ⓘ Free online encyclopedia. Did you know? page 10                                               

કાર્લ લેન્ડસ્ટેઇનર

કાર્લ લેન્ડસ્ટેઇનર વિશ્વભરમાં જાણીતા વૈજ્ઞાનિક હતા. તેઓ જીવશાસ્ત્રના તજજ્ઞ હતા. તેમનો જન્મ જૂન ૧૪, ૧૮૬૮ના રોજ ઓસ્ટ્રિયા નામના દેશમાં થયો હતો. તેઓ એબીઓ રક્તસમુહ પ્રણાલી ABO blood group systemના શોધક હતા, જેના માટે તેમને ઇ. સ. ૧૯૩૦ના વર્ષનું નોબૅલ ...

                                               

કૃત્રિમ ઉપગ્રહ

સોવિયેત સંઘ દ્વારા ૧૯૫૭માં પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક ૧ પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ૨૦૦૯ સુધીમા હજારોની સંખ્યામાં ઉપગ્રહો પૃથ્વીની પરિભ્રમણ કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યા. ૧૦ જેટલા દેશોની ઉપગ્રહ પ્રક્ષેપિત કરવાની ક્ષમતાનો ૫૦ કરતા વધુ દેશો ...

                                               

કૃષિ ઈજનેરી

કૃષિ ઉત્પાદન તેમ જ પ્રસંસ્કરણના માટે પ્રયુક્ત ઇજનેરીને કૃષિ ઈજનેરી કહેવામાં આવે છે. આ માટે પશુ જીવવિજ્ઞાન, વનસ્પતિ જીવવિજ્ઞાન, યાંત્રિક ઈજનેરી, બાંધકામ ઈજનેરી, જનીન ઈજનેરી તથા રસાયણ ઈજનેરી વગેરે શાખાઓ મળીને કામ કરે છે. પહેલાંના જમાનામાં હળ, દાતરડ ...

                                               

કૃષિવિજ્ઞાન

કૃષિ વિજ્ઞાન પ્રાકૃતિક, આર્થિક અને સામાજિક વિજ્ઞાન વગેરેને સમાવતું એક બહુવિષયક ક્ષેત્ર છે. આ ક્ષેત્રમાં નિમ્નલિખિત બાબતો પર અનુસંધાન અને વિકાસ કાર્ય કરવામાં આવે છે:- પ્રાથમિક ઉત્પાદનોના અંતિમ-ઉપભોક્તા ઉત્પાદનોમાં પરિવર્તન જેમ કે ડેરી ઉત્પાદનોનું ...

                                               

કૃષ્ણ વિવર

કૃષ્ણ વિવર અથવા કાળું કાણું એક એવો સૈદ્ધાંતિક વિસ્તાર છે જેની પાસે એટલું શક્તિશાળી ગુરુત્વાકર્ષણનું ક્ષેત્ર છે કે જો કોઇ જાતનું દ્રવ્ય અથવા કિરણોત્સર્ગ એના કેન્દ્રથી અમુક અંતરથી નજીક આવે તો એ એના ખેંચાણથી છૂટી શકે નહિ. જેમ પ્રકાશના કિરણો પણ છૂટી ...

                                               

કેલ્વિન

કેલ્વિન માપ વાયુના દબાણ અને તાપમાન વચ્ચેના ચોક્કસ સંબંધ પરથી વ્યાખ્યાયિત થાય છે. વ્યાખ્યા મુજબ "વાયુનું દબાણ એ કેલ્વિન તાપમાન સાથે સીધા સંબંધમાં હોય છે". એટલે કે કેલ્વિન એ નિરપેક્ષ તાપમાન માપ છે અને વૈજ્ઞાનિકો તેને બીજા માપ કરતા વધુ ઉપયોગમાં લે છ ...

                                               

કોલા હોલ

કોલા હોલ કે કોલાનું ઉંડું કાણું Kola Superdeep Borehole રશિયન ભાષા: Кольская сверхглубокая скважина) એ ભૂતપૂર્વ યુ.એસ.એસ.આર.ની વૈજ્ઞાનિક શારકામ પરિયોજનાનું પરીણામ છે. આ પરિયોજના પૃથ્વીનાં પોપડામાં શક્ય તેટલે ઉંડે સુધી શારકામ Drilling કરવાનો પ્રયા ...

                                               

ક્રોપ સર્કલ

ક્રોપ સર્કલ એ બ્રિટન અનેં તેની આસપાસનાં કેટલાક દેશોમાં રહસ્યમય રીતે ખેતરમાં રચાતા કુંડાળાને કહેવામાં આવે છે. વિશ્વનાં ઘણાં દેશોમાં રચાતા ક્રોપ સર્કલ વિશે ઘણાં વર્ષો થયા પણં તેનેં કયારે અનેં કોણ બનાવે છે તેનું રહસ્ય આજ દિન સુધી અકબંધ છે. ઇ.સ.૧૯૭૬ ...

                                               

ક્ષ-કિરણો

ક્ષ-કિરણો કે રૉંજન કિરણો એ એક પ્રકારના વિદ્યુત-ચુંબકીય તરંગો છે. તેની તરંગલંબાઇ ૧૦ નૅનોમીટર થી ૧૦૦ પીકોમીટર હોય છે. ક્ષ-કિરણો મુખ્યત્વે તબીબી છબીઓ દ્વારા તબીબી નીદાન કરવા તથા ક્રીસ્ટલૉગ્રાફી માટે વપરાય છે. ક્ષ-કિરણો એક પ્રકારના આયનાઇઝીંગ વિકિરણ હ ...

                                               

ખગોળીય દૂરબીન

દૂરબીન એક એવું ઉપકરણ હોય છે જેનો ઉપયોગ દૂર આવેલ વસ્તુ અથવા વિદ્યુતચુંબકીય વિકિરણોનું અવલોકન કરવા માટે થાય છે. દૂરબીનનો મતલબ સામાન્ય લોકો દૃષ્યવિભાગના અવલોકન માટે કરે છે પરંતુ હકીકતમાં વિદ્યુતચુંબકીય વર્ણપટલના અન્ય ભાગો માટે પણ તે કામ કરે છે જેમ ક ...

                                               

ખીલ (રોગ)

ખીલ એ ત્વચામાં આવેલી તૈલી ગ્રંથિના કારણે થતો ત્વચાનો એક સામાન્ય રોગ છે. ખાસ કરીને યુવાનીની શરુઆતમાં આ રોગની શરુઆત થાય છે, યુવક અને યુવતીઓમાં આ રોગનું પ્રમાણ એકસરખું જોવા મળે છે. ખાસ કરીને ખીલ ચહેરા પર કપાળ, ગાલ અને નાકના ભાગમાં થાય છે, અને જો રોગ ...

                                               

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારત દેશના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રેરિત એક સંસ્થા છે. આ સંસ્થા સાથે રાજ્યનાં જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રો સંલગ્ન છે. આમ આ સંસ્થાનો વ્યાપ રાજ્યભરમાં છે. સંલગ્ન લોકવિજ્ઞાન કેન્દ્રો દ્વારા રાજ્યની વિકાસ પ્ ...

                                               

ગુરુના ચંદ્રો

ગુરુના કુલ ૭૯ ઉપગ્રહો અત્યારે જાણીતા છે, જેને ગુરુના ઉપગ્રહો ની સાથે ગુરુના ચંદ્રો તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમકે પૃથ્વીના ઉપગ્રહને આપણે ચંદ્ર કહીએ છીએ. આ ઉપગ્રહોમાંથી ૪ ઉપગ્રહો અત્યંત વિશાળકાય છે, જેઓ ગેલેલિયન ચંદ્રો તરીકે ઓળખાય છે. ઇસવીસન ૧૬૧૦ ...

                                               

ગ્રહ

સૂર્ય અથવા કોઈ અન્ય તારાની ચારે તરફ પરિક્રમા કરતા ખગોળ પિંડોને ગ્રહ કહેવાય છે. આંતરરાષ્ટ્રીય ખગોળ સંઘની પરિભાષા અનુસાર આપણા સૌરમંડળમાં આઠ ગ્રહ છે - બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નૅપ્ચ્યુન. આ ઉપરાંત ત્રણ નાના ગ્રહો - સીરિસ, પ્લૂટ ...

                                               

ઘન

ઘન પદાર્થનાં મુખ્ય ત્રણ સ્વરુપો પૈકીનું એક સ્વરુપ છે. આ સ્વરુપની ઓળખ પદાર્થની સંરચનાત્મક દૃઢતા અને વિકૃતિ પ્રતિ પ્રત્યક્ષ અવરોધના ગુણના આધાપર કરવામાં આવે છે. ઠોસ પદાર્થોમાં ઉચ્ચ યંગ માપાંક અને અપરૂપતા માપાંક હોય છે. એનાથી વિપરીત, મોટાભાગના તરલ પદ ...

                                               

ચંદ્ર

ચંદ્ર પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે.જ્યારે સુર્યમડળ બનતો હતો ત્યારે આપણી પૃથવી જોડે કંઇક અથડાયું હતુ ત્યારે પૃથવી નો થોડો ભાગ હવા ઉડી તે બધો ભાગ ભેગો મળી ચંદ્ર બન્યો છે. ચંદ્ર પૃથ્વીથી ૩,૮૪,૪૦૧ કિમીના અંતરે આવેલો છે. ચંદ્રનો વ્યાસ ૩,૪૭૬ કીલોમ ...

                                               

છદ્મવિજ્ઞાન

છદ્મવિજ્ઞાન કે સ્યુડોસાયન્સમાં એવા નિવેદનો, માન્યતાઓ અથવા પદ્ધતિઓનો સમાવેશ થાય છે જે વૈજ્ઞાનિક હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ તે ખરેખર અવૈજ્ઞાનિક હોય છે. શબ્દ છદ્મવિજ્ઞાન ને ઘણી વાર વધારે પડતા અતિશ્યોક્તિવાળા નિવેદનો, એવા નિવેદનો કે જેમાં વિષયન ...

                                               

જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, ભરૂચ

જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, ભરૂચ ભારત દેશના ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલ ભરૂચ જિલ્લાના મુખ્યમથક ભરૂચ ખાતે આવેલ છે. ભરૂચ ખાતે આ લોક વિજ્ઞાન કેન્દ્ર, નવજીવન સંકુલ, પ્રિતમ સોસાયટી-૧ ખાતે આવેલ છે, જેનું સંચાલન હાલમાં પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ...

                                               

જીવવિજ્ઞાન

જીવવિજ્ઞાન એ જીવન અને જીવતંત્રના બંધારણ, કાર્યશૈલી, વિકાસ, ઉત્ક્રાંતિ, વિતરણ, ઓળખ અને વર્ગીકરણ સંબંધીત કુદરતી વિજ્ઞાન છે. આધુનિક જીવવિજ્ઞાન વિવિધ શાખાઓ ધરાવતું ઘણું જ વિસ્તૃત વિજ્ઞાન છે. લેટિન ભાષામાં "જીવવિજ્ઞાન Biology" એવો શબ્દ પ્રયોગ સૌ પ્રથમ ...

                                               

તાળું

તાળું એક યાંત્રિક ઉપકરણ છે, જેને ઘરના દરવાજા, વાહનો, મોટાં વાસણોના ઢાંકણો વગેરેમાં લગાવવામાં આવે છે, જેથી કોઇ અન્ય વ્યક્તિ એની અંદર પ્રવેશી ન શકે અથવા અંદરની વસ્તુઓને લઇ ન શકે કે એનો ઉપયોગ ન કરી શકે. તાળું, ચાવી અથવા તો યોગ્ય ક્રમના સંયોજન ની સહા ...

                                               

દ્રવ્યમાન

દ્રવ્યમાન અથવા દળ એ એક ભૌતિક રાશિ છે કે જે પદાર્થના જડત્વનું માપ દર્શાવે છે. ભૌતિક શાસ્ત્ર મુજબ ભૌતિક વસ્તુઓનો આ એક ગુણધર્મ છે. તેને m વડે દર્શાવવામાં આવે છે. જડત્વના આ ગુણધર્મને લીધે દરેક ભૌતિક પદાર્થો પોતાની ગતિના ફેરફારોનો વિરોધ કરતા હોય છે. જ ...

                                               

ધરતીકંપ

ધરતીકંપ એ પૃથ્વી નાં પડો માં અચાનક ઊર્જા મુકત થવાથી સર્જાતાં ધુ્રજારીનાં કંપનો નું પરિણામ છે.સીઝમોમીટર કે સીઝમોગ્રાફ નામે ઓળખાતા ભૂકંપમાપક યંત્ર દ્વારા ધરતીકંપ માપવામાં આવે છે. સામાન્ય રીતે ધરતીકંપની જે-તે ક્ષણની તીવ્રતા નોંધવામાં આવે છે અથવા તો ...

                                               

ધાતુશાસ્ત્ર

ધાતુશાસ્ત્ર એ ધાતુ વિજ્ઞાનો એક ભાગ છે જેમાં ધાતુ અને તેના મિશ્રણના ભૌતિક, યાંત્રિકી અને રાસાયણિક ગુણધર્મો વિષે અભ્યાસ કરવામા આવે છે. ધાતુશાસ્ત્રને અંગ્રેજીમાં મેટલર્જી કહેવામા આવે છે. અંગ્રેજી શબ્દ મેટલર્જી, ગ્રીક શબ્દ METALLURGIA પરથી રાખવામા આવ ...

                                               

ધુમ્મસ

ધુમ્મસ એટલે શિયાળાની વહેલી સવારે જોવા મળતું ધૂંધળું વાતાવરણ. ધુમ્મસ ક્યારેક એટલું ઘટ્ટ હોય છે કે દસ ફૂટના અંતરની વસ્તુ પણ જોવામાં મુશ્કેલી પડે. વાદળની વચ્ચે ઉભા હોય એવું લાગે છે. ધુમ્મસના કારણે વાહન વ્યવહારમાં ભારે વિટંબણાઓ સર્જાય છે. ખુલ્લી હવામ ...

                                               

ધૂમકેતુ

ધૂમકેતુ સૂર્યમંડળના બરફ અને ધૂળથી બનેલા સભ્યો છે. ધૂમકેતુની ભ્રમણકક્ષા અતિશય લાંબા ઉપવલય આકારની હોય છે. આથી તેઓ પ્લૂટોની ભ્રમણકક્ષાને પણ વટાવી જાય છે. ધૂમકેતુ સામાન્યત: થીજેલા કાર્બન ડાયૉક્સાઈડ, મીથેન, પાણી, ધૂળ અને અનેક ખનીજ પદાર્થોના બનેલા હોય ...

                                               

નાડી નિદાન

ચીની પરંપરાગત તબીબશાસ્ત્રમાં દર્દીનું સામાન્ય નિરીક્ષણ, હૃદયના ઘબકારા કે ફેફસાનું હલનચલન સાંભળવું, આંખ અને નાકની ક્ષમતા તપાસવી અને દર્દીને પ્રત્યક્ષ તેના હાલ સુધીના સ્વાસ્થ્ય વિશે પ્રશ્નો પૂછીને ઈતિહાસ અને ચિહ્નો જાણવાનું જેટલું મહત્ત્વ છે એટલું ...

                                               

નિવસન તંત્ર

નિવસન તંત્ર એટલે કુદરતમાં જૈવિક ઘટકો જેવા કે પ્રાણીઓ, વનસ્પતિઓ અને સુક્ષ્મ જીવો તેઓની આસપાસના નિર્જીવ ઘટકો જેવા કે પાણી, વાયુઓ, જમીન, પ્રકાશ વગેરે સાથે જટિલ રીતે જોડાઇને એક સ્વયં સચાલિત તંત્રની રચના કરે છે તે તંત્ર કે પ્રણાલી. નિવસન તંત્ર મુખ્યત્ ...

                                               

નિહારિકા

નિહારિકા અથવા નેબ્યુલા એ અંતરીક્ષમાં વાયુઓ તથા ધુળકણો નું વાદળ કે ધુમ્મસ પ્રકારે ફેલાયેલ હોય છે. નેબ્યુલા ક્યારેક આકાશમા આવેલા અન્ય ઝાંખા પદાર્થો ને દર્શાવવા પણ વપરાય છે. જેમકે ક્યારેક એન્ડ્રોમીડા આકાશગંગાને એન્ડ્રોમીડા નેબ્યુલા પણ કહેવાય છે. વાસ ...

                                               

નૅપ્ચ્યુન (ગ્રહ)

નૅપ્ચ્યુન સૂર્યમંડળનો આઠમો ગ્રહ છે.તે એક્ બાહ્ય ગ્રહ્ છે.અન્ય બાહ્ય ગ્રહો ની માફક તે મુખ્ય ત્વે વાયુ નો બનેલ છે.તેની શોધ ઉબ્રેઇન લે વેર્રીઅરે કરી હતી. આનું નામ ગ્રીક દંત કથાના સમુદ્રના દેવ નેપચ્યુનના નામે રાખવામાં આવ્યું છે. સૌર મંડળમાં વ્યાસની દ ...

                                               

પગ

પગ એ સજીવોનું પ્રચલન કરવા માટેનું અંગ છે, પરંતુ પ્રત્યેક સજીવોને પગ હોતા નથી. સાપ, અજગર જેવા આ સજીવો પેટે સરકીને ચાલે છે. પાણીમાં રહેતા માછલી જેવા સજીવોને પણ પગ હોતા નથી. માનવીને બે પગ હોય છે. આ પગ વડે માણસ ચાલી તેમ જ દોડી શકે છે. આથી માનવીઓના શર ...

                                               

પરાવર્તિત ટેલીસ્કોપ

પરાવર્તિત ટેલીસ્કોપ અથવા ન્યુટોનિયન ટેલીસ્કોપ એ બ્રિટિશ વૈજ્ઞાનિક આઇઝેક ન્યુટન દ્વારા શોધાયેલ ટેલીસ્કોપનો પ્રકાર છે, જે વળાંકવાળા અરીસાને પ્રાથમિક અરીસા તરીકે અને સપાટ અરીસાને દ્વિતિય અરીસા તરીકે વાપરે છે. ન્યુટને આ ટેલીસ્કોપ ૧૬૬૮માં તૈયાર કર્યું ...

                                               

પેન્સિલની સંજ્ઞા

દરેક પેન્સિલ ઉપર અંગ્રેજી ભાષામાં સંજ્ઞા દર્શાવવામાં આવેલી હોય છે, જેમ કે 2HB, 4B, 4H વગેરે. આ પેન્સિલની સંજ્ઞા પેન્સિલની અણી કે જે અત્યંત નરમ અને લીસ્સા ગ્રેફાઇટના પાવડરની બનેલી હોય છે, તેની કઠણતા દર્શાવે છે. પેન્સિલની અણી બનાવતી વખતે ગ્રેફાઇટના ...

                                               

પ્રકાશવર્ષ

એક વર્ષમા પ્રકાશે કાપેલા અંતરને પ્રકાશવર્ષ કહેવાય છે. આશરે ૯.૪૬ × ૧૦ ૧૨ કી.મી. કે ૫.૮૮ × ૧૦ ૧૨. વૈજ્ઞાનીક વ્યાખ્યા મુજબ અવકાશમાં ગુરૂત્વાકર્ષણ કે કોઈ ચુંબકીય બળ ની અસર વગર ફોટોન કણ એક જુલીયન વર્ષ જેટલુ અંતર કાપી શકે તેને એક પ્રકાશવર્ષ કહેવાય છે. ...

                                               

પ્રવાહી

પ્રવાહી એ પદાર્થનું એક સ્વરુપ છે. પ્રવાહી તરલ હોય છે, તેને ચોક્કસ આકાર નથી હોતો. કોઇપણ જાતનું જરા સરખું બળ, કોઇપણ દિશામાંથી લાગતાં જ પ્રવાહી વહેવા માંડે છે, આથી તેનો આકાર બદલાય છે. કોઇપણ પાત્રમાં ભરતાં જ પ્રવાહી તે પાત્રનો આકાર ધારણ કરે છે. પૃથ્વ ...

                                               

પ્રાણવાયુ (ઑક્સીજન)

પ્રાણવાયુ તત્ત્વ આવર્ત કોષ્ટકનો મહત્ત્વનો વાયુ છે. પ્રાણવાયુનો પરમાણુ ક્રમાંક ૮ છે. પૃથ્વી પર તથા બ્રહ્માંડમાં મળી આવતો આ વાયુ આણ્વીક રીતે પૃથ્વી પર O 2 સ્વરૂપમાં મળી આવે છે. સજીવોમાં શ્વસન ક્રિયાનો હેતુ દહન માટે ઑક્સિજન લેવાનો છે. પ્રાણવાયુ હવામ ...

                                               

પ્રાણીશાસ્ત્ર

                                               

ભૂસ્ખલન

ભૂસ્ખલન ને એક ભૌગોલિક ઘટના છે. જેમાં પથ્થર પડવા, છીછરા કચરાનો પ્રવાહ, જમીનનું હલનચલન વગેરે જેવી વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. ભૂસ્ખલન અપતટીય દરિયાઇ અને તટવર્તી પર્યાવરણોમાં થઇ શકે છે. ગુરુત્વાકર્ષણ ક્રિયા ભૂસ્ખલન માટે પ્રાથમિક ચાલક બળ છે.

                                               

મંગળ (ગ્રહ)

મંગળ સૂર્યમંડળનો ચોથો ગ્રહ છે. સૂર્યમંડળના તમામ ગ્રહોમાં આ ગ્રહનું નિર્જીવ પર્યાવરણ પૃથ્વીને સૌથી વધુ મળતું આવે છે. વર્ષો સુધી વૈજ્ઞાનિકો મંગળ પર જીવન હોવાની શક્યતાઓ ઉપર સંશોધન કરતા રહ્યા છે. હવે મંગળ પર કોઇ પણ પ્રકારનું જીવન હોવાની સંભાવના નહિવત ...

                                               

માંસાહારી

આહારમાં માંસનો ઉપયોગ કરતા જીવોને માંસાહારી કહેવાય છે. આમાં જંગલી પ્રાણીઓ, જળચરો, પક્ષીઓ અન્ય જીવોનો શિકાર કરી તેનું માંસ આરોગે છે. પશુઓ જેમ કે સિંહ, વાઘ, દિપડો, ચિત્તો, વરુ વઞેરે માંસાહારી છે. જ્યારે અમુક માંસાહારી જીવો શિકાર કરતાં નથી, પરંતુ અન્ ...

                                               

મિકેનિકલ એન્જિનિયરિંગ

મિકેનિકલ એન્જિનિયરિંગ એ ઇજનેરી વિદ્યાની એક શાખા છે. જેમાં ભૌતિકવિજ્ઞાન, ઇજનેરી ગણિત અને ધાતુવિદ્યા જેવા વિષયોના સિદ્ધાંતો નો ઉપયોગ કરીને યંત્રો વિકસાવવા, બનાવવા તથા જાળવવામા આવે છે. ઇજ્નેરીની જૂનામાં જૂની શાખાઓમાં યાંત્રિક ઇજનેરીનો સમાવેશ થાય છે. ...

                                               

મિશ્રધાતુ

બે કે તેથી વધુ ધાતુ અથવા ધાતુ અને અધાતુના સમાંગમિશ્રણને મિશ્રધાતુ કહે છે. દા. ત. લોખંડમાં નિકલ અને ક્રોમિયમ ઉમેરી પોલાદ સ્ટીલ બનાવવામાં આવે છે. તે મજબૂત અને કાટ ન લાગે તેવી હોય છે.

                                               

મીટર

મીટર, એ લંબાઇ નો આંતર રાષ્ટ્રિય સિસ્ટમ ઓફ યુનિટ ‍ મૂળભૂત એકમ છે શરુઆતમાં પૃથ્વીનાં ઉત્તર ધ્રુવ ‍સમુદ્ર સપાટીથી થી વિષુવવૃત્ત સુધીના અંતરનાં એક કરોડમાં ભાગને મીટર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો. ૧૯૮૩થી, "શૂન્યાવકાશમાં પ્રકાશ વડે સેકંડના ૧/૨૯૯ ...

                                               

મેઘધનુષ

મેઘધનુષ આકાશમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન જોવા મળે છે. વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમ જ સાત રંગોનું મેઘધનુષ રચાય છે. મેઘધનુષમાં સૌથી ઉપર જાંબલી રંગ, પછી નીલો રંગ, પછી વાદળી રંગ, પછી લીલો રંગ, પછી પીળો રંગ, પછી ન ...

                                               

યુરેનસ (ગ્રહ)

યુરેનસ સૂર્યમંડળનો સાતમો ગ્રહ છે. તે વિલિયમ હર્શલે શોધ્યો હતો. તે ત્રીજો સૌથી મોટો ગ્રહ છે. આ ગ્રહનુ નામ ગ્રીક સંસ્કૃતિના આકાશના દેવતા યુરેનસ કે જેઓ ક્રોનસ ના પિતા અને ઝિયસના દાદા હતાં, તેમના નામ પર થી રાખવામાં આવેલ છે. પાંચ જાણીતા ગ્રહ સમાન આને ...

                                               

રસાયણ શાસ્ત્ર

રસાયણ શાસ્ત્ર એ વિજ્ઞાનની એક શાખા છે કે જેમાં તત્વો અને સંયોજનોના ગુણધર્મો, તેમનું સંઘટન અને તેમની સંરચના તથા તેમનાં રૂપાંતરોનો અભ્યાસ કરવામાં આવે છે. પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય તે દરમિયાન શોષાતી અથવા મુક્ત થતી ઊર્જાના અભ્યાસનો પણ તેમાં સમાવેશ થા ...

                                               

લીલ

ઇલેક્ટ્રોન માઈક્રોસ્કૉપ અને જીવરસાયણ વિજ્ઞાનની મદદથી લીલનો અભ્યાસ કરવામાં આવે છે અને તે અભ્યાસને આધારે લીલનાં જુદા જુદા પ્રકારો પાડવામાં આવે છે. સાયનોફાયટા આ લીલ બેક્ટેરિયાને મળતી આવે છે. તેમા બ્લ્યુ વાદળી રંગના રંજકકણો હોવાથી તેને બ્લ્યુગ્રીન આલ ...

                                               

વર્ણકોષાશય

વર્ણકોષાશયો એ રંજકદ્રવ્ય ધરાવતી અને પ્રકાશનું પરાવર્તન કરી શકે તેવી કોશિકાઓ છે. આવી કોશિકાઓ ઉભયજીવી, માછલી, સરિસૃપ, કવચધારી પ્રાણી અને શિર્ષપાદ પ્રાણીઓમાં જોવા મળે છે. શિતરુધિરવાળા પ્રાણીઓમાં ત્વચા અને આંખમાં રંગ પેદા કરવા માટે તેઓ જવાબદાર છે અને ...

                                               

વાદળ

વાદળ હવામાં તરતા પાણીના રેણુ કે બરફના કણોનો સમુહ છે. વૈજ્ઞાનીક ભાષામાં વાદળ એ હવા અને પાણી કે બરફનું કલીલ દ્રાવણ છે. વાદળોનો અભ્યાસ મોસમ વિજ્ઞાન અંતર્ગત કરવામાં આવે છે. જ્યારે હવા ઠંડી પડવાથી કે પછી વધુ પડતા ભેજના કારણે સંતૃપ્ત થઇ જાય છે ત્યારે બ ...

                                               

વાદળ ફાટવું

વાદળ ફાટવું, વરસાદનું એક વરવું રૂપ છે. આ ઘટનામાં વરસાદની સાથે ક્યારેક ક્યારેક ગર્જના સાથે કરા પણ પડતા હોય છે. સામાન્યત: વાદળ ફાટવાને કારણે માત્ર થોડી મિનિટના સમયમાં જ મૂસળધાર વરસાદ થતો હોય છે, પરંતુ આ વખતે એટલું પાણી વરસે છે કે તે ક્ષેત્રમાં પૂર ...

                                               

વાયુ

પૃથ્વી પરનો દરેક પદાર્થ અલગ સ્વરુપમાં જોવા મળે છે. આ સ્વરુપો છે: ઘન, પ્રવાહી અને વાયુ. કોઇપણ પદાર્થ કુદરતમાં આ ત્રણમાંથી કોઇપણ એક સ્વરુપમાં જોવા મળે છે. આમાં કોઇપણ પદાર્થની બાષ્પ એટલે કે વરાળને તે પદાર્થનું વાયુ સ્વરુપ કહેવામાં આવે છે. સામાન્ય રી ...

Free and no ads
no need to download or install

Pino - logical board game which is based on tactics and strategy. In general this is a remix of chess, checkers and corners. The game develops imagination, concentration, teaches how to solve tasks, plan their own actions and of course to think logically. It does not matter how much pieces you have, the main thing is how they are placement!

online intellectual game →