ્જિદ ઊંચા ઓ ...

                                               

સિકંદર શાહનો મકબરો

સિકંદર શાહનો મકબરો ગુજરાતના સુલતાન બહાદુર શાહ દ્વારા તેના ભાઇ અને પુરોગામી શાસક સિકંદર શાહ માનમાં ઇ.સ. ૧૫૨૬માં હાલોલ, ગુજરાતમાં બાંધવામાં આવેલો મકબરો છે.

                                               

સૂર્યમંદિર, મોઢેરા

આ સૂર્યમંદિરનું નિર્માણ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઇસ ૧૦૨૬-૧૦૨૭માં વિક્રમ સંવત ૧૦૮૩ કર્યું હતું. તે ૨૩.૬° અક્ષાંશ વૃત્ત પર કર્કવૃત્ત નજીક બંધાયેલું છે. આ સ્થાન પહેલાં સીતાની ચૌરી અને રામકુંડ તરીકે સ્થાનિકોમાં જાણીતું હતું. હાલના સમયમાં આ મં ...

                                               

સૈયદ ઉસ્માન મસ્જીદ

સૈયદ ઉસ્માન મસ્જીદ અથવા ઉસ્માનપુરા દરગાહ એ રોઝા અથવા સૈયદ ઉસ્માન મસ્જીદ મકબરો એ ભારતના ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના ઉસ્માનપુરામાં આવેલી એક મધ્યયુગીન કબર અને મસ્જિદ છે

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →